By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    મધ્ય પોલેન્ડમાં ઇન્ટરસિટી ટ્રેન અને કોંક્રિટ મિક્સર ટ્રક વચ્ચે અકસ્માત
    18 hours ago
    ઇઝરાયલે લેબનોનમાં હિઝબુલ્લાહની 2 કિ.મી. લાંબી સુરંગ ઉડાવીઃ વિસ્ફોટ પછી 4.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો
    19 hours ago
    અમેરિકામાં પણ રેવડી!
    2 days ago
    બ્રિટનમાં એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમમાં ખામીઃ 1000 ફલાઇટ્સ રદ્દ કરાઈ
    3 days ago
    US-ઈરાન વચ્ચે તણાવ વધ્યો : અમેરિકાનો 5 ઈરાની ટેન્કરો પર હુમલો
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    કાલથી બ્રિક્સ સમિટ
    18 hours ago
    UPના 26 જિલ્લામાં પૂર
    18 hours ago
    પેટ્રોલમાં હજુ વધારે ઇથેનોલ ભેળવવા સરકાર છૂટ આપશે
    2 days ago
    ઉજજૈનમાં હજારો શ્રદ્ધાળુ ખડે હનુમાનનાં દર્શન કરવા પહોંચ્યા
    2 days ago
    એપલે પહેલો ફોલ્ડેબલ ‘આઇફોન ડયુઓ’ અને આઇફોન 18 પ્રો સિરીઝ લોન્ચ કર્યા
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    2 weeks ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    3 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    4 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 month ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: RTE હેઠળ પ્રવેશ પ્રક્રિયા માટે અરજીની મુદ્દત પૂર્ણ મોરબી જિલ્લાની 1928 જગ્યા માટે 3576 અરજી મંજૂર
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > મોરબી > RTE હેઠળ પ્રવેશ પ્રક્રિયા માટે અરજીની મુદ્દત પૂર્ણ મોરબી જિલ્લાની 1928 જગ્યા માટે 3576 અરજી મંજૂર
મોરબી

RTE હેઠળ પ્રવેશ પ્રક્રિયા માટે અરજીની મુદ્દત પૂર્ણ મોરબી જિલ્લાની 1928 જગ્યા માટે 3576 અરજી મંજૂર

Khaskhabar Editor
Last updated: 2025/04/19 at 6:20 PM
Khaskhabar Editor 1 year ago
Share
3 Min Read
SHARE

સરકારે આ વર્ષથી આવક મર્યાદા વધારવાને લીધે અરજદારોની સંખ્યા વધી, 28મીએ પ્રથમ રાઉન્ડની જાહેરાત
ખાસ-ખબર ન્યૂઝ મોરબી

ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારના બાળકોને રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ સ્વનિર્ભર શાળાઓમાં પ્રવેશ માટે દર વર્ષે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ શૈક્ષણિક વર્ષ 2025 -26 મા પ્રવેશ માટે માર્ચ મહિના અરજીઓ મગાવવામાં પ્રકિયા શરુ થઇ હતી જોકે અરજી ફોર્મ ભરવાની મુદત પૂર્ણ થવાના ગણતરીના દિવસ બાકી હતા ત્યાં રાજ્ય સરકાર દ્વારા એડમિશન માટે આવક મર્યાદામાં વધારો કર્યો હતો અને વાર્ષિક આવક મર્યાદા રૂ 5 લાખ સુધી કરી હતી જે બાદ ફરી એડમીશન માટે ફોર્મ ભરવાની પ્રકિયા ચાલી હતી અને અંતિમ તા 15 એપ્રિલ રાખવામાં આવી હતી.

- Advertisement -

મોરબી જિલ્લામાં આ વર્ષે કુલ 181 શાળાની1928 જગ્યા માટે ફોર્મ ભરવામાં આવ્યા છે જેમાં 420 અંગ્રેજી માધ્યમ જયારે 1508 1 ગુજરાતી માધ્યમનો સમાવેશ થાય છે.મોરબી જિલ્લામાં આ વર્ષે કુલ 4692 અરજી મળી હતી જેમાંથી અલગ અલગ કારણસર 289 અરજી રીજેક્ટ કરવામાં આવી હતી.

જયારે 827 અરજી કેન્સલ કરવામાં આવી હતી તો 3576 અરજીને માન્ય રાખવામાં આવી છે.હવે આ માન્ય થયેલી અરજીઓ આધારે ઓનલાઈન સ્ક્રૂટિની થશે તેમજ તાલુકા મુજબ નક્કી કરેલા કેટેગરી અને ધારા ધોરણ મુજબ વિધાર્થીઓની પસંદગી થશે અને પ્રવેશ માટે જયારે પ્રથમ રાઉન્ડ જાહેર થશે ત્યારે પસંદ કરેલી શાળા પૈકી જે શાળામાં પ્રવેશ ક્ધફર્મ થશે વાલીએ તેમના ઓરિજિનલ ડોક્યુમેન્ટ અને તેની ફોટો કોપી, એડમિશન ક્ધફર્મેશન માટે જે ઓનલાઈન ક્ધફર્મેશન લેટર સહિત શાળામાં જવાનું રહેશે અને એડમિશન પ્રકિયા પૂર્ણ કરવાની રહેશેે.
આ વર્ષના રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ 181 શાળાની 1928 જગ્યા માટે ઓન લાઈન અરજી કરવામાં આવી હતી જેમાં મોરબી તાલુકાની 101 શાળાની 1197 જગ્યા,માળિયાની 1 શાળાની 8 જગ્યા, ટંકારા તાલુકાની 20 શાળાની 279 જગ્યા, વાંકાનેર તાલુકાની 34 શાળાની 302 જગ્યા, હળવદની 25 શાળામાં 142 જગ્યાનો સમાવેશ થાય છે. માધ્યમ મુજબ જોઈએ તો જિલ્લામાં ગુજરાતી માધ્યમની 149 શાળા અંગ્રેજી માધ્યમની 31 શાળા હિન્દી માધ્યમની 1 શાળાનો સમાવેશ થાય છે. જે પણ અરજદારોના ફોર્મ ડોક્યુમેન્ટ વેરિફિકેશનના કારણે રદ થયા હોય તેવા અરજદારને વધુ એક તક મળશે અને આગામી 21થી 23 દરમિયાન ડોક્યુમેન્ટ અપલોડ કરીને સુધારો કરી શકશે.અને સુધારેલ ડોક્યુમેન્ટ અપલોડ થયા બાદ તેને મંજુરી મળતા જયારે પ્રવેશ પ્ર્કીયાનો પ્રથમ તબક્કો શરુ થશે ત્યારે તે અરજદાર પણ માન્ય ગણાશે. નોંધનીય છે કે આ જ વર્ષથી રાજ્ય સરકારે વાલીઓની આવકની મર્યાદા વધારી દીધી હોવાથી મોટી સંખ્યામાં અરજદારો એલિજિબલ બની રહ્યા છે અને આરટીઇ અંતર્ગત એડમિશન લઇ પોતાના સંતાનનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવા મથી રહ્યા છે ત્યારે કરવામાં આવેલી આ જાહેરાત પણ રાહતરૂપ નીવડશે.

You Might Also Like

મોરબીમાં આગામી તા. 11થી 20 જૂન દરમિયાન યોજાશે બોર્ડની પૂરક પરીક્ષા: તૈયારીઓની સમીક્ષા અર્થે નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચરે બેઠક યોજી

મોરબીમાં ઓપરેશન ડેલ્ટા અન્વયે પોલીસ તપાસનો ધમધમાટ, બે બાંગ્લાદેશી મહિલાને ઝડપી લેવામાં સફળતા

મોરબીમાં મચ્છુ કેનાલ ઓવરફ્લો થતાં લાખો લિટર પાણીનો બગાડ: રસ્તાઓ પર ભરાયા અડધા ફૂટ પાણી

મેયર ઉત્તમ સુરાણીને થૂંકેલું ચાટવું પડ્યું!

મોરબીના વધાસીયા ગામ પાસે બનેલા ટૉલ પ્લાઝાનો ઉગ્ર વિરોધ: ગ્રામજનોએ પ્રાંત અધિકારીને પાઠવ્યું આવેદનપત્ર

TAGGED: morbi
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ટંકારા: ખુરશીઓ માલિક પાસે પહોંચી નહીં 1.27 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાઇ
Next Article સ્કૂલે પરીક્ષા આપી ઘરે જતી ધો.9ની છાત્રાનું અપહરણ કરી બચકાં ભર્યા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

પવિત્ર શ્રાવણ માસના અંતિમ દિવસે પૂર્વ ગવર્નર વજુભાઈ વાળાએ સોમનાથ દાદાના દર્શન કર્યા

Khaskhabar Editor Khaskhabar Editor 18 hours ago
ત્રિકોણ બાગ કા રાજા : રાજવી સ્વરૂપમાં બિરાજમાન થશે દુંદાળા દેવ
સોજીત્રાનગર કા રાજા ગણપતિ મહોત્સવનો 14 સપ્ટેમ્બરથી ભવ્ય પ્રારંભ
રાજકોટ ભાજપ દ્વારા સતત ૧૯મા વર્ષે સિદ્ધિવિનાયક ગણપતિ મહોત્સવનું આયોજન
મધ્ય પોલેન્ડમાં ઇન્ટરસિટી ટ્રેન અને કોંક્રિટ મિક્સર ટ્રક વચ્ચે અકસ્માત
જે. કે. ચોક કા રાજા : કાશી વિશ્વનાથ મંદિર અને બનારસ ઘાટની થીમ આધારીત એ.સી. ડોમમાં ગણપતિદાદા બિરાજમાન થશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

મોરબી

મોરબીમાં આગામી તા. 11થી 20 જૂન દરમિયાન યોજાશે બોર્ડની પૂરક પરીક્ષા: તૈયારીઓની સમીક્ષા અર્થે નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચરે બેઠક યોજી

Khaskhabar Editor Khaskhabar Editor 3 months ago
મોરબી

મોરબીમાં ઓપરેશન ડેલ્ટા અન્વયે પોલીસ તપાસનો ધમધમાટ, બે બાંગ્લાદેશી મહિલાને ઝડપી લેવામાં સફળતા

Khaskhabar Editor Khaskhabar Editor 3 months ago
મોરબી

મોરબીમાં મચ્છુ કેનાલ ઓવરફ્લો થતાં લાખો લિટર પાણીનો બગાડ: રસ્તાઓ પર ભરાયા અડધા ફૂટ પાણી

Khaskhabar Editor Khaskhabar Editor 3 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?