By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    હોર્મુઝ સ્ટ્રેટ ખૂલ્યા બાદ પણ યુદ્ધના ભણકારા! ટ્રમ્પનું ઈરાનને અલ્ટિમેટમ- ડીલ કરો નહીંતર ફરી થશે હુમલો
    9 hours ago
    મિડલ ઈસ્ટમાં ‘શાંતિ સ્થાપના’ના 5 સંકેત! ટ્રમ્પની મોટી જાહેરાત- ઈરાન ‘ન્યુક્લિયર ડસ્ટ’ પરત કરવા તૈયાર
    1 day ago
    તોઈબાના આતંકી હાફિઝ સઈદના ‘રાઈટ હેન્ડ’ને પાકિસ્તાનમાં અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારી
    2 days ago
    માલદીવમાં અમેરિકન રાજદૂતનું ‘અપમાન’? પ્રમુખ મુઈજ્જુએ મુલાકાત ન કરી, ટ્રમ્પ ગુસ્સે ભરાશે!
    3 days ago
    અમેરિકાનું ‘ડ્રગ્સ ઝોમ્બી ઝોન’ માનવતા હારી અને નશો જીત્યો
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પનકલા નરસિંહ મંદિરમાં ભગવાન માત્ર ગોળનું પાણી જ ગ્રહણ કરે છે
    6 hours ago
    પુણેમાં એરફોર્સના વિમાનનું હાર્ડ લેન્ડિંગ
    6 hours ago
    આજે રાત્રે 8:30 વાગ્યે ઙખ મોદી દેશને સંબોધિત કરશે
    6 hours ago
    મહિલા અનામત બિલ મામલે ભાજપનું દેશવ્યાપી વિરોધ પ્રદર્શન
    6 hours ago
    ટ્રમ્પ: જૂઠાણાંની ફેક્ટરી
    6 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બુમરાહ-સૂર્યા-તિલકનું પત્તું કપાશે? પંજાબ સામે હારતાં હાર્દિકનો પારો સાતમા આસમાને, કહ્યું – જવાબદારી તો લેવી પડશે
    1 day ago
    RCBની જીત બાદ વિવાદ: પ્લેયર ઓફ ધ મેચ મુદ્દે આકાશ ચોપડાએ કહ્યું- યુવા ખેલાડી સાથે થયો અન્યાય
    2 days ago
    અજિંક્યા રહાણેની કેપ્ટન્સી છીનવાઈ શકે, રિંકુ સિંહ પણ સદંતર નિષ્ફળ, KKR માટે માથાનો દુઃખાવો
    3 days ago
    સતત ફ્લોપ રહ્યા બાદ ધોનીની એક સલાહે નૂર અહેમદને બનાવ્યો ગેમ ચેન્જર, KKR જોતી જ રહી ગઈ
    3 days ago
    IPL ડેબ્યુની પ્રથમ ઓવરમાં 3 વિકેટ ઝડપનાર વિશ્વનો પ્રથમ બોલર: જાણો કોણ છે પ્રફુલ હિંગે
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    2 days ago
    ‘ધુરંધર’એ રચ્યો વધુ એક ઈતિહાસ, 3000 કરોડ કમાનારી ભારતની પ્રથમ ફિલ્મ ફ્રેન્ચાઈઝી બની!
    3 days ago
    ‘ધૂરંધર 2’નો બોક્સ ઓફિસ પર ધમાકો: એક જ ભાષામાં 1000 કરોડ પાર કરનાર પહેલી ફિલ્મ બની…
    1 week ago
    હોલિવૂડ સ્ટાર મેથ્યુ પેરી મોત કેસમાં ભારતીય મૂળની મહિલાને 15 વર્ષની સજા! કોર્ટમાં રડી પડી ‘કેટામાઇન ક્વીન’
    1 week ago
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    6 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    6 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    5 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    6 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: PNB loan scam: ભાગેડુ મેહુલ ચોકસીની બેલ્જીયમમાંથી પોલીસે કરી ધરપકડ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > PNB loan scam: ભાગેડુ મેહુલ ચોકસીની બેલ્જીયમમાંથી પોલીસે કરી ધરપકડ
રાષ્ટ્રીય

PNB loan scam: ભાગેડુ મેહુલ ચોકસીની બેલ્જીયમમાંથી પોલીસે કરી ધરપકડ

Khaskhabar Editor
Last updated: 2025/04/14 at 3:53 PM
Khaskhabar Editor 1 year ago
Share
4 Min Read
SHARE

26/11ના હુમલાના માસ્ટર માઈન્ડ તહવ્વુર રાણાની કસ્ટડી મેળવ્યા બાદ હવે બેન્ક ફાયનાન્સીયલ ફ્રોડનો ભાગેડુ પણ હવે ભારતની જેલમાં જશે

મામા મેહુલ ચોકસી- ભાણેજ નિરવ મોદીએ પંજાબ નેશનલ બેન્ક સાથે રહીને રૂા.1500 કરોડનું બેન્ક ગેરેન્ટી ફ્રોડ કરી નાસી છુટયા હતા

- Advertisement -

અમેરિકાથી 26/11ના હુમલાના માસ્ટર માઈન્ડ તહવ્વુર રાણાને પ્રત્યાર્પણથી ભારત લાવીને હવે તેનો ‘ન્યાય’ મળશે અને ત્યારબાદ સામેના જંગમાં આ એક મહત્વની સફળતા મળી છે તે સમયે દેશના બેન્કીંગ અને ડાયમન્ડ બન્ને ક્ષેત્રને હચમચાવનાર પંજાબ નેશનલ બેન્કમાં સર્જેલા બેન્ક ગેરેન્ટી કાંડના ભાગેડુ મામા-ભાણેજ મેહુલ ચોકસી અને નિરવ મોદીની જોડીના ‘મામા’ મેહુલ ચોકસની હિરાની દુનિયાના પાટનગર બેલ્જીયમથી જ ઝડપી લેવાયો છે અને તેને હવે પ્રત્યાર્પણ મારફત ભારત લઈ આવવા તૈયારી છે.

અગાઉ નાણાના જોરે કેરેબીયન ટાપુ રાષ્ટ્ર એન્ટીગુઆ તથા બારબુડાની નાગરિકતા હાંસલ કરી પોતાને સલામત સમજનાર મેહુલ ચોકસી પોતાના સ્વાસ્થ્યના ઈલાજ માટે બેલ્જીયમ પહોંચ્યો હોવાના ખબર બાદ તેની સામે મુંબઈની અદાલતોના 23 મે 2018 અને 15 જૂન 2021ના બે ધરપકડ વોરન્ટ સાથે ખાસ ટીમ બેલ્જીયમ પહોંચી હતી. આ દેશની સરકાર સમક્ષ મેહુલ ચોકસીની ક્રાઈમ કુંડળી રજુ કરી તે આ દેશ છોડી જાય તે પુર્વે તેની ધરપકડ કરીને પ્રત્યાર્પણના માર્ગે ભારતને સુપ્રત કરવાની રજુઆત કરતા જ હાલ ચોકસીની ધરપકડ કરીને તેને બેલ્જીયમની જેલમાં મોકલી દેવાયો છે.

હવે તેના પ્રત્યાર્પણની કામગીરી શરૂ થશે. મેહુલ ચોકસી અને તેના ભાણેજ નિરવ મોદીએ પંજાબ નેશનલ બેન્ક સાથે રૂા.1500 કરોડનું બેન્ક ગેરેન્ટી ફ્રોડ કર્યો હતો. જેમાં બેન્કના અધિકારીઓની પણ સંડોવણી બહાર આવી છે. જે કેસમાં હાલ સજા પણ થઈ ચૂકી છે પણ મેહુલ ચોકસી તથા નિરવ મોદી તે પુર્વે કુટુંબ સાથે દેશ છોડીને નાસી જતા તેઓની ધરપકડ શકય બની ન હતી. નિરવ મોદી લંડનમાં છે અને તેના પ્રત્યાર્પણની પણ કાનૂની લડાઈ ભારત સરકાર આપી રહી છે. મેહુલ ચોકસી કેરેબીયન ટાપુમાં રોકાણકાર બનીને રોકાયો હતો અને પછી આ દેશની નાગરિકતા પણ મેળવી ખુદને સલામત સમજતો હતો અને તે દેશના પાસપોર્ટના આધારે આસપાસના દેશોમાં સફર કરતો હતો. માનવામાં આવે છે કે તે સ્વાસ્થ્યના ઈલાજ માટે બેલ્જીયમ પહોંચ્યો હતો.

- Advertisement -

મેહુલ ચોક્સીએ પંજાબ નેશનલ બેંક સાથે 13,500 કરોડ રૂપિયાની લોન છેતરપિંડી કરી હતી. છેતરપિંડી કર્યા પછી ચોક્સી ધરપકડથી બચવા માટે ભારતથી બેલ્જિયમ ભાગી ગયો હતો. અહીં તે તેની પત્ની પ્રીતિ ચોક્સી સાથે એન્ટવર્પમાં રહેતો હતો કારણ કે પ્રીતિ ચોક્સી પાસે બેલ્જિયમની નાગરિકતા છે. એવું કહેવામાં આવી રહ્યું હતું કે તેની પાસે બેલ્જિયમમાં ‘એફ રેસિડેન્સી કાર્ડ’ હતું અને તે સારવાર માટે એન્ટિગુઆથી બેલ્જિયમ આવ્યો હતો.

નીરવ મોદી સાથે ભાગ્યો હતો ચોક્સી 

પંજાબ નેશનલ બેંક લોન ફ્રોડ કેસ પ્રકાશમાં આવે તે પહેલા જ મેહુલ ચોક્સી જાન્યુઆરી 2018માં તેના ભત્રીજા નીરવ મોદી સાથે ભારત છોડી ભાગી ગયો હતો. PNB લોન કૌભાંડ ભારતમાં બીજા નંબરનું સૌથી મોટું બેંક કૌભાંડ હતું. બેંક ફ્રોડ સામે આવે તે પહેલા જ ચોક્સીએ એન્ટિગુઆની નાગરિકતા લઈ લીધી હતી.  2021 માં, જ્યારે ચોક્સી ક્યુબા જઈ રહ્યો હતો, ત્યારે તે ડોમિનિકામાં પકડાયો હતો. ધરપકડ બાદ મેહુલે કહ્યું હતું કે આ બધું રાજકીય ષડયંત્રના કારણે કરવામાં આવી રહ્યું છે. તેણે આરોપ લગાવ્યો હતો કે EDએ ભારતમાં તેની મિલકતો ગેરકાયદેસર રીતે જપ્ત કરી છે.

You Might Also Like

પનકલા નરસિંહ મંદિરમાં ભગવાન માત્ર ગોળનું પાણી જ ગ્રહણ કરે છે

પુણેમાં એરફોર્સના વિમાનનું હાર્ડ લેન્ડિંગ

આજે રાત્રે 8:30 વાગ્યે ઙખ મોદી દેશને સંબોધિત કરશે

મહિલા અનામત બિલ મામલે ભાજપનું દેશવ્યાપી વિરોધ પ્રદર્શન

ટ્રમ્પ: જૂઠાણાંની ફેક્ટરી

TAGGED: belgium, Mehul Choksi, Mehul Choksi arrested, PNB loan scam
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article પામ સન્ડેના રોજ ઇઝરાયએ ગાઝાની ઉત્તરમાં એક હોસ્પિટલ પર હુમલો કર્યો, બાળકો સહિત 21 લોકોનાં મોત થયા
Next Article સ્પેસએક્સે પૂનમના દિવસે 42મું ફાલ્કન-9 લોન્ચ કર્યું

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

જનાર્દનથી જોર્ડનની સફર

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
શિવકૃપાનંદ સ્વામી ફાઉન્ડેશનની પહેલને વૈશ્ર્વિક માન્યતા: ઞગ દ્વારા 21 ડિસેમ્બર ‘વિશ્ર્વ ધ્યાન દિવસ’ જાહેર
અમેરિકા હાર્યું! ખરેખર ?
પોતાની જાત સાથે પ્રેમ, આત્મવિશ્ર્વાસ, પહેરવેશ વિશે સભાનતા
ઉપચાર કરતાં નિવારણ શ્રેષ્ઠ છે
પરંપરા જ્યારે રૂઢિચુસ્તતા બને
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

પનકલા નરસિંહ મંદિરમાં ભગવાન માત્ર ગોળનું પાણી જ ગ્રહણ કરે છે

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
રાષ્ટ્રીય

પુણેમાં એરફોર્સના વિમાનનું હાર્ડ લેન્ડિંગ

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
રાષ્ટ્રીય

આજે રાત્રે 8:30 વાગ્યે ઙખ મોદી દેશને સંબોધિત કરશે

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?