By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    દુનિયાભરની અમેરિકી વિઝા એપોઇન્ટમેન્ટ સ્થગિત કરાઈ
    1 hour ago
    પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદની હોસ્પિટલમાં આગ લાગતાં 15 નવજાત જીવતાં ભુંજાયા
    2 hours ago
    વૈશ્વિક શેરબજાર માટે ખતરાની ઘંટી!
    1 day ago
    ઈતિહાસમાં પ્રથમવાર અમેરિકામાં 2 લાખ વિદેશીના વિઝા રદ્દ થશે
    1 day ago
    ઈટાલીમાં વાવાઝોડાના લીધે તબાહી, એરપોર્ટની છત ઊડી
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દિલ્હી : કેન્સર સારવારના રૂ.1 લાખના ઈંજેકશનમાં માત્ર પાણી જ નીકળ્યું!
    2 hours ago
    કાશીમાં ૮૪ ઘાટ ડૂબ્યા : 5 હજાર દુકાનો બંધ
    2 hours ago
    રાત્રે સામેથી આવતી ગાડીની લાઈટ હવે આંખ નહીં આંજે!
    2 hours ago
    કૃતિ સેનનની ટૂંકા વસ્ત્રોમાં રક્ષાબંધનની એડ પર વિવાદ, કંપનીએ જાહેરાત પાછી ખેંચી
    2 hours ago
    લોકસભાની સાથે જ MP, રાજસ્થાન, છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણી થશે!
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    1 week ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    2 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    3 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    3 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    4 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 month ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 month ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: કેન્દ્રીય કેબિનેટ મંત્રીની “જન આશીર્વાદ યાત્રા”નું ત્રંબામાં સ્વાગત
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > કેન્દ્રીય કેબિનેટ મંત્રીની “જન આશીર્વાદ યાત્રા”નું ત્રંબામાં સ્વાગત
રાજકોટ

કેન્દ્રીય કેબિનેટ મંત્રીની “જન આશીર્વાદ યાત્રા”નું ત્રંબામાં સ્વાગત

Khaskhabar Editor
Last updated: 2021/08/21 at 12:44 PM
Khaskhabar Editor 5 years ago
Share
5 Min Read
SHARE

 

Contents
કેન્દ્રીય કેબિનેટ મંત્રી રૂપાલાની “જન આશીર્વાદ યાત્રા”નું રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ ભુપતભાઇ બોદર દ્વારા ત્રંબા (કસ્તૂરબાધામ) જિલ્લા પંચાયત સીટમાં ઉષ્માભર્યા ઉમળકાથી અદકેરું સ્વાગતઆઝાદીની લડાઈ દરમ્યાન “રાષ્ટ્રમાતા કસ્તુરબા” ને નજરકેદ રાખવામાં આવેલા તે ભૂમિને નમન: કેન્દ્રીય કેબિનેટ મંત્રી પુરુષોત્તમ રૂપાલાજીલોકોનો સ્વયંભૂ પ્રવાહ: જન આશીર્વાદ યાત્રાને રાજકોટ ગ્રામ્યની પ્રજાના આશીર્વાદ: પ્રમુખ ભુપતભાઇ બોદર

કેન્દ્રીય કેબિનેટ મંત્રી રૂપાલાની “જન આશીર્વાદ યાત્રા”નું રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ ભુપતભાઇ બોદર દ્વારા ત્રંબા (કસ્તૂરબાધામ) જિલ્લા પંચાયત સીટમાં ઉષ્માભર્યા ઉમળકાથી અદકેરું સ્વાગત

આઝાદીની લડાઈ દરમ્યાન “રાષ્ટ્રમાતા કસ્તુરબા” ને નજરકેદ રાખવામાં આવેલા તે ભૂમિને નમન: કેન્દ્રીય કેબિનેટ મંત્રી પુરુષોત્તમ રૂપાલાજી
લોકોનો સ્વયંભૂ પ્રવાહ: જન આશીર્વાદ યાત્રાને રાજકોટ ગ્રામ્યની પ્રજાના આશીર્વાદ: પ્રમુખ ભુપતભાઇ બોદર

આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના વડપણ હેઠળ રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડાજીએ નવનિયુક્ત કેન્દ્રીય મંત્રી ઓને ખાસ સૂચવ્યું છે કે તેઓ જનતા વચ્ચે જાય અને એમને સરકારની યોજનાઓના લાભોથી અવગત કરાવે અને જનતાને અહેસાસ કરાવે કે આપણા મંત્રી ઓ જનતા વચ્ચે જ રહીને કામ કરી રહ્યા છે. જે અંતર્ગત સરકારની વિવિધ યોજનાઓને જનજન સુધી પહોંચાડવા તેમજ “સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસ” સુત્રને યથાર્થ ઠરાવવા ભારતભરમાં “જન આશીર્વાદ યાત્રા” શરુ કરવામાં આવી છે. તારીખ ૨૦ ઓગસ્ટ ૨૦૨૧ શુક્રવારના રોજ કેન્દ્રીય કેબિનેટ મંત્રી પુરુષોત્તમ રૂપાલાજીની “જન આશીર્વાદ યાત્રા”નું રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ ભુપતભાઇ બોદર દ્વારા ત્રંબા (કસ્તૂરબાધામ) જિલ્લા પંચાયત સીટમાં ઉષ્માભર્યા ઉમળકાથી અદકેરું સ્વાગત કરવામાં આવ્યું હતું. પુરુષોત્તમ રૂપાલાજી એ આઝાદીની લડાઈ દરમ્યાન “રાષ્ટ્રમાતા કસ્તુરબા”ને જે જગ્યાએ નજરકેદ રાખવામાં આવેલા તેની મુલાકાત લઈને આદરપૂર્વક નમન કર્યા હતા અને જણાવ્યું હતું કે આપણા દેશને આઝાદી અપાવવામાં કેટલા લોકોએ યાતનાઓ ભોગવી હશે તેનો ખ્યાલ આવી જગ્યાઓની મુલાકાતોથી આવે છે. તેમને વધુમાં જણાવ્યું હતું કે સદૈવ પ્રેરણા મળતી રહે તેવા આ સ્મારકોને જાળવણી થાય અને નવી પેઢીને તેને જોવા-સમજવાનો લાભ હંમેશા મળતો રહેવો જોઈએ.

- Advertisement -

આર કે યુનિવર્સિટી, ત્રંબા ખાતે કોરોનાની ગાઈડલાઇનના સંપૂર્ણ પાલન સાથે યોજાયેલા ખુબ જ સુંદર કાર્યક્રમમાં રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ ભુપતભાઇ બોદર દ્વારા પુરુષોત્તમ રૂપાલાજીનું પાઘડી પહેરાવીને તેમજ આર કે યુનિવર્સિટી ના ખોડીદાસભાઈ પટેલ અને ડેનિશભાઈ પટેલ દ્વારા ફુલહાર પહેરાવીને સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રૂપાલાજીએ પોતાની આગવી કાઠિયાવાડી અદામાં જણાવ્યું હતું કે સરકારના સઘન પ્રયત્નો દવારા છેવાડાના લોકોને યોજનાઓનો લાભ મળી રહ્યો છે અને લોકોની પ્રાથમિક જરૂરિયાતો સંતોષાઈ છે. લોકોની સુખાકારીમાં હજી પણ વધારો થતો રહેશે તેવો વિશ્વાશ તેમણે આપેલ હતો. માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત જયારે વિકાસની હરણફાળ ભરી રહ્યું છે ત્યારે સમગ્ર ભારતવાસીઓને આ સેવા યજ્ઞમાં ભાગ લેવા અને જેટલું બની શકે તેટલું દેશ માટે કરી છુટવા આહવાન આપેલ હતું. ઉપરાંત તેમણે કોરોના વોરિયર્સ અને વિશિષ્ટ સેવા પ્રદાન કરનાર મુળજીભાઈ ખુંટ, મહેશભાઈ આટકોટિયા, ભરતભાઈ ઢોલરિયા(રાધિકા સ્કુલ) વગેરેનું શાલ ઓઢાડીને સન્માન કરેલ હતું.

આ કાર્યક્રમમાં રૂપાલાસાહેબ સાથે રાજકોટના સંસદસભ્ય મોહનભાઇ કુંડારીયા, સાંસદ રામભાઈ મોકરિયા, ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી આર સી ફળદુ, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો ભરતભાઈ બોઘરા, મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરી, રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઇ ખાચરીયા સાથે મહામંત્રી ઓ મનસુખભાઇ રામાણી અને નાગદાનભાઇ ચાવડા, રાજકોટ ગ્રામ્યના ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા, દૂધની ડેરીના ચેરમેન ગોરધનભાઈ ધામેલીયા, રાજુભાઈ ધ્રુવ, દિનેશભાઇ અમૃતિયા, રક્ષાબેન બોળીયા વગેરે આગેવાનો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનું સંચાલન નરેન્દ્રસિંહ જાડેજાએ કરેલ હતું અને સ્વાગત પ્રવચન ડેનિશભાઈ પટેલે કરેલ હતું. રૂપાલાસાહેબ નું સ્વાગત અને સન્માન કરવા માટે અનેકવિધ સંસ્થાઓ અને આગેવાનો પણ આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જોડાયા હતા જેમાં (૧) રાજકોટ તાલુકા સરપંચ એસોસિએશનના સભ્ય ઓ (૨) રાજકોટ જિલ્લા પંચાયતના સભ્ય ઓ (૩) રાજકોટ તાલુકા પંચાયતના સભ્ય ઓ (૪) ત્રંબા સરપંચ (૫) ત્રંબા જિલ્લા પંચાયતના સીટના આગેવાનો (૬) ત્રંબા જિલ્લા પંચાયતના સીટના સહકારી આગેવાનો (૭) તાલુકા ભાજપ મહિલા મોરચાના આગેવાનો (૮) તાલુકા ભાજપ કિસાન મોરચાના આગેવાનો (૯) તાલુકા ભાજપ બક્ષીપંચના આગેવાનો (૧૦) તાલુકા ભાજપ અનુસૂચિત જાતિના આગેવાનો (૧૧) ઇન્ડસ્ટ્રીઅલ એસોસિયેશન કુવાડવાના હોદેદારો (૧૨) જે કે ગ્રુપ લોઠડાના હોદેદારો (૧૩) ગઢકા-અણીયારા ઇન્ડસ્ટ્રીઅલ એસોસિયેશનના હોદેદારો (૧૪) નાટ્ય કલાકાર વૃંદના કલાકારો (૧૫) ત્રંબા તેમજ કાળીપાટ ગામના ડોક્ટરો (૧૬) SPG ગ્રુપ સૌરાષ્ટ્રના હોદેદારો ઉપરાંત વિશાળ સંખ્યામાં ગામલોકો અને કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ત્રંબા સરપંચ નીતિનભાઈ રૈયાણી, ગઢકા સરપંચ કેયુરભાઈ ઢોલરીયા, વલ્લભભાઈ મકવાણા, કલ્પેશભાઈ રૈયાણી, રસિકભાઈ ખુંટ, મહેશભાઈ આટકોટિયા, વિશાલભાઈ સોજીત્રા, ધવલભાઈ માંગરોલિયા, વિશાલભાઈ અજાણી, ભાવેશભાઈ ત્રાપસીયા, મહેશભાઈ આસોદરીયા, નરેન્દ્રસિંહ જાડેજા(કાળીપાટ), ભરતભાઈ મકવાણા(કાળીપાટ), યુવરાજસિંહ જાડેજા(કાળીપાટ), સુરેશભાઈ જાદવ, હેપિનભાઈ રૈયાણી, કિશનભાઇ રૈયાણી, રાજુભાઈ પ્રજાપતિ, મહેશભાઈ મુંધવા, વીરાભાઇ (હડમતીયા ગોલીડા), ગોવિંદભાઇ કિહલા, મનુભાઈ નસીત, વરજાંગભાઇ(ભાયાસર સરપંચ), કુલદીપભાઈ ભટ્ટી, અમિતભાઇ ખુંટ, મહેશભાઈ મકવાણા, મનસુખભાઇ અજાણી, હરિભાઈ બોદર, રાજુભાઈ કીકાણી વગેરેએ ખુબજ જહેમત ઉઠાવી હતી જે બદલ પ્રમુખ ભુપતભાઇ બોદર સર્વેનો આભાર વ્યક્ત કરે છે.

- Advertisement -

 

You Might Also Like

LLBના વિદ્યાર્થીઓનું સેમેસ્ટર-1, 2નું પરિણામ જાહેર થયુ નથી ને 3ના ફોર્મ શરૂ

રાજકોટમાં મેળાની તૈયારી પૂરજોશમાં : વિરાસતથી વિકાસ લોકમેળામાં નાના-મોટા ચકડોળ ફિટ કરવાનો પ્રારંભ

રાજકોટમાં જન્માષ્ટમી પર્વ પર ભવ્ય મટકી ફોડ સ્પર્ધાનું આયોજન

રાજ્યસભાના કાર્યકાળ દરમિયાન ૧૯૦થી વધુ પ્રશ્નો, ૧૦૦થી વધુ ચર્ચાઓ અને ૧૦૦ ટકા હાજરી

રામનાથ મહાદેવ મંદિરે શ્રાવણના સોમવારે અડધી કલાક અંધારપટ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article લાખ કરોડ રૂપિયાનું એગ્રી ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડનું સર્જન મોદીએ કર્યું: રૂપાલા
Next Article પુરૂષોતમભાઈ રૂપાલાએ ‘જન આશિર્વાદ યાત્રા’ દરમ્યાન કર્ણાટકના પૂર્વ ગર્વનરના આશિર્વાદ ગ્રહણ કર્યા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
CRIME

ગોંડલનો ચકચારી રાજકુમાર જાટ કેસ : કેમેરામાં તે જાતે કપડાં ઉતારતાં હોવાનું દેખાયું

Khaskhabar Editor Khaskhabar Editor 44 minutes ago
શેરબજારમાં સક્રિય રોકાણકારોની સંખ્યામાં ગુજરાત સૌથી મોખરે !
દુનિયાભરની અમેરિકી વિઝા એપોઇન્ટમેન્ટ સ્થગિત કરાઈ
વધુ એક ડુપ્લીકેટ દારૂની ફેકટરી ઝડપાઈ, 600 બોટલ-કેમિકલ જપ્ત
LLBના વિદ્યાર્થીઓનું સેમેસ્ટર-1, 2નું પરિણામ જાહેર થયુ નથી ને 3ના ફોર્મ શરૂ
રાજકોટમાં મેળાની તૈયારી પૂરજોશમાં : વિરાસતથી વિકાસ લોકમેળામાં નાના-મોટા ચકડોળ ફિટ કરવાનો પ્રારંભ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

LLBના વિદ્યાર્થીઓનું સેમેસ્ટર-1, 2નું પરિણામ જાહેર થયુ નથી ને 3ના ફોર્મ શરૂ

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
રાજકોટ

રાજકોટમાં મેળાની તૈયારી પૂરજોશમાં : વિરાસતથી વિકાસ લોકમેળામાં નાના-મોટા ચકડોળ ફિટ કરવાનો પ્રારંભ

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
રાજકોટ

રાજકોટમાં જન્માષ્ટમી પર્વ પર ભવ્ય મટકી ફોડ સ્પર્ધાનું આયોજન

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?