કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાની “જન આશીર્વાદ યાત્રા”ના સ્વાગત માટે ગુજરાત પ્રદેશ બક્ષી પંચ મોરચાના પ્રમુખ ઉદયભાઈ કાનગડના માર્ગદર્શન મુજબ તથા અનુ.જાતી મોરચાના જીલ્લા અધ્યક્ષ મનોજભાઈ રાઠોડની રાહબરી હેઠળ કાર્યક્રમની તડામાર તૈયારી.
રાજકોટ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ હરેશભાઈ હેરભા, મહામંત્રી કિશોરભાઈરાઠોડ, મહામંત્રી નવીનપરી ગોસ્વામી તેમજ અનુ.જાતી મોરચાના જીલ્લા અધ્યક્ષ મનોજભાઈ રાઠોડ તથા મહામંત્રી લાલજીભાઈ આઠું, મહેશભાઈ વાણીયાદ્વારા “જનઆશીર્વાદયાત્રા “ને આવકારવા માટે યાત્રારૂટ અને કાર્યક્રમ સ્થળ પર બેનર અને હોર્ડિંગ્સ લગાવવામાં આવી રહ્યા છે.
- Advertisement -


