By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    52000 કરોડની ડિફેન્સ ડીલને મંજૂરી
    2 days ago
    ખામેનીની વિદાયમાં કાળાં કપડાં પહેરીને લાખો લોકો પહોંચ્યા
    2 days ago
    થાઇલેન્ડમાં 11 વર્ષનાં છોકરાએ બૌદ્ધ ભિક્ષુઓને ઉડાડ્યા : 9નાં મોત
    3 days ago
    વડાપ્રધાન મોદીએ જાપાનના PMને નાની બહેન કહીને આવકાર્યા
    4 days ago
    102 માળની એમ્પાયર સ્ટેટ બિલ્ડીંગની ટોચ પર ચઢી ગયેલા કપલની ધરપકડ
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    અમરનાથમાં શિવલિંગ 90% ગાયબ : ત્રણ દિવસમાં 56000 શ્રધ્ધાળુએ દર્શન કર્યા
    2 hours ago
    મુંબઇમાં મુસળધાર વરસાદ : 20 ટ્રેન રદ, મુંબઇ-પુણે ‘મિસિંગ લિંક’ એક્સપ્રેસવે બંધ
    3 hours ago
    PM મોદીએ રાજસ્થાનમાં દેશની સૌથી આધુનિક રિફાઇનરીનું ઉદ્ઘાટન કર્યું
    2 days ago
    રામ મંદિર બાદ હવે બદ્રીનાથમાં પણ દાન ચોરીનો આરોપ: તપાસના આદેશ
    2 days ago
    MP-UPમાં વરસાદથી રસ્તાઓ ડૂબ્યાં : જમ્મુ-કાશ્મીરમાં ભૂસ્ખલન
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બ્રાઝિલના કિંગ નેમારે આંતરરાષ્ટ્રીય ફૂટબોલને કહ્યું અલવિદા
    4 hours ago
    દિવંગત ડિઓગો જોટાની યાદમાં 21 નંબરની જર્સી પહેરી રોનાલ્ડોનો ઐતિહાસિક ગોલ
    3 days ago
    આયર્લેન્ડના ફાસ્ટ બોલર જય મુન્દ્રાએ ભારતીય બેટ્સમેનને ધૂળ ચાંટતા કર્યા
    1 week ago
    વુમન્સ T-20 વર્લ્ડકપમાંથી ભારત બહાર
    1 week ago
    ઇંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 days ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    1 week ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 week ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 weeks ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 weeks ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    1 month ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    ‘૧૮૧ અભયમ’ : રાજકોટ જિલ્લામાં 1.36 લાખથી વધુ મહિલાને મળી મદદ
    3 hours ago
    રાજકોટના લોકો સપ્તાહમાં સૌથી વધુ 54 કલાક કામ કરે છે : સરેરાશ માસિક આવક 27039
    2 days ago
    સાવધાન રાજકોટિયન્સ ! : અખબારમાં ભજીયા-ગાઠિયા સાથે પીરસાઇ રહ્યું છે ઝેર
    3 days ago
    શ્વાન ફીડિંગ વિવાદ વચ્ચે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો યુ-ટર્ન : હવે રોજ સવારે 8થી 9 એક કલાક માટે ડોગ ફિડિંગની છૂટ
    4 days ago
    વરિષ્ઠ નેતા વજુભાઈ વાળા સંગઠન સર્વોપરીની ભાવનાનું જીવંત ઉદાહરણ છે : ભુપેન્દ્રસિંહ ચુડાસમા
    5 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ધ્રાંગધ્રાના રાવળિયાવદર ગામના સરપંચને ત્રણ સંતાન હોવાથી ગેરલાયક ઠેરવવા માંગ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > સુરેન્દ્રનગર > ધ્રાંગધ્રાના રાવળિયાવદર ગામના સરપંચને ત્રણ સંતાન હોવાથી ગેરલાયક ઠેરવવા માંગ
સુરેન્દ્રનગર

ધ્રાંગધ્રાના રાવળિયાવદર ગામના સરપંચને ત્રણ સંતાન હોવાથી ગેરલાયક ઠેરવવા માંગ

Khaskhabar Editor
Last updated: 2025/01/07 at 4:33 PM
Khaskhabar Editor 1 year ago
Share
1 Min Read
SHARE

મોટી સંખ્યામાં ગ્રામજનો એકઠા થઈ તાલુકા વિકાસ અધિકારીને આવેદન પાઠવ્યું

ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.7
ધ્રાંગધ્રા તાલુકાના રાવળીયાવદર ગામે સરપંચ વિરુદ્ધ આખુંય ગામ ગેરલાયક ઠેરવવા માટે આવેદન પત્ર આપવા તાલુકા પંચાયત કચેરી ખાતે ધસી આવ્યું હતું. જેમાં ગ્રામજનો દ્વારા જણાવાયું હતું કે રાવળીયાવદર ગામના સરપંચ રતનસિંહ ઠાકોર અગાઉ જ્યારે સરપંચ તરીકે ચૂંટણી લડ્યા ત્યારે તેઓને બે સંતાન હતા જે બાદ સરપંચના કાર્યકાળમાં વધુ એક સંતાન થયું એટલે કે કુલ ત્રણ સંતાન હોવા છતાં સરપંચ દ્વારા પોતાના હોદ્દા પરથી રાજીનામું આપ્યું નથી અને હાલ વર્તમાન સ્થિતિમાં પણ પોતાનું સરપંચ પદ યથાવત છે જે અંગે ચૂંટણી પંચના નિયમો મુજબ ત્રણ સંતાન ધરાવતા કોઇપણ જનપ્રતિનિધિ રહી શકે નહીં જેને લઇ રાવળીયાવદર ગામના ગ્રામજનો આજે સવારે મોટી સંખ્યામાં ધ્રાંગધ્રા તાલુકા વિકાસ અધિકારીની કચેરી ખાતે ધસી આવ્યા હતા અને રાવળીયાવદર ગામના સરપંચ રતનસિંહ ઠાકોરને ત્રણ સંતાન હોવાની તપાસ કરી ગેરલાયક ઠેરવી સસ્પેન્ડ કરવામાં આવે તેવી માંગ કરાઈ હતી આ સાથે ગ્રામજનો દ્વારા સરપંચ દ્વારા સરપંચ તરીકેના હોદ્દાનો ખોટો ઉપયોગ કરી ભ્રષ્ટાચાર આચરતા હોવાની અને ગૌચર જમીન પર થયેલ દબાણ બાબતે અનેક વખત રજૂઆત કરાઈ છતાં દબાણકર્તાઓને છાવરતા હોવાનો પણ આક્ષેપ કરાયો હતો.

- Advertisement -

You Might Also Like

5,000 એકર જમીન ખાનગી કંપનીને ફાળવવા સામે અગરિયાઓનો વિરોધ

સુરેન્દ્રનગર જિલ્લામાં PIની બદલી

હવે નાગરિકો તાલુકા મથકેથી જ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જિલ્લા કલેક્ટરને સીધી રજૂઆત કરી શકશે

ધ્રાંગધ્રા માર્કેટિંગ યાર્ડની ચૂંટણી બિનહરીફ માટે “લોઢાના ચણા” જેવી સ્થિતિ

ધ્રાંગધ્રાના કોંઢ ગામે પાવરગ્રીડ કંપનીના વિરોધમાં ખેડૂતોનું રસ્તા રોકો આંદોલન

TAGGED: SURENDRANAGAR
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ઉકાણી પરિવારના ત્રિદિવસીય મનોરથ નિમિત્તે નાથદ્વારાના વિશાલ બાવાશ્રી ચાર્ટડ પ્લેનમાં ‘ધ્વજાજી’ લઈ રાજકોટ પધાર્યા
Next Article ભક્તિનગર પોલીસે યુવક-યુવતીઓને આપી માહિતી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

અમરનાથમાં શિવલિંગ 90% ગાયબ : ત્રણ દિવસમાં 56000 શ્રધ્ધાળુએ દર્શન કર્યા

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
મોતના મુખમાં જીવન : પાલિતાણાના ગરજીયા ગામે સિંહણ માલધારીને દબોચી પગ પર આંટી મારી બેસી ગઇ
રાવકી ગામે ખરાબાની જમીન ખાલી કરાવનાર યુવકની ધોકાના ઘા ઝીકી હત્યા
યુનિવર્સીટી પોલીસ સ્ટેશનમાં ધમાલ મચાવનાર વકીલ સહિત 5 સામે ફરિયાદ
‘કેચ ધ રેઈન’ : ગુજરાતમાં પ્રથમવાર સાઉથ કોરીયન ટેકનોલોજીથી બનશે બે ‘એર-ફિલ્ડ રબર ડેમ’
વોટ્સએપ ચેટ ન બતાવતા ભાવનગરના યુવકે UP જઇ ગર્લફ્રેન્ડની હત્યા કરી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

સુરેન્દ્રનગર

5,000 એકર જમીન ખાનગી કંપનીને ફાળવવા સામે અગરિયાઓનો વિરોધ

Khaskhabar Editor Khaskhabar Editor 4 weeks ago
સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લામાં PIની બદલી

Khaskhabar Editor Khaskhabar Editor 4 weeks ago
સુરેન્દ્રનગર

હવે નાગરિકો તાલુકા મથકેથી જ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જિલ્લા કલેક્ટરને સીધી રજૂઆત કરી શકશે

Khaskhabar Editor Khaskhabar Editor 1 month ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?