કનૈયાગ્રુપ દ્વારા 15 મી ઓગસ્ટ 74મા સ્વાતંત્ર દિવસ નિમિત્તે બેડીપરા ખાતે રાષ્ટ્રધ્વજ ફરકાવીને ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યમાં સર્વે જ્ઞાતિના લોકો જોડાયા હતા ન જ્ઞાતિવાદ ન ભાષાવાદ માત્ર ને માત્ર રાષ્ટ્રવાદ ની ભાવના થી આ કાર્ય કરેલ છે એક ભારત શ્રેષ્ઠ કોરોનાની મહામારી છે એટલે સાદગી થી જ ઉજવણી કરવામાં આવી હતી
કનૈયાગ્રુપ દ્વારા 74મા સ્વાતંત્ર દિવસની રાષ્ટ્રધ્વજ ફરકાવીને ઉજવણી કરવામાં આવી
You Might Also Like
Follow US
Find US on Social Medias