By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    વડાપ્રધાન મોદીએ જાપાનના PMને નાની બહેન કહીને આવકાર્યા
    20 minutes ago
    102 માળની એમ્પાયર સ્ટેટ બિલ્ડીંગની ટોચ પર ચઢી ગયેલા કપલની ધરપકડ
    35 minutes ago
    પાકિસ્તાની પતિના ચુંગલમાંથી 12 વર્ષે મુક્ત થયેલી ફ્રેન્ચ મહિલાની હ્વદયદ્રાવક કહાની
    2 days ago
    સિંધુ જળ કરાર મુદ્દે ભારત-પાક વચ્ચે યુધ્ધની સ્થિતિ
    2 days ago
    ચીને અરૂણાચલની જમીનો પચાવી, મિલીટરી કેમ્પ બનાવ્યા
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    વોટ્સએપના નવા યુઝરનેમ ફીચર પર કેન્દ્ર સરકારની રોક : મેટા પાસે 3 દિવસમાં માંગ્યો જવાબ
    4 minutes ago
    સાવધાન! મેગીનો મસાલો છે ઝેરનું પેકેટ : ચટાકેદાર મસાલામાં ત્રણ જંતુનાશકોનું પ્રમાણ વધુ હોવાનો દાવો
    14 minutes ago
    30 દિવસ જેલમાં રહે તો PM-CMની ખુરશી જશે
    28 minutes ago
    કર્ણાટકની પથ્થરની ખાણમાં ખડક પડ્યો, ૮ મજૂરનાં મોત
    43 minutes ago
    મુંબઈમાં ભારે વરસાદ : દરિયામાં 15 ફૂટ ઊંચા મોજા ઉછળવાની ચેતવણી
    57 minutes ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આયર્લેન્ડના ફાસ્ટ બોલર જય મુન્દ્રાએ ભારતીય બેટ્સમેનને ધૂળ ચાંટતા કર્યા
    3 days ago
    વુમન્સ T-20 વર્લ્ડકપમાંથી ભારત બહાર
    3 days ago
    ઇંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી
    3 days ago
    હવે મેડલ જીતે કે ન જીતે, તમામ એથ્લેટ્સને 10,000 અમેરિકન ડોલર(રૂ.9,43,600) અપાશે
    6 days ago
    વિરાટ કોહલીના ‘One8’ શૂઝ માત્ર 24 કલાકમાં જ વેચાઈ ગયા 140 કરોડના શૂઝ!
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    5 days ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    6 days ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 week ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 weeks ago
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 week ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 weeks ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 weeks ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    વરિષ્ઠ નેતા વજુભાઈ વાળા સંગઠન સર્વોપરીની ભાવનાનું જીવંત ઉદાહરણ છે : ભુપેન્દ્રસિંહ ચુડાસમા
    1 day ago
    રાજકોટમાં ડેપ્યુટી કલેકટર અને પ્રાંત અધિકારીઓની ખાલી જગ્યા તાત્કાલિક ભરવા કોંગ્રેસની માંગ
    1 day ago
    જંગલેશ્વરમાં ડિમોલેશનમાં ભ્રષ્ટાચારને લઈને કોંગ્રેસ દ્વારા બિલાડી આપી વિરોધ કર્યો
    2 days ago
    રાજકોટની તમામ અદાલતોમાં વકીલોની હડતાળ, કોર્ટ કાર્યવાહી ઠપ
    3 days ago
    શાપરમાં અઢી કરોડની લૂંટને અંજામ આપનાર ત્રિપુટી ઝડપાઇ
    3 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ભગવા વસ્ત્રો પહેરવાનું ટાળો અને તિલક પણ ભૂસી કાઢો: હુમલા બાદ ISKCONની ભક્તોને સલાહ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > આંતરરાષ્ટ્રીય > ભગવા વસ્ત્રો પહેરવાનું ટાળો અને તિલક પણ ભૂસી કાઢો: હુમલા બાદ ISKCONની ભક્તોને સલાહ
આંતરરાષ્ટ્રીય

ભગવા વસ્ત્રો પહેરવાનું ટાળો અને તિલક પણ ભૂસી કાઢો: હુમલા બાદ ISKCONની ભક્તોને સલાહ

Khaskhabar Editor
Last updated: 2024/12/03 at 12:06 PM
Khaskhabar Editor 2 years ago
Share
5 Min Read
SHARE

બાંગ્લાદેશમાં હિંદુઓ અને ઈસ્કોનના પૂજારીઓ સામે વધી રહેલી હિંસાને જોતા ઈસ્કોન કોલકાતાએ હિન્દુઓ અને પૂજારીઓને તેમની ઓળખ છુપાવવા માટે તાકીદ કરતાં કહ્યું છે કે જો તેઓ કટ્ટરપંથીઓથી બચવા માંગતા હોય તો સાવચેત રહેવાની જરૂર છે. બહાર જતી વખતે ભગવા વસ્ત્રો પહેરવાનું ટાળો અને તિલક પણ ભૂસી કાઢો.

બાંગ્લાદેશમાં ચિન્મય દાસ પ્રભુ સહિત અનેક પૂજારીઓની ધરપકડ કરવામાં આવી છે અને હિંદુઓ પર સતત હુમલા થઈ રહ્યા છે તેવી સ્થિતિમાં ઇસ્કોન કોલકત્તાના ઉપાધ્યક્ષ રાધારમણ દાસે પોતાની હિન્દુ તરીકેની ઓળખ છુપાવવા માટે કહ્યું છે. હિન્દુઓને ઘરમાં જ પૂજા કરવા કહ્યું છે તો વધુમાં કહ્યું કે બહાર જતી વખતે ભગવા કપડાં ના પહેરો, તુલસીની માળા છુપાવો અને તિલકને ઢાંકીને રાખો. રાધારમણ દાસે એવો પણ દાવો કર્યો છે કે ચિન્મય દાસના વકીલ રમણ રોયને એટલો માર મારવામાં આવ્યો હતો કે તે ICUમાં જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યા છે.

- Advertisement -

દરેક પૂજારીને કરી ભલામણ

રાધારમણ દાસે કહ્યું હું તમામ પૂજારીઓને સલાહ આપું છું કે આ સંકટનો સમય છે. સંઘર્ષ ટાળવા માટે સાવચેત રહેવાની જરૂર છે. તેમણે સલાહ આપી કે પૂજારીઓએ ભગવા કપડાં પહેરવાનું ટાળવું જોઈએ અને તિલક પણ એવી રીતે છુપાવીને રાખવું જોઈએ કે જેથી તેમની ઓળખ છતી ના થઈ શકે. બાંગ્લાદેશી પ્રશાસને ભગવા કપડાં પહેરેલા 63 ઈસ્કોનના પૂજારીઓને ભારતમાં પ્રવેશતા અટકાવ્યા હતા. આવી સ્થિતિમાં સુરક્ષિત રહેવું વધુ જરૂરી છે.

ચિન્મય દાસ પર રાજદ્રોહનો આરોપ

- Advertisement -

ચિન્મય દાસની રાજદ્રોહના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. આ પછી અન્ય બે પૂજારીઓની પણ ધરપકડ કરવામાં આવી હતી. વિશ્વ હિન્દુ પરિષદ (VHP) એ સોમવારે બાંગ્લાદેશમાં હિન્દુઓ પરના કથિત હુમલાઓ સામે વિરોધ દર્શાવ્યો હતો અને અત્યાચાર રોકવા માટે સંયુક્ત રાષ્ટ્રના હસ્તક્ષેપની માંગ કરી હતી. જંતર-મંતર ખાતે વિરોધ પ્રદર્શનમાં ભાગ લેનારા લોકોએ બાંગ્લાદેશમાં હિંદુઓની સુરક્ષાની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા. તેમણે દાવો કર્યો કે, હિંદુઓમાં ગુસ્સો છે અને તેઓ પોતાનો ગુસ્સો વ્યક્ત કરવા અહીં આવ્યા છે.

VHPના વિરોધ સાથે અત્યાચાર રોકવાની ઉઠી માંગ

VHPના રાજ્ય સચિવ સુરેન્દ્ર ગુપ્તાએ સંયુક્ત રાષ્ટ્ર અને આંતરરાષ્ટ્રીય માનવાધિકાર સંગઠનોને આ મામલે હસ્તક્ષેપ કરવા અને અત્યાચાર રોકવાની માંગ કરી છે. તેમણે કહ્યું કે જો અત્યાચાર બંધ નહીં થાય તો બાંગ્લાદેશના બે ટુકડા થઈ શકે છે. બાંગ્લાદેશની 17 કરોડની વસ્તીમાં હિંદુઓની સંખ્યા 8 %. શેખ હસીનાને સત્તા પરથી હટાવ્યા બાદ બાંગ્લાદેશના 50 થી વધુ જિલ્લાઓમાં લઘુમતી હિન્દુઓ પર 200 થી વધુ હુમલાઓ નોંધાયા છે. વિરોધમાં જોડાયેલા મહંત નવલ કિશોર દાસે કહ્યું, “અમારી બહેનો અને દીકરીઓ પર અત્યાચાર કરવામાં આવી રહ્યો છે, ધાર્મિક સ્થળોને તોડી પાડવામાં આવી રહ્યા છે અને સંતોને જેલમાં ધકેલી દેવામાં આવી રહ્યા છે. હિન્દુઓ આ સ્વીકારી નહીં લે. તો VHP દિલ્હીના વડા કપિલ ખન્નાએ પણ આ મુદ્દે ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે બાંગ્લાદેશમાં હિન્દુઓની સ્થિતિ ચિંતાજનક છે અને જો આ અત્યાચાર નહીં અટકે તો બાંગ્લાદેશના બે ભાગ પણ થઈ શકે છે.

હિન્દુઓ પર હુમલા વધી રહ્યા છે

બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતીઓ અને ઈસ્કોન સાધુઓ સામે હિંસાની ઘટનાઓ વધી રહી છે. તાજેતરમાં બાંગ્લાદેશમાં એક કાયદાકીય કેસમાં આધ્યાત્મિક નેતા ચિન્મય કૃષ્ણ દાસનો બચાવ કરનારા એડવોકેટ રમણ રોય પર ક્રૂર હુમલો કરવામાં આવ્યો છે અને તેમની હાલત અત્યંત નાજુક છે. હુમલા અંગે માહિતી આપતાં, પશ્ચિમ બંગાળના કોલકાતા સ્થિત ઇસ્કોનના પ્રવક્તા રાધારમણ દાસે જણાવ્યું હતું કે, ‘રમણ રોયના ઘરમાં તોડફોડ કરવામાં આવી હતી અને હુમલો કરવામાં આવ્યો હતો. તેમણે માત્ર ભૂલ એ હતી કે કોર્ટમાં ચિન્મય કૃષ્ણ દાસનો બચાવ કર્યો હતો. આ હુમલામાં ‘રમણ રોય ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે અને તેઓ હાલ આઈસીયુમાં છે.’

જાણો શું છે મામલો

આધ્યાત્મિક ઉપદેશક ચિન્મય કૃષ્ણ દાસની 25મી ઓક્ટોબરે ધરપકડ કરવામાં આવી ત્યારથી બાંગ્લાદેશમાં સ્થિતિ તણાવપૂર્ણ છે. ચટગાંવમાં બાંગ્લાદેશના રાષ્ટ્રધ્વજ પર ભગવો ધ્વજ ફરકાવવા બદલ તેમના પર દેશદ્રોહનો આરોપ લગાવવામાં આવ્યો હતો. તેમની ધરપકડ બાદ 27મી નવેમ્બરના રોજ ચટગાંવ કોર્ટ બિલ્ડીંગ વિસ્તારમાં પોલીસ અને આધ્યાત્મિક ગુરુના કથિત અનુયાયીઓ વચ્ચેની અથડામણ દરમિયાન એક વકીલનું મોત થયું હતું.

ભારતે બાંગ્લાદેશમાં ‘ઉગ્રવાદી રેટરિક, હિંસા અને ઉશ્કેરણીનાં વધતા બનાવો’ પર ચિંતા વ્યક્ત કરી હતી. વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે,ભારતે બાંગ્લાદેશ સરકાર સમક્ષ હિન્દુઓ અને અન્ય લઘુમતીઓ પર લક્ષિત હુમલાનો મુદ્દો સતત ઊઠાવ્યો છે.’

You Might Also Like

વડાપ્રધાન મોદીએ જાપાનના PMને નાની બહેન કહીને આવકાર્યા

102 માળની એમ્પાયર સ્ટેટ બિલ્ડીંગની ટોચ પર ચઢી ગયેલા કપલની ધરપકડ

પાકિસ્તાની પતિના ચુંગલમાંથી 12 વર્ષે મુક્ત થયેલી ફ્રેન્ચ મહિલાની હ્વદયદ્રાવક કહાની

સિંધુ જળ કરાર મુદ્દે ભારત-પાક વચ્ચે યુધ્ધની સ્થિતિ

ચીને અરૂણાચલની જમીનો પચાવી, મિલીટરી કેમ્પ બનાવ્યા

TAGGED: bangladesh, ISKCON
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article પોરબંદર : રાજુ રાણા ઓડેદરાને લઈ પોલીસે સમગ્ર ઘટનાનું રીક્ધસ્ટ્રકશન કરાવ્યું
Next Article બાંગ્લાદેશે અદાણીને આપ્યો મોટો ઝટકો: હવે 50 ટકા ઓછી વીજળી ખરીદવાનો નિર્ણય લીધો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

વોટ્સએપના નવા યુઝરનેમ ફીચર પર કેન્દ્ર સરકારની રોક : મેટા પાસે 3 દિવસમાં માંગ્યો જવાબ

Khaskhabar Editor Khaskhabar Editor 4 minutes ago
રાજકોટમાં વરસાદની એન્ટ્રી; ઝરમર ઝાપટાંથી વાતાવરણમાં ઠંડક પ્રસરી
સાવધાન! મેગીનો મસાલો છે ઝેરનું પેકેટ : ચટાકેદાર મસાલામાં ત્રણ જંતુનાશકોનું પ્રમાણ વધુ હોવાનો દાવો
વડાપ્રધાન મોદીએ જાપાનના PMને નાની બહેન કહીને આવકાર્યા
30 દિવસ જેલમાં રહે તો PM-CMની ખુરશી જશે
મનપાના નવનિયુક્ત ચેરમેનો હોદ્દો સંભાળ્યાના ચાર જ દિવસમાં 15માંથી 12 ગેરહાજર!
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

આંતરરાષ્ટ્રીય

વડાપ્રધાન મોદીએ જાપાનના PMને નાની બહેન કહીને આવકાર્યા

Khaskhabar Editor Khaskhabar Editor 20 minutes ago
આંતરરાષ્ટ્રીય

102 માળની એમ્પાયર સ્ટેટ બિલ્ડીંગની ટોચ પર ચઢી ગયેલા કપલની ધરપકડ

Khaskhabar Editor Khaskhabar Editor 35 minutes ago
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાની પતિના ચુંગલમાંથી 12 વર્ષે મુક્ત થયેલી ફ્રેન્ચ મહિલાની હ્વદયદ્રાવક કહાની

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?