By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    સિંધુ જળ કરાર મુદ્દે ભારત-પાક વચ્ચે યુધ્ધની સ્થિતિ
    48 seconds ago
    ભારત સાથે 19 મોટા કરાર પર મહોર : હવે સેશેલ્સમાં પણ UPIથી પેમેન્ટ થશે
    23 hours ago
    યુરોપમાં ગરમીનો પ્રકોપ : 1300થી વધુ નાગરીકના મોત
    1 day ago
    ટ્રમ્પ ભારત આવશે, અમેરિકી વિદેશ મંત્રી રૂબિયોનું નિવેદન
    3 days ago
    વેનેઝૂએલા ભૂકંપમાં અત્યાર સુધીમાં 235નાં મોતની પુષ્ટી : 39000 લોકો ગુમ
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ધો.પના અંગ્રેજી પુસ્તકમાં છપાયું બોલિવૂડનું ગીત નીંબુડા નીંબુડા
    1 hour ago
    બોટલ બાબાની પાપલીલાનો પર્દાફાશ
    2 hours ago
    મુંબઈમાં મેઘરાજાની ધડબડાટી, ટ્રાફિક ઠપ, સબ-વે બંધ, જનજીવન ખોરવાયું
    23 hours ago
    મનીષ બન્યો મોઈન ખાન
    1 day ago
    પરીક્ષાના એક દિવસ અગાઉ પેપર લીક થતાં મહારાષ્ટ્ર TET એક્ઝામ મોકૂફ, ટૂંક સમયમાં જાહેર કરાશે નવી તારીખ
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આયર્લેન્ડના ફાસ્ટ બોલર જય મુન્દ્રાએ ભારતીય બેટ્સમેનને ધૂળ ચાંટતા કર્યા
    1 day ago
    વુમન્સ T-20 વર્લ્ડકપમાંથી ભારત બહાર
    1 day ago
    ઇંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી
    1 day ago
    હવે મેડલ જીતે કે ન જીતે, તમામ એથ્લેટ્સને 10,000 અમેરિકન ડોલર(રૂ.9,43,600) અપાશે
    4 days ago
    વિરાટ કોહલીના ‘One8’ શૂઝ માત્ર 24 કલાકમાં જ વેચાઈ ગયા 140 કરોડના શૂઝ!
    5 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 days ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 days ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    5 days ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 weeks ago
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    5 days ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 weeks ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 weeks ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટની તમામ અદાલતોમાં વકીલોની હડતાળ, કોર્ટ કાર્યવાહી ઠપ
    23 hours ago
    શાપરમાં અઢી કરોડની લૂંટને અંજામ આપનાર ત્રિપુટી ઝડપાઇ
    24 hours ago
    માલીયાસણ પાસે ટોલનાકાનું ૭૫ ટકા કામ પૂર્ણ : થોડા મહિનામાં જ સૌરાષ્ટ્રના લાખો વાહનચાલકો પર વધારાનો બોજ
    1 day ago
    લાખાપરના નિરાધાર વૃધ્ધ દંપતીની નવ વીઘા જમીન બોગસ દસ્તાવેજ બનાવી ચાર શખ્સે પડાવી લીધી
    5 days ago
    લગ્ન બાદ આધારકાર્ડમાં નામ બદલાવા બારકોડ મેરેજ સર્ટિફિકેટની માંગ પરંતુ પંચાયતમાંથી બારકોડ વિનાનું જ નીકળે છે મેરેજ સર્ટિફિકેટ
    5 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ચીને અરૂણાચલની જમીનો પચાવી, મિલીટરી કેમ્પ બનાવ્યા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > આંતરરાષ્ટ્રીય > ચીને અરૂણાચલની જમીનો પચાવી, મિલીટરી કેમ્પ બનાવ્યા
આંતરરાષ્ટ્રીય

ચીને અરૂણાચલની જમીનો પચાવી, મિલીટરી કેમ્પ બનાવ્યા

Khaskhabar Editor
Last updated: 2026/06/30 at 12:27 PM
Khaskhabar Editor 2 hours ago
Share
3 Min Read
SHARE

ભારત ચીન સાથે માત્ર વાર્તાલાપ કરતું રહ્યું : હિમાલયમાંથી વહેતી નદીઓને તિબેટમાંથી કંટ્રોલ કરીને ભારતમાં પાણીની અછતનું ચીનનું કાવતરું

અમારા પૂર્વજોની જમીન પર રોજ થોડા-થોડા ઈંચના ચીનના કબજાથી અમારું જીવન મુશ્કેલ બન્યું : નાહ વેલ્ફેર સોસાયટી

- Advertisement -

અરૂણાચલ પ્રદેશના અપર સુબનસિરીના ડેપ્યુટી કમિશ્નરને નાહ વેલ્ફેર સોસાયટીએ એક આવેદનપત્ર આપ્યું છે. એમાં દાવો કર્યો છે કે તેમના પૂર્વજોની જમીનો પર ચીને કબજો જમાવી લીધો છે અને ત્યાં લશ્કરી ગતિવિધિ વધારી છે. આ આદિજાતિના સંગઠને દાવો કર્યો કે છેલ્લાં ૧૦-૧૫ વર્ષથી જ ચીને પહાડી વિસ્તારોમાં ગતિવિધિ વધારી હતી, પરંતુ ૨૦૨૦ પછી તીવ્ર ઝડપે આખા વિસ્તારને હડપવાનું શરૂ કર્યું છે. ચીનના લશ્કરે ભારતની સરહદમાં રસ્તાઓ બનાવી નાખ્યાનો દાવો આ આવેદનપત્રમાં થયો છે.
નાહ આદિજાતિએ પાંચ સ્થળો પર ચીને કબજો જમાવી લીધાનો સનસનીખેજ દાવો કર્યો છે. આ બધી જ જગ્યા તેમના ગામડાં અને પશુઓ ચારવાના સ્થળો છે. અરૂણાચલ પ્રદેશના અપર સુબનસિરીના તાક્સિંગ વિસ્તારમાં આ સ્થળો આવેલા છે અને તે રેવન્યૂ સર્કલ હેઠળ આવે છે. નાહ વેલ્ફેર સોસાયટીએ આવેદનપત્રમાં કહ્યું હતું – આ આખો વિસ્તાર અમારા પૂર્વજોની જમીન છે. અમે ત્યાં થોડા વર્ષો પહેલાં સુધી છૂટથી જઈ આવી શકતા હતા. પશુઓ ચરાવવા જતા હતા, પરંતુ હવે ચીનના કબજાના કારણે અમારું આવવું-જવું મુશ્કેલ બન્યું છે. આમાંથી ઘણાં વિસ્તારો દુર્ગમ જંગલો છે. અમે જંગલની ઘણી પેદાશોથી જીવન નિર્વાહ કરતા હતા, પણ હવે અમારી જમીન ચીનના લશ્કરે પચાવી પાડી છે. તેમનો દાવો છે કે દરરોજ થોડા થોડા ઈંચ જમીન ચીનનું લશ્કર હડપી લે છે.
દરમિયાન એક્સપર્ટ્સે બીજી ચેતવણી પણ આપી છે. ચીને તિબેટના માધ્યમથી હિમાલયની નદીઓને કબજે કરવાનો મનસૂબો ઘડયો હોવાનું કહેવાય છે. ડિફેન્સ એક્સપર્ટ બ્રહ્મા ચેલાનીને ટાંકીને રજૂ થયેલા અહેવાલોમાં દાવો થયો કે ચીને હિમાલયની પેલે પાર તિબેટમાંથી નદીઓને અંકુશમાં લેવાનો કારસો ઘડયો છે. ત્યાંથી ભારતમાં વહેતી નદીઓના પાણીને કાબૂ કરીને ચીન ભારતમાં પાણીની અછત સર્જી શકે તેવી ભીતિ છે.

ચીન સાથે સરહદે રોજ ત્રણ વાર સામનો થાય છે: સૈન્ય વડા
સૈન્યના વડા ઉપેન્દ્ર દ્વિવેદી નિવૃત્ત થઈ રહ્યા છે. ૩૦મી જૂન એટલે કે આજે તેમનો સેવાનો છેલ્લો દિવસ છે. એ પહેલાં તેમણે એક મહત્ત્વનું નિવેદન આપ્યું છે. ઓપરેશન સિંદૂરના સંદર્ભમાં તેમણે કહ્યું કે તેનાથી ભારતમાં ન્યૂ નોર્મલ સ્થાપિત થયો છે અને વિશ્વને ભારતની લશ્કરી શક્તિનો એક સ્પષ્ટ મેસેજ મળ્યો છે. તેમણે આતંકવાદને ઉત્તેજન આપતા પાકિસ્તાનના સંદર્ભમાં કહ્યું કે આતંકવાદ સામે ભારત આક્રમક જવાબ આપવા સક્ષમ છે. સૈન્ય વડાએ ચીન વિશે પણ નિવેદન આપ્યું હતું કે ચીનની સરહદે સ્થિતિ ઘણી સ્થિર છે. જોકે, સંવેદનશીલ પરિસ્થિતિ હોવાથી સતર્કતા જરૂરી છે. બંને તરફ અમુક વિવાદો અને અમુક ગેરસમજો દૂર કરવા માટે વર્ષે ૧૧૦૦ વખત મુલાકાત થાય છે. તે હિસાબે રોજ ત્રણ વખત ચીન સાથે આમનો-સામનો થાય છે.

- Advertisement -

You Might Also Like

સિંધુ જળ કરાર મુદ્દે ભારત-પાક વચ્ચે યુધ્ધની સ્થિતિ

ભારત સાથે 19 મોટા કરાર પર મહોર : હવે સેશેલ્સમાં પણ UPIથી પેમેન્ટ થશે

યુરોપમાં ગરમીનો પ્રકોપ : 1300થી વધુ નાગરીકના મોત

ટ્રમ્પ ભારત આવશે, અમેરિકી વિદેશ મંત્રી રૂબિયોનું નિવેદન

વેનેઝૂએલા ભૂકંપમાં અત્યાર સુધીમાં 235નાં મોતની પુષ્ટી : 39000 લોકો ગુમ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article બોટલ બાબાની પાપલીલાનો પર્દાફાશ
Next Article ગુજરાતમાં સોશિયલ મીડિયાનું ખતરનાક ‘વળગણ’ : લાઇક્સ અને ફોલોઅર્સ ન વધતા દર્દીની સંખ્યામાં 650%નો તોતિંગ વધારો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીય

સિંધુ જળ કરાર મુદ્દે ભારત-પાક વચ્ચે યુધ્ધની સ્થિતિ

Khaskhabar Editor Khaskhabar Editor 49 seconds ago
૪ દિવસ ગુજરાતમાં મેઘમહેરની આગાહી : સુરતમાં અઢી ઇંચ વરસાદ
મનપાના ફૂડ વિભાગનો સપાટોઃ 518 કિલો વાસી જથ્થાનો નાશ, 79,500નો દંડ
ધો.પના અંગ્રેજી પુસ્તકમાં છપાયું બોલિવૂડનું ગીત નીંબુડા નીંબુડા
ગુજરાતમાં સોશિયલ મીડિયાનું ખતરનાક ‘વળગણ’ : લાઇક્સ અને ફોલોઅર્સ ન વધતા દર્દીની સંખ્યામાં 650%નો તોતિંગ વધારો
બોટલ બાબાની પાપલીલાનો પર્દાફાશ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

આંતરરાષ્ટ્રીય

સિંધુ જળ કરાર મુદ્દે ભારત-પાક વચ્ચે યુધ્ધની સ્થિતિ

Khaskhabar Editor Khaskhabar Editor 49 seconds ago
આંતરરાષ્ટ્રીય

ભારત સાથે 19 મોટા કરાર પર મહોર : હવે સેશેલ્સમાં પણ UPIથી પેમેન્ટ થશે

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
આંતરરાષ્ટ્રીય

યુરોપમાં ગરમીનો પ્રકોપ : 1300થી વધુ નાગરીકના મોત

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?