By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    H-1B વિઝાના નિયમો પર ટ્રમ્પની તવાઈ!
    24 hours ago
    જિનપિંગ 11 વર્ષે અમેરિકા પહોંચ્યા : ડોનાલ્ડ ટ્રમ્પ પ્રોટોકોલ તોડી લેવા ગયા
    5 days ago
    ઇરાનની શરત – US દબાણ ઘટાડશે તો જ હોર્મુઝ ખોલીશું, ટ્રમ્પે કહ્યું – ફરી મળીશું
    6 days ago
    ઇટાલીમાં બુરખા અને નકાબ પર પ્રતિબંધ મૂકશે મેલોની
    1 week ago
    પાકિસ્તાનમાં પેટ્રોલ 1000નું થશે! : પેટ્રોલ 50% મોંઘું થયું, કિંમત 389 રૂપિયા પ્રતિ લિટર
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ‘રામ અમીરોના ભગવાન અને મહાદેવ ગરીબોના…’
    6 minutes ago
    ક્યા કાયદા હેઠળ UPI પર ચાર્જ લગાવ્યો? કોને કમાણી થશે? : સુપ્રીમ કોર્ટ
    24 hours ago
    કેદારનાથ ટ્રેક પર કુદરતનો પ્રકોપ!
    1 day ago
    ઉજજૈનમાં શાહી મસ્જિદ વિવાદમાં પથ્થરમારો-લાઠીચાર્જ : 10 સામે FIR, પાંચની ધરપકડ
    1 day ago
    UNમાં પાકિસ્તાનને ધોબીપછાડ : શાહબાઝ શરીફ અને પાકિસ્તાની પત્રકાર બન્નેને જડબાતોડ જવાબ
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    એશિયન ગેમ્સ ટ્રેપ શૂટિંગમાં નીરુને ગોલ્ડ
    39 minutes ago
    એશિયન ગેમ્સ : ભારતની દીકરીઓએ કબડ્ડીમાં ઈરાનને 37-34થી હરાવ્યું
    3 days ago
    રાજકોટમાં ભારતનો દબદબો : ઓસ્ટ્રેલિયા સામે અંડર-19 સિરીઝમાં 3-0થી ક્લીન સ્વીપ
    5 days ago
    28 વર્ષનો ઇંતજાર ખતમ : એશિયન ગેમ્સમાં મીરાબાઇએ ભારતને સિલ્વર અપાવ્યો
    6 days ago
    T20 ફ્રેન્ડલી મેચમાં જાપાન સામે ભારત માંડ-માંડ જીત્યું: 2 રનથી હરાવ્યું
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    1 week ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: કલબ યુવી નવરાત્રી મહોત્સવમાં મહેમાનો, દર્શકો અને ખલૈયાઓના ત્રિવેણી સંગમ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > કલબ યુવી નવરાત્રી મહોત્સવમાં મહેમાનો, દર્શકો અને ખલૈયાઓના ત્રિવેણી સંગમ
રાજકોટ

કલબ યુવી નવરાત્રી મહોત્સવમાં મહેમાનો, દર્શકો અને ખલૈયાઓના ત્રિવેણી સંગમ

Khaskhabar Editor
Last updated: 2024/10/07 at 5:58 PM
Khaskhabar Editor 2 years ago
Share
3 Min Read
SHARE

કલબ યુવીમાં જમાવટ હૈયે હૈયું દળાય તેવી જન મેદની
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

પ્રાચીન અર્વાચીન ગીતોના તાલે ઝુમતા ખલૈયાઓ ટેટુડો, ટીમલી, સિકક્સ સ્ટેપ સહીતના રાસની રમઝટ રાજકોટ તા.8 શ્રી ઉમિયાધામ સિદસર પ્રેરીત ‘કલબ યુવી નવરાત્રી મહોત્સવ -2024’ અલગ અંદાઝથી ભવ્ય અને પરંપરાગત રીતે શહેરમાં ન્યુ 150 ફુટ રીંગ રોડ પર શિલ્પન સાગાની બાજુમાં, કોકોનેટ પાર્ટી પ્લોટની સામે વિશાળ મેદાનમાં કલબ યુવી રાસોત્સવ જમાવટ લઇ રહયો છે. રંગબેરંગી વેશભૂષામાં યુવા ધન મન મુકી ઝુમી રહયુ છે તો દર્શકોમાં હૈયે હૈયુ દળાય તેવી જન મેદની ઉમટી રહી છે.

- Advertisement -

કલબ યુવી નવરાત્રી મહોત્સવમાં ત્રીજા નોરતે કેબીનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, કલ્પેશભાઇ ઉકાણી, શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, ઉમિયાધામના પ્રમુખ જેરામભાઈ વાંસજાળીયા, ઉપપ્રમુખ ચિમનભાઇ શાપરીયા, શિવાલાલભાઈ આદ્રોજા, અમીતભાઈ ભાણવડીયા, નાથાભાઈ કાલરીયા, વલ્લભભાઈ વડાલીયા, રાજનભાઈ વડાલીયા, હર્ષદભાઈ ભોરણીયા, યુનીટી સિમેન્ટના પિયુષભાઈ ચોવટીયા, કિરીટભાઈ આદ્રોજા, દિકરાનું ધર પરિવારના અનુપમભાઇ દોશી સહીતના ટ્રસ્ટીઓએ આરતીનો લ્હાવો લીધો હતો. અતિથિ વિશેષ તરીકે ભુપેન્દ્રસિંહ ચુડાસમા, પોલીસ કમિશ્નર બ્રિજેશકુમાર ઝા, એડીશ્નલ કલેકટર મહેક ઝેન, શહેર ભાજપ મહામંત્રી વિરેન્દ્રસિંહ ઝાલા, માધવભાઈ દવે, ઉપસ્થિત રહયા હતા. કલબ યુવીમાં ચોથા નોરતે અતિથિવિશેષ તરીકે શહેર ભાજપ પૂર્વ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, આંતરરાષ્ટ્રીય કુર્મી સેનાના ચિરાગભાઈ પટેલ, જીગ્નેશભાઈ કાલાવડીયા, વિવિધ એસોશીએસનના હોદેદારો ઉપસ્થિત રહયા હતા. કલબ યુવી ના ચોથા નોરતે પાણ ગ્રુપના મનસુખભાઈ પાણ, અશ્વિનભાઈ આદ્રોજા, રાધે ગ્રુપના સંદીપભાઈ માકડીયા, સમીરભાઈ ગામી, બી.એચ.ધોડાસરા, અરવિંદભાઈ પાણ, ચિરાગભાઈ પાણ, ભાવેશભાઈ ફળદુ, વસંત બિલ્ડર્સ ના મનસુખભાઈ ભીમાણી, મિષ્ટો ગ્રુપના ભૌતીકભાઈ માકડીયા, જગદીશભાઈ ભૂત, ડેપ્યુટી મેયર મહેન્દ્રસિંહ જાડેજા, મનીષભાઇ રાડીયા, ધારાસભ્ય દર્શીતાબેન શાહ, પ્રધુમન ગ્રુપના જયોતિબાપુ, જયરાજસિંહ જાડેજા, ડો. મયંક ઠકકર, ડો. ચેતન લાલસેતા, ડો. સુનીલ ઉકાણી, અંકુર સીણોજીયા, ડો. પારસ શાહ, સહીતના આગેવાનોએ માતાજીની આરતીનો લ્હાવો લીધો હતો.

કલબ યુવી રાસોત્સવમાં ત્રીજા નોરતે વિવિધ કેટેગરી વાઈસ વિજેતા જાહેર કરાયા હતા. જેમાં ચિલ્ડ્રન વેલ ડ્રેસ પ્રિન્સેસ હસ્તી હદવાણી,ભલગામ જીવીશા, ચિલ્ડ્રન વેલ ડ્રેસ પ્રિન્સ મોલીયા હેત, ભાલોડી કુશ, ચિલ્ડ્રન પ્રિન્સેસ ભાલોડી શાન્વી, ડેડાણીયા આસ્થા, ચિલ્ડ્રન પ્રિન્સ હાંસલીયા શુભમ્, કાલરીયા કિર્તન, વેલ ડ્રેસ પ્રિન્સેસ ખાનપરા પ્રીન્સી, સુતરીયા પાયલ, વાછાણી વાન્સી, વેલ ડ્રેસ પ્રિન્સ ગોવાણી રાજ, કણસાગરા જીત, પ્રિન્સેસ આરદેસણા અવની, કણસાગરા ધ્રુવી, મકવાણા પ્રિયંકા, પ્રિન્સ ધુલેશીયા બ્રિજેશ, કણસાગરા સુદીપ, દલસાણીયા કિર્તન વિજેતા બન્યા હતા. કલબ યુવી માં ચોથા નોરતે ચિલ્ડ્રન વેલ ડ્રેસ પ્રિન્સેસ ધનેજા જીયા, કનેરીયા જેસીકા, ચિલ્ડ્રન વેલ ડ્રેસ પ્રિન્સ ચનીયારા પ્રાગ, રોકડ ધ્યાન, ચિલ્ડ્રન પ્રિન્સેસ વાછાણી ઇશ્મા, મેંદપરા દિવા, ચિલ્ડ્રન પ્રિન્સ અઘેરા રક્ષ, મકવાણા સ્નેહ, વેલ ડ્રેસ પ્રિન્સેસ કનેરીયા ખુશી, અરણીયા આયુષી, માકાસણા હેત્વી, વેલ ડ્રેસ પ્રિન્સ થોરીયા દર્શન, જીવાણી અમન, ઘેટીયા પાર્થ પ્રિન્સેસ બરોચીયા રીતુ, ભાલોડી એકતા, કનેરીયા ક્રિષ્ના પ્રિન્સ અઘેરા રવિ, કાનાણી પરીન, મકવાણા અર્જુન વિજેતા બન્યા હતા. કલબ યુવી નવરાત્રી મહોત્સવમાં યુવા ધન મન મુકી રાસોત્સવનો આનંદ માણી રહયુ જયારે ખેલૈયાઓને નિહાળવા દર્શકો ની ભારે ભીડ જામી રહી છે. ખેલૈયાઓ અને દર્શકો માટે વિશાળ ગ્રાઉન્ડ, હાઇટેક સાઉન્ડ સીસ્ટમ ,કેન્ટીક, ઇન્ટરનલ પાર્કીંગ, ટાઈટ સીકયોરીટી સહીતનું પ્લાનીંગ અમલી બનાવાયુ છે.

You Might Also Like

ઉકેલ ન આવે તો….રાતૈયા ગામે ગ્રામજનો પ્રદૂષિત પાણી મુદ્દે કાલે ઉપવાસ આંદોલન કરશે

રાજકોટ એઈમ્સના પ્રથમ પદવીદાન સમારોહમાં અધધધ…1.35 કરોડનો ખર્ચઃ RTIમાં ખુલાસો

‘દેવ ફાસ્ટ ફૂડ’માં વંદા અને ઉંદરનો ઉપદ્રવ: 132 કિલો વાસી ખોરાક મળતાં દુકાન સીલ

પડધરી-લોધિકા પંથકમાં વીજલાઈન અને ટાવર સામે ખેડૂતોમાં ભારે રોષ

સડક પીપળીયાથી હિરાસર એરપોર્ટ સુધી નવા બનનારા 6 લેન હાઈ વે સામે ખેડૂતોનો વિરોધ

TAGGED: Rajkot, UV Navratri festival
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article અબતક-સુરભીનું આંગણું મોંઘેરા મહેમાનોની હાજરીથી દીપી ઉઠ્યું
Next Article પ્રણામી પાર્ક ગરબીમાં ગરબા સાથે સામાજિક સંદેશો આપતા વિવિધ નાટકો જોવા ઉમટતા લોકો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

‘રામ અમીરોના ભગવાન અને મહાદેવ ગરીબોના…’

Khaskhabar Editor Khaskhabar Editor 6 minutes ago
ઉકેલ ન આવે તો….રાતૈયા ગામે ગ્રામજનો પ્રદૂષિત પાણી મુદ્દે કાલે ઉપવાસ આંદોલન કરશે
નવરાત્રિ પહેલાં નવાજૂની પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં જોડાશે
રાજકોટમાં આર્થિક ભીંસ દૂર કરવા 100 અને 500ની નકલી નોટો છાપનાર અશિક્ષિત કિશન સોલંકીની ધરપકડ
રાજકોટ એઈમ્સના પ્રથમ પદવીદાન સમારોહમાં અધધધ…1.35 કરોડનો ખર્ચઃ RTIમાં ખુલાસો
એશિયન ગેમ્સ ટ્રેપ શૂટિંગમાં નીરુને ગોલ્ડ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

ઉકેલ ન આવે તો….રાતૈયા ગામે ગ્રામજનો પ્રદૂષિત પાણી મુદ્દે કાલે ઉપવાસ આંદોલન કરશે

Khaskhabar Editor Khaskhabar Editor 15 minutes ago
રાજકોટ

રાજકોટ એઈમ્સના પ્રથમ પદવીદાન સમારોહમાં અધધધ…1.35 કરોડનો ખર્ચઃ RTIમાં ખુલાસો

Khaskhabar Editor Khaskhabar Editor 38 minutes ago
રાજકોટ

‘દેવ ફાસ્ટ ફૂડ’માં વંદા અને ઉંદરનો ઉપદ્રવ: 132 કિલો વાસી ખોરાક મળતાં દુકાન સીલ

Khaskhabar Editor Khaskhabar Editor 47 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?