By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    H-1B વિઝાના નિયમો પર ટ્રમ્પની તવાઈ!
    1 hour ago
    જિનપિંગ 11 વર્ષે અમેરિકા પહોંચ્યા : ડોનાલ્ડ ટ્રમ્પ પ્રોટોકોલ તોડી લેવા ગયા
    4 days ago
    ઇરાનની શરત – US દબાણ ઘટાડશે તો જ હોર્મુઝ ખોલીશું, ટ્રમ્પે કહ્યું – ફરી મળીશું
    5 days ago
    ઇટાલીમાં બુરખા અને નકાબ પર પ્રતિબંધ મૂકશે મેલોની
    1 week ago
    પાકિસ્તાનમાં પેટ્રોલ 1000નું થશે! : પેટ્રોલ 50% મોંઘું થયું, કિંમત 389 રૂપિયા પ્રતિ લિટર
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ક્યા કાયદા હેઠળ UPI પર ચાર્જ લગાવ્યો? કોને કમાણી થશે? : સુપ્રીમ કોર્ટ
    1 hour ago
    કેદારનાથ ટ્રેક પર કુદરતનો પ્રકોપ!
    2 hours ago
    ઉજજૈનમાં શાહી મસ્જિદ વિવાદમાં પથ્થરમારો-લાઠીચાર્જ : 10 સામે FIR, પાંચની ધરપકડ
    2 hours ago
    UNમાં પાકિસ્તાનને ધોબીપછાડ : શાહબાઝ શરીફ અને પાકિસ્તાની પત્રકાર બન્નેને જડબાતોડ જવાબ
    2 days ago
    રામ મંદિર દાન ચોરી મામલે ચંપત રાય અને અનિલ મિશ્રાને ક્લિનચીટ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    એશિયન ગેમ્સ : ભારતની દીકરીઓએ કબડ્ડીમાં ઈરાનને 37-34થી હરાવ્યું
    2 days ago
    રાજકોટમાં ભારતનો દબદબો : ઓસ્ટ્રેલિયા સામે અંડર-19 સિરીઝમાં 3-0થી ક્લીન સ્વીપ
    4 days ago
    28 વર્ષનો ઇંતજાર ખતમ : એશિયન ગેમ્સમાં મીરાબાઇએ ભારતને સિલ્વર અપાવ્યો
    5 days ago
    T20 ફ્રેન્ડલી મેચમાં જાપાન સામે ભારત માંડ-માંડ જીત્યું: 2 રનથી હરાવ્યું
    6 days ago
    ભારતે અફઘાનિસ્તાનને 127 રનથી કચડયું: 3-0થી સિરીઝમાં કલીન સ્વીપ
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    1 week ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાજકોટના બે સહિત 25 પોલીસ અધિકારીઓ-કર્મચારીઓને રાષ્ટ્રપતિ ચંદ્રક
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > રાજકોટના બે સહિત 25 પોલીસ અધિકારીઓ-કર્મચારીઓને રાષ્ટ્રપતિ ચંદ્રક
રાજકોટ

રાજકોટના બે સહિત 25 પોલીસ અધિકારીઓ-કર્મચારીઓને રાષ્ટ્રપતિ ચંદ્રક

Khaskhabar Editor
Last updated: 2024/08/14 at 4:34 PM
Khaskhabar Editor 2 years ago
Share
4 Min Read
SHARE

ડીસીપી સજ્જનસિંહ પરમાર અને એસીબીના ડીવાયએસપી કે.એચ.ગોહિલની પસંદગી, 26મી જાન્યુઆરીએ મેડલ થશે અર્પણ

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

- Advertisement -

સ્વાતંત્ર્ય દિન 2024ના અવસર પર પોલીસ, ફાયર સર્વિસ, હોમગાર્ડ અને સિવિલ ડિફેન્સના જવાનો માટે રાષ્ટ્રપતિ ચંદ્રકની જાહેરાત કરવામાં આવી છે. જેમાં રાજકોટનાં ઝોન-1ના ડીસીપી સજ્જનસિંહ પરમાર તેમજ એસીબીના મદદનીશ નિયામક કૃષ્ણકુમારસિંહજી ગોહિલ સહિત ગુજરાત રાજ્યના 25 જેટલા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની પસંદગી થઈ છે. આ અધિકારીઓ અને કર્મચારીઓને તેમની સેવા બદલ રાષ્ટ્રપતિ ચંદ્રક આપવામાં આવશે.

પોલીસ વિભાગ તેમજ હોમગાર્ડ તેમજ ફાયર સર્વિસ અને ડીફેન્સ તેમજ જે તે વિભાગનાં અધિકારીઓ અને કર્મચારીઓને તેમની વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ ચંદ્રક દર વર્ષે આપવામાં આવે છે અને મેડલ ફોર મેરિટોરિયસ સર્વિસ સંસાધન અને ફરજ પ્રત્યે સમર્પણની લાક્ષણિકતા ધરાવતાં મુલ્યવાન સેવા માટે એનાયત કરવામાં આવે છે તેમજ પ્રતિષ્ઠિત સેવા માટે રાષ્ટ્રપતિ ચંદ્રક આપવામાં આવે છે.

આ જાહેર થયેલી યાદીમાં દેશભરનાં કુલ 1037 જવાનોને આ અલગ અલગ વિભાગમાં રાષ્ટ્રપતિ ચંદ્રકની જાહેરાત થઈ છે. જેમાં ગુજરાતના 25 પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં રાજકોટનાં ડીસીપી સજ્જનસિંહ પરમાર તથા એસીબીના ડીવાયએસપી કૃષ્ણકુમારસિંહજી ગોહિલ ઉપરાંત ગુજરાતના અલગ અલગ અધિકારીઓની પસંદગી થઈ છે.

- Advertisement -

જેમાં ડીવાયએસપી બી.એચ. ચાવડા તથા પીએસઆઈ બી.એમ. બોરાણાને તેમની વિશિષ્ટ સેવા બદલ રાષ્ટ્રપતિ ચંદ્રક આપવામાં આવશે તેમજ મેડલ ફોર મેરિટોરિયસ સર્વિસ માટે પસંદગી પામેલા અધિકારીઓમાં એસઆરપીના કમાન્ડન્ટ આઈપીએસ અધિકારી એ.એમ.મુનીયા, આઈપીએસ અધિકારી એવા એસઆરપીના અન્ય કમાન્ડન્ટ રાજેન્દ્રસિંહ ચુડાસમાં તેમજ ડીવાયએસપી બી.સી.ઠાકર, ડીવાયએસપી ડી.જે.ચૌધરી, એસીપી એન.પી.ગોહિલ, ડીવાય એસપી જે.બી.પુરોહિત, પીએસ આઈ કે.ડી.પંથ, પીએસઆઈ એ.એ. શ્રીમાળી, એએસઆઈ વી.એન.પટેલ, એએસઆઈ બી. આઈ.મુબારક, પીએસઆઈ આઈ.એ.સિસોદીયા, હેડ કોન્સ્ટેબ આર.કે.પટેલ, પીએસઆઈ કે.એસ. સિસોદીયા, હથિયારી એકમના પીએસઆઈ પી.ડી.પટેલ, હેડ કોન્સ્ટેબલ એમ.એસ.પટેલ અને પીએસઆઈ ડી.સી.વાઘેલાનો સમાવેશ થાય છે. જ્યારે હોમગાર્ડના પ્લાટુન કમાન્ડન્ટ એસ.બી.વસાવા, હવાલદાર કલાર્ક પી.ડી.ઝાલા તથા ડેપ્યુટી ચીફ વોર્ડન બી.એસ.શાહ અને એમ.બી.સોરઠીયાનો સમાવેશ કરાયો છે.

વિશિષ્ઠ સેવા માટે રાષ્ટ્રપતિ ચંદ્રક તેમજ વિશિષ્ઠ રેકોર્ડ માટે એનાયત કરવામાં આવે છે. પ્રતિષ્ઠિત સેવા માટે 102, રાષ્ટ્રપતિ ચંદ્રમાંથી 94 પોલીસ સેવા, 4 ફાયર સર્વિસ અને 4 સિવિલ ડીફેન્સ અને હોમગાર્ડ સર્વિસને એનાયત કરવામાં આવે છે. મેરિટોરિયસ સર્વિસ માટે 753 મેડલમાંથી 667 પોલીસ સેવા, 32 ફાયર સર્વિસ 27 ડિફેન્સ સર્વિસ અને હોમગાર્ડ સર્વિસ તેમજ 27 સુધારાત્મક સેવા કરનારને આ એવોર્ડ એનાયત કરવામાં આવે છે. શૌર્ય માટે રાષ્ટ્રપતિ ચંદ્રક (પીએમજી) અને મેડલ ફોર શૂરતા (જીએમ)ને અનુક્રમે જીવન અને સંપત્તિ બચાવવા, અથવા ગુનાખોરી અટકાવવા અથવા ગુનેગારોની ધરપકડ કરવા માટે, સંબંધિત અધિકારીની ફરજો અને ફરજોના સંબંધમાં અંદાજવામાં આવતા જોખમને ધ્યાનમાં રાખીને અનુક્રમે શૌર્ય અને બહાદુરીના દુર્લભ અધિનિયમના આધારે આપવામાં આવે છે. 277 વીરતા પુરસ્કારોમાંથી મોટા ભાગના, ડાબેરી ઉગ્રવાદથી અસરગ્રસ્ત વિસ્તારોના 119 કર્મચારીઓ, જમ્મુ અને કાશ્મીર પ્રદેશના 133 કર્મચારીઓ અને અન્ય પ્રદેશોમાંથી 25 કર્મચારીઓને તેમની બહાદુરી માટે સન્માનિત કરવામાં આવ્યા છે.

બહાદુરી મેડલ મેળવનારા કર્મચારીઓમાં 15ના સભ્યો તરીકે ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો (મોનુસ્કો)માં યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન સ્ટેબિલાઇઝેશન મિશનના ભાગરૂપે શાંતિ જાળવવાના પ્રતિષ્ઠિત કાર્યમાં ઉત્કૃષ્ટ યોગદાન આપવા બદલ થ બુટેમ્બો ખાતે મોરોક્કન રેપિડ ડિપ્લોયમેન્ટ બટાલિયન (એમઓઆરડીબી) કેમ્પમાં બીએસએફની કોંગોની ટુકડી બીએસએફના જવાનોને 02 પીએમજી એનાયત કરવામાં આવ્યા છે. 277 વીરતા મેડલમાંથી 275 જીએમ જમ્મુ-કાશ્મીર પોલીસના 72 જવાનો, મહારાષ્ટ્રના 18 જવાનો, છત્તીસગઢના 26 જવાનો, ઝારખંડના 23 જવાનો, ઓડિશાના 15 જવાનો, દિલ્હીના 08 જવાનો, સીઆરપીએફના 65 જવાનો, એસએસબીના 21 જવાનો અને અન્ય રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો અને સીએપીએફના બાકીના જવાનોને 275 જીએમ એનાયત કરવામાં આવ્યા છે.

You Might Also Like

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સેન્સરશિપ

ચૂંટણી પંચ સામે કૉંગ્રેસના આક્ષેપો ઉપજાવી કાઢેલાઃ મેયર નેહલ શુક્લ

Gen-Zને ધર્મ તરફ વાળવા જયા કિશોરીની રાજકોટમાં સનાતન યુવાકથા

એક જ સપ્તાહમાં શરદી-તાવના 1500થી વધુ કેસ, ડેન્ગ્યુના 4 કેસ

યોગ મનને મંદિર અને તનને ઉર્જાવાન બનાવે છેઃ શીશપાલજી

TAGGED: President's Medal, Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article હિન્ડનબર્ગ રિપોર્ટ મામલે કોંગ્રેસનું 22મીએ દેશવ્યાપી વિરોધ પ્રદર્શન
Next Article ટંકારાની ખીજડીયા ચોકડી પાસેથી દેશી બનાવટની એક પિસ્તોલ સાથે રાજકોટનો શખ્સ ઝડપાયો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સેન્સરશિપ

Khaskhabar Editor Khaskhabar Editor 58 minutes ago
H-1B વિઝાના નિયમો પર ટ્રમ્પની તવાઈ!
રૂ.10 હજારની પોતાના ખિસ્સામાંથી મરણ સહાય, વિદ્યાર્થીઓ માટે આજીવન મફત ઝેરોક્ષ અને મહિલાઓને મફત સિલાઈ તાલીમ
ક્યા કાયદા હેઠળ UPI પર ચાર્જ લગાવ્યો? કોને કમાણી થશે? : સુપ્રીમ કોર્ટ
ચૂંટણી પંચ સામે કૉંગ્રેસના આક્ષેપો ઉપજાવી કાઢેલાઃ મેયર નેહલ શુક્લ
કેદારનાથ ટ્રેક પર કુદરતનો પ્રકોપ!
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સેન્સરશિપ

Khaskhabar Editor Khaskhabar Editor 58 minutes ago
રાજકોટ

ચૂંટણી પંચ સામે કૉંગ્રેસના આક્ષેપો ઉપજાવી કાઢેલાઃ મેયર નેહલ શુક્લ

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
રાજકોટ

Gen-Zને ધર્મ તરફ વાળવા જયા કિશોરીની રાજકોટમાં સનાતન યુવાકથા

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?