By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    રશિયા અને અમેરિકા પણ રહી ગયા પાછળ! ભારતને ક્રૂડ ઓઇલ વેચવામાં આ દેશે મારી બાજી
    5 hours ago
    ઉત્તર કોરિયામાં સત્તા પરિવર્તનના સંકેત: કિમ જોંગ ઉને પુત્રી કિમ જૂ એને જાહેર કરી ઉત્તરાધિકારી
    1 day ago
    જમીન પર ભયભીત કરનારા BLA એ પ્રથમ એર યુનિટ લોન્ચ કરી, પાકિસ્તાનનું ટેન્શન વધ્યું
    1 day ago
    અમેરિકામાં પોલીસ કારની ટક્કરે મૃત્યુ પામનાર ભારતીય વિદ્યાર્થિનીને સરકાર રૂ. 262 કરોડ વળતર ચૂકવશે
    2 days ago
    અમેરિકી સંસદમાં ‘EXILE’ એક્ટ રજૂ: H-1B વિઝા પ્રોગ્રામ કાયમી ધોરણે બંધ કરવાની તૈયારી
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ડિપ્લોમસી ફેલ થશે તો મિસાઈલો ગરજશે: ટ્રમ્પ
    2 hours ago
    ફરવા માટે ગુજરાતીઓના ફેવરિટ ડેસ્ટિનેશન માટે નવી વંદે ભારત ટ્રેન દોડશે! જાણો ટાઈમ અને રૂટ
    4 hours ago
    હાઈવે પર ઉતર્યું PM મોદીનું વિમાન! ચીન બોર્ડર નજીક રાફેલ-સુખોઈએ બતાવ્યું પરાક્રમ, ઈમરજન્સી લેન્ડિંગ ફેસિલિટી શરૂ
    4 hours ago
    ભારતમાં AIનો મહાકુંભ! ગૂગલ, Nvidia, મેટા, માઈક્રોસોફ્ટ સહિત 50થી વધુ કંપનીઓ બનશે મહેમાન
    5 hours ago
    500 મહિલા સાથે સંબંધ ધરાવતો ક્રિકેટર ટીનો બેસ્ટ
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    પાકિસ્તાની કેપ્ટન સલમાને ખોલ્યા પત્તા,જાણો ક્યાં ખેલાડીને ગણાવ્યો ભારત વિરુદ્ધ ‘ટ્રમ્પ કાર્ડ’
    4 hours ago
    કોલંબોમાં ક્રિકેટ ફીવર! ભારત-પાક ટક્કરથી શ્રીલંકાનું પ્રવાસન ચમક્યું, એડ સ્લોટ અને હોટલના ભાવ આસમાને
    4 hours ago
    વેલેન્ટાઈન્સ ડે પર હાર્દિક પંડ્યાએ ગર્લફ્રેન્ડ માહિકાને આપ્યું સરપ્રાઈઝ! સોશિયલ મીડિયામાં તસવીરો વાઈરલ
    5 hours ago
    T20 વર્લ્ડકપમાં મેજર અપસેટ, ઝિમ્બાબ્વેએ ઓસ્ટ્રેલિયાને 23 રને હરાવ્યું
    1 day ago
    પાકિસ્તાની ટીમની ઑસ્ટ્રેલિયામાં ફજેતી! હોટલનું બિલ ન ભરવાના કારણે રસ્તા પર ભટકતા રહ્યા ખેલાડીઓ
    1 day ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘એ ગાળો બોલતો હતો…’, અક્ષય કુમારે જ્યારે પાર્ટીમાં લાફો ઝીંકી દેતા યુવક બેભાન થઈ ગયો હતો
    3 hours ago
    ‘રણવીર સિંહ તને ખુબ શોખ છેને સલાહ આપવાનો…’, બિશ્નોઈ ગેંગના હેરી બોક્સરે વોઇસ નોટ મોકલીને એક્ટરે આપી ધમકી
    1 day ago
    25 વખત ચાન્સ આપ્યા પણ આદેશની અવગણના કરી..’, રાજપાલ યાદવને હાઈકોર્ટની ફિટકાર
    2 days ago
    સમાજના એક વર્ગને બદનામ ના કરશો, ફિલ્મનું નવું નામ બતાવો..’, ઘૂસખોર પંડત ફિલ્મના મેકર્સ પર સુપ્રીમ કોર્ટ લાલઘૂમ
    2 days ago
    વિનોદ ખન્નાને નગ્ન અવસ્થામાં ધ્યાનની ટેવ હતી, 24 કલાકમાં 80 સિગારેટ પી જતાં: જાણો પત્નીએ અંગત આદતો વિશે શું કહ્યું?
    4 days ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    3 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ભારતીય ટીમનું ભવ્ય સ્વાગત
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > સ્પોર્ટ્સ > ભારતીય ટીમનું ભવ્ય સ્વાગત
સ્પોર્ટ્સ

ભારતીય ટીમનું ભવ્ય સ્વાગત

Khaskhabar Editor
Last updated: 2024/07/05 at 4:43 PM
Khaskhabar Editor 2 years ago
Share
3 Min Read
SHARE

મરીન ડ્રાઇવ પર ક્રિકેટ પ્રેમીઓનો સૈલાબ

ખાસ-ખબર ન્યૂઝ મુંબઈ, તા.5
ટી 20 વર્લ્ડ કપની ફાઈલમાં દક્ષિણ આફ્રિકાને રગદોળી વિશ્ર્વ ચેમ્પિયન બનેલી રોહિત શર્માના વડપણ હેઠળની ભારતીય ટીમની આજે મોડી સાંજે મુંબઈમાં યોજાયેલી વિક્ટરી માર્ચમાં વિશ્વ વિજેતાઓનાં ઓવારણાં લેવા માટે લાખો ક્રિકેટ પ્રેમીઓ ઉમટી પડતાં મરીન ડ્રાઈવ ખાતે અભૂતપૂર્વ જનસૈલાબનાં દૃશ્યો સર્જાયાં હતાં. સાંજે પાંચ વાગે યોજનારી વિક્ટરી માર્ચ લગભગ ત્રણ કલાક મોડી ચાલુ થઈ હતી પરંતુ ક્રિકેટ રસિકોએ તો બપોરથી જ મરીન ડ્રાઈવના સમગ્ર રોડને જામપેક કરી દીધો હતો. મુંબઈ પોલીસે એક તબક્કે સોશિયલ મીડિયા દ્વારા લોકોને મરીન ડ્રાઈવ નહિ આવવા અપીલ કરવી પડી હતી. બીજી તરફ સ્ટેડિયમ આસપાસ પણ પોલીસે લાઉડ સ્પીકર પર લોકોને પાછા જતા રહેવા જણાવવું પડયું હતું.

- Advertisement -

વેસ્ટર્ન રેલવેએ સાંજ પછી વધારાના પ્રવાસીઓના રશને પહોંચી વળવા વિશેષ લોકલ ટ્રેનો દોડાવવાની જાહેરાત કરી હતી.આશરે 33 હજારની ક્ષમતા ધરાવતાં વાનખેડે સ્ટેડિયમમાં ટિકિટ વિના એન્ટ્રીની છૂટ હોવાથી લોકોએ ગેટ ખુલ્યા પછી રીતસર દોટ લગાવી હતી અને માત્ર 15 મિનીટમાં જ સમગ્ર સ્ટેશન જામપેક થઈ ગયું હતું. રોહિત શર્મા, વિરાટ કોહલી, હાર્દિક પંડયા અક્ષર પટેલ, બુમરાહ , સૂર્ય કુમાર યાદવ સહિતના ખેલાડીઓ ઓપન ડબલ ડેકર બસમાં હાથમાં વિશ્વ કપ ટ્રોફી સાથે જનમેદનીનું અભિવાદન ઝીલવા નીકળ્યા ત્યારે તેમની ઝલક મેળવવા માટે લોકોએ પડાપડી કરી હતી. ગયા શનિવારે ફાઈનલ મેચ જીત્યા બાદ જોકે, બાર્બાડોસમાં ભયંકર વાવાઝોડું આવતાં ટીમ ઈન્ડિયા ત્યાં ફસાઈ ગઈ હતી. આખરે પરિસ્થિતિ સુધરતાં ત્યાંથી ખાસ ચાર્ટ્ડ ફલાઈટ દ્વારા ગઈ કાલે તેઓ સ્વદેશ પરત આવવા રવાના થયા હતા. આજે દિલ્હીમાં પીએમ નરેન્દ્ર મોદી સાથે ટીમના બ્રેકફાસ્ટ બાદ મુંબઈમાં સાંજે વાનખેડે સ્ટેડિયમમાં જાહેર અભિવાદન તથા બીસીસીઆઈ દ્વારા ઈનામ અર્પણ કરવા સહિતના કાર્યક્રમોની જાહેરાત થઈ હતી. સાંજે મુંબઈ એરપોર્ટ પર આવી પહોંચેલી ટીમની ફલાઈટને વોટર કેનન દ્વારા ગ્રાન્ડ વેલકમ અપાયું હતું.

રોડ શો પહેલા રાજ્યના રાજકારણમાં મોટો વિવાદ સર્જાયો

ભારતીય ટીમના રોડ શો માટે ગુજરાતમાંથી બસ મંગાવાઇ: આદિત્ય ઠાકરે ગુસ્સે થયો

- Advertisement -

ભારતીય ટીમના આ રોડ શો પહેલા જ રાજ્યના રાજકારણમાં મોટો વિવાદ સર્જાયો છે. ભારતીય ટીમનો રોડ શો કાઢવા માટે ગુજરાતમાંથી બસ મંગાવવામાં આવી છે અને ભારતીય ટીમના સ્વાગત માટે ગુજરાત રાજ્ય સરકારે મહારાષ્ટ્રનું અપમાન કર્યું છે, એવો આક્ષેપ શિવસેનાના નેતા આદિત્ય ઠાકરેએ કર્યો છે. વિશ્વ વિજેતા ભારતીય ટીમનું આજે સાંજે મરીન ડ્રાઈવથી વાનખેડે સ્ટેડિયમ સુધી વિક્ટરી રોડ શો કરવામાં આવશે. પરંતુ આ વિક્ટરી રોડ શો માટે લાવવામાં આવેલી બસને લઈને વિવાદ સર્જાયો છે. જેના જવાબમાં આદિત્ય ઠાકરેએ કહ્યું કે અમે પહેલા જ કહી દીધું છે કે આ સિંદે સરકાર પણ તેની સરકાર ગુજરાતમાં શિફ્ટ કરશે. કારણ કે તેણે ગુજરાત સમક્ષ આત્મસમર્પણ કર્યું છે. હું વર્લ્ડકપ વિજેતા ભારતીય ટીમને અભિનંદન આપું છું. પણ મૂળ વાત એ છે કે ક્રિકેટરોને આવકારવા માટે ગુજરાતથી મહારાષ્ટ્રની બસો શા માટે? એવો સવાલ આદિત્ય ઠાકરેએ ઉઠાવ્યો છે.

You Might Also Like

પાકિસ્તાની કેપ્ટન સલમાને ખોલ્યા પત્તા,જાણો ક્યાં ખેલાડીને ગણાવ્યો ભારત વિરુદ્ધ ‘ટ્રમ્પ કાર્ડ’

કોલંબોમાં ક્રિકેટ ફીવર! ભારત-પાક ટક્કરથી શ્રીલંકાનું પ્રવાસન ચમક્યું, એડ સ્લોટ અને હોટલના ભાવ આસમાને

વેલેન્ટાઈન્સ ડે પર હાર્દિક પંડ્યાએ ગર્લફ્રેન્ડ માહિકાને આપ્યું સરપ્રાઈઝ! સોશિયલ મીડિયામાં તસવીરો વાઈરલ

T20 વર્લ્ડકપમાં મેજર અપસેટ, ઝિમ્બાબ્વેએ ઓસ્ટ્રેલિયાને 23 રને હરાવ્યું

પાકિસ્તાની ટીમની ઑસ્ટ્રેલિયામાં ફજેતી! હોટલનું બિલ ન ભરવાના કારણે રસ્તા પર ભટકતા રહ્યા ખેલાડીઓ

TAGGED: grand welcome, Indian team, T-20 World Cup
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મગફળીમાં સફેદ ઘૈણ (મુંડા) સામે તકેદારીના પગલાં લેવા ખેડૂતોને કૃષિ યુનિવર્સિટીની સલાહ
Next Article ગુજરાત સ્ટેટ શૂટિંગ ચેમ્પિયનશિપમાં રાણા પિસ્ટલ શૂટિંગ એકેડેમીના શૂટર્સનો ઉત્કૃષ્ઠ દેખાવ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

સિંહોની મૂવમેન્ટ માટે વધુ 5 અંડરપાસનું બાંધકામ ચાલું : પરિમલ નથવાણી

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
સાવધાન! તમારા સોશિયલ મીડિયા પર છે અમેરિકન સરકારની નજર
દહેશતના અલગ અલગ રૂપો
પતિ અજય હતપ્રભ: ‘સિલાઈ’ સંગ્રહની વાર્તામાં આજના બદલાતા પારિવારિક સંબંધોનો જીવંત ચિતાર
વેલેન્ટાઇન: તહેવાર કે વેપાર??
કેન્સરનો સફળ ઈલાજ નિંદામણ જેવી નકામી વનસ્પતિ પાસે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

સ્પોર્ટ્સ

પાકિસ્તાની કેપ્ટન સલમાને ખોલ્યા પત્તા,જાણો ક્યાં ખેલાડીને ગણાવ્યો ભારત વિરુદ્ધ ‘ટ્રમ્પ કાર્ડ’

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
સ્પોર્ટ્સ

કોલંબોમાં ક્રિકેટ ફીવર! ભારત-પાક ટક્કરથી શ્રીલંકાનું પ્રવાસન ચમક્યું, એડ સ્લોટ અને હોટલના ભાવ આસમાને

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
સ્પોર્ટ્સ

વેલેન્ટાઈન્સ ડે પર હાર્દિક પંડ્યાએ ગર્લફ્રેન્ડ માહિકાને આપ્યું સરપ્રાઈઝ! સોશિયલ મીડિયામાં તસવીરો વાઈરલ

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?