By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ફ્રાન્સ અને સ્પેનના જંગલોમાં ભીષણ આગ : 3 લાખથી વધુ બેઘર
    1 day ago
    પેટ્રોલ-ડિઝલના ભાવ વધવાનો ખતરો ટળ્યો : ક્રૂડ ઓઇલના ભાવમાં 7%નો ઘટાડો
    1 day ago
    ચીન-રશિયા યુદ્ધમાં આવશે તો પરિણામ ખરાબ હશે : ટ્રમ્પ
    3 days ago
    ઇરાન યુધ્ધ ટ્રમ્પ માટે ગળાનું હાટકું બન્યુ : 3.38 લાખ કરોડ સ્વાહા, પરિણામ શૂન્ય
    6 days ago
    હોર્મુઝ સ્ટ્રેટમાં બે ઓઈલ ટેન્કરોમાં વિસ્ફોટ થયાનો દાવો
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    સ્કૂલોની દાદાગીરી હવે નહીં ચાલે ! ધો-૧માં પ્રવેશ માટે પ્રી-સ્કૂલનું કોઇ સર્ટિફિકેટ ફરજિયાત નથી
    36 minutes ago
    પ્રાણીઓના અધિકારોનું રક્ષણ પણ થવું જોઇએ, પરંતુ માનવજીવનના ભોગે નહીં
    41 minutes ago
    હિમાચલના ચંબામાં પૂર : પાણી સાથે આવેલા પથ્થરો અને કાટમાળ ઘરોમાં ઘૂસ્યો
    1 hour ago
    પેપર લીક બિલ મુદ્દે આજે ભારે ધમાલ
    1 hour ago
    એન્ટિ પેપર બિલ રજૂ થતાં જ વિપક્ષનો હોબાળો : બંને ગૃહ સ્થગિત
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    કોમનવેલ્થ ગેમ્સ 2026 : શર્મિલા ધનખડે દેશને અપાવ્યો બીજો ગોલ્ડ
    1 hour ago
    ગ્લાસગોમાં ભારતીય વેટલિફ્ટર્સનો દબદબો : મીરાબાઇ ચાનુએ ગોલ્ડની હેટ્રિક સાથે રચ્યો ઇતિહાસ
    1 day ago
    કોમનવેલ્થ ગેમ્સની ઓપનિંગ સેરેમની : મીરાબાઈ ચાનુ અને લવલીના બોરગોહેને તિરંગો લઈ ભારતીય ટીમની આગેવાની કરી
    4 days ago
    શુભમન ગિલ વન-ડેમાં નંબર ૧ બનવાથી એક પોઇન્ટ દૂર : ન્યૂઝિલેન્ડનો મિચેલ ટોચ પર યથાવત્
    5 days ago
    ભારતીય ક્રિકેટ મેચોમાં લાગુ થશે 7 નવા નિયમ
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    1 month ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 month ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 month ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 month ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 day ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 days ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    4 days ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: આઈ.ટી.આઈ. રાજકોટમાં વ્યવસાયલક્ષી તાલિમ મેળવો અને આત્મનિર્ભર બનો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > આઈ.ટી.આઈ. રાજકોટમાં વ્યવસાયલક્ષી તાલિમ મેળવો અને આત્મનિર્ભર બનો
EDUCATIONરાજકોટ

આઈ.ટી.આઈ. રાજકોટમાં વ્યવસાયલક્ષી તાલિમ મેળવો અને આત્મનિર્ભર બનો

Khaskhabar Editor
Last updated: 2021/07/06 at 12:14 PM
Khaskhabar Editor 5 years ago
Share
6 Min Read
SHARE

રાજકોટની ડીસેબલ આઈ.ટી.આઈમાં પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભરવાની કામગીરી શરૂ

રાજકોટ- ઓદ્યોગિક તાલીમ સંસ્થા ડિસેબલ રાજકોટ સંસ્થા ખાતે ચાલતા વિવિધ વ્યવસાયલક્ષી તાલિમ કોર્સમાં લાંબા ગાળાના કોર્ષ જેવા કે કોમ્પ્યુટર ઓપરેટર, હેર સ્કીન કેર કટીંગ સુઈગ ડેસ્કટોપ પબ્લીસીંગ ઓપરેટર અને ટુંકાગાળાના કોર્સ  જેવા કે ડોમેસ્ટિક ડેટા એન્ટ્રી ઓપરેટરસ્ટોર સેલ્સ એસોસીએટ  અને  સ્ટોર ઓપરેશન આસિસ્ટન્ટમાં પ્રવેશ મેળવવા ઇચ્છુક ઉમેદવારોએતા. ૨૦/ ૭/૨૧ સુધીમાં આઇ.ટી.આઇના એડમિશન ની વેબસાઈટ https://itiadmission.guj.nic.in પર ઓનલાઇન અરજી કરવાની રહેશે અથવા સંસ્થા ખાતે તેમજ અન્ય નજીકની આઈટીઆઈમાં જઇ ઓનલાઈન ફોર્મ ભરીને જરૂરી પ્રમાણપત્રોની નકલો રજિસ્ટ્રેશન ફી સાથે આઈ.ટી.આઈ માં જમા કરવાનું રહેશે આઇટીઆઇ ડિસેબલ રાજકોટનું એડ્રેસ ઓદ્યોગિક તાલીમ સંસ્થા રાજકોટ, હોસ્ટેલ બિલ્ડીંગ ભાવનગર રોડ, રાજકોટ આઈ.ટી.આઈની સામે  રાજકોટ ૩૬૦૦૦૩ છે. વધુ માહિતી માટે ફોન નંબર ૦૨૮૧ ૨૩૮૯૦૬૬ અથવા સંસ્થા ખાતેના માહિતી કેન્દ્રનો રૂબરૂ સંપર્ક કરવો તેમ આચાર્ય, આઈ.ટી.આઈ રાજકોટ ની યાદીમાં જણાવ્યું છે.

Contents
રાજકોટની ડીસેબલ આઈ.ટી.આઈમાં પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભરવાની કામગીરી શરૂઆઈ.ટી.આઈ. રાજકોટમાં વ્યવસાયલક્ષી તાલિમ મેળવો અને આત્મનિર્ભર બનો

આઈ.ટી.આઈ. રાજકોટમાં વ્યવસાયલક્ષી તાલિમ મેળવો અને આત્મનિર્ભર બનો

રાજકોટ- વર્તમાન સમયમાં રાજ્ય સરકાર અને રાષ્ટ્રમાં વિવિધ ક્ષેત્રે ઔદ્યોગિકરણનો વ્યાપ વધી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય કંપનીઓ પણ આપણા દેશમાં ઉદ્યોગો સ્થાપી રહી છે. અલગ અલગ તમામ ક્ષેત્રો રોજગારી ક્ષેત્રે ઉભરી રહ્યા છે. આવા સંજોગોમાં વ્યવસાયલક્ષી શિક્ષણ મેળવીને વ્યાવસાયિક કૌશલ્ય પ્રાપ્ત કરનાર ઉમેદવારો માટે રોજગારી અને સ્વરોજગારી મેળવવાની વધુ તકો ઉજ્જવળ થઈ રહી છે. રાજ્યમાં આઇ.ટી.આઈ. દ્વારા અપાતી તાલીમ દ્વારા કૌશલ્ય પ્રાપ્ત કરીને ઘણા બધા ઉમેદવારો દેશમાં જ નહીં પણ વિદેશમાં પણ સારી રોજગારી મેળવી રહ્યા છે. આથી સરળતાથી રોજગારી પ્રાપ્ત કરી આત્મનિર્ભર બનવા માટે વ્યવસાયલક્ષી શિક્ષણ અપાવવું જ એ શ્રેષ્ઠ વિકલ્પ છે. રાજ્ય સરકારના શ્રમ અને રોજગાર વિભાગના નેતૃત્વ હેઠળ રોજગાર અને તાલીમ ખાતાના નિયંત્રણ હેઠળ ગુજરાતની નંબર વન આઇ.ટી.આઈનું બિરુદ મેળવનાર રાજકોટ આઇ.ટી.આઈમાં વ્યવસાયલક્ષી તાલીમ માટે વિસ્તૃત અને વ્યાપક તાલીમ સુવિધાઓ ઉપલબ્ધ કરાવી રહી છે જેનો શ્રેય પ્રિન્સીપાલ નિપુણ રાવલ અને તેની ટીમને જાય છે.

- Advertisement -

વ્યવસાયલક્ષી તાલીમ માટે ભારત સરકારના સ્કીલ ડેવલપમેન્ટ એન્ડ એન્ટ્રપ્રિન્યરશિપ મંત્રાલય હસ્તકની ડાયરેકટર જનરલ ઓફ ટ્રેનિંગ, ન્યુ દિલ્હી દ્વારા ઘડાયેલા કારીગર તાલીમ યોજનાનો મુખ્ય ઉદ્દેશ વિવિધ ઉદ્યોગો અને સેવા ક્ષેત્રે અને કુશળ માનવબળ ઉપલબ્ધ કરાવવાનો છે. તેમજ જુદા જુદા ક્ષેત્ર પણ વિકસતી જતી ટેકનોલોજી અંગે ઉમેદવારોને તાલીમ આપીને રોજગારી મેળવવામાં મદદરૂપ થવાનો છે. કારીગર તાલીમ યોજના હેઠળ નેશનલ કાઉન્સિલ ફોર વોકેશનલ ટ્રેનિંગ(NCVT) દ્વારા રાષ્ટ્રીય કક્ષાના અને ગુજરાત કાઉન્સિલ ઓફ વોકેશનલ ટ્રેનિંગ (GCVT) દ્વારા રાજ્યકક્ષાના વ્યવસાયોનું સંચાલન આઇ.ટી.આઈ દ્વારા થાય છે.

રાજકોટ જીલ્લો ઈજનેરી ક્ષેત્ર માટે મહત્વનું કેન્દ્ર ગણાય છે. વધુમાં વધુ ક્ષેત્રે મેન્યુફેક્ચરિંગ, ઓટોમોબાઇલ્સ ઇન્ડસ્ટ્રીઝ, રેફ્રિજરેશન, પ્લમ્બિંગ, કાર્પેન્ટર, ઇલેક્ટ્રોનિક અને ઇલેક્ટ્રિશિયન સેક્ટરની ઈન્ડસ્ટ્રીઝમાં કુશળ માનવબળ પૂરું પાડવામાં આઈ.ટી.આઈ રાજકોટ મહત્વનો ભાગ ભજવે છે. જેના માટે વિવિધ ક્ષેત્રોના લાંબા અને ટૂંકા ગાળાના કોર્ષ ચલાવવામાં આવે છે. આ માટે અનુભવી શિક્ષકો દ્વારા તાલીમ આપવામાં આવે છે. દરેક કોર્સ માટે અદ્યતન મશીનરી ઉપલબ્ધ છે, એના પર પ્રેક્ટિકલ તાલીમ આપવામાં આવે છે. આ તાલીમ માટે જરૂરી કાચોમાલ રાજ્ય સરકાર દ્વારા વિનામૂલ્યે પૂરો પાડવામાં આવે છે.

આઈ.ટી.આઈ રાજકોટ તાલીમ અને રોજગાર ઉપર પણ પૂરતું ધ્યાન આપે છે. પ્રેક્ટીકલ તાલીમને પ્રાધાન્ય આપવા અને તાલીમાર્થીને ઇન્ડસ્ટ્રીઝના વાતાવરણનો અનુભવ કરાવવા માટે વિવિધ ક્ષેત્રની ૩૨ કંપનીઓ સાથે dual system of training અંતર્ગત એમ.ઓ.યુ કરેલા છે.  જેમાં સેમસંગ ઈન્ડીયા, હોન્ડા ટુ વ્હીલર,  ફોર્ડ ઇન્ડિયા દ્વારા સામાજિક જવાબદારી અંતર્ગત અદ્યતન લેબનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં લેટેસ્ટ મશીનરી પર અદ્યતન ટેકનોલોજી પ્રમાણની પ્રેક્ટિકલ તાલીમ આપવામાં આવે છે.આ ઉપરાંત, આઇ.ટી.આઈ રાજકોટમાં સોફ્ટસ્કિલની તાલીમ પણ આપવામાં આવે છે. મહિલાઓ માટે મોટર ડ્રાઇવિંગ સ્કૂલ પણ ચાલુ કરવામાં આવી છે.

- Advertisement -

ઇન્ડસ્ટ્રીઝની ડિમાન્ડ પ્રમાણે માનવબળ બનવા તૈયાર થાય તે માટે આઈ.ટી.આઈ રાજકોટ દ્વારા ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશન સાથે મળીને સ્કીલ ગેપ સ્ટડી કરીને ડિસ્ટ્રીક સ્કીલ ડેવલપમેન્ટ પ્લાન તૈયાર કર્યો છે. આઇ.ટી.આઈ રાજકોટ દ્વારા પંપ એસોસિએશન અને લોધીકા ઇન્ડસ્ટ્રીયલ એસોસીએશનની સાથે એમ.ઓ.યુ કર્યા છે. જે મુજબ ઇન્ડસ્ટ્રીઝની ડિમાન્ડ પ્રમાણે ઓન ધ જોબ તાલીમ આપવામાં આવે છે. આઈ.ટી.આઈમાં કામ કરતા ઇન્સ્ટ્ક્ટરોને સતત અપડેટ રાખવા માટે ટ્રેઈનિંગ ઓફ ટ્રેઈનર સેન્ટર પણ રાજકોટ ખાતે ચાલી રહ્યું છે.

મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ યોજના અંતર્ગત તાલીમાર્થીને ઇન્ડસ્ટ્રીઝમાં ટ્રેનિંગ મળે છે સાથો-સાથ સ્ટાયફંડ પણ મળે છે. આ સ્કીમ અંતર્ગત તાલીમાર્થીને નામાંકિત કંપનીમાં ટ્રેનિંગની સાથે સાથે રોજગારીની ઉત્તમ તક પણ ઉપલબ્ધ કરાવવામાં આવે છે.

કેમ્પસ પ્લેસમેન્ટમાં સદા અગ્રેસર રહ્યું છે. એ માટે વિવિધ ક્ષેત્રની નેશનલ ઇન્ટરનેશનલ કંપનીઓ વર્ષ દરમિયાન પ્લેસમેન્ટ માટે રાજકોટ આઈ.ટી.આઈની મુલાકાત લે છે. રાજકોટ ખાતે યોજાતા કેમ્પસ પ્લેસમેન્ટમાં ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યોના નવ યુવાનો રોજગારી મેળવવા આવે છે. કેમ્પસ પ્લેસમેન્ટ માટે વર્ષ ૨૦૧૮ માં ૬૪  કંપનીઓએ કેમ્પસ પ્લેસમેન્ટમાં માટે રાજકોટ આઈ.ટી.આઈ ની મુલાકાત લીધી હતી અને ત્રણ હજારથી વધારે તાલીમાર્થીઓને રોજગારીની તક ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. તેમજ વર્ષ ૨૦૧૯ માં ૪૦ થી વધારે કંપનીઓએ કેમ્પસ પ્લેસમેન્ટમાં માટે આવી જેમાં ૨૦૦૦ થી વધારે તાલીમાર્થીઓને રોજગારીની તક ઉપલબ્ધ કરાવવામાં આવી અતી. કોરોનાના સમયમાં પણ ઓનલાઇન પ્લેસમેન્ટ ડ્રાઈવ ચલાવવામાં આવી હતી. જેમાં પણ અનેક વિદ્યાર્થીઓને રોજગારીની તકો ઉપલબ્ધ થઈ છે. રાજકોટ આઈ.ટી.આઈ સ્કીલ ડેવલપમેન્ટ થકી સ્કીલ ઇન્ડિયા, કૌશલ્ય ભારત-કુશળ ભારતના સુત્રને સાકાર કરવા ભારે જહેમત ઉઠાવી રહી છે. આવી વ્યવસાયલક્ષી તાલીમ લઈને વિદ્યાર્થીઓ આત્મનિર્ભર બને અને દેશ આત્મનિર્ભરતાની રાહ પર આગળ વધે તે માટે આઈ.ટી.આઈ અનેક નવા પગલાં લઈ રહી છે.

You Might Also Like

અક્ષર માર્ગ-કાલાવડ રોડ બન્યા લુખ્ખાઓનો અડ્ડો

પ્રદ્યુમ્નપાર્ક ઝૂમાં સિંહ ‘ધનંજય’ સાથેના સંવનનથી સિંહણ ‘ધરતી’એ વધુ 3 સિંહબાળને જન્મ આપ્યો

પાન, ફાકી, તમાકુ, ગુટખા અને સિગારેટના બંધાણી મંત્રદીક્ષા કે ગુરુપૂજન નહીં કરી શકે : ગુરુદક્ષિણામાં રોકડ નહીં બે વૃક્ષ વાવવાનો સંદેશ

આજથી જયાપાર્વતી વ્રતનો પ્રારંભ : સૌભાગ્યવતીઓએ મા પાર્વતીની આરાધના કરી

વિદ્યાર્થી આંદોલનને ‘રાષ્ટ્રવિરોધી’ ગણાવનાર પ્રિન્સિપાલ દિનેશ ડઢાણીયાને માનસિક રોગના ડૉક્ટરને બતાવાની જરુર છે : દિયાબા રાજપૂત

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article કોટડા સાંગાણીની આઇટીઆઇમાં પ્રવેશ મેળવવા અંગે
Next Article રાજકોટ–અમદાવાદ છ માર્ગીય નેશનલ હાઇવેની બામણબોર સુધીની કામગીરી ડીસે-૨૦૨૧ સુધી પુર્ણ કરાશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

અક્ષર માર્ગ-કાલાવડ રોડ બન્યા લુખ્ખાઓનો અડ્ડો

Khaskhabar Editor Khaskhabar Editor 2 minutes ago
પ્રદ્યુમ્નપાર્ક ઝૂમાં સિંહ ‘ધનંજય’ સાથેના સંવનનથી સિંહણ ‘ધરતી’એ વધુ 3 સિંહબાળને જન્મ આપ્યો
રાજકોટ RTO કચેરી રામભરોસે ? સમયપાલનનો અભાવ, અરજદારો પરેશાન
સ્મિતની સારવાર માટે રોજ 1 લાખથી વધુનો ખર્ચ : પરિવાર અને મિત્રોની તમામ સમાજને સહાયની અપીલ
હવે સરકારી જમીન ફાળવણી ઝડપી અને સરળ થશે : કલેક્ટર-DDOની સત્તામાં કરાયો વધારો
ગુજરાતમાં ચાર નવા ઇન્ડસ્ટ્રિયલ પાર્કને મંજૂરી, ટેક્સટાઈલ અને કેપિટલ સબસિડી યોજનાઓને લીલી ઝંડી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

અક્ષર માર્ગ-કાલાવડ રોડ બન્યા લુખ્ખાઓનો અડ્ડો

Khaskhabar Editor Khaskhabar Editor 2 minutes ago
રાજકોટ

પ્રદ્યુમ્નપાર્ક ઝૂમાં સિંહ ‘ધનંજય’ સાથેના સંવનનથી સિંહણ ‘ધરતી’એ વધુ 3 સિંહબાળને જન્મ આપ્યો

Khaskhabar Editor Khaskhabar Editor 6 minutes ago
રાજકોટ

પાન, ફાકી, તમાકુ, ગુટખા અને સિગારેટના બંધાણી મંત્રદીક્ષા કે ગુરુપૂજન નહીં કરી શકે : ગુરુદક્ષિણામાં રોકડ નહીં બે વૃક્ષ વાવવાનો સંદેશ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?