By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ટ્રમ્પના ત્રાસથી ફ્રાન્સનો મોટો નિર્ણય: હવે વિયેતનામ, બ્રાઝિલ અને સાઉથ આફ્રિકા પણ Linux તરફ?
    2 days ago
    ઘાયલ ચહેરો અને કપાયેલો પગ… ઈરાનના સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈ અંગે નવો ખુલાસો!
    2 days ago
    શાંતિ મંત્રણા વચ્ચે અમેરિકાએ કર્યો ખેલ! યુદ્ધ જહાજ અને ફાઈટર જેટનો કાફલો મિડલ ઈસ્ટમાં તહેનાત
    2 days ago
    હોર્મુઝમાં નવું સંકટ પેદા થયું, ઈરાન ઈચ્છે તો પણ ન ખોલી શકે, જહાજો ડૂબવાનો ખતરો વધ્યો
    2 days ago
    શાંતિ મંત્રણા પહેલા ઈરાનનો વિશ્વને મૌન સંદેશો: લોહીથી ખરડાયેલા દફતર લઈ પાકિસ્તાન પહોંચ્યું પ્રતિનિધિમંડળ
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઈરાનના પૈસા પાછા આપવા તૈયાર થયું અમેરિકા: પાકિસ્તાની PM શાહબાઝને મળ્યું ઈરાનનું ડેલિગેશન
    2 days ago
    લેમ્બોર્ગિની લઈને જાઓ અને રસ્તો સાફ કરો! હાઈકોર્ટે માલેતુજારનો અહંકાર ઉતાર્યો
    2 days ago
    મથુરા બોટ દુર્ઘટના પહેલાનો વીડિયો આવ્યો સામે, શ્રદ્ધાળુઓ ભજન-કીર્તન કરી રહ્યા હતા
    2 days ago
    ₹10,000થી વધુના ઑનલાઈન-પેમેન્ટ પર 1 કલાકની બ્રેક લાગશે
    3 days ago
    ઉત્તરપ્રદેશમાં SIR બાદ 2 કરોડ મતદારોના નામ કપાયા, ફાઈનલ વોટલ લિસ્ટ જાહેર
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPLમાં રાજસ્થાનની સતત ચોથી જીત, છઈઇની હાર
    2 days ago
    IPL-2026 : મેચ વિનર મુકુલ, 7માં ક્રમે આવીને મેચનું પાસું પલટી નાખ્યું, કોલકાતાના હાથમાંથી જીત ખેંચી લાવ્યો
    3 days ago
    IPL 2026 વચ્ચે BCCIનું નવું ફરમાન: ચાલુ મેચમાં મેદાન પર ‘બિનજરૂરી ભીડ’ નહીં ચાલે!
    4 days ago
    રાજસ્થાનની IPL -2026માં સતત ત્રીજી જીત: મુંબઈને 27 રનથી હરાવ્યું
    5 days ago
    ‘ખાસ ખબર કપ-2026’ વજુભાઈ વાળાના હસ્તે ઉદ્દઘાટન
    5 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘ધૂરંધર 2’નો બોક્સ ઓફિસ પર ધમાકો: એક જ ભાષામાં 1000 કરોડ પાર કરનાર પહેલી ફિલ્મ બની…
    3 days ago
    હોલિવૂડ સ્ટાર મેથ્યુ પેરી મોત કેસમાં ભારતીય મૂળની મહિલાને 15 વર્ષની સજા! કોર્ટમાં રડી પડી ‘કેટામાઇન ક્વીન’
    4 days ago
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    3 weeks ago
    ધુરંધર 2′ એ રચ્યો ઇતિહાસ! એક જ દિવસમાં 200 કરોડની કમાણી કરી તોડ્યા તમામ રેકોર્ડ
    3 weeks ago
    ધુરંધર-2ની ધૂમ: ચોતરફથી આવતાં રીવ્યૂનો સાર: ધૂરંધર-2 અદ્ભૂત, અવિસ્મરણીય ફિલ્મ
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    6 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    6 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    5 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    5 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    6 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ભાજપના સંકલ્પ પત્રમાં વિકસિત ભારતની છાંટ જોવા મળી છે, 140 કરોડ નાગરિકોની આશા પૂર્ણ કરનારો ઢંઢેરો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > ભાજપના સંકલ્પ પત્રમાં વિકસિત ભારતની છાંટ જોવા મળી છે, 140 કરોડ નાગરિકોની આશા પૂર્ણ કરનારો ઢંઢેરો
રાજકોટ

ભાજપના સંકલ્પ પત્રમાં વિકસિત ભારતની છાંટ જોવા મળી છે, 140 કરોડ નાગરિકોની આશા પૂર્ણ કરનારો ઢંઢેરો

Khaskhabar Editor
Last updated: 2024/04/17 at 4:37 PM
Khaskhabar Editor 2 years ago
Share
5 Min Read
SHARE

સંકલ્પ પત્ર દેશના લોકો માટે, લોકો દ્વારા અને લોકોની ભાગીદારીથી
વિકસિત થતાં ભારતનો રોડ મેપ છે, મોદીજીની ગેરંટી છે: રાજુભાઇ ધ્રુવ

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ,તા.17

- Advertisement -

તાજેતરમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રજુ કરેલા ભાજપના સંકલ્પ પત્રમાં 2047નાં વિકસિત ભારતના સપનાંની છાંટ-ઝલક જોવા મળે છે તેમ જણાવી સૌરાષ્ટ્ર ભાજપના પ્રવક્તા રાજુભાઈ ધ્રુવે કહ્યું છે કે, આ સંકલ્પ પત્ર દેશના 140 કરોડ નાગરિકોની આશા અને અપેક્ષા પૂર્ણ કરનારૂં છે. આ સંકલ્પ પત્રમાં રીફોર્મ, પરફોર્મ અને ટ્રાન્સફોર્મનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને આ સંકલ્પ પત્રથી ભારતના ચાર મજબુત સ્તંભ યુવાઓ, મહિલાઓ, ગરીબો અને ખેડૂતો સશક્ત થશે તેની ગેરંટી છે. તેમણે કહ્યું છે કે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વિકસિત ભારતના સંકલ્પ સાથે કામ કરી રહ્યા છે ત્યારે તેમના દરેક સંકલ્પ ઉપર ઈશ્ર્વરની પ્રેરણા તથા ભારતની જનતાના આશીર્વાદ વરસી રહ્યા છે. ભાજપના સંકલ્પ પત્રમાં દેશના નાગરિકો પ્રત્યેની નિષ્ઠા જોવા મળે છે અને આ સંકલ્પ પત્ર દેશના લોકો માટે લોકો દ્વારા અને લોકોની ભાગીદારીથી તૈયાર વિકસિત ભારતનો રોડમેપ છે. રાજુભાઈ ધ્રુવે ઉમેર્યું છે કે દેશના નાગરિકોની આશા અને આકાંક્ષાને પ્રતિબિંબિત કરતાં આ સંકલ્પ પત્રમાં જનતાની સેવા કરવાની ગેરંટી આપવામાં આવી છે. આ વખતે પણ જનતા જનાર્દનના આશીર્વાદથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં 400થી વધુ બેઠકો જીતાડશે તેવો વિશ્વાસ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાત અને દેશમાં સુશાસનનો પાયો મજબૂત કર્યો છે તેના કારણે ગુજરાતમાં તમામ 26 બેઠક પર જનતાના આશીર્વાદથી ભવ્ય જીત મળશે.

સંકલ્પ પત્ર વિકસીત ભારત 2047ને સાકાર કરવાનો રોડમેપ છે તેમ જણાવતાં રાજુભાઈ ધ્રુવે વધુમાં કહ્યું છે કે ભાજપના સંકલ્પ પત્રમાં 24 જેટલા મહત્વના મુદ્દાનો સમાવેશ કરવામા આવ્યો છે. કોંગ્રેસના સમયમાં આતંકવાદથી ગ્રસ્ત દેશ આજે સુરક્ષીત દેશ બન્યો છે તેની ગેરંટી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપી છે. તેમણે દેશના ગરીબ અને મધ્યમવર્ગના દર્દીઓને ઉત્તમ સારવાર મળે તે માટે આયુષ્યમાન કાર્ડ યોજનામાં 70 વર્ષથી વધુ ઉંમરના વડિલોને લાભ મળે તે માટે જાહેરાત કરી છે. મહિલાઓની સુરક્ષા અધિકારીઓનુ રક્ષણ, વિકાસ માટે અનેક યોજના દ્વારા દેશની મહિલાઓને વિશ્ર્વાસ અપાવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ લોકસભા અને રાજયસભામાં મહિલાઓને 33 ટકા અનામત આપવાનો ઐતિહાસીક નિર્ણય કર્યો છે. આ સિવાય તેમણે ખેડૂતો કિસાન સન્માન નિધી યોજના જાહેરાત કરી હતી. ભાજપે જે વચનો આપ્યા હતા તે પુરા પણ કર્યા છે તેમ જણાવતા રાજુભાઈ ધ્રુવે કહ્યું છે કે, અયોધ્યામાં શ્રી રામ ભગવાનના ભવ્ય મંદિરનું નિર્માણ તેની સાબિતી છે.આ મંદિરનું નિર્માણ એ રામ રાજ્યની દિશામાં મહત્વનું પગલું છે. ભારતવાસીઓએ 60 વર્ષ કરતા પણ વધુ સમય સુધી તુષ્ટિકરણનું રાજકારણ જોયું છે. હિન્દુઓને તેમના અધિકારોથી વંચિત રાખીને થોડા લોકોને લાભ આપવાની બંધારણ વિરોધી માનસિકતા પણ લોકોએ જોઈ છે.

રાજુભાઈ ધ્રુવે વધુ માં જણાવ્યું કે એક દેશ એક ચૂંટણી એ જે એક સ્વપ્ન લાગતું હતું તે નરેન્દ્રભાઈ ના મજબૂત નેતૃત્વ માં આગામીવર્ષોમાં અમલી બનશે. જે દેશ ના વિકાસ માં એક બળ પૂરું પડશે રાજુભાઇ ધ્રુવે જણાવ્યું કે આ સંકલ્પપત્ર ના હાર્દ માં મહિલા યુવાનો ખેડૂતો ના સશક્તિકરણ નો એક સીમાચિહ્નન સમાન સંકલ્પ બની રહેશે. જેમાં પ્રથમ વખત રોકાણ થી રોજગારી નો ખ્યાલ આપ્યો છે દેશ ના યુવા વર્ગ ખુદ માટે રોજગારી સર્જે તે જ નહીં ખુદ રોજગાર આપનાર બની રહે તે નિશ્ચિત કરશે અને યુવાનો ને સ્વાવલંબી બનવા માટે અનેરું અનોખું બળ પૂરું પાડશે. 70 વર્ષ થી ઉપરના તમામ વડીલો ને મફત સારવાર, ગરીબો માટે 3 કરોડ ઘરો, મુદ્રાલોનમાં વધારો, 1 લાખ લખપતિ દીદીથી મહિલા સશક્તિકરણ એ સમાજ ના તમામ વર્ગ માટે મોદીની ગેરન્ટી છે.

- Advertisement -

શ્રી ધ્રુવે વધુમાં જણાવ્યું કે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે અને હવે દેશ ના સૌથી લોકપ્રિય વડાપ્રધાન તરીકે તથા વિશ્વિક નેતા તરીકે. ભારતને વિશ્વગુરુ બનાવવા ના સંકપ સાથે નરેન્દ્રભાઈ એ જે આત્મનિર્ભર વિકસિત અને સુવિધાયુક્ત ભારત નો યજ્ઞ શરૂ કયો છે તેમાં સર્વાંગી વિકાસ કેન્દ્રસ્થાને છે. આપણે દેશની કાયાપલટ છેલ્લા 10 વર્ષ માં જોઈ શક્યા છીએ. ગ્રામીણ માર્ગો થી એક્સપ્રેસ હાઇવે એ નવા ભારત ની ઓળખ બની છે આવનારા દિવસોમાં બુલેટ ટ્રેન પણ સમગ્ર દેશને જોડશે.સ્વાભિમાન, ખુમારી, આધ્યાત્મિતા, નૈતિક મૂલ્યો, સાંસ્કૃતિક વારસા ને આધુનિકતા, વૈજ્ઞાનિક સંશોધનો, નવી નવી ટેકનોલોજી સાથે જોડી દેશ નો સર્વાંગીણ અને સમરસ વિકાસ કરી મહાસત્તા બનાવવા ના ધ્યેય સાથે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી દેશ ને આગળ વધારી રહ્યા હોય ત્યારે સૌરાષ્ટ્ર-ગુજરાત હરહમેંશ અગાઉ 2014 અને 2019 ની લોકસભાની ચૂંટણી ની જેમ આ વખતે પણ ભાજપ ને તમામ 26 બેઠકો 5 લાખ કરતા વધુ મતો થી વિજેતા બનાવી ભારત ને વિશ્વગુરુ બનાવવા સાથ આપશે તેવો દ્રઢ વિશ્વાસ રાજુભાઈ ધ્રુવે વ્યક્ત કર્યો છે.

You Might Also Like

ખેલાડીઓનું પાવરફૂલ પ્રદર્શન: હાઈએસ્ટ સ્કોર અને પ્રથમ હેટ્રિકથી મેદાન ગૂંજી ઉઠ્યું

રાજકોટના રેસકોર્સ મેદાનમાં આજથી ‘માનવ ઉત્કર્ષ મહોત્સવ’નો મંગલ પ્રારંભ

બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખ દિનેશ કણજારીયાનું રાજીનામું

ત્રણ પૂર્વ નગરસેવકના નસીબ ફરી ચમક્યા: બેના પત્નીને ટિકિટ

રાજકોટ ભાજપમાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો: કાર્યકરોનો જનસેલાબ ઉમટ્યો

TAGGED: Rajkot, raju dhruv
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article જિલ્લામાં 485 પ્રા.શાળામાં ચુનાવ કી પાઠશાળા-બાળ સંસદ યોજાઈ
Next Article રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.ની સાધારણ સભા યોજાઇ: બે બેંકના મર્જરની દરખાસ્ત સર્વાનુમતે મંજૂર

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

ઉમેદવારી પત્રો ભરવાના અંતિમ દિવસે પક્ષ-પલટા અને ભારે ખેંચતાણ સાથે રાજકીય ગરમાવો

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ફોર્મ ભરવાના અંતિમ દિવસે ઉમેદવારોનો ધસારો કોંગ્રેસે નામ જાહેર કર્યા વગર જ ઉમેદવારી પત્રો ભર્યા
ખેલાડીઓનું પાવરફૂલ પ્રદર્શન: હાઈએસ્ટ સ્કોર અને પ્રથમ હેટ્રિકથી મેદાન ગૂંજી ઉઠ્યું
રાજકોટના રેસકોર્સ મેદાનમાં આજથી ‘માનવ ઉત્કર્ષ મહોત્સવ’નો મંગલ પ્રારંભ
ફ્લેટધારક માત્ર રહેવાસી નહીં, સોસાયટીનો હિસ્સેદાર છે: GCSA અને રેરા હેઠળ મળ્યા છે મજબૂત અધિકારો
IPLમાં રાજસ્થાનની સતત ચોથી જીત, છઈઇની હાર
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

ખેલાડીઓનું પાવરફૂલ પ્રદર્શન: હાઈએસ્ટ સ્કોર અને પ્રથમ હેટ્રિકથી મેદાન ગૂંજી ઉઠ્યું

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
રાજકોટ

રાજકોટના રેસકોર્સ મેદાનમાં આજથી ‘માનવ ઉત્કર્ષ મહોત્સવ’નો મંગલ પ્રારંભ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
રાજકોટ

બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખ દિનેશ કણજારીયાનું રાજીનામું

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?