By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    હોર્મુઝમાં જહાજ પર મિસાઈલ હુમલો
    16 hours ago
    કો-પાઈલટ હમામ અલ-હમામીને ફલાઇટ ઇઝરાયલમાં ક્રેશ કરવી હતી
    16 hours ago
    યુકેમાં સસ્ટેનેબિલિટીના પ્રૉફેસર ઓફ પ્રેક્ટિસ બન્યા અનંત અંબાણી
    2 days ago
    H-1B વિઝાના નિયમો પર ટ્રમ્પની તવાઈ!
    6 days ago
    જિનપિંગ 11 વર્ષે અમેરિકા પહોંચ્યા : ડોનાલ્ડ ટ્રમ્પ પ્રોટોકોલ તોડી લેવા ગયા
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ૨૩ મહિનાના વેદાંશના માટે દેવદૂત બન્યા અનંત અંબાણી
    16 hours ago
    CJPની સરકારને ચેતવણી : જ્ઞાનેશ કુમાર પદ છોડે નહીંતર 10 ઓકટોબરે દિલ્હીમાં જંતર મંતર 2.0
    16 hours ago
    બિહારના 6 જિલ્લાનાં 255 ગામમાં પૂર
    17 hours ago
    SIRનો વિરોધ, જંતર-મંતરથી 150 પ્રદર્શનકારીની અટકાયત
    2 days ago
    ગુજરાત સરકારના UCC બિલને રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુની મંજૂરી
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ
    16 hours ago
    વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
    2 days ago
    ભારતે પહેલીવાર 400+ રન ચેઝ કરી ઇતિહાસ રચ્યોઃ ગિલની ફાસ્ટેસ્ટ ડબલ સેન્ચુરી
    3 days ago
    એશિયન ગેમ્સ ટ્રેપ શૂટિંગમાં નીરુને ગોલ્ડ
    5 days ago
    એશિયન ગેમ્સ : ભારતની દીકરીઓએ કબડ્ડીમાં ઈરાનને 37-34થી હરાવ્યું
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    2 weeks ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.ની સાધારણ સભા યોજાઇ: બે બેંકના મર્જરની દરખાસ્ત સર્વાનુમતે મંજૂર
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.ની સાધારણ સભા યોજાઇ: બે બેંકના મર્જરની દરખાસ્ત સર્વાનુમતે મંજૂર
રાજકોટ

રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.ની સાધારણ સભા યોજાઇ: બે બેંકના મર્જરની દરખાસ્ત સર્વાનુમતે મંજૂર

Khaskhabar Editor
Last updated: 2024/04/17 at 4:41 PM
Khaskhabar Editor 2 years ago
Share
3 Min Read
SHARE

સભા બાદની પરિવારગોષ્ઠિમાં પરસોતમભાઇ રૂપાલાનું વિશેષ સન્માન કરાયું

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ,તા.17

- Advertisement -

રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.ની ખાસ સાધારણ સભા તાજેતરમાં બેંકની હેડ ઓફિસ, અરવિંદભાઇ મણીઆર નાગરિક સેવાલય ખાતે યોજાઇ હતી અને તેમાં બહોળી સંખ્યામાં બેંકના ડેલિગેટ ઉપસ્થિત રહ્યા હતા. આ ખાસ સાધારણ સભામાં કુલ પાંચ ઠરાવો રજુ થયા હતા અને તે સર્વાનુમતે મંજુર થયા હતા.
બેંકના પૂર્વચેરમેન-ડિરેકટર અને સહકારી અગ્રણી જ્યોતીન્દ્રભાઇ મહેતાએ બેંકના બાયલોઝમાં સુધારાનો પ્રસ્તાવ રજુ કરતાં જણાવ્યું હતું કે, ‘આપ સહુ જાણો છો કે ભારત સરકારે તા. 6 જુલાઇ 2019ના રોજ દેશમાં નવા સ્વતંત્ર સહકારિતા મંત્રાલયની સ્થાપના કરી અને એક સૂત્ર આપ્યું, સહકારથી સમૃદ્ધિ. ત્યાર બાદ અમિતભાઇ શાહના વડપણ હેઠળ મલ્ટીસ્ટેટ કો-ઓપરેટીવ એક્ટનું એમેન્ડમેન્ટ થયું. તેમાં પ્રોવિઝન થયા તેને કારણે આપણે બાય-લોઝ સુધારવાના થયા. જેમ કે એક છે એડ્રેસમાં ઇમેઇલ એડ્રેસ ઉમેરવું. આ પ્રકારના નાના-નાના વિવિધ સુધારાઓ આવ્યા છે અને તે મુજબ આપણે આપણા બાય-લોઝ સુધારી રહ્યા છીએ.’ સભા બાદ પારિવારિક માહોલમાં વિચારગોષ્ઠિ યોજાઇ.

કાર્યકારી ચેરમેન જીમ્મીભાઇ દક્ષીણીએ જણાવ્યું હતું કે, ‘પાછલા દસ વર્ષની આંકડાકીય પ્રગતિ અને સામાજિક ઉત્તરદાયિત્વની વાત કરીએ તો, છેલ્લા દાયકામાં ઘણી અણધારી પરિસ્થિતિનો સામનો કર્યો છે. જેવી કે, જીએસટી, નોટબંધી અને કોરોનાકાળ. આ બધામાં આપણી બેંકની આજની સ્થિતિએ લો-ક્ોસ્ટ ડિપોઝીટ રૂા. 1,800 કરોડ, ડિપોઝીટ રૂા. 6,100 કરોડ, ધિરાણો રૂા. 3,700 કરોડ નોંધાયેલ છે. આપણી બેંક 38 શાખાઓ વચ્ચે 8 લાખથી વધુ ખાતેદારોને સેવાઓ પૂરી પાડે છે.
સભા બાદ યોજાયેલી પરિવારગોષ્ઠિમાં પરસોતમભાઇ રૂપાલા, મોહનભાઇ કુંડારીયા, રામભાઇ મોકરીયા, ડો. દર્શિતાબેન શાહ, રમેશભાઇ ટીલાળા, સતીશજી મરાઠે, યશવંતભાઇ ચૌધરી ઉપરાંત બેંક પરિવારમાંથી જીમ્મીભાઇ દક્ષીણી, ડિરેકટરગણમાંથી શૈલેષભાઇ ઠાકર, નલિનભાઇ વસા, જ્યોતીન્દ્રભાઇ મહેતા, કલ્પકભાઇ મણીઆર, ટપુભાઇ લીંબાસીયા, ડાયાભાઇ ડેલાવાળા, અર્જુનભાઇ શિંગાળા, હંસરાજભાઇ ગજેરા, દીપકભાઇ મકવાણા, રાજશ્રીબેન જાની, કાર્તિકેયભાઇ પારેખ, કીર્તિદાબેન જાદવ, મંગેશજી જોશી, ચંદ્રેશભાઇ ધોળકિયા, માધવભાઇ દવે, દિનેશભાઇ પાઠક, અશોકભાઇ ગાંધી, દીપકભાઇ બકરાણીયા, શૈલેષભાઇ મકવાણા, હરેશભાઇ ઠક્કર, હસમુખભાઇ હિંડોચા, હર્ષિતભાઇ કાવર, વિનોદકુમાર શર્મા, રજનીકાંત રાયચુરા, શાખા વિકાસ સમિતિના સદસ્યો, ડેલિગેટ્સ ઉપરાંત વિશેષમાં મુકેશભાઇ મલકાણ, ડો. જીતેન્દ્રભાઇ અમલાણી, દીપકભાઇ પટેલ, ગોપાલભાઇ માકડીયા, આમંત્રિતો અને નાગરિક પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.
આ અવસરે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ગઇકાલ-આજ અને આવતીકાલ રજુ કરતી ડોક્યુમેન્ટ્રી દર્શાવાઇ હતી.

આ તકે પરસોતમભાઇ રૂપાલા, રામભાઇ મોકરીયા, મોહનભાઇ કુંડારીયા, ડો. દર્શિતાબેન શાહ, રમેશભાઇ ટીલાળાનું ચિહ્ન અને ખાદીનો રૂમાલ આપી સન્માન કરાયું હતું.

- Advertisement -

You Might Also Like

બે સ્પેશિયલ કોર્ટ બંધ કરવાનો નિર્ણય : ચાલુ 13 કેસ અન્ય કોર્ટમાં ટ્રાન્સફર થશે

NO UPI DAY : રાજકોટના વેપારીઓએ UPI ‘સ્કેનર’ કાળાં કપડાંથી ઢાંકી દીધા

રાજકોટ AIIMSમાં મહિલા ડોક્ટરની છેડતીના આક્ષેપથી રેસિડેન્ટ તબીબોમાં રોષ : ડોક્ટરો હડતાળ પર ઉતર્યા

રાજકોટના ‘ક્રિસ્ટલ નેક્સસ’ બિલ્ડિંગ કેસમાં નવો ઘટસ્ફોટ : TPOનો સીલિંગ આદેશ 16 મહિના બાદ પણ અકબંધ હોવાનો દાવો

રાજકોટ શિક્ષણ સમિતિના સભ્યોની નિમણૂક બાદ ભાજપમાં ભડકો

TAGGED: General meeting, Rajkot, Rajkot Nagrik Sahakari Bank Ltd
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ભાજપના સંકલ્પ પત્રમાં વિકસિત ભારતની છાંટ જોવા મળી છે, 140 કરોડ નાગરિકોની આશા પૂર્ણ કરનારો ઢંઢેરો
Next Article જૈનમ્ સંકલન દ્વારા શ્રી મહાવીર સ્વામી જન્મ કલ્યાણ મહોત્સવની ઉજવણી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
CRIME

અરવલ્લીમાં પોલીસ અને બિશ્નોઈ ગેંગના ડ્રગ્સ માફિયા વચ્ચે ફાયરિંગ

Khaskhabar Editor Khaskhabar Editor 15 hours ago
૨૩ મહિનાના વેદાંશના માટે દેવદૂત બન્યા અનંત અંબાણી
પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ
હોર્મુઝમાં જહાજ પર મિસાઈલ હુમલો
બે સ્પેશિયલ કોર્ટ બંધ કરવાનો નિર્ણય : ચાલુ 13 કેસ અન્ય કોર્ટમાં ટ્રાન્સફર થશે
કો-પાઈલટ હમામ અલ-હમામીને ફલાઇટ ઇઝરાયલમાં ક્રેશ કરવી હતી
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

રાજકોટ

બે સ્પેશિયલ કોર્ટ બંધ કરવાનો નિર્ણય : ચાલુ 13 કેસ અન્ય કોર્ટમાં ટ્રાન્સફર થશે

Khaskhabar Editor Khaskhabar Editor 16 hours ago
રાજકોટ

NO UPI DAY : રાજકોટના વેપારીઓએ UPI ‘સ્કેનર’ કાળાં કપડાંથી ઢાંકી દીધા

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
રાજકોટ

રાજકોટ AIIMSમાં મહિલા ડોક્ટરની છેડતીના આક્ષેપથી રેસિડેન્ટ તબીબોમાં રોષ : ડોક્ટરો હડતાળ પર ઉતર્યા

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?