ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.5
કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોક સભા ના ઉમેદવાર પરસોતમ ભાઈ રૂપાલા આજ રોજ ચેત્તાં અને ઠાકર પરિવારના નિવાસ સ્થાન એ વડીલો ના આશીર્વાદ લેવા પધારેલા હતા..જ્યાં વડીલો સાથે વિચાર વિમર્શ કરી ઘરે ઠાકોરજી ના આશીર્વાદ લીધા હતા…તેમની સાથે બ્રહ્મ અગ્રણી અને રાજ્ય સભા ના સાંસદ રામભાઇ મોકરિયા,કેબિનેટ મંત્રી ભાનુબેન, ધારાસભ્ય રમેશ ભાઈ ટિલારા, દર્શિતા બેન ,પ્રમુખ મુકેશ દોશી, ભરત ભાઈ બોઘરા,માધવ દવે મનીષ રાડિયા વોર્ડ 8 ના કોર્પોરેટર,વોર્ડ 11 ના આગેવાનો જુદા જુદા સમાજ ના અગ્રણી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સમસ્ત અગ્રણી ઓ નું ચેત્તા અને ઠાકર પરિવાર દ્વારા સન્માન કર્યું હતું. અને 5 લાખ થી વધારે લીડ થી જીતવાની શુભેચ્છા પાઠવી હતી.