By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાને ઇન્ટરનેટ કેબલ કાપી નાખવાની આપી ચેતવણી
    2 days ago
    લૉરેન્સ બિશ્નોઈના કટ્ટર દુશ્મન નીરજ ફરીદપુરિયા અને હિમાંશુ ભાઉની ધરપકડ
    2 days ago
    યુરોપમાં હથિયાર નિકાસમાં ભારતની ઐતિહાસિક છલાંગ
    3 days ago
    ભારત સહિત સમગ્ર વિશ્વ પર સાયબર હુમલાનો ખતરો
    4 days ago
    હોર્મુઝમાં જહાજ પર હુમલો : ઓઈલ ટેન્કરમાં આગ લાગી
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ‘લવ જેહાદને પ્રોત્સાહન આપનારના શ્વાસ દબાવી દેશું’
    20 minutes ago
    મોદી પર અપશબ્દો કહેવા બદલ ખડગે સામે ફરિયાદ
    36 minutes ago
    બાળકના ઉછેર માટે માતાનો સ્નેહ અનિવાર્ય
    51 minutes ago
    ભારતમાં બીયર-સોફ્ટ ડ્રિંક્સ કેનની ગંભીર અછત
    53 minutes ago
    શિયાળા પહેલાં જ દેશનાં મહાનગરોમાં શ્વાસ લેવો મુશ્કેલ
    1 hour ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    મુંબઈ ઇન્ડિયન્સે કિરોન પોલાર્ડને હેડ કોચ બનાવ્યા
    2 days ago
    ખેલાડીઓ પાછળ 700 કરોડ ખર્ચ્યા છતાં એશિયન ગેમ્સમાં મેડલ ઘટ્યા
    2 weeks ago
    પ્રથમ T20માં ભારતનો વેસ્ટ ઈન્ડિઝ સામે 8 વિકેટે વિજયઃ શ્રેયસ ઐયરની તોફાની સદી
    3 weeks ago
    ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરે તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી
    3 weeks ago
    પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    1 month ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    4 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    5 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    5 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    5 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    11 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: વ્યાજંકવાદે દંપતીનો ભોગ લીધો : રાજકોટમાં વ્યાજના વિષચક્રમાં ફસાયેલાં પતિ-પત્નીનો પોતાના કારખાનામાં જ સજોડે ફાંસો ખાઈ આપઘાત
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > CRIME > વ્યાજંકવાદે દંપતીનો ભોગ લીધો : રાજકોટમાં વ્યાજના વિષચક્રમાં ફસાયેલાં પતિ-પત્નીનો પોતાના કારખાનામાં જ સજોડે ફાંસો ખાઈ આપઘાત
CRIME

વ્યાજંકવાદે દંપતીનો ભોગ લીધો : રાજકોટમાં વ્યાજના વિષચક્રમાં ફસાયેલાં પતિ-પત્નીનો પોતાના કારખાનામાં જ સજોડે ફાંસો ખાઈ આપઘાત

Khaskhabar Editor
Last updated: 2026/10/26 at 1:34 PM
Khaskhabar Editor 1 hour ago
Share
4 Min Read
SHARE

4 લાખનું દૈનિક 42 હજાર વ્યાજ ચૂકવ્યું, આજે 8 લાખ ન ચૂકવે તો દૈનિક 70 હજાર વ્યાજ વસૂલવાની મળી હતી ધમકી

વૃદ્ધ માવતરે આધારસ્તંભ પુત્ર, 15 વર્ષના પુત્રએ માવતર ગુમાવતા પરિવારમાં શોકઃ મોરબીના શખ્સ સામે આક્ષેપ

- Advertisement -

રાજકોટમાં પોલીસના લોક દરબાર પછી પણ વ્યાજખોરોનો ત્રાસ યથાવત રહ્યો હોય તેમ વ્યાજના વિષચક્રમાં ફસાયેલા દંપતીએ પોતાના કારખાનામાં જ સજોડે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઈ ગઈ છે કૃષ્ણનગરમાં રહેતા રમેશભાઈ અને તેમના પત્ની ભારતીબેને અટીકા સ્થિત પોતાના કારખાનામાં આ અંતિમ પગલું ભરી લેતા પરિવારમાં કલ્પાંત છવાયો છે દંપતીએ ૪ લાખ લીધા બાદ તેનું દરરોજ ૪૨ હજાર વ્યાજ ભરતા હતા આર્થિક ભીંસ વધતા રકમ ૮ લાખ થઈ ગઈ હતી આજથી દરરોજ ૭૦ હજાર ચુકવવાની ધમકી અપાઈ હતી જેથી કંટાળીને આ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળતા ભક્તિનગર પોલીસે હાલ અકસ્માતે મોત અંગે ગુનો નોંધી બનાવના મૂળ સુધી પહોંચવા તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત વિગત મુજબ ગત મોડી રાત્રે મવડીના કૃષ્ણનગર વિસ્તારમાં રહેતા અને અટીકા વિસ્તારમાં લસણનું કારખાનું ધરાવતા રમેશભાઈ માવજીભાઈ ચાવડા ઉ.૪૦ અને તેમના પત્ની ભારતીબેન ઉ.૪૦એ અટીકામાં પોતાના લસણના કારખાનામાં ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ગઈકાલે રાત્રે અચાનક ઘરેથી લાપતા થઈ જતા રમેશભાઈના પિતા સહિતના પરિવારજનો દંપતિને શોધવા નીકળ્યા હતા ત્યારે કારખાનામાં તેમના લટકતા મૃતદેહ મળ્યા હતા ૧૦૮ના ઈ.એમ.ટી. ઉર્વીશાબેનએ બન્નેને જોઈ તપાસી મૃત જાહેર કરતા ભક્તિનગર પોલીસનો સ્ટાફ દોડી ગયો હતો અને બંને મૃતદેહ નીચે ઉતારી પીએમ અર્થે સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતા પ્રાથમિક તપાસમાં દંપતી જથ્થાબંધ લસણ લઈને તેને ફોલીને નજીકના વિસ્તારમાં તેમજ હોટલ રેસ્ટોરન્ટમાં ફેરી કરીને વેચતા હતા મૃતક રમેશભાઈએ મોરબીના ગોબર નામના શખ્સ પાસેથી ૪,૦૦,૦૦૦ વ્યાજએ લીધા હતા. જેનું દરરોજ ૪૨ હજાર રૂપિયા વ્યાજ ભરતા હતા દરમિયાન આર્થિક ભીંસ વધી જતા વ્યાજ આપવાનું બંધ કર્યું હતું જેથી આ રકમ ૪ લાખથી વધીને ૮ લાખ થઈ ગઈ હતી જેના દરરોજ ૭૦ હજાર રૂપિયા આજથી જ ચૂકવવા ધમકી મળી હતી જેથી આ પગલું ભરી લીધાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે મૃતક બે બહેનના એકના એક ભાઈ અને વૃદ્ધ માતા-પિતાના આધારસ્તંભ હતા ૧૫ વર્ષના પુત્રએ માતા-પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં ભારે શોક વ્યાપી ગયો છે વ્યાજખોરીના એન્ગલ અંગે ભક્તિનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

શહેરના સામા કાંઠે બંટા વ્યાજનો ધીકતો ધંધો
શહેરના સામા કાંઠે સંતકબીર રોડ ઉપર ઇમિટેશનની મોટી માર્કેટ છે ઉપરાંત ચાંદીનો પણ મોટો કારોબાર ચાલી રહી છે અહીંયા ધંધા માટે વેપારીઓને ના છૂટકે પૈસા વ્યાજે લેવાની જરૂર પડતી હોય છે જેથી અહીં પણ વ્યાજખોરીનો ધીકતો ધંધો ચાલી રહ્યો છે વેપારીઓ જ્યારે માંગે ત્યારે વ્યાજખોરો માંગ્યા મુજબની રકમ બંટા (૨૫થી ૫૦%) વ્યાજે આપતા હોવાનું જાણવા મળે છે.

વ્યાજના વરુઓનું ખાખી સાથે સેટિંગ
રાજકોટમાં ચામડાતોડ વ્યાજની ઉઘરાણી કરતા વ્યાજખોરોને ખાખી સાથે સીધું સેટિંગ હોય તેવી ચર્ચાએ પણ જોર પકડ્યું છે કારણકે વ્યાજખોરોની ચુંગાલમાં ફસાયેલા લોકો પ્રથમ પોલીસમાં અરજી કરે છે અરજદારનું પેપર ત્યાં જ ફૂટી જાય છે અને અરજી અંગે જે તે વ્યાજખોરને જાણ પોલીસ સ્ટેશનમાંથી જ કરી દેવામાં આવે છે એટલે જ વ્યાજના વરુઓ બેખૌફ બનીને વ્યાજની પઠાણી ઉઘરાણી કરતા હોય છે.

- Advertisement -

મોરબીનો ગોબર ઉઘરાણી કરે છે તેવી પિતરાઈને વાત કરી હતી
ભક્તિનગર પોલીસ દ્વારા પરિવારજનોની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, મૃતક રમેશભાઈએ ગઈકાલે તેમના મોટા બાપુના દીકરા પિતરાઈ ભાઈ લક્ષ્મીદાસ ચાવડાને પોતે વ્યાજખોરની જાળમાં ફસાઈ ગયા હોવાની વાત કરી હતી. લક્ષ્મીદાસભાઈના જણાવ્યા મુજબ, મોરબીનો ગોબર નામનો શખ્સ ઉઘરાણી કરતો હોવાનું જાણવા મળ્યું છે.

You Might Also Like

કાલાવડ રોડ પર ગોડાઉનમાંથી પ્રતિબંધિત ઉંદરડી ફટાકડા સાથે વેપારી ઝડપાયો

પૂર્વ પ્રેમિકા અને તેના સાગરીતના ત્રાસથી કંટાળી નેપાળી યુવકનો ઝેરી દવા પી આપઘાત

ઘૂઘરા વેંચતા વૃદ્ધને મોકલેલી APK ફાઈલ ખોલતા જ ખાતામાંથી અઢી લાખ ઉપડી ગયા

સરધાર ચેક ડેમમાં ડૂબી જતા ભાઈ-બહેનના મોત

કોરાટ ચોક નજીક કારનો કાચ ફોડી 3.20 લાખ ચોરી જનાર બે પૂર્વ કર્મચારી ઝડપાયા

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સપ્લાયર હલકી ગુણવત્તાવાળો માલપધરાવે ત્યારે “સેલ ઓફ ગૂડ્ઝ એક્ટ” હેઠળ વેપારીને કાનૂની સુરક્ષા
Next Article શિયાળા પહેલાં જ દેશનાં મહાનગરોમાં શ્વાસ લેવો મુશ્કેલ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

કચ્છ, દ્વારકા, જામનગર અને પોરબંદર જિલ્લો દુષ્કાળગ્રસ્ત જાહેર: રાજ્ય સરકારની જાહેરાત

Khaskhabar Editor Khaskhabar Editor 9 seconds ago
ભાવનગરમાં શરદ પૂનમની ઉજવણી: શહેરીજનોએ ઊંધિયું અને દહીંવડાની મિજબાની માણી
‘લવ જેહાદને પ્રોત્સાહન આપનારના શ્વાસ દબાવી દેશું’
દ્વારકાના આઈસ પ્લાન્ટ્સમાં સલામતી રામભરોસેઃ એમોનિયા ગેસ-પ્રદૂષણનું જોખમ
કાલાવડ રોડ પર ગોડાઉનમાંથી પ્રતિબંધિત ઉંદરડી ફટાકડા સાથે વેપારી ઝડપાયો
પોલીસ-કાર્યકરો વચ્ચે ઘર્ષણ
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

CRIME

કાલાવડ રોડ પર ગોડાઉનમાંથી પ્રતિબંધિત ઉંદરડી ફટાકડા સાથે વેપારી ઝડપાયો

Khaskhabar Editor Khaskhabar Editor 29 minutes ago
CRIME

પૂર્વ પ્રેમિકા અને તેના સાગરીતના ત્રાસથી કંટાળી નેપાળી યુવકનો ઝેરી દવા પી આપઘાત

Khaskhabar Editor Khaskhabar Editor 45 minutes ago
CRIME

ઘૂઘરા વેંચતા વૃદ્ધને મોકલેલી APK ફાઈલ ખોલતા જ ખાતામાંથી અઢી લાખ ઉપડી ગયા

Khaskhabar Editor Khaskhabar Editor 47 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?