રાજકોટ શહેરના વોર્ડ નં.૦૪માં ભગવતીપરામાં બોરીચા સમાજની વાળી પાસે અંદાજીત રૂ.૪ લાખના ખર્ચે પેવિંગ બ્લોકનું ખાતમુહુર્ત ધારાસભ્યશ્રી અરવિંદભાઈ રૈયાણીના વરદ હસ્તે કરવામાં આવેલ.
જેમાં, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, રાજકોટ શહેર ભાજપ ઉપપ્રમુખ સોનલબેન ચોવટીયા, વોર્ડ નં.૦૪ કોર્પોરેટર પરેશભાઈ પીપળીયા, વોર્ડ નં.૦૪ કોર્પોરેટર કાળુભાઈ કુંગસિયા, વોર્ડ નં.૦૪ કોર્પોરેટર કંકુબેન ઉધરેજા, વોર્ડ નં.૦૪ કોર્પોરેટર નયનાબેન પેઢડીયા, વોર્ડ નં.૦૪ પ્રભારી દીપકભાઈ પનારા, વોર્ડ નં.૦૪ પ્રમુખ સી.ટી.પટેલ, વોર્ડ નં.૦૪ મહામંત્રી દિનેશભાઈ ચૌહાણ તથા કાનાભાઈ ઉધરેજા, શિક્ષણ સમિતિ સભ્ય રવિભાઈ ગોહેલ તથા દીપકભાઈ વઘાસીયા, વોર્ડ અગ્રણી કાલીભાઈ, દીપકભાઈ વઘાસીયા, હિતેશભાઈ મઠીયા તેમજ સ્થાનિક આગેવાનો ચકુભાઈ, ડાયાભાઈ, બાબુભાઈ, ભરતભાઈ, દેવાનંદભાઈ, વિપુલભાઈ, ટીનાભાઈ બોરીચા, દેવાયતભાઈ, મેહુલભાઈ, દેવદાનભાઈ કુન્ગશીયા, દેવાભાઈ સવસેતા વિગેરે ઉપસ્થિત રહેલ.


