By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    રશિયા અને અમેરિકા પણ રહી ગયા પાછળ! ભારતને ક્રૂડ ઓઇલ વેચવામાં આ દેશે મારી બાજી
    2 days ago
    ઉત્તર કોરિયામાં સત્તા પરિવર્તનના સંકેત: કિમ જોંગ ઉને પુત્રી કિમ જૂ એને જાહેર કરી ઉત્તરાધિકારી
    3 days ago
    જમીન પર ભયભીત કરનારા BLA એ પ્રથમ એર યુનિટ લોન્ચ કરી, પાકિસ્તાનનું ટેન્શન વધ્યું
    3 days ago
    અમેરિકામાં પોલીસ કારની ટક્કરે મૃત્યુ પામનાર ભારતીય વિદ્યાર્થિનીને સરકાર રૂ. 262 કરોડ વળતર ચૂકવશે
    4 days ago
    અમેરિકી સંસદમાં ‘EXILE’ એક્ટ રજૂ: H-1B વિઝા પ્રોગ્રામ કાયમી ધોરણે બંધ કરવાની તૈયારી
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પાકિસ્તાન સાથે ફરી યુદ્ધનું જોખમ કેટલું? PM મોદીએ સંરક્ષણ બજેટ અને પડકારો અંગે આપ્યો જવાબ
    12 minutes ago
    ડિપ્લોમસી ફેલ થશે તો મિસાઈલો ગરજશે: ટ્રમ્પ
    2 days ago
    ફરવા માટે ગુજરાતીઓના ફેવરિટ ડેસ્ટિનેશન માટે નવી વંદે ભારત ટ્રેન દોડશે! જાણો ટાઈમ અને રૂટ
    2 days ago
    હાઈવે પર ઉતર્યું PM મોદીનું વિમાન! ચીન બોર્ડર નજીક રાફેલ-સુખોઈએ બતાવ્યું પરાક્રમ, ઈમરજન્સી લેન્ડિંગ ફેસિલિટી શરૂ
    2 days ago
    ભારતમાં AIનો મહાકુંભ! ગૂગલ, Nvidia, મેટા, માઈક્રોસોફ્ટ સહિત 50થી વધુ કંપનીઓ બનશે મહેમાન
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    પાકિસ્તાનને હરાવી ટીમ ઇન્ડિયાએ રચ્યો ઇતિહાસ, T20 વર્લ્ડ કપમાં બનાવ્યો અનોખો રેકોર્ડ!
    3 minutes ago
    પાકિસ્તાની કેપ્ટન સલમાને ખોલ્યા પત્તા,જાણો ક્યાં ખેલાડીને ગણાવ્યો ભારત વિરુદ્ધ ‘ટ્રમ્પ કાર્ડ’
    2 days ago
    કોલંબોમાં ક્રિકેટ ફીવર! ભારત-પાક ટક્કરથી શ્રીલંકાનું પ્રવાસન ચમક્યું, એડ સ્લોટ અને હોટલના ભાવ આસમાને
    2 days ago
    વેલેન્ટાઈન્સ ડે પર હાર્દિક પંડ્યાએ ગર્લફ્રેન્ડ માહિકાને આપ્યું સરપ્રાઈઝ! સોશિયલ મીડિયામાં તસવીરો વાઈરલ
    2 days ago
    T20 વર્લ્ડકપમાં મેજર અપસેટ, ઝિમ્બાબ્વેએ ઓસ્ટ્રેલિયાને 23 રને હરાવ્યું
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘એ ગાળો બોલતો હતો…’, અક્ષય કુમારે જ્યારે પાર્ટીમાં લાફો ઝીંકી દેતા યુવક બેભાન થઈ ગયો હતો
    2 days ago
    ‘રણવીર સિંહ તને ખુબ શોખ છેને સલાહ આપવાનો…’, બિશ્નોઈ ગેંગના હેરી બોક્સરે વોઇસ નોટ મોકલીને એક્ટરે આપી ધમકી
    3 days ago
    25 વખત ચાન્સ આપ્યા પણ આદેશની અવગણના કરી..’, રાજપાલ યાદવને હાઈકોર્ટની ફિટકાર
    4 days ago
    સમાજના એક વર્ગને બદનામ ના કરશો, ફિલ્મનું નવું નામ બતાવો..’, ઘૂસખોર પંડત ફિલ્મના મેકર્સ પર સુપ્રીમ કોર્ટ લાલઘૂમ
    4 days ago
    વિનોદ ખન્નાને નગ્ન અવસ્થામાં ધ્યાનની ટેવ હતી, 24 કલાકમાં 80 સિગારેટ પી જતાં: જાણો પત્નીએ અંગત આદતો વિશે શું કહ્યું?
    6 days ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    3 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: કોલકાતામાં નિર્માણાધિન ગેરકાયદે ઇમારત ધસી પડી: 9 મોત, 17 ઘાયલ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > કોલકાતામાં નિર્માણાધિન ગેરકાયદે ઇમારત ધસી પડી: 9 મોત, 17 ઘાયલ
રાષ્ટ્રીય

કોલકાતામાં નિર્માણાધિન ગેરકાયદે ઇમારત ધસી પડી: 9 મોત, 17 ઘાયલ

Khaskhabar Editor
Last updated: 2024/03/19 at 5:57 PM
Khaskhabar Editor 2 years ago
Share
2 Min Read
SHARE

ખાસ-ખબર ન્યૂઝ કોલકાતા, તા.19

કોલકાતાના ગાર્ડન રીચ વિસ્તારમાં ચાલી રહેલુ ગેરકાયદે બાંધકામ ધરાશાયી થતાં નવ લોકોના મોત થયા હતા અને 17 લોકો ઘાયલ થયા હતા. આ પછી આ મુદ્દે રાજકીય ચર્ચા શરૂ થઈ અને વિપક્ષે તૃણમૂલ કોંગ્રેસ સરકાર પર ભ્રષ્ટ્રાચારનો આરોપ લગાવ્યો. બિલ્ડિંગ ધરાશાયી થયાના લગભગ 18 કલાક પછી પણ ઘણા લોકો કાટમાળ નીચે ફસાયેલા હોવાની આશંકાના પગલે બચાવ કાર્ય ચાલી રહ્યું છે. મૃતકોમાં બે મહિલાઓનો પણ સમાવેશ થાય છે.

- Advertisement -

પશ્ચિમ બંગાળમાં વિપક્ષના નેતા, સુભેન્દુ અધિકારીએ આક્ષેપ કર્યેા હતો કે ગાર્ડન રીચના ગીચ વસ્તીવાળા અઝહર મુલ્લા લેન વિસ્તારમાં એક જળાશયને ભરીને તેના પર બનાવવામાં આવી રહેલી પાંચ માળની ઇમારત નજીકની ઝૂંપડપટ્ટી પર તૂટી પડી હતી. તેમણે એવો પણ દાવો કર્યેા હતો કે આ વિસ્તારમાં ઓછામાં ઓછી 800 આવી અનધિકૃત ઈમારતો છે.

સેન્ટ્રલ પબ્લિક વકર્સ ડિપાર્ટમેન્ટ જેવી સંસ્થા દ્રારા રાયના શહેરી વિસ્તારોમાં બાંધકામોનું કોર્ટ દ્રારા દેખરેખ હેઠળના ઓડિટની માંગ કરતાં અધિકારીએ જણાવ્યું હતું કે કોલકાતા મ્યુનિસિપલ કોર્પેારેશન તેના 141 વોર્ડમાં અધિકૃત અને અનધિકૃત બાંધકામોનું એક મહિનાની અંદર ઓડિટ કરશે. તેમણે જાહેરાત કરી કે હત્પં આવા બાંધકામોની વિગતો મેળવવા અને વિગતો જાહેર પ્લેટફોર્મ પર લાવવા માટે કોલકાતા મ્યુનિસિપલ કોર્પેારેશન સેક્રેટરી પાસે આરટીઆઈ પણ ફાઇલ કરીશ. બિલ્ડિંગના પ્રમોટર મોહમ્મદ વસીમની ધરપકડ કરવામાં આવી હતી. બંગાળના ગવર્નર સીવી આનદં બોઝે પણ અકસ્માત સ્થળની મુલાકાત લીધી હતી અને સ્થાનિક લોકો, બચાવ કાર્યકરો અને ત્યાં તૈનાત પોલીસ કર્મચારીઓ સાથે વાત કરી હતી. બાદમાં તેઓ હોસ્પિટલ ગયા અને ઘાયલોને મળ્યા. બોસે પત્રકારોને જણાવ્યું હતું કે નિર્દેાષ લોકો કોઈપણ ભૂલ વિના મૃત્યુ પામે છે.

દરમિયાન, મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ શહેરમાં ઘટના સ્થળની મુલાકાત લીધી હતી અને સ્થાનિક રહેવાસીઓને ગેરકાયદેસર બાંધકામ સામે કડક કાર્યવાહીની ખાતરી આપી હતી. તેમણે મૃતકોના પરિવારજનોને 5-5 લાખ રૂપિયા અને ઘાયલોને 1-1 લાખ રૂપિયાનું વળતર આપવાની પણ જાહેરાત કરી હતી.

- Advertisement -

You Might Also Like

પાકિસ્તાન સાથે ફરી યુદ્ધનું જોખમ કેટલું? PM મોદીએ સંરક્ષણ બજેટ અને પડકારો અંગે આપ્યો જવાબ

ડિપ્લોમસી ફેલ થશે તો મિસાઈલો ગરજશે: ટ્રમ્પ

ફરવા માટે ગુજરાતીઓના ફેવરિટ ડેસ્ટિનેશન માટે નવી વંદે ભારત ટ્રેન દોડશે! જાણો ટાઈમ અને રૂટ

હાઈવે પર ઉતર્યું PM મોદીનું વિમાન! ચીન બોર્ડર નજીક રાફેલ-સુખોઈએ બતાવ્યું પરાક્રમ, ઈમરજન્સી લેન્ડિંગ ફેસિલિટી શરૂ

ભારતમાં AIનો મહાકુંભ! ગૂગલ, Nvidia, મેટા, માઈક્રોસોફ્ટ સહિત 50થી વધુ કંપનીઓ બનશે મહેમાન

TAGGED: Illegalhousing, kolkata
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મહિલા કેળવણી નિરીક્ષક પર શાસનાધિકારી પરમારની લુખ્ખાગીરી!
Next Article ભારતમાં વિશ્વવની સૌથી મોંઘી ચૂંટણી: 1.20 લાખ કરોડનો ખર્ચ થવાનો અંદાજ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સ્પોર્ટ્સ

પાકિસ્તાનને હરાવી ટીમ ઇન્ડિયાએ રચ્યો ઇતિહાસ, T20 વર્લ્ડ કપમાં બનાવ્યો અનોખો રેકોર્ડ!

Khaskhabar Editor Khaskhabar Editor 3 minutes ago
પાકિસ્તાન સાથે ફરી યુદ્ધનું જોખમ કેટલું? PM મોદીએ સંરક્ષણ બજેટ અને પડકારો અંગે આપ્યો જવાબ
સિંહોની મૂવમેન્ટ માટે વધુ 5 અંડરપાસનું બાંધકામ ચાલું : પરિમલ નથવાણી
સાવધાન! તમારા સોશિયલ મીડિયા પર છે અમેરિકન સરકારની નજર
દહેશતના અલગ અલગ રૂપો
પતિ અજય હતપ્રભ: ‘સિલાઈ’ સંગ્રહની વાર્તામાં આજના બદલાતા પારિવારિક સંબંધોનો જીવંત ચિતાર
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

પાકિસ્તાન સાથે ફરી યુદ્ધનું જોખમ કેટલું? PM મોદીએ સંરક્ષણ બજેટ અને પડકારો અંગે આપ્યો જવાબ

Khaskhabar Editor Khaskhabar Editor 12 minutes ago
રાષ્ટ્રીય

ડિપ્લોમસી ફેલ થશે તો મિસાઈલો ગરજશે: ટ્રમ્પ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
રાષ્ટ્રીય

ફરવા માટે ગુજરાતીઓના ફેવરિટ ડેસ્ટિનેશન માટે નવી વંદે ભારત ટ્રેન દોડશે! જાણો ટાઈમ અને રૂટ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?