(1 ઓકટોબર થી 8 ઓક્ટોબર)
મેષ (અ, લ, ઇ)
અણધાર્યા નાણાંકિય લાભ થાય. રોકાણમાં લાંબાગાળે ફાયદો થાય. પરિવાર અને નોકરી-વ્યવસાયમાં જવાબદારીમાં વધારો થશે. જમીન કે શેરમાર્કેટમાં રોકાણ કરી શકો છો. બેન્કમાં નોકરી મળી શકે. પરિવારમાં ઉજવણી થાય. કોઇને ગીફ્ટ આપી શકો કે મળી શકે. ત્વરિત નિર્ણયો લો.
- Advertisement -
વૃષભ (બ, વ, ઉ)
ધંધા કે નોકરીના કામથી બહાર જવાનું થાય. સંતાન પ્રાપ્તિના સમાચાર મળે. મનમાં વિચાર- વમળ રહે. તમારા અટકેલા કાર્યો પાર પડશે. તબિયતમાં સાચવવું. નવું વાહન વસાવી શકો છો. કોઇપણ કાર્યમાં સફળતા મળશે. નોકરી- ધંધામાં મહિલા સાથે પાર્ટનરશીપ કરી શકો છો. ગુસ્સાને કાબુમાં રાખવો.
મિથુન (ક, છ, ઘ)
નોકરી- ધંધામાં છેતરપિંડીથી સાવધાન રહેવું. નુકસાનની શક્યતા રહેલી છે. તબિયત બગડી શકે છે. કોઇપણ મહત્વના નિર્ણય લેતા પહેલા ઘરના વડિલોની સલાહ લેવી. વધુ પડતો આત્મવિશ્વાસ નુકસાન પહોંચાડશે. કામમાં વિચારીને નિર્ણયો લેવા. પ્રવાસનો યોગ છે.
કર્ક (ડ, હ)
પરિવારમાં ઉજવણી થશે. જુના મિત્રો સાથે મુલાકાત થઇ શકે છે. બિઝનેસમાં પાર્ટનરશીપ કરી શકો છો. તમારા ગુસ્સાને કાબુમાં રાખવો. કોઇપણ કાર્ય સમજી- વિચારીને કરવું. ધંધામાં પાર્ટનર દગો આપી શકે છે. નુકસાની જવાની શક્યતા છે. માથાનો દુ:ખાવો રહે. આસપાસના લોકોથી સાવધાન રહેવું
- Advertisement -
સિંહ (મ, ટ)
તબિયત સાચવવી. નુકસાન થવાની શક્યતા છે. સ્ત્રી મિત્રની મદદથી મુશ્કેલીમાંથી બહાર આવી શકશો. પગમાં વાગવાથી સાવધાન રહેવું. અતિ સ્વાર્થી ના બનવું. ભવિષ્યનું પ્લાનિંગ કરો. એકથી વધુ જગ્યાએથી નાણાંકિય લાભ મળશે. લાગણીને કાબુમાં રાખો. વિદેશ પ્રવાસના યોગ છે.
કન્યા (પ, ઠ, ણ)
કોઇ સારા સમાચાર મળશે. પરિવારમાં સેલિબ્રેશન થશે. નોકરી કે ધંધામાં નવી તક મળશે. પરિવાર સાથે વધુ સમય પસાર કરો. કોઇપણ કાર્ય શાંત મનથી કરવાથી સફળતા મળશે. તબિયતમાં સુધારો થાય. ઘરની મહિલાઓની સલાહ લેવી. પૈસાનું રોકાણ ના કરવું. વિચાર્યા વગર કોઇ નિર્ણય ના લેવો, નુકસાની થશે.
તુલા (ર, ત)
મોલ કે શો રૂમનો બિઝનેસ કરી શકો છો. બિઝનેસ પાર્ટનરશીપમાં કરવાથી ફાયદો થશે. નાણાંકિય લાભ મળશે. જમીન કે મકાનમાં પૈસા રોકાણ કરવા, લાંબાગાળે ફાયદો થશે. કોઇપણ કાર્યમાં સફળતા મળશે. મુશ્કેલીઓ આવી શકે છે. શેર માર્કટમાં રોકાણ કરી શકો છો. પરિવારમાં ઉજવણી થાય.
વૃશ્વિક (ન, ય)
કામમાં થોડી નિરાશા રહે. લીડરશીપવાળું કામ કરવું. મહિલાઓ ફેશન ડિઝાઇનીંગ કે ઇન્ટીરીયરનું કામ કરો, સફળતા મળે. અતિ ખર્ચો ના કરવો. બચત પર ધ્યાન આપવું. કોઇ કામને લઇને ઉદાસીનતા અને ખુશી બંન્ને રહે. કામ અર્થે બહાર જવાનું થાય.
ધન (ભ, ધ, ફ, ઢ)
પ્રેગનન્ટ મહિલાઓએ તબિયત સાચવવી. તમારી લાગણી દુભાશે. મિત્રો કે પાર્ટનરથી દગો મળશે. કોર્ટ-કચેરીમાં ન્યાય મળશે. નવું કાર્ય કરવું નહીં. નાણાંકિય નુકસાની આવી શકે છે. તબિયત બગડે. કોઇપણ કાર્ય વિચારીને કરવું. ઘરમાં રહેલા બાળકનું ધ્યાન રાખવું, આસપાસના લોકોથી સાવધાન રહેવું.
મકર (ખ, જ)
નવા કાર્ય અંગે વિચારણા કરવી અને ઘારેલા કાર્યો કરવાથી સફળતા મળશે. તમારી લાગણીને કાબુમાં રાખી કામ કરો. મનથી મક્કમ થઇને નિર્ણયો લેવા. ગુસ્સાને કાબુમાં રાખો. બહાર જવાનું થાય. પાણીને લગતા કાર્ય કરી શકો છો. થોડી નુકસાની થવાની સંભાવના છે. નાણાંકિય બાબતે ધ્યાન રાખવું.
કુંભ (ગ, સ, શ, ષ)
તમારા અટકેલા કાર્યો ચતુરાઇપૂર્વક પાર પાડો. દરેક કાર્યમાં તમને સફળતા મળશે. પ્રોપર્ટીમાં પૈસા રોકવા. શેર માર્કટમાં નાણાંકિય લાભ થશે. આસપાસના લોકોથી સાવધાન રહેવું. કોઇપણ કાર્ય કરતા પહેલા વિચારણા કરવી, નુકસાનની શક્યતા છે. તબિયત બગડી શકે છે. આત્મવિશ્વાસ રાખવો.
મીન (દ, ચ, ઝ, થ)
પરિવારમાં કે ધંધામાં ત્રીજા વ્યક્તિની સલાહથી નુકસાની થાય. ત્રાહિત વ્યક્તિની સલાહ માનવી નહીં. બે બાજુ નાણાંકિય લાભ થશે. ઘરમાં કોઇ સારા સમાચાર મળે. નવું વાહન વસાવી શકો. તબિયતમાં સુધારો થશે. સફળતા મળશે. તમારા કાર્યોને જવાબદારીપૂર્વક પાર પાડવા. અતિ લોભ ના કરવો.
તમારા જીવનના મુંઝવતા પ્રશ્નના ટેરોટ રિડિંગ થીઅરીથી મેળવો સમાધાન. આજે જ આ મોબાઇલ નંબર 99135 74454 પર વ્હોટસઅપ કે કોલ કરો. તમારી દરેક સમસ્યાનો હલ લાવવા પ્રયત્ન કરીશું.