By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    વિશ્વના સૌથી મોટા ક્રિપ્ટો એક્સચેન્જમાં હેકર્સની Heist : ₹50,000 કરોડની મહાલૂંટ
    4 hours ago
    ભૂતાનમાં ગ્લેશિયર તળાવ ફાટ્યું
    5 hours ago
    દુનિયા માટે ખતરાની ઘંટડી
    1 day ago
    કેપ્ટન સ્મિત મચ્છરને UAEનું સન્માન, રાષ્ટ્રપતિ ભેટી પડયાં
    2 days ago
    દક્ષિણ આફ્રિકાએ રચ્યો ઇતિહાસઃ 696 ડબ્બા અને 7.6 કિમી લાંબી ટ્રેન દોડાવી તોડયો વર્લ્ડ રેકોર્ડ
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    વૈષ્ણોદેવી, અમરનાથ સહિત ૧૫ સ્થળ પર શ્રદ્ધાળુઓની સંખ્યા મર્યાદિત થશે
    5 hours ago
    કોંગ્રેસ દિલ્હીમાં રસ્તા પર સંસદ યોજશેઃ પૂર્વ સ્પીકર મીરા કુમાર અધ્યક્ષતા કરશે
    5 hours ago
    કેદારનાથના દર્શન કરવા બદલ સારા અલી ખાન વિરુદ્ધ ફતવો જાહેર
    5 hours ago
    એક્સપ્રેસ વૅ પર 120 kmphની ઝડપે ગાડી દોડાવવાની છૂટઃ મેમો નહીં ફાટે
    5 hours ago
    ચક્રવાત અર્નબને કારણે આંધ્ર અને ઓડિશામાં 5 લોકોનાં મોત
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    3 ગોલ્ડ મેડલ જીતનારા ભારતીય ચેમ્પિયન નીરજ યાદવે જીવન ટૂંકાવ્યું
    2 days ago
    ૭૫ વર્ષની વયે રંજનબેન ઠાકરની દોડમાં સુવર્ણ હેટ્રિક : ત્રણ સ્પર્ધામાં ત્રણ ગોલ્ડ મેડલ જીતી રચ્યો ઈતિહાસ!
    2 days ago
    મુંબઈ ઇન્ડિયન્સે કિરોન પોલાર્ડને હેડ કોચ બનાવ્યા
    6 days ago
    ખેલાડીઓ પાછળ 700 કરોડ ખર્ચ્યા છતાં એશિયન ગેમ્સમાં મેડલ ઘટ્યા
    3 weeks ago
    પ્રથમ T20માં ભારતનો વેસ્ટ ઈન્ડિઝ સામે 8 વિકેટે વિજયઃ શ્રેયસ ઐયરની તોફાની સદી
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    1 month ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    4 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    5 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    5 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    5 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    11 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    4 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાજકોટ એઇમ્સને દેશનું મોડેલ બનાવીશું: આરોગ્ય મંત્રી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > રાજકોટ એઇમ્સને દેશનું મોડેલ બનાવીશું: આરોગ્ય મંત્રી
રાજકોટ

રાજકોટ એઇમ્સને દેશનું મોડેલ બનાવીશું: આરોગ્ય મંત્રી

Khaskhabar Editor
Last updated: 2022/02/14 at 3:15 PM
Khaskhabar Editor 5 years ago
Share
2 Min Read
SHARE

ઓક્ટોબર – 2023 સુધીમાં એઇમ્સ સંપૂર્ણ થશે : એઇમ્સ પાસે આવેલ તળાવ પર લેઈક વ્યુપોઈન્ટ બનાવાશે

  • રાજકોટ એઇમ્સમાં મળનાર સુવિધાઓ
  • રાજકોટ એઇમ્સમાં પણ ટેલિમેડીસીનની સુવિધા
  • કેમ્પસમાં હોસ્પિટલ્સ, હોસ્ટેલ્સ, ડોક્ટર્સ બિલ્ડીંગ, કિચન સહિતના વિભાગ
  • દર્દીઓને લેપટોપના માધ્યમથી સીધા જ ડોક્ટર્સ સાથે કન્સલ્ટ કરાવી શકાય તેવી વ્યવસ્થા ઉભી કરાશે
  • એઇમ્સ સુધી પહોંચવા સીટી બસ સેવા
  • રેલવે સ્ટેશન, એરપોર્ટ બસ સ્ટેશન દસ કિલોમીટરના એરિયામાં જ આવતા હોઈ દર્દીઓ માટે વાહન-વ્યવહારની સુવિધા

ગુજરાતની પ્રથમ રાજકોટ ખાતેની નિર્માણાધીન એઇમ્સ હોસ્પિટલની કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાએ સ્થળ મુલાકાત કરી અધિકારીઓ સાથે ઉચ્ચ કક્ષાની સમીક્ષા બેઠક કરી હતી, અને ગુજરાતની રાજકોટ એઇમ્સને અદ્યતન સાધન, સુવિધા અને સારવાર થકી મોડેલ એઇમ્સ બનાવવાની નેમ ઉચ્ચારી હતી.

Contents
ઓક્ટોબર – 2023 સુધીમાં એઇમ્સ સંપૂર્ણ થશે : એઇમ્સ પાસે આવેલ તળાવ પર લેઈક વ્યુપોઈન્ટ બનાવાશેરાજકોટ એઇમ્સમાં મળનાર સુવિધાઓરાજકોટ એઇમ્સમાં પણ ટેલિમેડીસીનની સુવિધા કેમ્પસમાં હોસ્પિટલ્સ, હોસ્ટેલ્સ, ડોક્ટર્સ બિલ્ડીંગ, કિચન સહિતના વિભાગદર્દીઓને લેપટોપના માધ્યમથી સીધા જ ડોક્ટર્સ સાથે કન્સલ્ટ કરાવી શકાય તેવી વ્યવસ્થા ઉભી કરાશેએઇમ્સ સુધી પહોંચવા સીટી બસ સેવારેલવે સ્ટેશન, એરપોર્ટ બસ સ્ટેશન દસ કિલોમીટરના એરિયામાં જ આવતા હોઈ દર્દીઓ માટે વાહન-વ્યવહારની સુવિધા

- Advertisement -

મંત્રી માડવીયાએ રાજકોટ એઇમ્સ હોસ્પિટલમાં સેવા આપતા તજજ્ઞ પ્રોફેસર્સ ડોક્ટર્સની ટીમનો લાભ એકેડેમિક, ઓ.પી.ડી. ઉપરાંત જિલ્લાના 216 હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર્સ તેમજ શહેરના આરોગ્ય કેન્દ્રમાં આવતા દર્દીઓને વિશેષ માર્ગદર્શન મળી રહે તે માટે ટેલિમેડીસીન સુવિધાનો ઉમેરો કરવા સૂચન કર્યું હતું. જેમાં કેન્દ્ર ખાતે આવતા દર્દીઓને લેપટોપના માધ્યમથી સીધા જ એઈમ્સના ડોક્ટર્સ સાથે કન્સલ્ટ કરાવી શકાય તે પ્રકારે વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. આમ ગ્રામીણ અને શહેરી જરૂરિયાતમંદ દર્દીઓને વિશેષ માર્ગદર્શન મળી રહેશે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી એ એઇમ્સ ખાતે ઓ.પી.ડી. બિલ્ડીંગની વ્યવસ્થાની જણકારી અંગે રૂબરૂ મુલાકાત લીધી હતી. તેમજ કેમ્પસમાં હોસ્પિટલ્સ, હોસ્ટેલ્સ, ડોક્ટર્સ બિલ્ડીંગ, કિચન સહિતના વિભાગની બોધકામની કામગીરી નિહાળી હતી. દિલ્હીથી પી.એમ.એસ.એસ.વાય.ના જોઈન્ટ સેક્રેટરી નિરામ્બુજ શરન તેમજ ઓએસ.ડી. નંદીશ આર.પી. વિડીયો કોન્ફરન્સના માધ્યમથી મિટિંગમાં જોડાયા હતાં.

મંત્રી તથા ઉપસ્થિત મહાનુભાવોએ એઇમ્સની સાઇટ વિઝીટ કરી તેના પટાંગણમાં વૃક્ષા રોપણ પણ કર્યું હતું.

You Might Also Like

દિવાળી પછી જૂના રાજકોટની થશે કાયાપલટ: સેન્ટ્રલ ઝોનમાં 45 કરોડના ખર્ચે ડામર રોડ બનશે

રાજકોટના 1.95 લાખ ખેડૂતો માટે આગોતરી દિવાળી: ‘કિસાન સન્માન નિધિ’ હેઠળ ખાતામાં 39 કરોડ જમા

મનફાવે ત્યાં ઠંડા પીણાં પીવાના શોખીનો સાવધાન!…પડતર માલ વેચતી હરિયોગી પફમાં દરોડા

ખેડૂતોના પ્રશ્ને રાજકોટમાં કોંગ્રેસના ધરણાં: સરકાર સમક્ષ પાક વીમો અને આર્થિક રાહતની માગ

શિક્ષણના શિખરો સર કરતા કારડીયા રાજપૂત સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article હેપી વેલેન્ટાઈન્સ-ડે: સિઝેરીયન માટે વેલેન્ટાઈન-ડેની પસંદગી કરતાં અનેક દંપતિઓ
Next Article વધુ એક ડિજિટલ સ્ટ્રાઈક : સરકારે 54 મોબાઈલ એપ્સ પર લગાવ્યો પ્રતિબંધ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

કેટલાંકને દેશને તકલીફમાં જોવામાં આનંદ મળે છેઃ મોદી

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
વિશ્વના સૌથી મોટા ક્રિપ્ટો એક્સચેન્જમાં હેકર્સની Heist : ₹50,000 કરોડની મહાલૂંટ
દિવાળી પછી જૂના રાજકોટની થશે કાયાપલટ: સેન્ટ્રલ ઝોનમાં 45 કરોડના ખર્ચે ડામર રોડ બનશે
વૈષ્ણોદેવી, અમરનાથ સહિત ૧૫ સ્થળ પર શ્રદ્ધાળુઓની સંખ્યા મર્યાદિત થશે
રાજકોટના 1.95 લાખ ખેડૂતો માટે આગોતરી દિવાળી: ‘કિસાન સન્માન નિધિ’ હેઠળ ખાતામાં 39 કરોડ જમા
મનફાવે ત્યાં ઠંડા પીણાં પીવાના શોખીનો સાવધાન!…પડતર માલ વેચતી હરિયોગી પફમાં દરોડા
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

રાજકોટ

દિવાળી પછી જૂના રાજકોટની થશે કાયાપલટ: સેન્ટ્રલ ઝોનમાં 45 કરોડના ખર્ચે ડામર રોડ બનશે

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
રાજકોટ

રાજકોટના 1.95 લાખ ખેડૂતો માટે આગોતરી દિવાળી: ‘કિસાન સન્માન નિધિ’ હેઠળ ખાતામાં 39 કરોડ જમા

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
રાજકોટ

મનફાવે ત્યાં ઠંડા પીણાં પીવાના શોખીનો સાવધાન!…પડતર માલ વેચતી હરિયોગી પફમાં દરોડા

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?