વોર્ડ નં.૦૪માં રૂ.૬૪ લાખના ખર્ચે બોરીચા સમાજની વાડીથી ભગવતીપરા મેઈન રોડથી, નંદનવન સોસાયટી સુધી ડી.આઈ. પાઈપલાઈનનું ખાતમુહૂર્ત માન.મેયર ડૉ.પ્રદિપ ડવ, ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી, તથા શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડના વરદ હસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે શહેર ઉપપ્રમુખ અશોકભાઈ લુણાગરીયા, સોનલબેન ચોવટીયા, વોટર વર્કસ કમીટીના ચેરમેન દેવાંગભાઈ માંકડ, કોર્પોરેટર કંકુબેન ઉધરેજા, નયનાબેન પેઢડીયા, કાળુભાઈ કુગશીયા, પરેશભાઈ પીપળીયા, શિક્ષણ સમિતિના રવિભાઈ ગોહેલ, વોર્ડ પ્રભારી દીપકભાઈ પનારા, પ્રમુખ સી.ટી. પટેલ, મહામંત્રી કાનાભાઈ ઉધરેજા, દિનેશભાઈ ચૌહાણ, દિલીપભાઈ બોરીચા, પ્રમુખ રાજે બેન માલવિયા, મનીષાબેન સેરસીયા, નયનાબેન સોલંકી, વર્ષાબેન, ઘનશ્યામભાઈ વાંક, દિવ્યેશભાઈ રામાણી, દેવદાનભાઈ કુગશીયા, ટીનાભાઈ બોરીચા, ચકુભાઈ મડિયા, જીલુભાઈ ગચ્ચર, દેવાંગભાઈ મડિયા, વિક્રમભાઈ ડાંગર, સાદુરભાઈ મુંગલા, નરેશભાઈ ચૌહાણ, મોન્ટુભાઈ વિસરીયા, જીતુભાઈ મુંગલા, બાબુભાઈ રાઠોડ, કમલેશભાઈ લુણાગરીયા, કાર્તિકભાઈ બારૈયા, ધીરૂભાઈ પીપળીયા, નિરંજનભાઈ પાટીલ, નિતેશભાઈ ડાભી, અજયભાઈ લોખીલ, કાનાભાઈ ડંડૈયા, ઠાકરશીભાઈ અકબરી, વિઠલભાઈ ધાકેચા, વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.



