ડિસેમ્બરથી ફેબ્રુઆરી દરમ્યાન મચ્છરો કહેર વર્તાવે છે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.5
મીક્ષઋતુને અનુલક્ષીને હાલ રાજકોટ શહેરમાં જે મચ્છર ઉપદ્રવ જોવા મળે છે તે મુખ્યત્વે કયુલેક્ષમોસ્કયુટો (ન્યુસન્સમોસ્કયુટો)ની ડેન્સીટી છે. દરવર્ષે સામાન્યત: ડિસેમ્બરથી ફેબ્રુઆરી માસ દરમ્યાન કયુલેક્ષ મચ્છરનો વ્યા5ક ઉ5દ્રવ રહે છે. કયુલેક્ષ મચ્છરથી ડેન્ગ્યુ, મેલેરિયા કે ચિકુનગુનીયા જેવા રોગો થતા નથી 5રંતુ રાત્રે કરડતા આ મચ્છરની ઘનતા ખુબ જ વધી જવા પામતી હોય મચ્છરના ઉ5દ્રવની વ્યા5ક ફરિયાદ રહે છે.
- Advertisement -
મેયરની અધ્યક્ષતામાં 5દાઘિકારીઓ અને અઘિકારીઓની તા.03/2/2025ના રોજ સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે યોજાયેલ મિટીંગમાં મળેલ સુચના અન્વયે રાજકોટ શહેરમાં હાલ ન્યુસન્સમોસ્કયુટો (કયુલેક્ષમોસ્કયુટો) તથા મસ્સીનો ઉ5દ્રવને અનુલક્ષીને આરોગ્ય શાખાની મેલેરિયા વિભાગે શહેરના જાહેર માર્ગો તથા નદીકાંઠાના વિસ્તારોમાં વ્હીકલ માઉન્ટેડ ફોગીંગ મશીન દ્વારા ફોગીંગ કામગીરી ચાલુ કરવામાં આવેલ છે. આ કામગીરી હેઠળ તા.4/ર/2025ના રોજ ભાવનગર રોડથી પટેલવાડી, રણછોડનગર સોસા. સુઘી, પટેલવાડીથી પેડક રોડ સુઘી, કુવાડવા રોડથી પ0ફુટ રોડ, જુનો મોરબી રોડ, 80 ફુટ રોડથી ડીમાર્ટ, જકાતનાકું, ગ્રીનલેન્ડ, મીરા પાર્ક, શિવઘારા સોસા., વુંદાવન સોસા., ખોડીયાર5રા નદીકાંઠો, ભગવતી5રા નદીકાંઠા, સેટેલાઇ, હરીહર ચોક, ચૌઘરી હાઇસ્કુલ ચોક, ઘરમ સિનેમા ચોક મેઇન રોડ, કલેકટર ઓફિસ રોડ, શ્રોફ રોડ, સરર્કીટ હાઉસ રોડ, ફુલછાબ ચોક, રેસકોર્ષ રીંગ રોડ, જીલ્લા પંચાયત ચોક, એરપોર્ટ રોડ, રૈયા રોડ, ગીતગુર્જરી રોડ, સુભાષનગર મેઇન રોડ, યાજ્ઞિક રોડ, રામકૃષ્ણ આશ્રમ રોડ, હેમુગઢવી હોલ રોડ, એસ્ટ્રોન ચોક, એલ.આઇ.સી. ઓફિસ રોડ, કિશન 5રામેઇન રોડ વગેરે મુખ્ય માર્ગો તથા નદીકાંઠાનો વિસ્તાર, રેલ્વેનાપુલથી ભગવતી5રા દરગાહ સહિતના અનેક વિસ્તારો આવરી લીઘેલ છે. મચ્છવરનો ઉ5દ્રવ ઘટાડવા એર પાઇ5ને ક5ડુ બાંધવા અને સાથે દરેક પાણીના પાત્રો હવા ચુસ્તા બંઘ રાખવા તથા અઠવાડીયે એક વાર ખાલી કરી સાફ કરવાની અપીલ પણ મનપા દ્વારા કરવામાં આવી છે.