By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ટ્રમ્પ ભારત આવશે, અમેરિકી વિદેશ મંત્રી રૂબિયોનું નિવેદન
    9 hours ago
    વેનેઝૂએલા ભૂકંપમાં અત્યાર સુધીમાં 235નાં મોતની પુષ્ટી : 39000 લોકો ગુમ
    1 day ago
    LPG-LNGની મુસીબત ખતમ! : 30 જહાજ હોર્મુઝ ક્રોસ કરી ભારત પહોંચ્યા, હવે 26 બાકી રહ્યા
    3 days ago
    દક્ષિણ અમેરિકાના વેનેઝુએલા દેશ માં 7.2 અને 7.5 તીવ્રતાના બે ભૂકંપના આંચકા
    3 days ago
    યુરોપ બન્યુ ભઠ્ઠી : 26 દેશમાં હીટવેવ
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પરીક્ષાના એક દિવસ અગાઉ પેપર લીક થતાં મહારાષ્ટ્ર TET એક્ઝામ મોકૂફ, ટૂંક સમયમાં જાહેર કરાશે નવી તારીખ
    9 hours ago
    આસામના હાઇવે પર લંગડાતી મળેલી હાથણી માણકીની પીડાનો આવ્યો અંત : સારવાર માટે વનતારા લવાઇ
    1 day ago
     1 જુલાઈથી પાસપોર્ટ બનશે મોંઘો : કેન્દ્ર સરકારે ચાર્જમાં રૂ.2,000 સુધીનો વધાર્યો કર્યો
    1 day ago
    રામ મંદિર ચોરી કેસ, FIR શંકાના પરિઘમાં : મુખ્ય ખલનાયકોને બચાવી લેવાયા, ટટપૂજિંયા સાગરિતોને ફસાવી દેવાયા
    1 day ago
    5 લાખ ફોલોઅર્સ એટલે હવે ‘સેલિબ્રિટી’નો દરજ્જો!
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    હવે મેડલ જીતે કે ન જીતે, તમામ એથ્લેટ્સને 10,000 અમેરિકન ડોલર(રૂ.9,43,600) અપાશે
    1 day ago
    વિરાટ કોહલીના ‘One8’ શૂઝ માત્ર 24 કલાકમાં જ વેચાઈ ગયા 140 કરોડના શૂઝ!
    2 days ago
    લિયોનલ મેસ્સીએ બનાવ્યો ઈતિહાસ : ફુટબોલ વિશ્વકપમાં સૌથી વધુ ગોલ કરવાનો રેકોર્ડ
    4 days ago
    રોનાલ્ડોના કરિયરનો સૌથી મોટો ફ્લોપ શો! ટીમ માટે બન્યો બોજ, ટાર્ગેટ પર 0 શોટ
    1 week ago
    ભારતીય શૂટિંગના ‘ગોલ્ડન બોય’ જસપાલ રાણા : નિશાનબાજી જગતના એક યુગપુરુષ, જે હંમેશા યાદ રહેશે
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    10 hours ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 day ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 days ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 week ago
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 days ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 weeks ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 weeks ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    લાખાપરના નિરાધાર વૃધ્ધ દંપતીની નવ વીઘા જમીન બોગસ દસ્તાવેજ બનાવી ચાર શખ્સે પડાવી લીધી
    2 days ago
    લગ્ન બાદ આધારકાર્ડમાં નામ બદલાવા બારકોડ મેરેજ સર્ટિફિકેટની માંગ પરંતુ પંચાયતમાંથી બારકોડ વિનાનું જ નીકળે છે મેરેજ સર્ટિફિકેટ
    2 days ago
    અંજારના સતાપરમાં ડુપ્લિકેટ જામુન દારૂની ફેક્ટરી ઝડપાઈ
    2 days ago
    રાજકોટ બાર એસો.ની કારોબારીમાં નિર્ણય : સોમવારે તમામ કોર્ટમાં હડતાલ
    3 days ago
    10 વર્ષમાં 88 પેપર લીક થતા 48 પરીક્ષા ફરીથી લેવાઈ : ડૉ. રાજદીપસિંહ જાડેજા
    3 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: વસંતગિરીનું અસલી વિલ ખૂલ્યું અને મહેશગિરીનો ભાંડો ફૂટ્યો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > વસંતગિરીનું અસલી વિલ ખૂલ્યું અને મહેશગિરીનો ભાંડો ફૂટ્યો
જુનાગઢરાજકોટ

વસંતગિરીનું અસલી વિલ ખૂલ્યું અને મહેશગિરીનો ભાંડો ફૂટ્યો

Khaskhabar Editor
Last updated: 2025/01/07 at 5:01 PM
Khaskhabar Editor 1 year ago
Share
5 Min Read
SHARE

મહેશગિરી ભૂતનાથ જગ્યાનાં નકલી મહંત

એડવોકેટ હેમાબેન શુકલની રાજકોટમાં પ્રેસ કોન્ફરન્સ, અનેક ચોંકાવનારા ખૂલાસા થયાં

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

આજરોજ જૂનાગઢમાં આવેલા ગિરનાર પર્વત ક્ષેત્રના ધાર્મિક સ્થાનમાં ગાદી વિવાદને રાજકોટમાં એક પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. આ પત્રકાર પરિષદમાં જૂનાગઢના સિનિયર એડવોકેટ હેમાબેન શુક્લા, ભાજપ અગ્રણી ગિરીશ કોટેચા અને શિવગીરીએ ભૂતનાથની જગ્યાના નકલી મહંત મહેશગિરીના ષડ્યંત્રનો ભાંડાફોડ કર્યો હતો. પત્રકાર પરિષદમાં હેમાબેન શુક્લ, ગિરીશ કોટેચા તેમજ શિવગીરીએ વસંતગીરીનું અંતિમ અને અસલી વસિયતનામું મીડિયા સમક્ષ જાહેર કર્યું હતું અને જાહેરમાં જ સીલબંધવિલ ખોલીને મહેશગિરીની અસલિયત સૌ સમક્ષ મૂકી હતી.
ભૂતનાથનાં મહંતે પોતાનાં વિલમાં શિવગિરીને અનૂગામી નિમ્યાં છે, સીલબંધ કવરમાં રહેલું વિલ રાજકોટમાં ખૂલ્યું

પત્રકાર પરિષદમાં જૂનાગઢનાં સિનિયર મહિલા એડવોકેટ હેમાબેન શુક્લએ જણાવ્યું હતું કે, પદ, પૈસા અને પ્રતિષ્ઠા મેળવવા મહેશગિરી વસંતગિરીના બ્રહ્મલીન થતાંની સાથે જ ખોટી રીતે ભૂતનાથ મંદિરના મહંત બની ગયા છે. હકીકતમાં તેમના શિષ્ય શિવગિરી ભૂતનાથ મંદિરમાં મહંત હોવા જોઈએ. આ વાતના પુરાવારૂપે એડવોકેટ હેમાબેન શુક્લ અને શિવગિરીએ વસંતગિરીનું અસલી અને અંતિમ વસિયતનામું ખોલીને અસંખ્ય પુરાવાઓ રજૂ કર્યા હતા. હેમાબેન શુક્લાએ જણાવ્યું હતું કે, મહેશગિરીએ સત્તાનો દુરુપયોગ કરી તંત્રની મિલીભગતથી ભૂતનાથની જગ્યા હડપ કરી છે. મહંતની જગ્યાએ બિરાજવા પાછળ પણ દાદાની આરતી કે સેવા ભક્તિ નહીં પરંતુ કરોડો-અબજોની જમીન પચાવી પાડવાનો ઉદ્દેશ હોવાનું પણ તેમણે કહ્યું હતું.

- Advertisement -

ગિરીશ કોટેચાએ પણ ભૂતનાથના મહંત વસંતગિરીએ શિવગીરીને પોતાના અનુગામી નિમ્યા હતા તેમના આધાર-પુરાવાઓ સાથે મહેશગિરીને ઉઘાડા પાડ્યા હતાં. પત્રકાર પરિષદમાં મહેશગિરીના કાળા કારનામાઓને લઈ એક પછી એક અનેક ચોંકાવનારા ખુલાસાઓ કરવામાં આવ્યા હતા જેમાં સ્થાનિક પોલીસ, ચેરિટી કમિશનરથી લઈ સરકારી તંત્ર ક્યાં પ્રકારે મહેશગિરીને છાવરી રહ્યું છે તેની વાત કરી હતી. મહેશગિરીના અંગૂઠા કાંડથી લઈ ગિરનાર પર્વત ક્ષેત્ર પચાવી પાડવા મહેશગિરી દ્વારા કેવા-કેવા પ્રપંચ કરી દાદગીરી કરવામાં આવી રહી છે તેની વિસ્તૃત વિગત પત્રકાર પરિષદમાં રજૂ કરવામાં આવી હતી.

સ્વયંભૂ મહંત મહેશગિરી વિરુદ્ધની વાસ્તવિકતા ઉજાગર કરવામાં અગ્રેસર ‘ખાસ-ખબર’

જૂનાગઢના ગિરનારમાં આવેલા અંબાજી મંદિરના ગાદી વિવાદથી શરૂ થયેલા મહેશગિરીના અંગૂઠા કાંડથી લઈ તેના દ્વારા બનાવતી કાગળિયા કરવા, જમીન પચાવી પાડવી, ગેરકાયદે દબાણ કરવું, જગ્યાઓ હડપ કરવી વગેરે જેવા અનેક અહેવાલ પુરાવા સહ ‘ખાસ-ખબર’માં રજૂ કરવામાં આવ્યા છે. પરપ્રાંતીય મહેશગિરીનો એકમાત્ર હેતુ ગિરનાર પર્વત ક્ષેત્રમાં આવેલી સનાતન ધર્મની જગ્યાઓ પચાવી પાડવાનો અને સ્થાનિક સંતો-મહંતોને કનડગત કરવાનો છે તે આજની પત્રકાર પરિષદ બાદ ફરી એકવાર સાબિત થયું છે ત્યારે આ તમામ મામલે ‘ખાસ-ખબર’ના અહેવાલ અને ઈન્ટરવ્યૂ સચોટ-સત્ય સાબિત થયા છે.

મહેશગિરીએ મને રાતોરાત કાઢી મૂક્યો, મારા જીવને ખતરો: શિવગીરી


પત્રકાર પરિષદમાં શિવગીરીએ પોતાના જીવને ખતરો હોવાની વાત કરી જણાવ્યું હતું કે, ગુરુ વસંતગીરીના બ્રહ્મલીન થયા બાદ મહેશગિરીએ મને રાતોરાત ભૂતનાથ મહાદેવ મંદિરમાંથી કાઢી મૂક્યો હતો અને ત્યારબાદ હું મોઢું છૂપાવી ભાગતો ફરું છું. મારામાં થોડીઘણી હિંમત આવી એટલે ગિરીશ કોટેચાનો સંપર્ક કરી આધાર-પુરાવાઓ સાથે સત્ય સમજાવ્યું પછી તેઓએ પણ સ્વીકાર્યું કે મહેશગિરીએ ખોટું કર્યું છે. શિવગીરીએ મહેશગિરીની વરવી વાસ્તવિકતા મીડિયા સમક્ષ રજૂ કરતા સૌ કોઈ ચોંકી ઉઠ્યા હતા.

જૂનાગઢ પોલીસની નિષ્ક્રિયતા પર હેમાબેને સવાલો ઉઠાવ્યા
બહુ જાણીતી વાત છે કે, મહેશગિરીને જૂનાગઢ પોલીસનું છાનું નહીં, સાવ ઉઘાડું સમર્થન છે. મહેશગિરીએ બેઉ મહંતોનાં અંગૂઠા આઈ.સી.યુ.માં જઈને લીધાં હોવાની કબૂલાત જાહેરમાં કરી હોવા છતાં જૂનાગઢ પોલીસે તેની પર કોઈ ઍકશન લીધાં નથી. હેમાબેન શુક્લએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, જૂનાગઢ પોલીસ ધરાર તેમની એફ.આઈ.આર. લેતી નથી. આ વાત પરથી એવું તારણ નીકળે છે કે, મહેશગિરીનાં ગોરખધંધાને પોલીસ અધિકારીનું પૂર્ણ સમર્થન રહ્યું છે. એક ચર્ચાતી વિગત મુજબ તો એક પોલીસ અધિકારીને મહેશગિરીએ ખૂબ મોટી જમીન પણ આપી છે. જો કે, આ બાબતનાં કોઈ પુરાવા હજુ બહાર આવ્યા નથી.

મહેશગિરી પાસે તેમની ચાદર વિધિના કોઈ પુરાવા નથી: ગિરીશ કોટેચા
ભૂતનાથ મહાદેવ મંદિરના તત્કાલીન મહંત વસંતગીરીની તબિયત લથડતા તેઓને જૂનાગઢમાં આવેલી ડો. ચીખલીયાની હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં જઈને મહેશગિરીએ વસંતગીરીના કેટલાક અંગૂઠા કેટલાક કાગળિયા પર લઈ લીધા હતા અને વસંતગીરીના બ્રહ્મલીન બાદ તેઓ રાતોરાત ભૂતનાથ મહાદેવ મંદિરના મહંત બની ગયા હતા. આ વિશે ગિરીશ કોટેચાએ કહ્યું હતું કે, મહેશગિરી પાસે તેમની ચાદર વિધિના કોઈ પુરાવા નથી. તેઓ ભૂતનાથ મહાદેવ મંદિરના મહંત હોય તો તેના પુરાવાઓ રજૂ કરે. શિવગીરી ભૂતનાથ મહાદેવ મંદિરના મહંત છે તેના વીડિયો પુરાવાઓ અને વિલ છે ઉપરાંત તેમની ચાદર વિધિ પણ કરવામા આવી છે.

 

 

 

You Might Also Like

JOYBIZZ : ગુજરાતની પ્રથમ એવી સંસ્થા, જે બિઝનેસ ગ્રોથ સાથે સ્પિરિચ્યુઅલ ડેવલપમેન્ટ પર આપે છે માર્ગદર્શન

જે ડ્રોન દોઢ-બે લાખમાં નવું મળે છે તેનાં ભાડાં પેટે RMC 22 લાખ ચૂકવશે!

ગીર સોમનાથઃ વેરાવળમાં ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં વેરાવળમાં AAPની ભવ્ય પદયાત્રા

આંતરરાષ્ટ્રીય ડ્રગ વિરોધી દિવસ નિમિતે શહેર પોલીસ દ્વારા મેરેથોનનું આયોજન

રાજકોટઃ કાલે લેંગ લાઈબ્રેરીમાં ડૉ. ઉર્વીશ વસાવડાની કાવ્યગોષ્ઠિ

TAGGED: junagadh, Khas-Khabar, MAHESH GIRI BAPU
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મૂળીના દુધઈથી સરલા ગામનો રોડ બિસ્માર હોવાથી ગ્રામજનો પરેશાન
Next Article ચીનમાં 7.1ની તીવ્રતાનો ભૂકંપ: 53નાં મોત-62 ઘાયલ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીય

ટ્રમ્પ ભારત આવશે, અમેરિકી વિદેશ મંત્રી રૂબિયોનું નિવેદન

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
ગાંધીનગરમાં અમિત શાહના હસ્તે ‘ભારત ટેક્સી’નો શુભારંભ: કહ્યું-બે વર્ષમાં ભારત ટેક્સી 500 શહેર-ગામડાઓમાં પહોંચશે
લીંબુડીવાડીમાં ઓફિસના તાળા તોડી તિજોરી ચોરી લેનાર 2 ઝડપાયા : 10.65 લાખનો મુદ્દામાલ કબજે
નર્મદામાં ભારે વરસાદ, નદીઓમાં પૂર: ઉ.ગુજરાતમાં ચોમાસું આગળ વધ્યું, દ.ગુજરાત-સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
JOYBIZZ : ગુજરાતની પ્રથમ એવી સંસ્થા, જે બિઝનેસ ગ્રોથ સાથે સ્પિરિચ્યુઅલ ડેવલપમેન્ટ પર આપે છે માર્ગદર્શન
લીલાછમ નિઃશબ્દતાની વચ્ચે કુદરતની ચંચળતા એમેઝોનના જંગલોમાં
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

JOYBIZZ : ગુજરાતની પ્રથમ એવી સંસ્થા, જે બિઝનેસ ગ્રોથ સાથે સ્પિરિચ્યુઅલ ડેવલપમેન્ટ પર આપે છે માર્ગદર્શન

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
રાજકોટ

જે ડ્રોન દોઢ-બે લાખમાં નવું મળે છે તેનાં ભાડાં પેટે RMC 22 લાખ ચૂકવશે!

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
જુનાગઢ

ગીર સોમનાથઃ વેરાવળમાં ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં વેરાવળમાં AAPની ભવ્ય પદયાત્રા

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?