By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    Misalignment : AI પોતાને માણસ સમજી નિયમો તોડવા લાગ્યું
    14 hours ago
    પાકિસ્તાની વૉરશિપ ભારતીય જહાજ સાથે અથડાયું : દિલ્હીમાં PAK હાઈકમિશનરને તેડું
    3 days ago
    100% ટેરિફની ઐસીતૈસી : ભારત રશિયા પાસેથી ક્રુડ ઓઈલ ખરીદવાનું ચાલું રાખશે
    3 days ago
    ઇઝરાયલને હથિયાર આપશે ટ્રમ્પ : વિશ્વમાં ખળભળાટ!
    3 days ago
    મક્કામાં ઈમરજન્સી એલર્ટ : સાઉદીએ મક્કા પાસે હુતી ડ્રોન તોડી પાડયું
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઇન્ડિગોમાં મુસાફરી કરવી મોંઘી થઈ, બે વર્ષથી નાના બાળકોનું ભાડું હવે 3000
    13 hours ago
    મુંબઈનાં 108 વર્ષ જૂના ‘ઓલિમ્પિયા કોફી હાઉસ’નું લાઇસન્સ સસ્પેન્ડ!
    14 hours ago
    જિયો-કેન્વા વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી યુઝર્સને 1 વર્ષ માટે સબસ્ક્રિપ્શન મફત
    14 hours ago
    ઉત્તરાખંડમાં હિમવર્ષા : કેદારનાથમાં તાપમાન માઈનસ 2 ડિગ્રી
    15 hours ago
    પરિવારોની 57% સંપત્તિ હજુ પણ મકાન-જમીનમાં : શેર અને મ્યુચ્યુઅલ ફંડ તરફ રોકાણકારોનો ઝુકાવ વધ્યો
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતે અફઘાનિસ્તાનને 127 રનથી કચડયું: 3-0થી સિરીઝમાં કલીન સ્વીપ
    16 hours ago
    રાજકોટના જય ઠાકરને 13મી વેસ્ટ ઝોન પ્રી-નેશનલ પિસ્તોલ શૂટિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ
    3 days ago
    પાકિસ્તાની ગૃહમંત્રી નકવીને ભારતીય મહિલા ટીમનો તમાચો, ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ન સ્વીકારી
    5 days ago
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    3 weeks ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: KPS કલબ દ્વારા ‘ઉમા કા લાલ સ્પીડવેલ ચોક કા રાજા’; ગણપતિ મહોત્સવ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > KPS કલબ દ્વારા ‘ઉમા કા લાલ સ્પીડવેલ ચોક કા રાજા’; ગણપતિ મહોત્સવ
રાજકોટ

KPS કલબ દ્વારા ‘ઉમા કા લાલ સ્પીડવેલ ચોક કા રાજા’; ગણપતિ મહોત્સવ

Khaskhabar Editor
Last updated: 2025/08/26 at 1:02 PM
Khaskhabar Editor 1 year ago
Share
5 Min Read
SHARE

સેવા, સંગઠન અને સુરક્ષાના મંત્ર સાથે KPS કલબની ટીમ દ્વારા સતત પાંચમા વર્ષે આયોજન

11 દિવસીય ગણપતિ મહોત્સવમાં રોજ વિવિધ કાર્યક્રમો: 7:15 કલાકે મહાઆરતી યોજાશે: જંગલની થીમ સાથે વિશાળ મેદાનમાં ‘ઉમા કા લાલ’ ની આરાધના સાથે કાર્યક્રમોની વણઝાર

- Advertisement -

વિઘ્નહર્તાની ભક્તિ સાથે સામાજીક-સેવાકીય ક્ષેત્રે ફરજ બજાવવા હમેંશા અગ્રેસર ઊંઙજની ટીમ: રાજકોટમાં સૌ પ્રથમવાર ‘એક પેડ મા કે નામ’ અને ઓપરેશન સિંદૂર જેવી થીમ પર ડેકોરેશન
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

નવા રાજકોટના વિસ્તારોમાં સેવા, સંગઠન અને સુરક્ષાના મંત્ર સાથે વિવિધ સફળ પાટીદાર ઉદ્યોગપતિઓના નેજા હેઠળ કાર્યરત ઊંઙજ કલબ દ્રારા સતત પાંચમા વર્ષે ઉમા કા લાલ ’સ્પીડવેલ ચોક કા રાજા’ ગણપતિ મહોત્સવનું તા. 27 ઓગષ્ટ થી 6 સપ્ટેમ્બર દરમ્યાન જાજરમાન આયોજન કરાયુ છે.

સમગ્ર રાજકોટ શહેર ‘દુંદાળા દેવ’ ની આરાધના માટે થનગની રહયુ છે. વિવિધ સ્થળે ગણપતિ મહોત્સવના ભવ્યાતિભવ્ય આયોજન થઇ રહયા છે. ત્યારે અંબીકા ટાઉનશીપ વિસ્તાર સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે શ્રીનાથજી હવેલીની બાજુમાં ઊંઙજ કલબ દ્રારા આ વર્ષે ભવ્યાતી ભવ્ય ઉમા કા લાલ ‘સ્પીડવેલ ચોક કા રાજા’ ગણપતી મહોત્સવના આયોજનની વિગત આપતા ઊંઙજ કલબ ના ચેરમેન સંદિપભાઇ માકડીયા, વાઇસ ચેરમેન બિપીનભાઈ બેરા (કોર્પોરેટર વોર્ડ નં.8), નરેન્દ્રભાઇ ધેટીયા, એમ.ડી. પ્રફુલભાઈ કાથરોટીયા, સેક્રેટરી દિનેશભાઇ ચાપાણી, બોર્ડ ઓફ ડાયરેકટર જીજ્ઞેશભાઇ આદ્રોજા, વિજયભાઇ ડઢાણીયા, ડો. કલ્પેશભાઇ ઉકાણી, અતુલભાઇ ભુત, યોગેશભાઈ કાલરીયા અને રજનીભાઈ ગોલ એ જણાવ્યુ છે કે 27 ઓગષ્ટથી 6 સપ્ટેમ્બર દરમ્યાન યોજાનાર ગણપતિ મહોત્સવમાં દરરોજ સાંજે 7:15 કલાકે આરતી અને રાત્રે 9:00 કલાકે અનેકવિધ સાસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. ગત વર્ષની માફક આ વર્ષે પણ ઊંઙજ કલબ દ્રારા પશ્ચિમ રાજકોટના વિકાસશીલ વિસ્તાર ગણાતા સ્પીડવેલ ચોક ખાતે વિશાળ મેદાનમાં પર્યાવરણ જાગૃતિના હેતુસર જંગલની થીમ, તથા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘એક પેડ મા કે નામ’ તેમજ દેશભકિતને ઉજાગર કરતા અને ભારતીય જવાનોના શૌર્ય ને બિરદાવવા ઓપરેશન સિંદૂર થીમ અને સામાજીક સંદેશો આપતા સંપૂર્ણ સ્વદેશી વસ્તુઓ પર આધારીત વિશાળ પંડાલ માં પ્રથમવાર નવી રીતે નવા આયામ સાથે ઉમા કા લાલ સ્પીડવેલ ચોક કા રાજા ગણપતી મહોત્સવનું જાજરમાન આયોજન હાથ ધરાયુ છે.

- Advertisement -

11 દિવસસીય ઉમા કા લાલ ‘સ્પીડવેલ ચોક કા રાજા ગણપતી મહોત્સવમાં દરરોજ રાત્રે 9:00 કલાકે વિવિધ સાંસ્કૃતીક મનોરંજક પ્રોગામ, વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવશે તેમજ દરરોજ સાંજે 7:15 કલાકે દુદાંળાદેવ ની મહાઆરતી કરવામાં આવશે. જેમાં તા.ર7 ઓગ. ના રોજ શોભાયાત્રા અને ગણેશ સ્થાપના કરી સાંજે મહાઆરતી બાદ બાળકો માટે કલર કોમ્પીટીશન યોજાશે., તા. ર8 ના રોજ જામજોધપુરની ટીમ દ્રારા મા-બાપને ભુલશો નહી કાર્યક્રમ યોજાશે, તા. ર9 ના રોજ બાળકો માટે વેશભૂષા તથા બહેનો માટે ટેટુ -મેહંદી સ્પર્ધા યોજાશે. તા. 30 ના રોજ મયુર બુધ્ધદેવ ટીમ દ્રારા શ્રીનાથજીની ઝાંખીનો કાર્યક્રમ યોજાશે, તા. 31 ના રોજ કલબ યુવી દ્રારા બહેનો માટે રાસ ગરબા યોજાશે. તા. 1 સપ્ટે. ના રોજ સાંઇરામ દવે નો હાસ્ય દરબાર યોજાશે. તા. 2 ના રોજ કાન ગોપી, તા. 3 ના રોજ ગુણવંત ચુડાસમાનો હસાયરો, તા. 4 ના રોજ ધર્મેશ મકાતી દ્રારા વ્રજલીલાનો કાર્યક્રમ, તા. 5 ના રોજ બહેનો માટે આરતી ડેકોરેશન, લાડુ અને રંગોળી સ્પર્ધા યોજાશે. તા. 6 સપ્ટેમ્બરના અંતિમ દિવસે સવારે 10 કલાકે ગણપતી મહોત્સવના સમાપન સાથે વિધ્ય વિનાયકનું વિસર્જન કાર્યક્રમ યોજાશે.

સ્પીડવેલ ચોક પર આવેલા ઉમા કા લાલ સ્પીડવેલ ચોક કા રાજા ગણપતી મહોત્સવ ખાતે KPS  કલબ દ્રારા ગણપતી મહોત્સવમાં આકર્ષક ડેકોરેશન, રોશનીની સજાવટ, વિશાળ સમીયાણામાં ભાવિકો માટે બેઠક વ્યવસ્થા, બીગ સ્કીન ગોઠવવામાં આવી છે. માણેક જવેલર્સ, એન.જે. પેન્ટર્સ, મહેન્દ્ર જવેલર્સ તથા બાન લેબ મૌલેશભાઇ ઉકાણી સમગ્ર આયોજનમાં મુખ્ય સ્પોન્સર તરીકે સહયોગ પ્રાપ્ત થયો છે. KPS કલબ દ્રારા તા. ર7 ના રોજ સવારે 9:00 કલાકે ગોલ હાઇટસ્ થી સ્પીડવેલ ચોક સુધી પાટીદાર શ્રેષ્ઠીઓ અને ઉદ્યોગપતિઓની ઉપસ્થિતીમાં સામૈયા અને ડી.જે. ના સથવારે વિશાળ સંખ્યામાં ભાવિકો ને ગણપતિ સ્થાપનામાં ભાગ લેવા સમગ્ર રાજકોટની જનતાને ’દુંદાળા દેવ’ ના દર્શન કરવા પધારવા નિમંત્રણ પાઠવે છે. સમગ્ર આયોજનને સફળ બનાવવા KPS  કલબ ના ચેરમેન સંદિપભાઇ માકડીયા, વાઇસ ચેરમેન બિપીનભાઈ બેરા, નરેન્દ્રભાઈ ધેટીયા, એમ.ડી. પ્રફુલભાઈ કાથરોટીયા, સેક્રેટરી દિનેશભાઈ ચાપાણી, બોર્ડ ઓફ ડાયરેકટર જીજ્ઞેશભાઇ આદ્રોજા, વિજયભાઈ ડઢાણીયા, ડો. કલ્પેશભાઈ ઉકાણી, અતુલભાઇ ભુત, યોગેશભાઇ કાલરીયા અને રજનીભાઈ ગોલ ના માર્ગદર્શન હેઠળ 12પ કાર્યકરો ની ટીમ જહેમત ઉઠાવી રહી છે.પટેલ- મો. 93749 10121 (ભવ્ય કોમ્યુનિકેશન – રાજકોટ)

You Might Also Like

પૈસાદાર ડે. મેયર દક્ષાબેન પણ આવાસનાં લાભાર્થી!

પંચનાથ હૉસ્પિટલના ડેન્ટલ વિભાગમાં અત્યાધુનિક CBCT મશીનની સુવિધાનો પ્રારંભ

સર્વેશ્વર ચોક કા રાજા : સદભાવના વૃદ્ધાશ્રમના 150 વડીલોને ભોજન કરાવી ભેટ અર્પણ કરાઈ

ફૂડ શાખાનું મેગા ચેકિંગ : કેવડાવાડીમાં વોલ્ગા ઘી ડેપોમાંથી શંકાસ્પદ ઘીના 6 સેમ્પલ લેવાયા

રેસકોર્સ સિદ્ધિ વિનાયક ધામમાં આજે PM મોદીના જન્મદિને 5000 દીવડા પ્રગટાવાશે

TAGGED: Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાજકોટ એરપોર્ટ પર શરૂ થયું એ.આઈ આધારિત હેલ્થ ચેક-અપ કિઓસ્ક
Next Article જાફરાબાદના લુણસાપુર ચોરીનો ભેદ ઉકેલાયો: અમરેલી LCBએ 3 આરોપીઓને ઝડપ્યા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

ઇન્ડિગોમાં મુસાફરી કરવી મોંઘી થઈ, બે વર્ષથી નાના બાળકોનું ભાડું હવે 3000

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
પૈસાદાર ડે. મેયર દક્ષાબેન પણ આવાસનાં લાભાર્થી!
પંચનાથ હૉસ્પિટલના ડેન્ટલ વિભાગમાં અત્યાધુનિક CBCT મશીનની સુવિધાનો પ્રારંભ
માલિયાસણ પાસે ડમ્પરની ઠોકરે ચડી જતા ચુનારાવાડના યુવાનનું મોત
સર્વેશ્વર ચોક કા રાજા : સદભાવના વૃદ્ધાશ્રમના 150 વડીલોને ભોજન કરાવી ભેટ અર્પણ કરાઈ
ફૂડ શાખાનું મેગા ચેકિંગ : કેવડાવાડીમાં વોલ્ગા ઘી ડેપોમાંથી શંકાસ્પદ ઘીના 6 સેમ્પલ લેવાયા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

પૈસાદાર ડે. મેયર દક્ષાબેન પણ આવાસનાં લાભાર્થી!

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
રાજકોટ

પંચનાથ હૉસ્પિટલના ડેન્ટલ વિભાગમાં અત્યાધુનિક CBCT મશીનની સુવિધાનો પ્રારંભ

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
રાજકોટ

સર્વેશ્વર ચોક કા રાજા : સદભાવના વૃદ્ધાશ્રમના 150 વડીલોને ભોજન કરાવી ભેટ અર્પણ કરાઈ

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?