By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કોણ કરી રહ્યું છે વિજ્ઞાનીઓનો શિકાર? અમેરિકા-ચીનના 20 એક્સપર્ટ ગાયબ કે મૃત, દુનિયામાં ફફડાટ
    2 days ago
    હોર્મુઝ સંકટ વચ્ચે નવો ટ્વીસ્ટ! ઓઇલના ભાવ ઘટાડવા હાથ મિલાવશે ટ્રમ્પ-પુતિન? G20 સમિટ પર દુનિયાની નજર
    2 days ago
    ઈસ્લામાબાદમાં વાટાઘાટોની શક્યતા વચ્ચે સમુદ્રમાં યુદ્ધ જેવી સ્થિતિ! અમેરિકાએ ફરી ઈરાનની દુખતી નસ દબાવી
    2 days ago
    ભારતને ‘નર્ક’ ગણાવનારા ટ્રમ્પને ઈરાનનો જડબાતોડ જવાબ, શેર કર્યો મહારાષ્ટ્રનો શાનદાર VIDEO
    3 days ago
    યુદ્ધ વચ્ચે ચાબહાર પોર્ટ અંગે ભારત સરકાર લેશે મોટો નિર્ણય, 12 કરોડ ડૉલર લાગેલા છે દાવ પર
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    કોહલીના ‘ડ્રોપ કેચ’થી ગુજરાતની દશા બગડી: બેંગ્લોર પાંચ વિકેટે જીત સાથે પોઇન્ટ ટેબલમાં બીજા ક્રમે
    2 days ago
    અરવિંદ કેજરીવાલ દિલ્હીના ‘રહેમાન ડકૈત’: ભાજપનો આક્ષેપ
    2 days ago
    મણિપુર ફરી ભડકે બળ્યું: નાગા-કુકી જૂથો વચ્ચે ગોળીબાર, 3 લોકોનાં મોત: ઘરોમાં આગચંપી
    2 days ago
    ભારત વિશ્ર્વગુરુ ચોક્કસ બનશે, કોઈ શંકા નથી: મોહન ભાગવત
    2 days ago
    મે-જૂનથી જ ચોમાસા પર અલ નીનોનો પ્રભાવ રહેશે
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    MI vs CSK ની મેચમાં ઝઘડો! બે સ્ટાર ખેલાડી વચ્ચે તુ..તુ..મેં..મેં.., સૂર્યકુમાર પણ ભડક્યો
    3 days ago
    લખનઉનો હારનો સિલસિલો યથાવત : લૉ- સ્કોરિંગ મેચમાં રાજસ્થાને 40 રને હરાવ્યું
    4 days ago
    ચાલુ IPLમાં સ્ટાર બોલર પર તૂટ્યો દુ:ખનો પહાડ, માતાના અંતિમ સંસ્કાર કરી ટીમમાં પરત ફર્યો
    4 days ago
    હૈદરાબાદની સતત ત્રીજી જીત, દિલ્હીને 47 રનથી હરાવ્યું
    5 days ago
    અમદાવાદમાં પહેલીવાર મુંબઈ ઈન્ડિયન્સે જીતનો સ્વાદ ચાખ્યો
    6 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    102 કરોડનું સોનું, 30 દુબઈ ટ્રિપ્સ અને IPS પિતા… સ્મગલિંગ કેસમાં એક વર્ષ બાદ જેલની બહાર આવશે અભિનેત્રી રાન્યા રાવ
    4 days ago
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    2 weeks ago
    ‘ધુરંધર’એ રચ્યો વધુ એક ઈતિહાસ, 3000 કરોડ કમાનારી ભારતની પ્રથમ ફિલ્મ ફ્રેન્ચાઈઝી બની!
    2 weeks ago
    ‘ધૂરંધર 2’નો બોક્સ ઓફિસ પર ધમાકો: એક જ ભાષામાં 1000 કરોડ પાર કરનાર પહેલી ફિલ્મ બની…
    2 weeks ago
    હોલિવૂડ સ્ટાર મેથ્યુ પેરી મોત કેસમાં ભારતીય મૂળની મહિલાને 15 વર્ષની સજા! કોર્ટમાં રડી પડી ‘કેટામાઇન ક્વીન’
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    6 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    6 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    6 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    6 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: જામનગરની ખીલજી અને ખફી 2 ગૅંગના 29 વિરુદ્ધ ગુજસીટોકના બે ગુના નોંધાયા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > જામનગરની ખીલજી અને ખફી 2 ગૅંગના 29 વિરુદ્ધ ગુજસીટોકના બે ગુના નોંધાયા
રાજકોટ

જામનગરની ખીલજી અને ખફી 2 ગૅંગના 29 વિરુદ્ધ ગુજસીટોકના બે ગુના નોંધાયા

Khaskhabar Editor
Last updated: 2026/04/06 at 4:01 PM
Khaskhabar Editor 3 weeks ago
Share
3 Min Read
SHARE

હત્યા, હત્યાની કોશિષ, દુષ્કર્મ, લેન્ડ ગ્રેબિંગ, ગઉઙજ, ફાયરિંગ, ધાડ સહિતના ગુનાઓમાં સંડોવણી

અસલમ ખીલજીની ગેંગ સામે 46 અને અલ્તાફ ખફી સામે 52 ગંભીર ગુનાઓ નોંધાયા છે

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

જામનગર શહેરમાં વર્ષોથી ભય અને આતંક ફેલાવતી બે કુખ્યાત ટોળકીઓ વિરૂદ્ધ પોલીસે કડક હાથે કાર્યવાહી શરૂ કરી છે. પોલીસે બાતમી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આ ઓપરેશન પાર પાડ્યું છે.
આ બંને ગેંગ ખૂન, બળાત્કાર, લેન્ડ ગ્રેબિંગ અને ડ્રગ્સ જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલી છે અસલમ ખીલજીની ગેંગ સામે 46 અને અલ્તાફ ખફી સામે 52 જેટલા હત્યા, હત્યાની કોશિષ, દુષ્કર્મ, લેન્ડ ગ્રેબિંગ, એનડીપીએસ, ફાયરિંગ, ધાડ સહિતના ગંભીર ગુનાઓ નોંધાયા છે.
રાજકોટ રેન્જ આઇજી નિર્લિપ્ત રાય દ્વારા રેન્જમાં સંગઠિત ટોળકી રચી ગુનાઓ આચરતી ગેંગ સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધી કડક કાર્યવાહી કરવાની સૂચના અન્વયે જામનગર એસપી રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા તેમજ એલ.સી.બી પીઆઇ વી.બી.ચૌધરી, પીએસઆઈ એમ.વી ભાટીયા, એસ.ઓ.જી પીઆઇ બી.એન.ચૌધરી, તથા જામનગર સીટી એ ડીવીઝન પીઆઇ વી.એમ.ડોડીયા, તથા એલ.સી.બી./એસ.ઓ.જી. પેરોલ ફર્લો સહિતની ખાસ ટીમ દ્વારા આ બંને ગેંગ સામે ૠઞઉંઈઝઘઈની કલમ 3(1)(શશ), 3(2), 3(4) તથા 3(5) મુજબ ફરિયાદ નોંધાવવામાં આવી છે જામનગર જીલ્લામા અસલમ કરીમ ખીલજી તથા અલ્તાફ ગફાર ખફી બન્ને અલગ અલગ સંગઠીત ગુના આચરતી ટોળકી બનાવી ખૂન, ખૂનની કોશિષ, બળાત્કાર, આર્મસ એકટ, લેન્ડગ્રેબીંગ, જાનથી મારી નાખવાની ધમકી, ધાડ પાડવાની તૈયારી, ફાયરીંગ, એટ્રોસીટી, ઘરફોડ ચોરી, પ્રોહીબીશન, જુગારધારા, નાર્કોટીકસ, હથિયાર બંધી જાહેરનામા ભંગ, હેઠળ કેફી પદાર્થ વેચાણ, જાહેરમા મારામારીના ગુનાઓ આચરી સામાન્ય નાગરીકોમા ભય પેદા કરી, પોતાની ટોળકીની ગુનાહિત પ્રવ્રુતિ પ્રત્યેક્ષ કે પરોક્ષ ગેંગના સભ્ય તરીકે ચાલુ રાખેલ હોય, જેમાં આજદીન સુધીમાં અસલમ ગેંગના સભ્યો વિરૂધ્ધ કુલ -46 તથા અલ્તાફ ગેંગના સભ્યો વિરૂધ્ધ કુલ-52 ગુના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર થયેલા છે.

કોર્પોરેટર અસલમ ખીલજીના પકડાયેલા 13 અને ફરાર 5 આરોપીના નામ

- Advertisement -

અસલમ ખીલજી, શાકીર ખીલજી, આસીફ ખીલજી, રેહાન બેલીમ, સદામ ઉર્ફે ઇન્ડો શેખ, અકીલ શેખ, અસગરઅલી મકવાણા, આફતાબ ઉર્ફે અપુ મકવાણા, મહમદ ઉર્ફે મમલો પંજા, રઉફ ઉર્ફે ભુરો બેલીમ, મકસુદ ઉર્ફે પવન પંજા, એઝાઝ ઉર્ફે ગોકુલ કુરેશી અને હસન હારૂન બસરની પોલીસે ધરપકડ કરી છે જયારે ગની પટેલ બશર, અસલમ કાદર શેખ, ઇસ્માઇલ ઉર્ફે ધરાર માંડલીયા, નદીમ ખીલજી અને લતીફ ઉર્ફ લતીફ બાપુ શેખ ફરાર હોય તેની શોધખોળ હાથ ધરી છે.

અલ્તાફ ખફીના પકડાયેલા 11 અને ફરાર 2 આરોપીઓ

અલ્તાફ ખફી, સમીર ચૌહાણ, જુનેદ ઉર્ફે જુનીયો ચૌહાણ, ઈસ્તીયાક કુરેશી, મોસીન ઉર્ફે પચાસીયા રૂમી, તોહિતખાન ઉર્ફે પપ્પુ શેખ, તબરેજ હાલાણી અને હમીદ ઉર્ફે રાંજો બ્લોચ, સાહીદ ઇમ્તિયાઝ ખફીની પોલીસે ધરપકડ કરી છે જયારે અબુસુફીયાન કુરેશી અને ઓસમાણ મુસા ખફીની શોધખોળ હાથ ધરી છે.

ગુજસીટોક હેઠળની જોગવાઈઓ

1 : આરોપીઓને જામીન મળવા અત્યંત મુશ્કેલ બને છે.
2 : ગુનાહિત પ્રવૃત્તિ દ્વારા મેળવેલી મિલકતો ટાંચમાં લેવાની (જપ્ત કરવાની) સત્તા પોલીસને મળે છે.
3 : તપાસ દરમિયાન મેળવેલા પુરાવાઓ કોર્ટમાં વધુ મજબૂત ગણાય છે.

You Might Also Like

રાજકોટ જિલ્લામાં મતદાન મથકો પર લોખંડી બંદોબસ્ત ગોઠવાયો

એલ.કે.સ્ટાર ટીમના સર્જક અને ક્રિકેટપ્રેમી લખનભાઈ સોનૈયા

આજે વિજેતા ટીમ-રનર્સ અપ ટીમના ખેલાડીઓ પર ઇનામોનો વરસાદ

આજે મેગા ફાઇનલ RAR રિબડા Vs એકતા XI

આ માત્ર ચૂંટણી નહીં, પરંતુ રાજકોટના આવનારા વર્ષોની દિશા નક્કી કરવાની તક: રાજદીપસિંહ જાડેજા

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article દેશના સૌથી ગરીબ 50% લોકો પાસે 6.4% જ્યારે 1% અમીર પાસે 40% સંપત્તિ
Next Article ભાજપાનો 46મો સ્થાપના દિવસ: 2 બેઠકથી શરૂ થયેલી સફર આજે 300ને પાર

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

ઓસ્કાર એવોર્ડ્સમાં અપાયેલું એક અદ્ભુત વક્તવ્ય

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ભારતીય છો તો ભારતીય બનીને જ રહો, નહીં કે દેશના ગુનેગાર
ગુજરાતમાં ભાજપના સતત વિજય પાછળનું શું છે રહસ્ય?
બૈરન, પ્રેમ, આશિકી અને લિમરન્સ
સોર્સોપ એટલે કે હનુમાનફળ: એક અદભૂત સ્વાદિષ્ટ ઔષધીય ફ્રુટ
લપસ્યો છું, પડ્યો નથી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

રાજકોટ જિલ્લામાં મતદાન મથકો પર લોખંડી બંદોબસ્ત ગોઠવાયો

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
રાજકોટ

એલ.કે.સ્ટાર ટીમના સર્જક અને ક્રિકેટપ્રેમી લખનભાઈ સોનૈયા

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
રાજકોટ

આજે વિજેતા ટીમ-રનર્સ અપ ટીમના ખેલાડીઓ પર ઇનામોનો વરસાદ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?