By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    102 માળની એમ્પાયર સ્ટેટ બિલ્ડીંગની ટોચ પર ચઢી ગયેલા કપલની ધરપકડ
    10 minutes ago
    પાકિસ્તાની પતિના ચુંગલમાંથી 12 વર્ષે મુક્ત થયેલી ફ્રેન્ચ મહિલાની હ્વદયદ્રાવક કહાની
    2 days ago
    સિંધુ જળ કરાર મુદ્દે ભારત-પાક વચ્ચે યુધ્ધની સ્થિતિ
    2 days ago
    ચીને અરૂણાચલની જમીનો પચાવી, મિલીટરી કેમ્પ બનાવ્યા
    2 days ago
    ભારત સાથે 19 મોટા કરાર પર મહોર : હવે સેશેલ્સમાં પણ UPIથી પેમેન્ટ થશે
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    30 દિવસ જેલમાં રહે તો PM-CMની ખુરશી જશે
    3 minutes ago
    કર્ણાટકની પથ્થરની ખાણમાં ખડક પડ્યો, ૮ મજૂરનાં મોત
    18 minutes ago
    મુંબઈમાં ભારે વરસાદ : દરિયામાં 15 ફૂટ ઊંચા મોજા ઉછળવાની ચેતવણી
    31 minutes ago
    મનરેગાને બદલે VB-G RAM G લાગુ : 100ને બદલે 125 દિવસ રોજગારની ગેરંટી
    23 hours ago
    જમ્મુ-કાશ્મીરમાં વાદળ ફાટ્યું, અરુણાચલમાં પૂર : મધ્યપ્રદેશ-બિહારમાં વીજળી પડવાથી 8નાં મોત
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આયર્લેન્ડના ફાસ્ટ બોલર જય મુન્દ્રાએ ભારતીય બેટ્સમેનને ધૂળ ચાંટતા કર્યા
    3 days ago
    વુમન્સ T-20 વર્લ્ડકપમાંથી ભારત બહાર
    3 days ago
    ઇંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી
    3 days ago
    હવે મેડલ જીતે કે ન જીતે, તમામ એથ્લેટ્સને 10,000 અમેરિકન ડોલર(રૂ.9,43,600) અપાશે
    6 days ago
    વિરાટ કોહલીના ‘One8’ શૂઝ માત્ર 24 કલાકમાં જ વેચાઈ ગયા 140 કરોડના શૂઝ!
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    5 days ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    6 days ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 week ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 weeks ago
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 week ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 weeks ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 weeks ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    વરિષ્ઠ નેતા વજુભાઈ વાળા સંગઠન સર્વોપરીની ભાવનાનું જીવંત ઉદાહરણ છે : ભુપેન્દ્રસિંહ ચુડાસમા
    1 day ago
    રાજકોટમાં ડેપ્યુટી કલેકટર અને પ્રાંત અધિકારીઓની ખાલી જગ્યા તાત્કાલિક ભરવા કોંગ્રેસની માંગ
    1 day ago
    જંગલેશ્વરમાં ડિમોલેશનમાં ભ્રષ્ટાચારને લઈને કોંગ્રેસ દ્વારા બિલાડી આપી વિરોધ કર્યો
    2 days ago
    રાજકોટની તમામ અદાલતોમાં વકીલોની હડતાળ, કોર્ટ કાર્યવાહી ઠપ
    3 days ago
    શાપરમાં અઢી કરોડની લૂંટને અંજામ આપનાર ત્રિપુટી ઝડપાઇ
    3 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: મહાપાલિકાના મહાજંગમાં આજે નવાજૂનીનાં એંધાણ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > જુનાગઢ > મહાપાલિકાના મહાજંગમાં આજે નવાજૂનીનાં એંધાણ
જુનાગઢ

મહાપાલિકાના મહાજંગમાં આજે નવાજૂનીનાં એંધાણ

Khaskhabar Editor
Last updated: 2025/01/28 at 4:06 PM
Khaskhabar Editor 1 year ago
Share
3 Min Read
SHARE

આ બેઠકમા ચૂંટણી લડવી કે નહીં અથવા સારા લોકોને ટેકો આપવા ચર્ચા
નો રિપીટ થિયરી મુદ્દે પણ બેઠકમાં ચર્ચા, કામ કરેલાં ઉમેદવારને ફરી ટિકિટ આપો
ભ્રષ્ટાચારીઓને અને સગા-સંબંધીઓને ટિકિટ નહીં આપવા રજૂઆત

ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.28
જૂનાગઢ મહાનગર પાલિકાની ચૂંટણી જાહેર થઇ ગઈ છે.ત્યારે ભાજપ – કોંગ્રેસ અને અન્ય પક્ષો દ્વારા સેન્સ પ્રક્રિયા પૂર્ણ થતી જોવા મળે છે.હવે સેન્સ પ્રક્રિયા બાદ મુખ્ય હરીફ ભાજપ અને કોંગ્રેસ પક્ષ કોને ટિકિટ ફાળવે છે.તેના પર સૌ કોઈની નજર છે.ત્યારે હજુ ટિકિટ ફાળવાઈ નથી એ સમયે જૂનાગઢ ખેડૂત હિત રક્ષક સમિતિ મેદાનમાં ઉતર્યું છે.અને આજે સાંજે 5 વાગ્યા આસપાસ શહેરના પ્રબુદ્ધ નાગરીકો સાથે મહાનગર પાલિકા ચૂંટણી અનુસંધાને એક ખાસ બેઠકનું આયોજન કરાયું છે.જેમાં ચૂંટણી અનુલક્ષીને અનેક મહત્વના નિર્ણયની ચર્ચા આ મિટિંગમાં કરવામાં આવશે એટલે મહા પાલિકાના મહા જંગમાં આજે સાંજે નવાજુનીના એંધાણ વર્તાય રહ્યા છે. જૂનાગઢ હિત રક્ષક સમિતિના એડવોકેટ કીરીટભાઈ સંઘવીએ જણાવ્યું હતું કે, શહેરના હિતની વાત સાથે આ મિટિંગમાં પ્રબુદ્ધ નાગરિક સાથે ચર્ચા વિચારણા કરવામાં આવશે જેમાં પેહલો મુદ્દો છે કે, હિત રક્ષક સમિતિ ચૂંટણી લડે કે નહિ તે વિષય છે.

- Advertisement -

બીજો મુદ્દો કરપશન વગરના સારા વ્યક્તિને ટિકિટ આપો એ પછી કોઈપણ પક્ષના હોઈ જયારે ત્રીજો મુદ્દો આ ચૂંટણીમાં સગાવાદને પણ ટિકિટ નહિ અને ચોથો મુદ્દો ભાજપમાં જેને વોર્ડમાં સારા કામ કર્યા છે તેને ફરી ટિકિટ આપો જેમકે હિતેન ઉદાણીને પણ ટેકો જાહેર કરીશું અને ખાસ જે સારા ઉમદેવારને ટિકિટ કોઈપણ પક્ષ માંથી મળે અને તેવા પ્રયત્નો કરાશે અને જીતેલા ઉમેદવારે વોર્ડમાં દર મહિને મુલાકાત લેવી અને તેનો એહવાલ કમિશનર અને લોકોને રજુ કરવો આવા અનેક બાબતોને ધ્યાનમાં રાખીને આજે જૂનાગઢ હિત રક્ષક સમિતિ પ્રબુદ્ધ નાગરિકો સાથે ચર્ચા વિચારણા કરીને મહાનગર પાલિકા ચૂંટણીમાં શું કરવું અને શું ન કરવું તેવા ધ્યેય સાથે ખાસ બેઠક બોલાવી છે. જૂનાગઢ શહેરમાં અગાઉ હિત રક્ષક સમિતિ દ્વારા શહેરના અનેક પ્રાણ પ્રશ્ર્નો વિષે આગળ આવીને શહેરના નાગરિકોને ન્યાય અપાવવા લડત ચલાવી છે. જેમાં શહેરમાં કળવા નદીમાં થયેલ ગેરકાયદે દબાણોના લીધે શહેરના અનેક વિસ્તારોમાં પૂર આવ્યા હતા અનેક સોસાયટીમાં પાણી ઘુસી જતા વાહનો અને ઘર વખરીને ભારે નુકશાન થયું હતું ત્યારે હિત રક્ષક સમિતિએ શહેરના પ્રબુદ્ધ નાગરિકોને સાથે રાખીને અવાજ ઉઠાવ્યો હતો તેમજ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સુધી રજૂઆત કરીને હાઇકોર્ટમાં પીઆઈએલ દાખલ કરી હતી જેમાં તાજેતરમાં હાઇકોર્ટે કાળવા નદી કાંઠે થયેલ દબાણો દૂર કરવા હુકમ કર્યા છે અને તેનો રિપોર્ટ રજુ કરવા પણ તાકીદ કરી છે.આવા શહેરને સ્પર્શતા અનેક પ્રશ્ર્નો સાથે હિત રક્ષક સમિતિ કામ કરે છે ત્યારે હવે જયારે મહાનગર પાલિકાની ચૂંટણીનું રણશિંગુ ફુકાય ગયું છે એવા સમયે હવે સ્વચ્છ પ્રતિભા ધરાવતા લોકોને ટિકિટ મળે તેવા પ્રયત્નો સાથે આજે એક ચેમ્બર ઓફ કોમર્સના હોલમાં રાખવામાં આવી છે. જેમાં શહેરના પ્રબુદ્ધ નાગરિકો અને શહેરના હિતેછુ લોકો ઉપસ્થિત રહે તેવી અપીલ હિત રક્ષક સમિતિ દ્વારા કરવામાં આવી છે.

You Might Also Like

ગીર સોમનાથઃ વેરાવળમાં ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં વેરાવળમાં AAPની ભવ્ય પદયાત્રા

દાદાના હાથમાંથી 5 વર્ષના માસૂમને સિંહણ ખેંચી ગઈ : એક કિલોમીટર દૂર બાળકનો મૃતદેહ મળ્યો

જૂનાગઢના સ્મશાનમાં યોજાયેલો અનોખો ‘ભૂતાવળ ડાયરો’ પ્રચંડ જનમેદનીને કારણે અધવચ્ચેથી બંધ કરાવાયો

રાજ્યસભા સાંસદ માનસિંહ પરમારનું જાગનાથ મહાદેવ મંદિરે સન્માન: મંદિર પર ધ્વજારોહણ, પૂજન-અર્ચન કરાયું

સાસણ ગીર અને ગિરનાર જંગલ સફારી 4 મહિના માટે બંધ

TAGGED: junagadh, Mahajang, Municipal Corporation
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ગેરકાયદે રેતી ખનન કરતા પાંચ ટ્રેકટર અને લોડર સાથે લાખોનો મુદ્દામાલ કબ્જે
Next Article બાંગ્લાદેશી સેનામાં તખ્તાપલટનું કાવતરું

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

30 દિવસ જેલમાં રહે તો PM-CMની ખુરશી જશે

Khaskhabar Editor Khaskhabar Editor 3 minutes ago
મનપાના નવનિયુક્ત ચેરમેનો હોદ્દો સંભાળ્યાના ચાર જ દિવસમાં 15માંથી 12 ગેરહાજર!
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ફાઈનાન્સિયલ લીટરસી અને ઈન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટનો સર્ટિફિકેટ કોર્સ શરૂ
102 માળની એમ્પાયર સ્ટેટ બિલ્ડીંગની ટોચ પર ચઢી ગયેલા કપલની ધરપકડ
જિલ્લા કક્ષાએ ધક્કા બંધઃ તાલુકા લેવલે જમીન દફતર નિરીક્ષક (ILR)ની કચેરી શરૂ
કર્ણાટકની પથ્થરની ખાણમાં ખડક પડ્યો, ૮ મજૂરનાં મોત
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

જુનાગઢ

ગીર સોમનાથઃ વેરાવળમાં ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં વેરાવળમાં AAPની ભવ્ય પદયાત્રા

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
ગુજરાતજુનાગઢ

દાદાના હાથમાંથી 5 વર્ષના માસૂમને સિંહણ ખેંચી ગઈ : એક કિલોમીટર દૂર બાળકનો મૃતદેહ મળ્યો

Khaskhabar Editor Khaskhabar Editor 7 days ago
જુનાગઢ

જૂનાગઢના સ્મશાનમાં યોજાયેલો અનોખો ‘ભૂતાવળ ડાયરો’ પ્રચંડ જનમેદનીને કારણે અધવચ્ચેથી બંધ કરાવાયો

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?