By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    જિનપિંગ 11 વર્ષે અમેરિકા પહોંચ્યા : ડોનાલ્ડ ટ્રમ્પ પ્રોટોકોલ તોડી લેવા ગયા
    3 days ago
    ઇરાનની શરત – US દબાણ ઘટાડશે તો જ હોર્મુઝ ખોલીશું, ટ્રમ્પે કહ્યું – ફરી મળીશું
    4 days ago
    ઇટાલીમાં બુરખા અને નકાબ પર પ્રતિબંધ મૂકશે મેલોની
    6 days ago
    પાકિસ્તાનમાં પેટ્રોલ 1000નું થશે! : પેટ્રોલ 50% મોંઘું થયું, કિંમત 389 રૂપિયા પ્રતિ લિટર
    6 days ago
    Misalignment : AI પોતાને માણસ સમજી નિયમો તોડવા લાગ્યું
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    UNમાં પાકિસ્તાનને ધોબીપછાડ : શાહબાઝ શરીફ અને પાકિસ્તાની પત્રકાર બન્નેને જડબાતોડ જવાબ
    1 day ago
    રામ મંદિર દાન ચોરી મામલે ચંપત રાય અને અનિલ મિશ્રાને ક્લિનચીટ
    1 day ago
    અમદાવાદમાં બોગસ રાજકીય પક્ષનું કૌભાંડ : 519 કરોડના બોગસ ડોનેશન લઈ 155 કરોડની કરચોરી
    1 day ago
    Gen-Zમાં વહેલી શરૂઆતનો ટ્રેન્ડ : 40 શહેરના 70% લોકો વહેલા નિવૃત્ત થવા ઇચ્છે છે
    2 days ago
    દેશમાં દર બીજી ઘરેલુ ઉડાન રદ્દ થવા માટે ટેકનિકલ ખામી જવાબદાર
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    એશિયન ગેમ્સ : ભારતની દીકરીઓએ કબડ્ડીમાં ઈરાનને 37-34થી હરાવ્યું
    1 day ago
    રાજકોટમાં ભારતનો દબદબો : ઓસ્ટ્રેલિયા સામે અંડર-19 સિરીઝમાં 3-0થી ક્લીન સ્વીપ
    3 days ago
    28 વર્ષનો ઇંતજાર ખતમ : એશિયન ગેમ્સમાં મીરાબાઇએ ભારતને સિલ્વર અપાવ્યો
    4 days ago
    T20 ફ્રેન્ડલી મેચમાં જાપાન સામે ભારત માંડ-માંડ જીત્યું: 2 રનથી હરાવ્યું
    5 days ago
    ભારતે અફઘાનિસ્તાનને 127 રનથી કચડયું: 3-0થી સિરીઝમાં કલીન સ્વીપ
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    6 days ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: આજે બંધારણ દિવસ| ભારત લોકશાહીની માતા છે, વિશ્વને ઘણી અપેક્ષાઓ છે: વડાપ્રધાન મોદી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > આજે બંધારણ દિવસ| ભારત લોકશાહીની માતા છે, વિશ્વને ઘણી અપેક્ષાઓ છે: વડાપ્રધાન મોદી
ખાસ-ખબરરાષ્ટ્રીય

આજે બંધારણ દિવસ| ભારત લોકશાહીની માતા છે, વિશ્વને ઘણી અપેક્ષાઓ છે: વડાપ્રધાન મોદી

Khaskhabar Editor
Last updated: 2022/11/26 at 1:25 PM
Khaskhabar Editor 4 years ago
Share
2 Min Read
SHARE

દેશભરમાં આજે સંવિધાન દિવસની ઉઝવણી કરવામાં આવી રહી છે. કેટલાય વર્ષિઠ રાજનેતાઓએ દેશના લોકોને શુભેચ્છા આપી તેમજ આઝાદી માટે શહીદ થનાર મહાનુભાવોને શ્રદ્ધાંજલી પાઠવી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સુપ્રિમ કોર્ટમાં આયોજીત સંવિધાન દિવસ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ અવસર પર વડાપ્રધાન મોદીએ ઇ-ન્યાયાલય પ્રોજેક્ટ હેઠળ કેટલીય યોજના અને વેબસાઇટની શરૂઆત કરી. આ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીએ મુંબઇ આતંકી હુમલામાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલી આપી.

સંવિધાન દિવસના કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, બધા દેશવાસીઓને સંવિધાન દિવસની શુભકામનાઓ. વર્ષ 1949માં આ આજનો જ દિવસ હતો, જ્યારે સ્વતંત્ર ભારતના એક નવા ભવિષ્યની પહેલ કરવામાં આવી. આ વખતે સંવિધાન દિવસ ઘણો ખાસ છે. કારણકે આ વખતે દેશના આઝાદીના 75 વર્ષ પૂર્ણ થયા છે. હું આધુનિક ભારતનું સપનું જોનારા બાબા સાહેબ આંબેડકર સહિત સંવિધાન સભાના બધા સભ્યોના, સંવિધાન નિર્માણકર્તાને નમન કરૂ છું.

- Advertisement -

PM Modi launches various new initiatives under e-court project on Constitution Day

Read @ANI Story | https://t.co/RVQdtczISx#ConstitutionDay #ConstitutionDay2022 #PMModi #Modi #DigitalCourt pic.twitter.com/vGpn3SVkt8

— ANI Digital (@ani_digital) November 26, 2022

- Advertisement -

મુંબઇ હુમલાના મૃતકોને આપી શ્રદ્ધાંજલી
વડાપ્રધાને કહ્યું કે, આજે 26/11 મુંબઇ હુમલો થયો હતો. 14 વર્ષ પહેલા જયારે ભારત પર સૌથી મોટો આતંકી હુમલો થયો હતો. મુંબઇ આતંકી હુમલામાં જેમની મૃત્યુ થઇ, તેમને હું શ્રદ્ધાંજલી અર્પણ કરૂ છું.

New opportunities are coming up before India. Crossing all hurdles, it's going ahead. A week from now, India will get G20 presidency. It's big! As Team India, all of us should enhance India's prestige before world & bring its contribution before them. It's our collective duty: PM pic.twitter.com/Zccf2iGcxq

— ANI (@ANI) November 26, 2022

આજે વિશ્વમાં ભારતનું શ્રેષ્ઠ સ્થાન
સંવિધાન દિવસ પર તેમણે વધુમાં જણાવ્યું કે, ભારત લોકતંત્રની જનની છે. આજની વૈશ્વિક પરિસ્થિતિઓમાં સમગ્ર વિશ્વની નજર ભારત પર છે. દેશ ઝડપથી વિકાસ કરી રહ્યો છે. વિકસતી અર્થવ્યવસ્થા અને ભારતની મજબૂત આંતરરાષ્ટ્રીય છબીની દુનિયા આપણને બહુ આશાથી જોઇ રહી છે. આપણા સંવિધાનની પ્રસ્તાવનામાં જ વી ધ પીપલ લખ્યું છે, જે કેવળ ત્રણ શબ્દો જ નથી. વી ધ પીપલ એક આહ્વાન છે, જે એક પ્રતિજ્ઞા છે, અને એક વિશ્વાસ છે. ભારતનું સંવિધાન દુનિયામાં લોકતંત્રની માતા રહ્યું છે, એટલે કે મધર ઓફ ડેમોક્રેસી રહ્યું છે.

You Might Also Like

UNમાં પાકિસ્તાનને ધોબીપછાડ : શાહબાઝ શરીફ અને પાકિસ્તાની પત્રકાર બન્નેને જડબાતોડ જવાબ

રામ મંદિર દાન ચોરી મામલે ચંપત રાય અને અનિલ મિશ્રાને ક્લિનચીટ

અમદાવાદમાં બોગસ રાજકીય પક્ષનું કૌભાંડ : 519 કરોડના બોગસ ડોનેશન લઈ 155 કરોડની કરચોરી

Gen-Zમાં વહેલી શરૂઆતનો ટ્રેન્ડ : 40 શહેરના 70% લોકો વહેલા નિવૃત્ત થવા ઇચ્છે છે

દેશમાં દર બીજી ઘરેલુ ઉડાન રદ્દ થવા માટે ટેકનિકલ ખામી જવાબદાર

TAGGED: constitutionday2022, delhi, ecourt, narendramodi, supremecourt
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article વોર્ડ નં. 19ના મતદારોનો કેવો છે મિજાજ…? જુઓ ખાસ-ખબર ELECTION EXPRESS
Next Article બોલિવુડના દિગ્ગજ એક્ટર વિક્રમ ગોખલેનું 82 વર્ષે નિધન, પુણેમાં લીધા અંતિમ શ્વાસ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
AuthorBhavy Raval

AIના ભરોસે લેખક-પત્રકાર! : લેખક-પત્રકાર દ્વારા AIના વધતા ઉપયોગથી સાહિત્ય-પત્રકારત્વનું બદલાતું ચિત્ર

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
UNમાં પાકિસ્તાનને ધોબીપછાડ : શાહબાઝ શરીફ અને પાકિસ્તાની પત્રકાર બન્નેને જડબાતોડ જવાબ
રાજકોટમાં ખેડૂતોને લોનની લાલચ આપી જમીન પડાવી લેવા ચાલતા કોલ સેન્ટરનો પર્દાફાશ
રામ મંદિર દાન ચોરી મામલે ચંપત રાય અને અનિલ મિશ્રાને ક્લિનચીટ
એશિયન ગેમ્સ : ભારતની દીકરીઓએ કબડ્ડીમાં ઈરાનને 37-34થી હરાવ્યું
પ્રથમ લગ્ન ચાલુ હોવા છતાં કરેલા બીજા લગ્ન કાનૂની રીતે શૂન્ય
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

UNમાં પાકિસ્તાનને ધોબીપછાડ : શાહબાઝ શરીફ અને પાકિસ્તાની પત્રકાર બન્નેને જડબાતોડ જવાબ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાષ્ટ્રીય

રામ મંદિર દાન ચોરી મામલે ચંપત રાય અને અનિલ મિશ્રાને ક્લિનચીટ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાષ્ટ્રીય

અમદાવાદમાં બોગસ રાજકીય પક્ષનું કૌભાંડ : 519 કરોડના બોગસ ડોનેશન લઈ 155 કરોડની કરચોરી

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?