By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    હવે UKની લક્ઝરી કાર, વ્હિસ્કી, કપડાં અને ફૂટવેર સસ્તાં મળશે
    56 minutes ago
    યુરોપમાં ગરમીનો કાળો કેર : 7 દિવસમાં 10560નાં મોત
    24 hours ago
    મિડલ ઇસ્ટમાં મહાયુધ્ધ : USએ ઈરાન પર 5 કલાક સુધી ધડાધડ મિસાઈલો છોડી
    1 day ago
    UAEમાં લાગ્યો કેરળના ટેક્નિશિયનને 78 કરોડનો જૅકપોટ
    1 day ago
    બેંગકોકના પબમાં આગ : 30 મિનિટમાં 27 લોકો જીવતા ભડથું થઇ ગયા
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    બંગાળની ખાડીમાં લૉ-પ્રેશર – ચોમાસું ફરી સક્રિય થશે
    7 minutes ago
    ઉર્મિલાએ લગ્નના 3 દિવસ પહેલા થનારા પતિનો લઈ લીધો જીવ
    47 minutes ago
    હવે ગુજરાતમાં બાળકો માટે સોશિયલ મીડિયા પ્રતિબંધની તૈયારી
    23 hours ago
    હાફિઝ સઈદ વિરુદ્ધ જમ્મુ કોર્ટમાંથી બિન-જામીનપાત્ર વોરંટ જાહેર
    24 hours ago
    વૃધ્ધના ખાતામાં અચાનક આવી ગયા 759 કરોડ રૂપિયા
    24 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આજે રાત્રે સેમીફાઈનલ-2 : લિયોનેલ મેસી અને હેરી કેન પ્રથમવાર સામસામે
    50 minutes ago
    ઈટાલીના સ્ટાર ટેનિસ ખેલાડી જેનિક સિનરે શાનદાર પ્રદર્શન : વિમ્બલ્ડન પુરુષ સિંગલ્સનો ખિતાબ પાંચમી વાર પોતાનાં નામે કર્યો
    2 days ago
    રાજકોટની સબ-જૂનિયર ગર્લ્સ ફૂટબોલ ટીમ ફાઇનલમાં, સુરતને 3-0થી હરાવી કરી શાનદાર એન્ટ્રી
    5 days ago
    FIFA વર્લ્ડ કપ : ફ્રાન્સની મોરોક્કોને 2-0થી હરાવી સેમિફાઈનલમાં ધમાકેદાર એન્ટ્રી
    5 days ago
    ગુજરાતના એકમાત્ર ખેલાડી ભાવેશ તાવિયાએ ભારતને અપાવ્યો ગોલ્ડ મેડલ
    6 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 month ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 month ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    1 month ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટમાં અચાનક વાતાવરણમાં પલટો : પવન સાથે ધોધમાર વરસાદ
    44 minutes ago
    ચોમાસું સક્રિય, તંત્ર નિષ્ક્રિય? : મોતને આમંત્રણ આપતા જર્જરિત મકાનો, તંત્ર કાર્યવાહી કરશે કે દુર્ઘટનાની રાહ જોશે?
    1 day ago
    મવડીમાં અદ્યતન જિમનો પ્રારંભ : માત્ર રૂ.500 પ્રતિ માસથી સભ્યપદ શરૂ
    2 days ago
    ચોમાસામાં દર વર્ષે ડૂબતા વિસ્તારો હવે મનપાની રડાર પર : ગ્રીન-યલો-રેડ ઝોનથી થશે મોનિટરિંગ
    2 days ago
    સૌરાષ્ટ્રનો સૌથી મોટો મેળો મોંઘો પડશે ?
    5 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ‘આજ અપના ભાઈ ગાંવ જા રહા હૈં, એક સેલ્ફી લેતે હૈ’ સેલ્ફી અંતિમ બની રહી…
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > ‘આજ અપના ભાઈ ગાંવ જા રહા હૈં, એક સેલ્ફી લેતે હૈ’ સેલ્ફી અંતિમ બની રહી…
રાજકોટ

‘આજ અપના ભાઈ ગાંવ જા રહા હૈં, એક સેલ્ફી લેતે હૈ’ સેલ્ફી અંતિમ બની રહી…

Khaskhabar Editor
Last updated: 2026/02/03 at 4:13 PM
Khaskhabar Editor 5 months ago
Share
3 Min Read
SHARE

વંદે ભારત ટ્રેનની ઠોકરે ચડી જતા બે મિત્રોના મોત, એકની હાલત ગંભીર 

110ની સ્પીડે આવતી વંદેભારત ટ્રેનના પાયલોટે ઇમરજન્સી બ્રેક મારી પણ….

- Advertisement -

ટ્રેન આવતી હોવાનો આભાસ થઇ જતા એક મિત્ર ટ્રેક પરથી ઉતરી ગયો 

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

રાજકોટની ગોંડલ ચોકડી પાસે આવેલી માલધારી ફાટક નજીક રેલવે ટ્રેક ઉપર ગઈકાલે સાંજે 3 યુવાનો સેલ્ફી લેતા હતા ત્યારે જ અચાનક આવેલી વંદે ભારત ટ્રેનની ઠોકરે ત્રણેય ચડી જતા અરેરાટી વ્યાપી ગઈ હતી ગંભીર ઇજા થતા બેના મોત નીપજ્યા હતા જ્યારે એક યુવાનને ગંભીર ઇજા સાથે સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો પોલીસની પ્રાથમિક તપાસમાં એક મિત્ર વતન જતો હોય જેથી ત્રણેય મિત્રો સેલ્ફી લેતા હતા ત્યારે જ અચાનક ટ્રેન આવી ગઈ હતી જેમાં બચી ગયેલા યુવકને ટ્રેનનો અંદાજ આવી જતા તે ખસી ગયો હતો જેથી તેનો ઇજા સાથે બચાવ થયો હતો જયારે બે મિત્રોના કરુણ મોત થયા છે.
પ્રાપ્ત વિગતો મુજબ ગઈકાલે સાંજે માલધારી ફાટક પાસે ગોંડલ તરફથી આવતી વંદે ભારત ટ્રેનની ઠોકરે ચડી જતા સંદીપ વિદ્યારામ પટેલ ઉ.20), સંદીપ સુરેશભાઈ કોરી ઉ.23 અને કપિલ બુદ્ધસાગર વર્મા ઉ.23ને ઇજા થતા તાત્કાલિક ત્રણેયને 108 મારફતે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.
બનાવના પગલે લોકોના ટોળાં ઉમટી પડ્યા હતા અને આજીડેમ પોલીસની ટીમ પણ દોડી ગઈ હતી હોસ્પિટલમાં ઇમરજન્સી વોર્ડમાં ફરજ પરના તબીબ ઉર્વશી ખામ્ભલાએ હોઈ તપાસી સંદીપ કોરી અને સંદીપ પટેલને મૃત જાહેર કરાયા હતા જ્યારે કપિલને ગંભીર ઇજા પહોંચી હોય સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો હતો પોલીસની પ્રાથમિક પૂછતાછમાં ચાર મિત્રો જેમાં સંદીપ કોરી, સંદીપ પટેલ, કપિલ વર્મા, અને કુલદીપ મહેશપ્રસાદ કોરી રેલવે ટ્રેક પર હતા આ ચારેય મૂળ ઉત્તરપ્રદેશના વતની છે. જેમાં કુલદીપ હાલમાં જ દિલ્હીથી રાજકોટ આવ્યો હતો. ચારેય મિત્રો કારખાનામાં કામ કરતા અને વિરાણી અઘાટ વિસ્તારમાં કારખાનાની રૂમમાં જ રહેતા હતા. આજે સંદીપ કોરી ઉત્તરપ્રદેશના વતન જવાનો હતો. ચારેય મિત્રો ઘરેથી નીકળ્યા હતા અને જતા પહેલા સંદીપે કહ્યું કે, આજ અપના ભાઈ ગાંવ જા રહા હૈં, એક સેલ્ફી લેતે હૈ ચારેય મિત્રોએ સેલ્ફી લીધી અને રિલ્સ બનાવી હતી ત્યારે જ ત્યાં ટ્રેન આવી ગઈ હતી દરમ્યાન સદનશીબે કુલદીપ ટ્રેક પરથી ઉતરી ગયો અને ત્રણેય મિત્રો ટ્રેન હડફેટે ચડી ગયા જેમાં બે મિત્રો મોતને ભેટયા હતા વંદે ભારત ટ્રેન રોકી દેવાઈ હતી. કાગળ કાર્યવાહી અને ફોર્માલિટી પુરી થયા બાદ ટ્રેન રવાના કરવામાં આવી હતી વંદે ભારત ટ્રેનના લોકો પાયલોટે યુવાનોને ટ્રેક પર જોઈ હોર્ન માર્યા હતા. ચેતવણી આપી હતી છતાં યુવાનો ટ્રેક પરથી ન હટતા ઇમરજન્સી બ્રેક પણ લગાવાઈ હતી. જોકે ટ્રેન 110ની સ્પીડે હતી. બ્રેક લાગે તે પહેલા યુવાનો ટ્રેન હડફેટે આવી ગયા હતા.

- Advertisement -

મોતને ભેટેલા બંને યુવાનો અપરણિત હતા

મૃત્યુ પામનાર સંદિપ પટેલ બે બહેન અને બે ભાઈમાં મોટો અને અપરીણીત હતો. તેમજ સંદિપ સુરેશ કોહરી બે બહેન ત્રણ ભાઈમા વચેટ અને અપરીણીત હતો બે વર્ષથી રાજકોટ રહી મજૂરી કરે છે. કુલદીપ મહેશ પ્રસાદ દિલ્હીથી રાજકોટ મજુરી કામ માટે રાજકોટ આવ્યો હતો જેથી તેને તેડવા બધા ગયા હતાં ત્યારે રસ્તામાં સેલ્ફી લેતી વખતે આ કરુણાંતિકા સર્જાઈ હતી.

You Might Also Like

સૌ.યુનિ. ના ઇન્ચાર્જ પરીક્ષા નિયામક મનીષ શાહનુ રાજીનામું

કાલે ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે નગરચર્યાએ નીકળશે

રાજકોટ લોકમેળા માટે અરજી, ડ્રો, હરાજીની તારીખો જાહેર : 20 જુલાઈથી અરજી ફોર્મનું વિતરણ શરૂ થશે

રાજકોટમાં અચાનક વાતાવરણમાં પલટો : પવન સાથે ધોધમાર વરસાદ

રાજકોટ કેન્સર હોસ્પિટલ બહાર આડેધડ પાર્કિંગ, રોડ પર ખોદકામ, ટ્રાફિક જામ અને ગંદકીથી હજારો દર્દીઓ પરેશાન

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પાયલોટ્સ માટે બન્યું ટ્રેનિંગ હબ
Next Article વિધાનસભા-68 વિસ્તારના જનહિતના વિકાસકામોને અગ્રતા આપવા મ્યુનિસિપલ કમિશનરને દરખાસ્ત

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
CRIME

રાજકોટમાં વિધર્મી શખ્સે ઓળખ છુપાવી યુવતી પર આચર્યું દુષ્કર્મ

Khaskhabar Editor Khaskhabar Editor 3 minutes ago
બંગાળની ખાડીમાં લૉ-પ્રેશર – ચોમાસું ફરી સક્રિય થશે
ગુજરાતમાં Red Bull-Sting સહિત 8 એનર્જી ડ્રિંક્સ પર પ્રતિબંધ લાગશે?
સૌ.યુનિ. ના ઇન્ચાર્જ પરીક્ષા નિયામક મનીષ શાહનુ રાજીનામું
કાલે ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે નગરચર્યાએ નીકળશે
રાજકોટ લોકમેળા માટે અરજી, ડ્રો, હરાજીની તારીખો જાહેર : 20 જુલાઈથી અરજી ફોર્મનું વિતરણ શરૂ થશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

સૌ.યુનિ. ના ઇન્ચાર્જ પરીક્ષા નિયામક મનીષ શાહનુ રાજીનામું

Khaskhabar Editor Khaskhabar Editor 31 minutes ago
રાજકોટ

કાલે ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે નગરચર્યાએ નીકળશે

Khaskhabar Editor Khaskhabar Editor 34 minutes ago
રાજકોટ

રાજકોટ લોકમેળા માટે અરજી, ડ્રો, હરાજીની તારીખો જાહેર : 20 જુલાઈથી અરજી ફોર્મનું વિતરણ શરૂ થશે

Khaskhabar Editor Khaskhabar Editor 37 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?