By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    મિડલ ઈસ્ટમાં ‘શાંતિ સ્થાપના’ના 5 સંકેત! ટ્રમ્પની મોટી જાહેરાત- ઈરાન ‘ન્યુક્લિયર ડસ્ટ’ પરત કરવા તૈયાર
    7 hours ago
    તોઈબાના આતંકી હાફિઝ સઈદના ‘રાઈટ હેન્ડ’ને પાકિસ્તાનમાં અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારી
    1 day ago
    માલદીવમાં અમેરિકન રાજદૂતનું ‘અપમાન’? પ્રમુખ મુઈજ્જુએ મુલાકાત ન કરી, ટ્રમ્પ ગુસ્સે ભરાશે!
    2 days ago
    અમેરિકાનું ‘ડ્રગ્સ ઝોમ્બી ઝોન’ માનવતા હારી અને નશો જીત્યો
    3 days ago
    ઈરાન-US ડીલ અટવાઈ, અમેરિકા 20 વર્ષ માટે પરમાણુ કાર્યક્રમ રોકવા મક્કમ, ઈરાન 5 વર્ષ માટે તૈયાર
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    સંભલ મસ્જિદનો 35 ફૂટ ઊંચો મિનાર તોડી પડાયો
    5 hours ago
    TCS કાંડમાં SIT એક્શન મોડમાં: આરોપી ઇંછ મેનેજર નિદા ખાન મુંબઈમાં છુપાઈ હોવાનું લોકેશન ટ્રેસ
    5 hours ago
    ₹500 કરોડની જમીન પર બનેલો આસારામ આશ્રમ તૂટશે
    5 hours ago
    મહિલા અનામત બિલ : રાહુલ ગાંધી સંસદ પહોંચ્યા, વિપક્ષની લોકસભા સ્પીકર સાથે બેઠક
    7 hours ago
    અમેરિકાના પ્રતિબંધો છતાં ભારત રશિયા પાસેથી ઓઈલ-LPG ખરીદતું રહેશે
    7 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બુમરાહ-સૂર્યા-તિલકનું પત્તું કપાશે? પંજાબ સામે હારતાં હાર્દિકનો પારો સાતમા આસમાને, કહ્યું – જવાબદારી તો લેવી પડશે
    8 hours ago
    RCBની જીત બાદ વિવાદ: પ્લેયર ઓફ ધ મેચ મુદ્દે આકાશ ચોપડાએ કહ્યું- યુવા ખેલાડી સાથે થયો અન્યાય
    1 day ago
    અજિંક્યા રહાણેની કેપ્ટન્સી છીનવાઈ શકે, રિંકુ સિંહ પણ સદંતર નિષ્ફળ, KKR માટે માથાનો દુઃખાવો
    2 days ago
    સતત ફ્લોપ રહ્યા બાદ ધોનીની એક સલાહે નૂર અહેમદને બનાવ્યો ગેમ ચેન્જર, KKR જોતી જ રહી ગઈ
    2 days ago
    IPL ડેબ્યુની પ્રથમ ઓવરમાં 3 વિકેટ ઝડપનાર વિશ્વનો પ્રથમ બોલર: જાણો કોણ છે પ્રફુલ હિંગે
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    1 day ago
    ‘ધુરંધર’એ રચ્યો વધુ એક ઈતિહાસ, 3000 કરોડ કમાનારી ભારતની પ્રથમ ફિલ્મ ફ્રેન્ચાઈઝી બની!
    2 days ago
    ‘ધૂરંધર 2’નો બોક્સ ઓફિસ પર ધમાકો: એક જ ભાષામાં 1000 કરોડ પાર કરનાર પહેલી ફિલ્મ બની…
    1 week ago
    હોલિવૂડ સ્ટાર મેથ્યુ પેરી મોત કેસમાં ભારતીય મૂળની મહિલાને 15 વર્ષની સજા! કોર્ટમાં રડી પડી ‘કેટામાઇન ક્વીન’
    1 week ago
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    6 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    6 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    5 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    6 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ધ્રાંગધ્રામાં પરવાનગી વગર ચાલતી સ્કૂલમાં બાળકોના હાજરી પત્રકમાં પણ ગોલમાલ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > સુરેન્દ્રનગર > ધ્રાંગધ્રામાં પરવાનગી વગર ચાલતી સ્કૂલમાં બાળકોના હાજરી પત્રકમાં પણ ગોલમાલ
સુરેન્દ્રનગર

ધ્રાંગધ્રામાં પરવાનગી વગર ચાલતી સ્કૂલમાં બાળકોના હાજરી પત્રકમાં પણ ગોલમાલ

Khaskhabar Editor
Last updated: 2024/09/09 at 4:33 PM
Khaskhabar Editor 2 years ago
Share
3 Min Read
SHARE

બાલવાટિકામાં અભ્યાસ કરતા બાળકોને નર્સરીમાં હાજરી દર્શાવતા હોવાની ચર્ચા

ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.9
રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા રાજકોટ TRP અગ્નિકાંડ બાદ વધુ સંવેદનશીલતા દર્શાવી રહ્યું છે તેવામાં ધ્રાંગધ્રા ખાતે કુડા ચોકડી નજીક શિક્ષણ વિભાગની પરવાનગી વગર શરૂ કરેલ સ્કૂલ સામે હજુ સ્થાનિક શિક્ષણ વિભાગ કોઈ પણ પ્રકારના કડક પગલાં ભરવામાં લાજ કાઢી રહ્યું હજવાનું પણ સામે આવ્યું છે. શિક્ષણ વિભાગની પરવાનગી વગર શરૂ કરેલી સ્કૂલમાં ધ્રાંગધ્રા પંથકના 40થી વધુ બાળકો અભ્યાસ કરે છે પરંતુ સ્કૂલને શિક્ષણ વિભાગની પરવાનગી જ નહિ વીદફ છતા સ્કૂલના સંચાલક દ્વારા બધું અધ્ધરો અધ્ધર ચલાવી બાળકોના ભાવિ પણ જોખમમાં મૂકી રહ્યા છે. પરવાનગી નહિ હોવા છતાં છેલ્લા કેટલાક મહિનાઓથી શરૂ કરેલી નર્સરી અને બાલવાટિકા સ્કૂલમાં અભ્યાસ કરતા પાચ વર્ષથી વધુ ઉંમરના બાળકોને ફરજિયાત બાલવાટિકા અભ્યાસ કરાવવો જરૂરી છે પરંતુ અહી સ્કૂલને જ પરવાનગી નહિ મળી હોવાથી બાલવાટિકા માં અભ્યાસ કરતા બાળકોની હાજરી નર્સરીમાં અભ્યાસ કરતા બાળકોના હાજરી પત્રકમાં દર્શાવાય છે. જ્યારે શિક્ષણ વિભાગની પરવાનગી નહિ હુવાથી ઉઈંજઊ નંબર વગર ધમધમતી સ્કૂલમાં આ વર્ષે અભ્યાસ કરતા બાલવાટિકાના બાળકોને ગત વર્ષે પ્રથમ ધોરણમાં અન્ય સ્કૂલ એડમિશન નહિ આપે જેથી બાળકોના શિક્ષણનું ભવિષ્ય શરૂ થયા પહેલા જ અંધકારમાં ધકેલાય તેવી સ્થિતિ ઉદભવ થશે. પરંતુ સ્કૂલ સંચાલક દ્વારા માત્ર થોડા રૂપિયા માટે બાળકોના ભવિષ્ય સાથે રમત કેટલી યોગ્ય કહી શકાય ? ત્યારે જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા અગાઉ તપાસના આદેશો બાદ ધ્રાંગધ્રા તાલુકા શિક્ષણ અધિકારી દ્વારા પ્રાથમિક ધોરણના 1થી 5 સુધીના બાળકો અભ્યાસ નહિ કરતા હોવાની તપાસ કરી ખરેખર ઊંડાણ પૂર્વક તપાસ કર્યા વગર જ પરત ફરી આવ્યા હતા જેથી પરમિશન વગર ચલાવતા નકલી સ્કૂલના સંચાલકોને વધુ પ્રોત્સાહન મળ્યું છે પરંતુ જિલ્લા શિક્ષણ વિભાગ પરવાનગી વગર ચાલતી સ્કૂલને તદ્દન બંધ કરાવી અભ્યાસ કરતા 40થી વધુ બાળકોના પરિવારોને ઉઘરાવેલી ફી પરત અપાવે તેવી માંગ પણ ઉઠવા પામી છે.

- Advertisement -

રાજ્ય સરકારમાં શિક્ષણ વિભાગના પરિપત્ર મુજબ જે સ્કૂલોમાં નર્સરી (LKG) અને બાલવાટિકા(UKG) અભ્યાસ ક્રમ વર્ષ 2024 પૂર્વેથી ચાલતો હોય તેવી સ્કૂલોમા નર્સરી અને બળવટીકાની પરવાનગી માટે ઓનલાઇન અરજી કરવાની રહેશે પરંતુ જે સ્કૂલો 2024માં નિર્માણ થયેલી છે અને તદ્દન નવી જ પરવાનગી લેવાની છે તેવી સ્કૂલોમાં 15 ફેબ્રુઆરી 2025 સુધીમાં ઓનલાઇન અરજી કરી બાદમાં પરમિશન મેળવવાની રહેશે” જેથી નવનિર્માણ થયેલી સ્કૂલોમાં રાજ્યના શિક્ષણ વિભાગની પરમિશન બાદ જ સ્કૂલમાં અભ્યક્રમ શરૂ કરવાનો છે.

You Might Also Like

ધ્રાંગધ્રા નગરપાલિકાની ચૂંટણીમાં 8 બેઠકો બિનહરીફ થતાં 16488 મતદારોનો મતાધિકાર છીનવાયો

પાટડીના સેડલા ગામે વિદેશી દારૂ સહિત રૂ. 1.01 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત

ફોર્મ ભરવાના અંતિમ દિવસે ઉમેદવારોનો ધસારો કોંગ્રેસે નામ જાહેર કર્યા વગર જ ઉમેદવારી પત્રો ભર્યા

ધ્રાંગધ્રામાં ફલકુ નદી બની ‘ડેડ ઝોન’ હજારો માછલીઓના મોતથી નદીકાંઠે ચકચાર

મૂળીના ખાખરાળામાં ખનન માફિયાઓ પર ત્રાટકી ડે. કલેક્ટરની ટીમ: 1.78 કરોડનો મુદ્દામાલ જપ્ત

TAGGED: Dhrangadhra, schools, SURENDRANAGAR
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સર્વેશ્વર ચોકમાં વાજતે – ગાજતે બાપ્પાની સ્થાપના કરાઇ
Next Article ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા ભૂગર્ભ ગટરોની ફરિયાદ અર્થે ટેલીફોનિક નંબર જાહેર કર્યો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

પ્રજાના ખર્ચે બનેલા સરોવરમાં પ્રી-વેડિંગ શૂટિંગનો 3 કલાકનો 5000 ચાર્જ વસુલાશે

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
ધ્રાંગધ્રા નગરપાલિકાની ચૂંટણીમાં 8 બેઠકો બિનહરીફ થતાં 16488 મતદારોનો મતાધિકાર છીનવાયો
મોરબી-હળવદ રોડ પર AAPના બે નેતા દારૂ સાથે ઝડપાયા: કારમાંથી દારૂની બોટલો મળી
માનવને મોજમાં રહેવાના સૂત્રો સાથે સ્વઉત્કર્ષની યાત્રાનો આરંભ કરાવતા અપૂર્વમુનિ સ્વામી
અમદાવાદમાં ઘૂંટણ બદલવાના ઓપરેશન બાદ ગુણવંતભાઈ ડેલાવાળાની મુલાકાતે વજુભાઈ વાળા
આજના ‘આયારામ-ગયારામ’ સામે સ્વ.ચીમનકાકાના આદર્શોની યાદ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

સુરેન્દ્રનગર

ધ્રાંગધ્રા નગરપાલિકાની ચૂંટણીમાં 8 બેઠકો બિનહરીફ થતાં 16488 મતદારોનો મતાધિકાર છીનવાયો

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
સુરેન્દ્રનગર

પાટડીના સેડલા ગામે વિદેશી દારૂ સહિત રૂ. 1.01 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
સુરેન્દ્રનગર

ફોર્મ ભરવાના અંતિમ દિવસે ઉમેદવારોનો ધસારો કોંગ્રેસે નામ જાહેર કર્યા વગર જ ઉમેદવારી પત્રો ભર્યા

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?