By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    3 days ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    3 days ago
    ટ્રમ્પે હથિયાર હેઠે મૂક્યા! : અમેરિકા હવે પરમાણુ કરાર વિના પણ આ યુદ્ધમાંથી પીછેહઠ કરવા તૈયાર
    4 days ago
    ભારત પર 100 % ટેરિફવાળું બિલ અમેરિકી સેનેટમાં પાસ
    6 days ago
    ન્યૂ મેક્સિકો કોર્ટે મેટાને 5390 કરોડનો દંડ ફટકાર્યો
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઉત્તરાખંડની ટનલમાં ભૂસ્ખલનથી પાણી-કાટમાળ ઘૂસ્યોઃ 7નાં મોત, 3 હજુ ફસાયેલાં
    10 hours ago
    PM મોદીની મિમિક્રી કરીને રાહુલ ગાંધી આખા દેશમાં હાંસીપાત્ર બન્યા
    10 hours ago
    85 લાખથી વધુ પેન્શનધારકોને સરકારનો ઝટકો! : ન્યૂનતમ માસિક પેન્શન 7500 રૂપિયા નહીં થાય
    11 hours ago
    વિશ્વ હાથી દિવસ : વનતારાએ ભારત અને વૈશ્વિક સ્તરે હાથી કલ્યાણના ફેલાવાના કાર્યક્રમોનો વિસ્તાર કર્યો
    1 day ago
    ગુરૂગ્રામમાં 271 કરોડનું એક પેન્ટહાઉસ ખરીદાયું
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    12 hours ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 week ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    2 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    2 weeks ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    2 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 month ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    4 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    4 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: મેંદરડા પોલીસનાં ત્રાસથી યુવાને દવા ગટગટાવી લીધી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > મેંદરડા પોલીસનાં ત્રાસથી યુવાને દવા ગટગટાવી લીધી
ગુજરાતજુનાગઢ

મેંદરડા પોલીસનાં ત્રાસથી યુવાને દવા ગટગટાવી લીધી

Khaskhabar Editor
Last updated: 2022/12/19 at 4:46 PM
Khaskhabar Editor 4 years ago
Share
4 Min Read
SHARE

નિર્દોષ લોકોને માર મારવામાં મેંદરડા પોલીસ અવ્વલ

મેંદરડા પોલીસનાં કોન્સ્ટેબલ વનરાજસિંહએ માર માર્યા અંગેની અરજી કરી આઈજી, પોલીસ અધિક્ષક અને કલેક્ટર સહિતનાને રજૂઆત કરવા છતાં પરિણામ શૂન્ય

- Advertisement -

ખાસ-ખબર સંવાદદાતા
કાયદાનાં રક્ષક જ જ્યારે ભક્ષક બની જાય છે ત્યારે નિર્દોષ સામાન્ય માણસને ઝેર પીવાનાં વારા આવે છે. જૂનાગઢ જિલ્લાનું મેંદરડા પોલીસ મથક જાણે લોકોની રક્ષા માટે નહીં પરંતુ નિર્દોષ લોકોને માર મારવા માટે અવ્વલ બની ગઈ છે. ત્રણેક માસ અગાઉ ભાલછેલનાં યુવાન જગદીશભાઈને મેંદરડા પોલીસનાં કોન્સ્ટેબલે કોઈ વાંક-ગુના વગર ઉઠાવી લીધો હતો અને ઢોર માર માર્યો હતો. જે અંગે ત્યારે જગદીશભાઈએ આઈજી, પોલીસ અધિક્ષક અને કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓને રજૂઆત પણ કરી હતી અને ગત તા. 26 સપ્ટેમ્બર 2022નાં રોજ ‘ખાસ-ખબર’નાં જૂનાગઢ કાર્યાલયમાં આવી જગદીશભાઈ ચનાભાઈ પરમાર અને તેમનાં પત્નીએ પોતાની વ્યથા ઠાલવી હતી અને આ જ દિવસે ‘ખાસ-ખબર’ જૂનાગઢ આવૃત્તિમાં એક અહેવાલ પણ પ્રકાશિત કરાયો હતો. પરંતુ આજ સુધી જવાબદારો સામે કોઈ જ પગલાં ન લેવાતાં અંતે જગદીશભાઈએ ઝેરી દવા પીવાનો વારો આવ્યો છે.

જગદીશ ચનાભાઇ પરમારે એવો આક્ષેપ કર્યો છે કે, આજથી ત્રણ મહિના પહેલા કોઇ પણ વાંક ગુના વગર વનરાજસિંહ નામના પોલીસ કોન્સટેબલે મને ઢોર માર મારવામાં આવ્યો હતો. જે અંગે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવા છતાં મારી આ રજૂઆતને કોઇએ ધ્યાને ન લેતાં અને ન્યાય ન મળતાં અંતે મેં થોડા દિવસ અગાઉ ઝેરી દવા પી લીધી હતી અને જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવેલ ત્યારે પણ હું બેભાન અવસ્થામાં હતો ત્યારે પોલીસ દ્વારા મારા ભાઇને ધાક ધમકી આપીને ખોટું નિવેદન લઇ લેવામાં આવ્યું હતું. જ્યારે હું હોસ્પિટલથી સ્વસ્થ થઇને ઘરે જતો રહ્યો ત્યાર બાદ ફરી મેંદરડા પોલીસ સ્ટેશને મને નિવેદન લેવા બોલાવ્યો હતો. પણ આખો દિવસ બેસાડી રાખ્યો હતો અને મારૂ નિવેદન લેવામાં આવ્યું ન હતું.

મારા અને મારા પરિવારને જો કંઇ પણ થશે તેના જવાદાર સાસણ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારી વનરાજસિંહની જવાબદારી રહેશે તેવું પણ તેમણે ઉમેર્યું હતું. મને ન્યાય ન મળતા મેં ઝેરી દવા પી આ પગલું ભર્યું હતું. મેંદરડા પોલીસ સામે અવાજ ઉઠાવનાર નિર્દોષ લોકોને માર મારીને અવાજ દબાવવાનો પ્રયાસ કર્યાનો આક્ષેપો અનેકવાર થયા છે અને અપરાધીઓ ખુલ્લેઆમ ફરી રહ્યા છે. પોલીસે ગરીબ લોકોને રક્ષણ કરવાનું હોય તેના બદલે માર મારીને હેરાન પરેશાન કરી રહ્યાનો આક્ષેપ જગદીશ પરમારે કર્યો હતો. મેંદરડા પોલીસ સામે અનેક એવા નિર્દોષ લોકો ઉચ્ચકક્ષાએ રજુઆત કરી ચુકયા છે. છતાં ઉચ્ચ અધિકારીઓ દ્વારા કોઇ પગલા ભરવામાં નથી આવતા જેના કારણે નિર્દોષ લોકો ભોગ બની રહ્યા છે. એ જ રીતે મેંદરડાના દિપક મકવાણા પણ પોતાની સાથે થયેલ અન્યાય બાબતે અનેકવાર ઉચ્ચ કક્ષાએ રજુઆત કરી હતી. તેને પણ કોઇ ન્યાય મળ્યો નથી.

- Advertisement -

મેંદરડા પોલીસ વિરૂદ્ધ અનેક રજૂઆત
મેંદરડા પોલીસ વિરૂઘ્ધ અનેક રજૂઆતો થઇ છે કરપ્શનથી લઇને દારૂના ધંધાર્થી વિરૂઘ્ધ રજૂઆતો થવા છતાં કોઇ યોગ્ય પગલાં ભરવામાં આવ્યા નથી. દેશી દારૂના ધંધાર્થીઓ સામે સામાજીક લોકો અવાજ ઉઠાવે ત્યારે અપરાધી પાસે ખોટી ફરિયાદો કરાવી ખોટા કેમસમાં હેરાન પરેશાન કરવામાં આવ્યાના આક્ષેપો પણ મેંદરડા પોલીસ વિરૂદ્ધ થઇ રહ્યા છે.

દવા પીધા બાદ હું સારવારમાં હતો ત્યારે પોલીસે મારા ભાઈને ધાક-ધમકી આપીને ખોટું નિવેદન લઈ લીધું હતું: જગદીશ પરમાર અને શીતલ પરમારનો વિડીયો જોવા અહીં ક્લિક કરો…

You Might Also Like

શ્રોફ રોડ પર સાત દિવસીય ભવ્ય રાખી મેળાનો આજથી પ્રારંભ, રંગબેરંગી રાખડીઓનો ખજાનો

મૂષકો પર મનપાનો કેમિકલ ઍટેક

RTOની લાલ આંખઃ 48 વાહનચાલકોના લાયસન્સ 3 મહિના માટે સસ્પેન્ડ કરાયા

રાજકોટની ત્રણ સરકારી ઈંગ્લીશ મીડીયમ શાળાનું સંચાલન SNK ગ્રૂપ પાસે યથાવત રાખવા માંગ

માનવતાની મિસાલ : યાત્રા પૂર્ણ થયા બાદ સેવાભાવી લોકોએ વેરાયેલી ખીલી જાતે વીણીને રસ્તો કર્યો સુરક્ષિત

TAGGED: junagadh, mendarda, police, suicide, YOUTH
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article જૂનાગઢ VHP કાર્યાલયમાં આગના બનાવ સંદર્ભે પોલીસમાં રાવ
Next Article રાજકોટમાં 8 પ્રજ્ઞાચક્ષુએ રેમ્પ વૉક કર્યું

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

ઉત્તરાખંડની ટનલમાં ભૂસ્ખલનથી પાણી-કાટમાળ ઘૂસ્યોઃ 7નાં મોત, 3 હજુ ફસાયેલાં

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
PM મોદીની મિમિક્રી કરીને રાહુલ ગાંધી આખા દેશમાં હાંસીપાત્ર બન્યા
શ્રોફ રોડ પર સાત દિવસીય ભવ્ય રાખી મેળાનો આજથી પ્રારંભ, રંગબેરંગી રાખડીઓનો ખજાનો
મૂષકો પર મનપાનો કેમિકલ ઍટેક
શું માંસાહારીઓ-દારૂડિયાઓને ધ્યાન-ધર્મ કરવાનો અધિકાર નથી?
RTOની લાલ આંખઃ 48 વાહનચાલકોના લાયસન્સ 3 મહિના માટે સસ્પેન્ડ કરાયા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

શ્રોફ રોડ પર સાત દિવસીય ભવ્ય રાખી મેળાનો આજથી પ્રારંભ, રંગબેરંગી રાખડીઓનો ખજાનો

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
રાજકોટ

મૂષકો પર મનપાનો કેમિકલ ઍટેક

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
રાજકોટ

RTOની લાલ આંખઃ 48 વાહનચાલકોના લાયસન્સ 3 મહિના માટે સસ્પેન્ડ કરાયા

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?