By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાન પર USનો ફરી હુમલો
    7 days ago
    નેપાળમાં ફરી પૂરનું એલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
    1 week ago
    SCO સમિટ- બેઠક નક્કી નહોતી, છતાં મળ્યા મોદી-જિનપિંગ : હાથ મિલાવ્યા અને વાતચીત કરી
    1 week ago
    મદદ કરવી એ ભારતની પરંપરા : મોહન ભાગવત
    1 week ago
    નેપાળ પૂર હોનારતમાં 950 નાગરિકના મોત : અત્યાર સુધી 4200થી વધુ લોકો ગુમ : મૃતદેહોને દફનાવવાનું શરૂ
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દેશમાંથી વાદળો અદ્રશ્ય!
    23 hours ago
    વનતારા દ્વારા ગવર્નિંગ કાઉન્સિલની રચના: વન્યજીવ સંરક્ષણ અને આયાત અંગે આખરી નિર્ણય લેશે
    24 hours ago
    ખડે હનુમાન દાદાનો સાક્ષાત્કાર : ઉજ્જૈનમાં દાદાની મૂર્તિ હટાવવાના તંત્રના તમામ પ્રયાસો નિષ્ફળ
    1 day ago
    ખાદ્ય તેલના બિન-પ્રમાણિત પેકેટના વેચાણ પર પ્રતિબંધ
    7 days ago
    દેશભરમાં બંધ થતી શાળાઓમાંથી 50%થી વધુ એકલા મધ્યપ્રદેશમાં: શિક્ષણ પ્રણાલી સામે સવાલો
    7 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    1 week ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    3 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    4 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 month ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 month ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: વડતાલના સ્વામી સત્યસ્વરૂપનો એક બાળક સાથે સ્નાન સમયે બળજબરી કરતો વિડીયો વાયરલ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > વડતાલના સ્વામી સત્યસ્વરૂપનો એક બાળક સાથે સ્નાન સમયે બળજબરી કરતો વિડીયો વાયરલ
TALK OF THE TOWNરાજકોટ

વડતાલના સ્વામી સત્યસ્વરૂપનો એક બાળક સાથે સ્નાન સમયે બળજબરી કરતો વિડીયો વાયરલ

Khaskhabar Editor
Last updated: 2024/06/10 at 5:34 PM
Khaskhabar Editor 2 years ago
Share
2 Min Read
SHARE

વધુ એક સંતની ગંદી કરતુત સામે આવી…

સ્વામીનારાયણ સંપ્રદાયના સ્વામીઓનું પાપ લીલાનું વધુ એક પુરાવો….

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.10

વડતાલ સ્વામીનારાયણ સંપ્રદાયના સંતોની પાપલીલાનો ભાંડો ધીરે ધીરે ફૂટી રહ્યો છે. તાજેતરમાં એક સમયે વડોદરાના વાડી વિસ્તારમાં, વડતાલ સંપ્રદાયના સ્વામીનારાયણ મંદિરના તત્કાલીન કોઠારી સ્વામી જગત પાવન સ્વામી દ્વારા સગીરા પર દુષ્કર્મની ઘટના સામે આવી છે. ત્યાર બાદ વડતાલના સ્વામી સત્યસ્વરૂપનો એક બાળક સાથે સ્નાન સમયે બળજબરી કરતો વિડીયો વાયરલ થવા પામ્યો છે. જે બાદ મીડિયાની ટીમ વડતાલ પહોંચી હતી. જ્યાં મંદિરના કોઠારી સ્વામી ગેરહાજર મળી આવ્યા હતા. ખાસ-ખબર વાયરલ વિડીયોની કોઇ પણ પ્રકારે પુષ્ટિ કરતું નથી.

વડતાલના સ્વામીનારાયણ મંદિરના સંતનું કલંકરૂપ કૃત્ય સામે આવ્યું છે. હાલમાં સોશિયલ મીડિયા સર્કલમાં વડતાલ સ્વામીનારાયણ મંદિરના સ્વામી સત્યસ્વરૂપનો એક વિડીયો ભારે વાયરલ થવા પામ્યો છે. જેમાં સ્વામી સત્યસ્વરૂપ સ્નાન સમયે એક છોકરા સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કરી રહ્યા હોય તેમ જોવા મળી રહ્યું છે. આ હરકત સાધુતાને લજવે તેવી છે. વિડીયો વાયરલ થતા ભારે ચકચાર મચી જવા પામી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગતરોજ વડતાલ સ્વામીનારાયણ મંદિરના તાબા હેઠળ આવતા વડોદરાના વાડી સ્વામીનારાયણ મંદિરના વર્ષ 2016 ના તત્કાલીન કોઠારી સ્વામી જગત પાવન સ્વામી દ્વારા સગીરાને ગિફ્ટ આપવાના બહાને બોલાવીને તેની મરજી વિરૂદ્ધ દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી હતી. જે અંગે વાડી પોલીસ મથકમાં પોક્સો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આમ, એક પછી એક વડતાલ સ્વામીનારાયણ મંદિરના સંતોની પાપલીલાનો ભાંડો ફુટી રહ્યો છે.

- Advertisement -

વિવાદ થયા બાદ મંદિરના મોટા સંતોનું સૂચક મૌન
ભગવાન સ્વામિનારાયણે જે ભૂમિ પર શિક્ષાપત્રી ગ્રંથ લખ્યો, જ્યાં ભગવાન સ્વયં બિરાજમાન થયા તે વડતાલ સ્વામિનારાયણ મંદિર સંપ્રદાયનું તીર્થધામ કહેવાય છે. પરંતુ સંપ્રદાયના કેટલાક સંતોને કારણે આ તીર્થધામની ગરિમાને ઠેસ પહોંચી રહી છે. છેલ્લા બે દિવસમાં વડતાલ સ્વામિનારાયણ મંદિર સાથે સંકળાયેલા સંતોની કામલીલાના એક પછી એક ઓડિયો અને વિડીયો વાયરલ થતાં ચકચાર મચી છે અને આ ઘટનાઓ બાદ સંપ્રદાયના મોટા સંતોએ સૂચક મૌન સેવી લીધું છે.

 

You Might Also Like

રાજકોટ લોધિકા સંઘમાં રાદડિયા જૂથનો દબદબો

મંગલ પાંડે ટાઉનશિપમાં RMCનાં ડઝનબંધ અધિકારીઓએ આવાસ લઈ ભાડે ચડાવી દીધાં!

ગિરિરાજ હોસ્પિટલનું 7થી 30 સપ્ટેમ્બર સુધી વિશેષ આરોગ્ય અભિયાન

રાજકોટની હવા સ્વચ્છ થઇ : દેશમાં ૭મું સ્થાન, ગત વર્ષે ૧૫મો ક્રમ હતો

સાતમ-આઠમના તહેવારના માત્ર છ દિવસમાં 984 નવા વાહનોની ખરીદી

TAGGED: Vadtal Swami, Vadtal Swami Satyaswaroop, Viral video
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ગુજરાત BJPમાં સંગઠન બાદ મંત્રી મંડળમાં ફેરફાર થશે
Next Article વાડી સ્વામિનારાયણ મંદિરમાં જ 14 વર્ષની તરૂણી પર દુષ્કર્મ આચરનાર કોઠારી સ્વામી અન્ડરગ્રાઉન્ડ થયો…

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રાજકોટ લોધિકા સંઘમાં રાદડિયા જૂથનો દબદબો

Khaskhabar Editor Khaskhabar Editor 3 minutes ago
મંગલ પાંડે ટાઉનશિપમાં RMCનાં ડઝનબંધ અધિકારીઓએ આવાસ લઈ ભાડે ચડાવી દીધાં!
વિધાનસભાના સત્રમાં 5 કાયદાને આવરી લેતું મહાવિધેયક મુકાશે
દેશમાંથી વાદળો અદ્રશ્ય!
વડોદરામાં PM મોદીનું રેમ્પ વૉક : GEN-Zનો જોશ હાઈ
ટંકારાના નાના જડેશ્વર મહાદેવ મંદિરે વિશ્વવિખ્યાત બજરંગ ભવાઈ મંડળની ભવ્ય રજૂઆત
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

રાજકોટ લોધિકા સંઘમાં રાદડિયા જૂથનો દબદબો

Khaskhabar Editor Khaskhabar Editor 3 minutes ago
રાજકોટ

મંગલ પાંડે ટાઉનશિપમાં RMCનાં ડઝનબંધ અધિકારીઓએ આવાસ લઈ ભાડે ચડાવી દીધાં!

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
રાજકોટ

ગિરિરાજ હોસ્પિટલનું 7થી 30 સપ્ટેમ્બર સુધી વિશેષ આરોગ્ય અભિયાન

Khaskhabar Editor Khaskhabar Editor 24 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?