U-17 ભાઈઓ ફૂટબોલ ટુર્નામેન્ટમાં રાજકોટની ટીમ દાહોદ અને મહેસાણા સામે જીતી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
બરોડા ખાતે રમાઈ રહેલ ઞ-17 ભાઈઓની ફૂટબોલ ટુર્નામેન્ટમાં રાજકોટ ડિસ્ટ્રીક્ટની ફૂટબોલ ટીમે પ્રથમ મેચ તા. 8-7ના રોજ દાહોદ સામે 10-0 ગોલથી તેમજ બીજો મેચ તા. 10-7ના રોજ મહેસાણા સામે 10-0 ગોલથી વિજેતા થયેલ. તા. 12-7ના રોજ સુપરલીગ મેચમાં પ્રથમ મેચ પાટણ સામે તથા તા. 13-7ના રોજ જૂનાગઢ સામે રમશે.
- Advertisement -
આ ટુર્નામેન્ટમાં નીચેના ખેલાડીઓ ભાગ લઈ રહેલ છે. માધવન ડોબરીયા, નીનાદ જોશી, જયંત અકબરી, ધવંત ઉછડીયા, પૃથ્વી જેઠવા, રોહન મહેશ્ર્વરી, રિશી ગોડા, પાર્થ કોઠારી, નગીન પટેલ, પ્રીત પુન, જુહેર પરમાર, હિત પારેખ, વ્રજ સીતાપરા, હેલીસ બોદર, જેમીન વાઘેલા, રોહન અંબીગર, ખુશ બોઘરા, અબ્દુલ અકીબ ઠેબા, હરી થાપા, દિવ્યરાજ પરમાર, દિપકરાવ યશવંતે (મેનેજર), સુનિલ ગુસાઈંગ (કોચ).