By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાન પર USનો ફરી હુમલો
    4 days ago
    નેપાળમાં ફરી પૂરનું એલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
    5 days ago
    SCO સમિટ- બેઠક નક્કી નહોતી, છતાં મળ્યા મોદી-જિનપિંગ : હાથ મિલાવ્યા અને વાતચીત કરી
    5 days ago
    મદદ કરવી એ ભારતની પરંપરા : મોહન ભાગવત
    6 days ago
    નેપાળ પૂર હોનારતમાં 950 નાગરિકના મોત : અત્યાર સુધી 4200થી વધુ લોકો ગુમ : મૃતદેહોને દફનાવવાનું શરૂ
    6 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ખાદ્ય તેલના બિન-પ્રમાણિત પેકેટના વેચાણ પર પ્રતિબંધ
    4 days ago
    દેશભરમાં બંધ થતી શાળાઓમાંથી 50%થી વધુ એકલા મધ્યપ્રદેશમાં: શિક્ષણ પ્રણાલી સામે સવાલો
    4 days ago
    શેરબજારમાં 800 પોઈન્ટનો કડાકો
    4 days ago
    રેલવેના રૂ.675 કરોડના 3 સુરક્ષા પ્રોજેક્ટને મંજૂરી
    4 days ago
    ચિત્રકૂટમાં પૂરથી 80થી વધુ મકાન ધરાશાયી
    5 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    5 days ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    3 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    3 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 month ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 month ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 month ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: તંત્રને ચડ્યું આડેધડ મિલકતો સીલ કરવાનું સૂરાતન…!
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > તંત્રને ચડ્યું આડેધડ મિલકતો સીલ કરવાનું સૂરાતન…!
રાજકોટ

તંત્રને ચડ્યું આડેધડ મિલકતો સીલ કરવાનું સૂરાતન…!

Khaskhabar Editor
Last updated: 2024/06/07 at 6:26 PM
Khaskhabar Editor 2 years ago
Share
6 Min Read
SHARE

NOC-BU સર્ટિફિકેટ મામલે નાના વેપારીઓ-ધંધાર્થીઓ હેરાન-પરેશાન

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.7
રાજકોટમાં ટીઆરપી ઝોનની દુર્ઘટના બાદ તંત્રને બધું સમુસુતરું કરી લેવાનું સુરાતન ચડ્યું છે. મનપાની ટિમ દ્વારા ફાયર એનઓસી અને બીયુ સર્ટિફિકેટ ન હોય તેવા એકમો-મિલકતોને ઠેકઠેકાણે નોટિસ આપી સીલ મારવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. તંત્રની આ કાર્યવાહીમાં નાના અને મધ્યમ વર્ગના વેપારીઓ-ધંધાર્થીઓનો મરો થયો છે, તેમના વેપાર-ધંધા ટપોટપ બંધ થઈ રહ્યા છે. શહેરમાં છેલ્લા એકાદ અઠવાડિયામાં 250 જેટલા એકમો-મિલકતોને સીલ મારવામાં આવ્યા છે જેમાંથી મોટાભાગના એકમો-મિલકતો નાના-ગરીબ વેપારીઓ-ધંધાર્થીઓના છે.

- Advertisement -

અગ્નિકાંડની ઘટના બાદ સરકારના આદેશથી તંત્ર દ્વારા જે પ્રકારે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે તે મુજબ ગેરકાયદે બાંધકામો કે ડોમ હોય તો તે દૂર કરવાના હોય છે. શાળા, કોલેજ, હોટેલ, રેસ્ટોરન્ટ, કોમર્શિયલ બિલ્ડીંગ અને બેંકોમાં ફાયર સેફ્ટીના સાધનો વસાવવાના હોય છે, ફાયર એનઓસી સાથે બીયુ સર્ટિફિકેટ લેવાનું હોય છે. અગ્નિકાંડની ઘટના બાદ સૌ સતર્ક બની ફાયરના સાધનો મૂકવા અને એનઓસી મેળવવા તૈયાર પણ છે જોકે આ રાતોરાત શક્ય નથી એટલું તંત્રએ સમજવું પડશે. નાના વેપારીઓ-ધંધાર્થીઓને ફાયર સાધનો મૂકવા અને જરૂરી કાગળિયા મેળવવા સમય આપવો પડશે.

રાજકોટમાં ટીઆરપી ઝોન અગ્નિકાંડની દુર્ઘટના બાદ સ્થાનિક તંત્ર દ્વારા ફાયર એનઓસી અને બીયુ સર્ટિફિકેટ મામલે આડેધડ કાર્યવાહી શરૂ કરવામાં આવતા નાના વેપારીઓ-ધંધાર્થીઓમાં તંત્ર અને સરકાર વિરૂદ્ધ રોષ ફાટી નીકળ્યો છે. તંત્ર જ્યાં ભીડ વધુ ભેગી થતી હોય તેવા એકમો-મિલકતોમી જગ્યાએ મકાનો, દુકાનો, શાળા, ક્લાસને ટાર્ગેટ કરી સીલ કરી મારી રહી છે. કેટલાય મોટામોટા કોમ્પ્લેક્સથી લઈ ખુદ મનપાની માલિકીની ઈમારતમાં ફાયર સાધનો નથી છતાં તંત્ર એ મામલે વ્હાલાદવલાની નીતિ રાખી કામગીરી કરી રહ્યુ છે.

ઉલ્લેખનીય છે કે, ટીઆરપી ગેમઝોનની દુ:ખદ દુર્ઘટના બાદ શહેરભરમાં ફાયર એનઓસી, બીયુ પરમીશન અને વીજલોડ બાબતે ચેકિંગ ઝુંબેશ પૂરજોશમાં છે. આ ઝુંબેશમાં સૌથી વધુ નુકસાન નાના માણસોને થઈ રહ્યું છે. કેટલાય લોકોના વેપાર-ધંધા પડી ભાંગ્યા છે. કેટલાય લોકોએ તો તંત્રની કાર્યવાહીથી બચવા વેપાર-ધંધાના સ્થળ સ્વૈચ્છિક બંધ રાખ્યા છે. હવે આ બધું ક્યાં જઈ અટકશે? કેમ કે, રાજકોટમાં 80 ટકા જેટલી મિલકતો-બાંધકામમાં ફાયર એનઓસી કે બીયુ સર્ટિફિકેટ છે જ નહીં. રાતોરાત ફાયર એનઓસી કે બીયુ સર્ટિફિકેટ મેળવવું શક્ય નથી ત્યારે તંત્ર નાના વેપારીઓ અને ધંધાર્થીઓની મજબૂરી સમજે એ આવશ્યક છે.

- Advertisement -

તંત્રની કડક કાર્યવાહીથી ફાયર સાધનોના ભાવમાં રાતોરાત વધારો, વેપારીઓની મજબૂરીનો ઉઠાવાતો ગેરફાયદો
રાજકોટમાં હોટલ-રેસ્ટોરન્ટથી માંડી શાળા, ટ્યુશન ક્લાસ, ખાનગી હોસ્પિટલો સહિતના સ્થળે તંત્ર દ્વારા ફાયર સેફટી મામલે ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે અને ક્ષતિ નજરે પડે તો તાત્કાલિક એકમોને સીલ કરવા સહિતની કામગીરી ચાલી રહી છે. આ આકરી કાર્યવાહી કરવામાં આવતા વેપારીઓ ફાયરના સાધનો વસાવવા દોડ લગાવી રહ્યા છે. આ સમયને અવસર ગણી ફાયરના સાધનોનું કામકાજ કરનારા ગેરફાયદો ઉઠાવી રહ્યા છે. ફાયરની બોટલ રીફ્લિંગનું અગાઉ 300 થતું હતું તેના હવે 500થી 600 રૂપિયામાં થઈ રહ્યું છે. ઉપરાંત ફાયરનાં તમામ સાધનોમાં 30 ટકા જેટલો વધારો આવ્યો છે. રાજકોટના વેપારીઓ ફાયરના સાધનો ખરીદવા દોડધામ કરી રહ્યાં છે, જેનો સીધો ફાયદો ફાયર સાધનો વેચનારા, રીફ્લિંગ કરનારા ઉઠાવી રહ્યા છે. ફાયરનાં સાધનોના ભાવમાં રાતોરાત વધારો થયો છે સાથે જ ફાયરની બોટલ રીફ્લિંગનાં ભાવ ડબલ થઈ ગયા છે.

અધિકારીઓ-પદાધિકારીઓ પર પગલાં ભરવામાં સરકારે લાજ કાઢી: નાના વેપારીઓને બલીને બકરો બનાવી સંતોષ માન્યો
ટીઆરપી અગ્નિકાંડની ઘટનાના દસ દિવસ પછી પણ જવાબદાર અધિકારીઓ-પદાધિકારીઓ આરામથી હરીફરી રહ્યા છે, માત્ર કેટલાક નાના કર્મચારીઓ પર કેસ દાખલ કરી તપાસનું ડીંડક ચલાવવામાં આવી રહ્યું છે. હાલ કાર્યવાહીના નામે માત્ર ફાયરના સાધનો ન હોય તેવા એકમો-મિલકતો ધરાવતા નાના નાગરિકોને હેરાન-પરેશાન કરવામાં આવી રહ્યા છે, બલીનો બકરો બનાવવામાં આવ્યા છે. તંત્ર નાના એકમો-મિલકતો સીલ કરી કાર્યવાહી કરી રહી હોવાનો સંતોષ માની રહ્યું છે પરંતુ અગ્નિકાંડની આખીયે ઘટના પાછળ મુખ્ય અધિકારીઓ-પદાધિકારીઓ પર પગલાં લેવામાં સરકાર લાજ કાઢી બેઠી છે અને તંત્રને આદેશ કરી ફાયર એનઓસી તેમજ બીયુ સર્ટિફિકેટ મામલે નાના વેપારીઓ-ધંધાર્થીઓ પર તવાઈ બોલાવી રહી છે. સરકાર-તંત્રની આ નીતિના કારણે નાના માણસોનો મરો થઈ ગયો છે. જો સરકાર કે તંત્ર એ હકીકતમાં કોઈ કાર્યવાહી કરવી હોય તો અગ્નિકાંડના જવાબદાર અધિકારીઓ-પદાધિકારીઓને જેલ ભેગા કરવા જોઈએ, નહીં કે અગ્નિકાંડની ઘટના બાદ કાર્યવાહીના નામે ફાયર સાધન ન ધરાવતા નાના વેપારીઓ-ધંધાર્થીઓના એકમને સીલ મારી દેવા જોઈએ.

પૈસા અને પોલિટિકલ પાવર ધરાવતા ન હોય તેમની જ મિલકત સીલ કરાઈ છે
મનપાની ટિમ દ્વારા કરવામાં આવી રહેલી કામગીરી પર શંકા-સવાલો ઉઠી રહ્યા છે. એવું ચર્ચાઈ રહ્યું છે કે, ફાયર એનઓસી અને બીયુ સર્ટિફિકેટ ચકાસણી દરમિયાન જેમની પાસે પૈસા કે પોલિટિકલ પાવર ન હોય તેમની જ મિલકત સીલ કરવામાં આવી રહી છે. તંત્ર દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં મોટાભાગે નાના વેપારીઓ-ધંધાર્થીઓ જ સામેલ છે. મોટા એકમ-મિલકત ધરાવનારાઓ પર તંત્ર દ્વારા ભાગ્યે જ ફાયર એનઓસી અને બીયુ સર્ટીફીકેટ ન હોવા પર સીલ કરવામાં આવે છે. મસમોટા એકમો-મિલકતોમાં ફાયર એનઓસી અને બીયુ સર્ટિફિકેટના ધાંધિયા હોવા છતાં પહોંચતી વ્યક્તિઓ અને સુખીસંપન્ન ઉદ્યોગપતિઓના ગેરકાયદે બાંધકામ સામે તંત્ર આંખ આડા કાન કરી માત્ર નાના વેપારીઓ-ધંધાર્થીઓનો જ શિકાર રહ્યું છે. મનફાવે તેમ મિલકતો સીલ કરી દેવાની તંત્રની સમગ્ર કાર્યવાહી શંકાના દાયરામાં છે.

તંત્રની તાનાશાહી સામે ભાજપ-કોંગ્રેસના નેતા તમાશો જોઈ મૌન ધારણ કરી બેઠા
અધિકારીઓના ભ્રષ્ટાચારની સજા નાના વેપારીઓ-ધંધાર્થીઓને ભોગવવાનો વારો આવ્યો છે. રાજકોટમાં મોટાભાગની મિલકતો ત્રીસ-ચાલીસ વર્ષ જૂની છે ત્યારે આ મિલકતોનું બીયુ સર્ટિફિકેટ રાતોરાત મેળવી શકાતું નથી પરંતુ તંત્રને બીયુ સર્ટિફિકેટ ન હોય તેવી મિલકતો પર તવાઈ બોલાવી તાનાશાહીભર્યું વર્તન કરી રહ્યું છે અને પ્રજાએ ચૂંટેલા ભાજપ-કોંગ્રેસના નેતાઓ તમાશો જોઈ રહ્યા છે. નાના માણસોને પડતી અગવડને નગરસેવકો અને રાજકીય નેતાઓ જે પ્રકારે અવગણી રહ્યા છે તેને જોતા આવનારા સમયમાં તંત્ર-સરકાર વિરુદ્ધ જનતા રસ્તા પર ઉતરે તો નવાઈ નહીં.

You Might Also Like

RMC આવાસ યોજનામાં મૂળથી જ ભ્રષ્ટાચાર : આવાસ યોજનાના હેડ ક્લાર્ક અજય પરમારે ખૂદને જ આવાસ ફાળવી દીધું!

રાજકોટમાં ઓવરલોડથી લઇ લાઇસન્સ વિના ડ્રાઇવિંગના 2,017 કેસમાં રૂ.63.34 લાખનો દંડ વસૂલાયો

રાજકોટ બન્યું મથુરા-ગોકુળનગરી : જન્માષ્ટમીમાં શહેર કૃષ્ણના રંગે રંગાયું

જન્માષ્ટમી શોભાયાત્રામાં નટખટ કાનુડો આવશે… રાજકોટ ઝૂમી ઊઠશે!

મેળો ચકડોળે ચડ્યો : એક પણ રાઇડને મંજૂરી મળી નથી

TAGGED: properties indiscriminately, properties seald
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article પટનામાં લાગ્યા Tiger Zinda Haiના પોસ્ટર, કોને આપવામાં આવ્યો મેસેજ?
Next Article અગ્નિકાંડ: મ્યુ.કમિશનરો-ફાયર વિભાગના વડાને ‘બચાવ’ની તક પણ ન અપાય: હાઈકોર્ટમાં અરજી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

RMC આવાસ યોજનામાં મૂળથી જ ભ્રષ્ટાચાર : આવાસ યોજનાના હેડ ક્લાર્ક અજય પરમારે ખૂદને જ આવાસ ફાળવી દીધું!

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
રાજકોટમાં ઓવરલોડથી લઇ લાઇસન્સ વિના ડ્રાઇવિંગના 2,017 કેસમાં રૂ.63.34 લાખનો દંડ વસૂલાયો
ખાદ્ય તેલના બિન-પ્રમાણિત પેકેટના વેચાણ પર પ્રતિબંધ
રાજકોટ બન્યું મથુરા-ગોકુળનગરી : જન્માષ્ટમીમાં શહેર કૃષ્ણના રંગે રંગાયું
જન્માષ્ટમી શોભાયાત્રામાં નટખટ કાનુડો આવશે… રાજકોટ ઝૂમી ઊઠશે!
દેશભરમાં બંધ થતી શાળાઓમાંથી 50%થી વધુ એકલા મધ્યપ્રદેશમાં: શિક્ષણ પ્રણાલી સામે સવાલો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

RMC આવાસ યોજનામાં મૂળથી જ ભ્રષ્ટાચાર : આવાસ યોજનાના હેડ ક્લાર્ક અજય પરમારે ખૂદને જ આવાસ ફાળવી દીધું!

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
રાજકોટ

રાજકોટમાં ઓવરલોડથી લઇ લાઇસન્સ વિના ડ્રાઇવિંગના 2,017 કેસમાં રૂ.63.34 લાખનો દંડ વસૂલાયો

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
રાજકોટ

રાજકોટ બન્યું મથુરા-ગોકુળનગરી : જન્માષ્ટમીમાં શહેર કૃષ્ણના રંગે રંગાયું

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?