By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    હોર્મુઝમાં જહાજ પર હુમલો, 27 ભારતીય સુરક્ષિત
    8 minutes ago
    વિશ્વના સૌથી મોટા ક્રિપ્ટો એક્સચેન્જમાં હેકર્સની Heist : ₹50,000 કરોડની મહાલૂંટ
    1 day ago
    ભૂતાનમાં ગ્લેશિયર તળાવ ફાટ્યું
    1 day ago
    દુનિયા માટે ખતરાની ઘંટડી
    2 days ago
    કેપ્ટન સ્મિત મચ્છરને UAEનું સન્માન, રાષ્ટ્રપતિ ભેટી પડયાં
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    કાલે રામલીલા મેદાન ગજવશે વિપક્ષઃ ભાજપની પણ રેલી
    31 minutes ago
    આવતીકાલથી GST હેઠળ કોઈ ધરપકડ નહીં
    46 minutes ago
    પ્રયાગરાજમાં જમીનમાંથી મળ્યા નોટોથી ભરેલા ત્રણ ડ્રમ
    3 hours ago
    વૈષ્ણોદેવી, અમરનાથ સહિત ૧૫ સ્થળ પર શ્રદ્ધાળુઓની સંખ્યા મર્યાદિત થશે
    1 day ago
    કોંગ્રેસ દિલ્હીમાં રસ્તા પર સંસદ યોજશેઃ પૂર્વ સ્પીકર મીરા કુમાર અધ્યક્ષતા કરશે
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રાજકોટ મનપાના સ્વિમિંગ કોચ અવની સાવલીયાએ એશિયન માસ્ટર્સ સ્વિમિંગ સ્પર્ધામાં ત્રણ મેડલ હાંસલ કર્યા
    39 minutes ago
    3 ગોલ્ડ મેડલ જીતનારા ભારતીય ચેમ્પિયન નીરજ યાદવે જીવન ટૂંકાવ્યું
    3 days ago
    ૭૫ વર્ષની વયે રંજનબેન ઠાકરની દોડમાં સુવર્ણ હેટ્રિક : ત્રણ સ્પર્ધામાં ત્રણ ગોલ્ડ મેડલ જીતી રચ્યો ઈતિહાસ!
    3 days ago
    મુંબઈ ઇન્ડિયન્સે કિરોન પોલાર્ડને હેડ કોચ બનાવ્યા
    1 week ago
    ખેલાડીઓ પાછળ 700 કરોડ ખર્ચ્યા છતાં એશિયન ગેમ્સમાં મેડલ ઘટ્યા
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘શૂટઆઉટ એટ લોખંડવાલા’ના નિર્દેશક સંજય ગુપ્તાનું નિધન
    2 hours ago
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    1 month ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    4 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    5 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    5 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    5 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    11 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    4 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: અમેરિકાની ના પછી ભારતે પોતાનું GPS બનાવ્યું
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > અમેરિકાની ના પછી ભારતે પોતાનું GPS બનાવ્યું
રાષ્ટ્રીય

અમેરિકાની ના પછી ભારતે પોતાનું GPS બનાવ્યું

Khaskhabar Editor
Last updated: 2026/10/31 at 1:34 PM
Khaskhabar Editor 1 hour ago
Share
2 Min Read
SHARE

ISROના ‘સ્માર્ટ બૉય’નો રેકોર્ડ, શક્તિશાળી NVS-03 સેટેલાઇટ લૉન્ચઃ સેનાને બોર્ડરથી 1500 કિમી દૂર લોકેશનની જાણ કરશે

ISRO દ્વારા પોતાના નેવિગેશન સેટેલાઇટ NVS-03ને લોન્ચ કરવામાં આવ્યો. તેને આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાથી GSLV-F18 રોકેટ દ્વારા શુક્રવારે રાત્રે ૧૧ વાગ્યે ને ૫૧ મિનિટે લોન્ચ કરવામાં આવ્યો હતો. ઉડાન ભર્યાના લગભગ ૧૮ મિનિટ પછી રોકેટના ત્રણેય તબક્કા સફળ રહ્યા હતા. ત્યારબાદ ૨,૨૩૨ કિલોગ્રામ વજન ધરાવતો આ સેટેલાઇટ રોકેટથી અલગ થઈને પોતાની નિર્ધારિત ભ્રમણકક્ષામાં પહોંચી ગયો હતો. આ સમગ્ર ભારત અને સરહદથી ૧,૫૦૦ કિલોમીટર દૂર સુધી ચોક્કસ લોકેશન અને નેવિગેશનની સુવિધા પૂરી પાડશે.

- Advertisement -

GPS બનાવવાની જરૂરિયાત ૧૯૯૯ના કારગિલ યુદ્ધ પછી અનુભવાઈ હતી. એ સમયે ભારતે અમેરિકી GPS પાસેથી સૈન્ય ક્ષેત્રની લોકેશન સંબંધિત માહિતી માંગી હતી, પરંતુ અમેરિકાએ તે આપવાનો ઇનકાર કરી દીધો હતો. ત્યારબાદ ભારતે પોતાનું GPS તૈયાર કરી લીધું. આ મિશનનું એક અન્ય મહત્વપૂર્ણ પાસું લોન્ચ વ્હીકલનું પ્રદર્શન પણ રહ્યું. GSLV Mk-IIને ક્યારેક ISROનો ‘નોટી બોય’ કહેવામાં આવતો હતો, કારણ કે તેના શરૂઆતના વર્ષોમાં ઘણી નિષ્ફળતાઓ અને ખાસ કરીને ક્રાયોજેનિક ટેક્નોલોજી સાથે જોડાયેલા પડકારો સામે આવ્યા હતા. ૨૦ પ્રક્ષેપણોમાંથી છ નિષ્ફળ રહ્યા હતા, જેના કારણે તેને અવિશ્વસનીય માનવામાં આવતો હતો. પરંતુ વર્ષોની મહેનત અને તકનીકી સુધારાઓએ આ તસવીર બદલી નાખી. આ જ રોકેટ હવે અવકાશ સમુદાયમાં ISROના ‘સ્માર્ટ બોય’ તરીકે ઓળખાવા લાગ્યું છે. તેણે તાજેતરના વર્ષોમાં અનેક મહત્વપૂર્ણ મિશન સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે અને તાજેતરમાં ભારત-અમેરિકાના સંયુક્ત NISAR મિશનને પણ લોન્ચ કર્યું હતું.
લગભગ ૫૦ મીટર ઊંચા અને ૪૨૦ ટન વજન ધરાવતા આ ત્રણ તબક્કાવાળા રોકેટે ફરી એકવાર પોતાની ક્ષમતા સાબિત કરતાં NVS-03ને ચોકસાઈપૂર્વક નિર્ધારિત ટ્રાન્સફર ઓર્બિટમાં સ્થાપિત કર્યું. ISRO માટે આ મિશન એટલા માટે પણ મહત્વપૂર્ણ છે, કારણ કે તે વર્ષ ૨૦૨૬નું તેનું ત્રીજું પ્રક્ષેપણ છે. આ વર્ષ સંગઠન માટે સફળતાઓ અને પડકારો બંનેનું સાક્ષી રહ્યું છે, તેથી NVS-03 મિશનને મોટી સિદ્ધિ માનવામાં આવી રહી છે.

You Might Also Like

કાલે રામલીલા મેદાન ગજવશે વિપક્ષઃ ભાજપની પણ રેલી

આવતીકાલથી GST હેઠળ કોઈ ધરપકડ નહીં

પ્રયાગરાજમાં જમીનમાંથી મળ્યા નોટોથી ભરેલા ત્રણ ડ્રમ

વૈષ્ણોદેવી, અમરનાથ સહિત ૧૫ સ્થળ પર શ્રદ્ધાળુઓની સંખ્યા મર્યાદિત થશે

કોંગ્રેસ દિલ્હીમાં રસ્તા પર સંસદ યોજશેઃ પૂર્વ સ્પીકર મીરા કુમાર અધ્યક્ષતા કરશે

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article દિવાળી પર્વે રાજકોટ રંગાશે કલાના રંગે: રેસકોર્સ રીંગ રોડ પર 7 નવેમ્બરે રંગોળી સ્પર્ધાનું આયોજન
Next Article PM મોદીએ સરદાર પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરી: ₹400 કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
AuthorBhavy Raval

નૂતન વર્ષ : લાગણી લિમિટેડ, શુભેચ્છાઓ અનલિમિટેડ!

Khaskhabar Editor Khaskhabar Editor 4 minutes ago
હોર્મુઝમાં જહાજ પર હુમલો, 27 ભારતીય સુરક્ષિત
કાલે રામલીલા મેદાન ગજવશે વિપક્ષઃ ભાજપની પણ રેલી
રાજકોટ મનપાના સ્વિમિંગ કોચ અવની સાવલીયાએ એશિયન માસ્ટર્સ સ્વિમિંગ સ્પર્ધામાં ત્રણ મેડલ હાંસલ કર્યા
આવતીકાલથી GST હેઠળ કોઈ ધરપકડ નહીં
PM મોદીએ સરદાર પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરી: ₹400 કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

રાષ્ટ્રીય

કાલે રામલીલા મેદાન ગજવશે વિપક્ષઃ ભાજપની પણ રેલી

Khaskhabar Editor Khaskhabar Editor 31 minutes ago
રાષ્ટ્રીય

આવતીકાલથી GST હેઠળ કોઈ ધરપકડ નહીં

Khaskhabar Editor Khaskhabar Editor 46 minutes ago
રાષ્ટ્રીય

પ્રયાગરાજમાં જમીનમાંથી મળ્યા નોટોથી ભરેલા ત્રણ ડ્રમ

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?