By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    વિશ્વના સૌથી મોટા ક્રિપ્ટો એક્સચેન્જમાં હેકર્સની Heist : ₹50,000 કરોડની મહાલૂંટ
    24 hours ago
    ભૂતાનમાં ગ્લેશિયર તળાવ ફાટ્યું
    1 day ago
    દુનિયા માટે ખતરાની ઘંટડી
    2 days ago
    કેપ્ટન સ્મિત મચ્છરને UAEનું સન્માન, રાષ્ટ્રપતિ ભેટી પડયાં
    3 days ago
    દક્ષિણ આફ્રિકાએ રચ્યો ઇતિહાસઃ 696 ડબ્બા અને 7.6 કિમી લાંબી ટ્રેન દોડાવી તોડયો વર્લ્ડ રેકોર્ડ
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    આવતીકાલથી GST હેઠળ કોઈ ધરપકડ નહીં
    2 minutes ago
    અમેરિકાની ના પછી ભારતે પોતાનું GPS બનાવ્યું
    23 minutes ago
    પ્રયાગરાજમાં જમીનમાંથી મળ્યા નોટોથી ભરેલા ત્રણ ડ્રમ
    2 hours ago
    વૈષ્ણોદેવી, અમરનાથ સહિત ૧૫ સ્થળ પર શ્રદ્ધાળુઓની સંખ્યા મર્યાદિત થશે
    1 day ago
    કોંગ્રેસ દિલ્હીમાં રસ્તા પર સંસદ યોજશેઃ પૂર્વ સ્પીકર મીરા કુમાર અધ્યક્ષતા કરશે
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    3 ગોલ્ડ મેડલ જીતનારા ભારતીય ચેમ્પિયન નીરજ યાદવે જીવન ટૂંકાવ્યું
    3 days ago
    ૭૫ વર્ષની વયે રંજનબેન ઠાકરની દોડમાં સુવર્ણ હેટ્રિક : ત્રણ સ્પર્ધામાં ત્રણ ગોલ્ડ મેડલ જીતી રચ્યો ઈતિહાસ!
    3 days ago
    મુંબઈ ઇન્ડિયન્સે કિરોન પોલાર્ડને હેડ કોચ બનાવ્યા
    1 week ago
    ખેલાડીઓ પાછળ 700 કરોડ ખર્ચ્યા છતાં એશિયન ગેમ્સમાં મેડલ ઘટ્યા
    3 weeks ago
    પ્રથમ T20માં ભારતનો વેસ્ટ ઈન્ડિઝ સામે 8 વિકેટે વિજયઃ શ્રેયસ ઐયરની તોફાની સદી
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘શૂટઆઉટ એટ લોખંડવાલા’ના નિર્દેશક સંજય ગુપ્તાનું નિધન
    2 hours ago
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    1 month ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    4 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    5 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    5 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    5 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    11 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    4 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: હરિદ્વાર જતા સૌરાષ્ટ્રના શ્રદ્ધાળુઓ આનંદોઃ દિવાળી પછી હરિદ્વાર માટે અઠવાડિયે 4 ટ્રેન મળશે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > હરિદ્વાર જતા સૌરાષ્ટ્રના શ્રદ્ધાળુઓ આનંદોઃ દિવાળી પછી હરિદ્વાર માટે અઠવાડિયે 4 ટ્રેન મળશે
રાજકોટ

હરિદ્વાર જતા સૌરાષ્ટ્રના શ્રદ્ધાળુઓ આનંદોઃ દિવાળી પછી હરિદ્વાર માટે અઠવાડિયે 4 ટ્રેન મળશે

Khaskhabar Editor
Last updated: 2026/10/31 at 12:36 PM
Khaskhabar Editor 1 hour ago
Share
3 Min Read
SHARE

ઓખા અને વેરાવળથી નવી એસી ટ્રેન મંજૂર; ગરીબ રથ પણ હરિદ્વાર સુધી લંબાવાઈ

પૂર્વ સાંસદ રામભાઈ મોકરીયા અને પૂર્વ મંત્રી ગોવિંદ પટેલના પ્રયાસોથી હરિદ્વાર માટે નવી ટ્રેનો મંજૂર

- Advertisement -

સૌરાષ્ટ્રના ધર્મપ્રેમી મુસાફરો અને ગંગા સ્નાન તેમજ ભાગવત સપ્તાહ માટે હરિદ્વાર જતા શ્રદ્ધાળુઓ માટે મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. રેલવે મંત્રાલય દ્વારા ઓખા-હરિદ્વાર અને વેરાવળ-હરિદ્વાર વચ્ચે નવી એસી એક્સપ્રેસ ટ્રેનો શરૂ કરવા તેમજ બાંદ્રા-દિલ્હી સરાય રોહિલ્લા ગરીબ રથ એક્સપ્રેસને હરિદ્વાર સુધી લંબાવવાની સત્તાવાર મંજૂરી આપી દેવામાં આવી છે. દિવાળી પછી સૌરાષ્ટ્રવાસીઓને અઠવાડિયામાં હરિદ્વાર માટે કુલ ૪ ટ્રેનની સુવિધા ઉપલબ્ધ બનશે, તેમ પૂર્વ સાંસદ રામભાઈ મોકરિયા અને પૂર્વ મંત્રી ગોવિંદભાઈ પટેલે એક પ્રેસ યાદીમાં જણાવ્યું છે.

હાલ સૌરાષ્ટ્રમાંથી હરિદ્વાર તરફ જતા મુસાફરોને લાંબા સમય સુધી ટ્રેનમાં કન્ફર્મ સીટ મળતી નહોતી. છેલ્લા બે વર્ષથી સ્થાનિક અગ્રણીઓ દ્વારા રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને રેલવે બોર્ડ સમક્ષ આ અંગે સતત રજૂઆતો અને પત્રવ્યવહાર કરવામાં આવી રહ્યો હતો. રેલવે તંત્ર દ્વારા કોમર્શિયલ ફિઝિબિલિટી રિપોર્ટ મેળવ્યા બાદ આ માંગણી સ્વીકારી લેવામાં આવી છે.

                                  રેલવે બોર્ડના સત્તાવાર પરિપત્ર મુજબ, આ નવી ટ્રેનો ૨૨ એલએચબી (LHB) કોચ સાથે દોડાવવામાં આવશે. જેમાં ૨૦ ઇકોનોમી એસી કોચ અને ૨ પાવર કાર (LWLRRM) સામેલ રહેશે, જેનાથી મુસાફરોને આરામદાયક અને કિફાયતી મુસાફરીનો લાભ મળશે.

- Advertisement -

 

૧. વેરાવળ – હરિદ્વાર – વેરાવળ એસી એક્સપ્રેસ (ટ્રેન નં. ૧૪૩૨૫ / ૧૪૩૨૬):

  • આવર્તન (વાર): આ ટ્રેન અઠવાડિયામાં બે દિવસ દોડશે.
    • હરિદ્વારથી દર બુધવાર અને રવિવારે.
    • વેરાવળથી દર ગુરુવાર અને સોમવારે.
  • સમય: વેરાવળથી સવારે ૧૧:૦૫ કલાકે ઉપડી બીજા દિવસે સાંજે ૧૮:૦૦ કલાકે હરિદ્વાર પહોંચશે. વળતી મુસાફરીમાં હરિદ્વારથી સવારે ૦૪:૦૦ કલાકે ઉપડી બીજા દિવસે સવારે ૦૮:૧૫ કલાકે વેરાવળ પહોંચશે.
  • મુખ્ય સ્ટોપેજ: કેશોદ, જૂનાગઢ, જેતલસર, ગોંડલ, રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર, વિરમગામ, મહેસાણા, પાલનપુર, આબુ રોડ, અજમેર, જયપુર, દિલ્હી, ગાઝિયાબાદ, મેરઠ, રૂરકી.

૨. ઓખા – હરિદ્વાર – ઓખા એસી એક્સપ્રેસ (ટ્રેન નં. ૧૪૩૨૭ / ૧૪૩૨૮):

  • આવર્તન (વાર): આ ટ્રેન સાપ્તાહિક (અઠવાડિયે ૧ દિવસ) દોડશે.
    • હરિદ્વારથી દર શુક્રવારે.
    • ઓખાથી દર શનિવારે.
  • સમય: ઓખાથી સવારે ૧૦:૨૦ કલાકે ઉપડી બીજા દિવસે સાંજે ૧૮:૦૦ કલાકે હરિદ્વાર પહોંચશે. વળતી મુસાફરીમાં હરિદ્વારથી સવારે ૦૪:૦૦ કલાકે ઉપડી બીજા દિવસે સવારે ૦૮:૧૫ કલાકે ઓખા પહોંચશે.
  • મુખ્ય સ્ટોપેજ: દ્વારકા, ખંભાળિયા, જામનગર, હાપા, રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર, વિરમગામ, મહેસાણા, પાલનપુર, આબુ રોડ, અજમેર, જયપુર, દિલ્હી, ગાઝિયાબાદ, મેરઠ, રૂરકી.

૩. બાંદ્રા (ટી) – હરિદ્વાર ગરીબ રથ એક્સપ્રેસ (૧૨૨૧૬ / ૧૨૨૧૫):

  • બાંદ્રા ટર્મિનસથી દિલ્હી સરાય રોહિલ્લા વચ્ચે ચાલતી ગરીબ રથ એક્સપ્રેસને હરિદ્વાર સુધી લંબાવવામાં આવી છે. જે હરિદ્વારથી સોમ, મંગળ, ગુરુ અને શનિવારે તેમજ બાંદ્રાથી મંગળ, બુધ, શુક્ર અને રવિવારે દોડશે.

 

You Might Also Like

દિવાળી પર્વે રાજકોટ રંગાશે કલાના રંગે: રેસકોર્સ રીંગ રોડ પર 7 નવેમ્બરે રંગોળી સ્પર્ધાનું આયોજન

સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે રાજકોટમાં ‘રન ફોર યુનિટી’ યોજાઈ

મારવાડી યુનિવર્સિટીમાં ડૉ. કિરણ બેદીનું લીડરશિપ સેશનઃ ‘ધ કિરણ બેદી સ્કોલરશિપ’ શરૂ કરવાની જાહેરાત

દિવાળી પછી જૂના રાજકોટની થશે કાયાપલટ: સેન્ટ્રલ ઝોનમાં 45 કરોડના ખર્ચે ડામર રોડ બનશે

રાજકોટના 1.95 લાખ ખેડૂતો માટે આગોતરી દિવાળી: ‘કિસાન સન્માન નિધિ’ હેઠળ ખાતામાં 39 કરોડ જમા

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે રાજકોટમાં ‘રન ફોર યુનિટી’ યોજાઈ
Next Article દિવાળી પર્વે રાજકોટ રંગાશે કલાના રંગે: રેસકોર્સ રીંગ રોડ પર 7 નવેમ્બરે રંગોળી સ્પર્ધાનું આયોજન

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

આવતીકાલથી GST હેઠળ કોઈ ધરપકડ નહીં

Khaskhabar Editor Khaskhabar Editor 2 minutes ago
PM મોદીએ સરદાર પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરી: ₹400 કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું
અમેરિકાની ના પછી ભારતે પોતાનું GPS બનાવ્યું
દિવાળી પર્વે રાજકોટ રંગાશે કલાના રંગે: રેસકોર્સ રીંગ રોડ પર 7 નવેમ્બરે રંગોળી સ્પર્ધાનું આયોજન
સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે રાજકોટમાં ‘રન ફોર યુનિટી’ યોજાઈ
‘શૂટઆઉટ એટ લોખંડવાલા’ના નિર્દેશક સંજય ગુપ્તાનું નિધન
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

રાજકોટ

દિવાળી પર્વે રાજકોટ રંગાશે કલાના રંગે: રેસકોર્સ રીંગ રોડ પર 7 નવેમ્બરે રંગોળી સ્પર્ધાનું આયોજન

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
રાજકોટ

સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે રાજકોટમાં ‘રન ફોર યુનિટી’ યોજાઈ

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
રાજકોટ

મારવાડી યુનિવર્સિટીમાં ડૉ. કિરણ બેદીનું લીડરશિપ સેશનઃ ‘ધ કિરણ બેદી સ્કોલરશિપ’ શરૂ કરવાની જાહેરાત

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?