By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    બ્રિટનમાં એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમમાં ખામીઃ 1000 ફલાઇટ્સ રદ્દ કરાઈ
    3 hours ago
    US-ઈરાન વચ્ચે તણાવ વધ્યો : અમેરિકાનો 5 ઈરાની ટેન્કરો પર હુમલો
    4 hours ago
    ઈરાન પર USનો ફરી હુમલો
    1 week ago
    નેપાળમાં ફરી પૂરનું એલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
    1 week ago
    SCO સમિટ- બેઠક નક્કી નહોતી, છતાં મળ્યા મોદી-જિનપિંગ : હાથ મિલાવ્યા અને વાતચીત કરી
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    CJP પ્રદર્શનમાં સામેલ વિદ્યાર્થીને નોટિસ આપવાની હિંમત કેવી રીતે કરી?
    3 hours ago
    બુલેટ ટ્રેન | હવે દોઢ કલાકમાં જ મુંબઈથી વડોદરા પહોંચી જવાશે
    4 hours ago
    દેશમાંથી વાદળો અદ્રશ્ય!
    1 day ago
    વનતારા દ્વારા ગવર્નિંગ કાઉન્સિલની રચના: વન્યજીવ સંરક્ષણ અને આયાત અંગે આખરી નિર્ણય લેશે
    1 day ago
    ખડે હનુમાન દાદાનો સાક્ષાત્કાર : ઉજ્જૈનમાં દાદાની મૂર્તિ હટાવવાના તંત્રના તમામ પ્રયાસો નિષ્ફળ
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    1 week ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    3 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    4 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 month ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 month ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: આ રાશિના જાતકોને આજે ધાર્યા કામમાં મળશે સફળતા, જાણો કેવો રહેશે આપનો આજનો દિવસ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ASTROLOGER > આ રાશિના જાતકોને આજે ધાર્યા કામમાં મળશે સફળતા, જાણો કેવો રહેશે આપનો આજનો દિવસ
ASTROLOGER

આ રાશિના જાતકોને આજે ધાર્યા કામમાં મળશે સફળતા, જાણો કેવો રહેશે આપનો આજનો દિવસ

Khaskhabar Editor
Last updated: 2022/08/10 at 10:13 AM
Khaskhabar Editor 4 years ago
Share
2 Min Read
SHARE

આજનો શુભઅંક 1 છે અને આજના દિવસે ઓમ ઈશ્વરાય નમઃ મંત્રનો જાપ કરવાથી અને સૂકા મેવાનું યથાશક્તિ દાન કરવાથી ફાયદો થાય છે. આજના દિવસે મહાદેવને બિલ્વાષ્ટકમના પાઠ સાથે બીલીપત્ર અર્પણ કરવું જોઈએ. તો કુંભ રાશિના જાતકોને આજે આત્મવિશ્વાસથી કરેલા કામમાં સફળતા મળશે.

મેષ (અ.લ.ઈ.)
નવા રોકાણ માટે સારો સમય છે.માતા-પિતાના સુખમાં વૃદ્ધિ થશે.સફળતાના સારા અવસરો મળશે.સુખને વહેંચવાનો અવસર મળશે.

- Advertisement -

વૃષભ (બ.વ.ઉ.)
પિતાના સહકારથી કામમાં વૃદ્ધિ થશે.ધંધામાં આર્થિક લાભની સંભાવના પ્રબળ જણાશે.ભાઈ-બહેનો વચ્ચે પ્રેમ વધશે.પરિવાર સાથે આનંદનો સમય પસાર થશે.

મિથુન (ક.છ.ઘ.)
સારા કાર્યોમાં પરિવારનો સહયોગ મળશે.સબંધીઓ સાથે સંબંધો મધુર બનશે.પ્રભાવશાળી લોકોના સંગથી કામ સુધરશે.મિત્રોના સહકારથી અધૂરાં કાર્યો પૂરાં થશે.

કર્ક (ડ.હ.)
સારા સમાચારથી મન પ્રસન્ન બનશે.કોઈ દૂરના સંબંધીથી સહયોગ મળશે.સંપત્તિને લગતા કાર્યોમાં સહયોગ મળશે.વ્યવસાયમાં સમસ્યાઓનો સામનો કરવો પડશે.

- Advertisement -

સિંહ (મ.ટ.)
વિદ્યા-જ્ઞાન પ્રાપ્તિ માટે સારો સમય છે.આર્થિક સ્થિતિ મજબૂત બનશે.પરિવાર સાથે સારો સમય વિતાવશો.માનસિક ચિંતા અને તનાવની સંભાવના.

કન્યા (પ.ઠ.ણ.)
મહત્વની પરીક્ષાઓમાં સફળતા મેળવશો.કામમાં ધ્યાન આપશો તો પરિણામ સારું મળશે.માનસિક થાક અનુભવશો.ધંધાકીય કામમાં મહેનત વધશે.

તુલા (ર.ત.)
કોઈપણ પ્રકારની ઉધારીથી સાચવવું.લેવડ-દેવડમાં કાળજીથી કામ લેવું.કરેલી મહેનત સારું ફળ આપશે.સમાજમાં માન-સન્માન મળશે.

વૃશ્ચિક (ન.ય.)
નાના-મોટા કામમાં સારો લાભ થશે.વ્યવસાયમાં નવા કામ કરવાની તક મળશે.હરવા-ફરવાના યોગ બને છે.પરિવારમાં સામાન્ય અશાંતિ અનુભવશો.

ધન (ભ.ધ.ફ.ઢ.)
સારા માણસો સાથે કામ કરવાની તક મળશે.સમયનો સદઉપયોગ કરી શકશો.મનગમતા કામમાં આપની રુચિ વધશે.શત્રુપક્ષથી સામાન્ય સાવધાની રાખવી.

મકર (ખ.જ.)
સાથી કર્મચારીને સાથે રાખી કામકાજ કરશો.પતિ-પત્નીના વિચારોમાં સામાન્ય મતભેદ જણાશે.ખર્ચની બાબતમાં સંભાળીને કામ કરવું.અવરોધ રહેવા છતાં સારી સફળતા મળશે.

કુંભ (ગ.સ.શ.ષ.)
આપના કામકાજની કદર થશે.આત્મવિશ્વાસથી કરેલા કામમાં સફળતા મળશે.મિત્રો અને સહકર્મચારીથી લાભ થશે.દામ્પત્ય જીવન સુખમય રહેશે.

મીન (દ.ચ.ઝ.થ.)
મનગમતા કાર્યો કરવાથી મન પ્રસન્ન રહેશે.નોકરી-વ્યવસાયમાં સાચવીને કામ કરવું.મગજ ઉપર કામનો બોજો વધશે.અકારણ ક્રોધ ઉપર કાબૂ રાખવો.

You Might Also Like

મકર-તુલા સહિત જાણો કઈ રાશિના જાતકોનું નસીબ ચમકશે તથા સૂર્ય-શનિના યોગના કારણે ધનલાભના પણ યોગ

સૂર્યનું મહાગોચર, આજથી 4 રાશિના જાતકો પર મોટુ સંકટ, ધનહાનિ અને સ્વાસ્થ્યને જોખમ

કર્ક રાશિમાં લક્ષ્મી નારાયણ યોગ, બુધ-શુક્રને કારણે જાણો કઈ રાશિના જાતકોને થશે લાભ

આજે સૂર્ય-ચંદ્ર બનાવશે વૈધૃતિ યોગ જાણો કઈ રાશિના જાતકોમાં આવશે એકાએક પરિવર્તન!

આવતીકાલે શતભિષા નક્ષત્રમાં રાહુની એન્ટ્રી થતા જાણો કઈ રાશિના જાતકો પર થશે ભરપૂર ધનવર્ષા!

TAGGED: hororscope
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article બિહારમાં નવી સરકાર: મંત્રીમંડળમાં સામેલ થશે 35 મંત્રીઓ
Next Article દુનિયાભરના ટ્વિટર યુઝર્સ થયા પરેશાન: મોડી રાતે એક્સેસ કરવામાં આવી અડચણ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

કચરો ફેંકનાર અને જાહેરમાં થૂંકનાર પાસે જ કમિશનરે સફાઈ કરાવી

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
નંબર પ્લેટ વગરના વાહનોની 14 ઓક્ટોબર 2026 સુધી ડ્રાઇવ ચાલશે
જન આક્રોશ સભા : જનતાના હક અને ન્યાય માટે રાજકોટથી ગાંધીનગર તરફ કોંગ્રેસના હોદ્દેદારો રવાના
જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી બાદ સુશોભન અને ફ્લોટ સ્પર્ધાના વિજેતાઓ જાહેર
મંજૂરી લીધા વિના સ્કૂલ બંધ કરાશે તો સંચાલકને 20 લાખનો દંડ થશે
CJP પ્રદર્શનમાં સામેલ વિદ્યાર્થીને નોટિસ આપવાની હિંમત કેવી રીતે કરી?
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ASTROLOGER

મકર-તુલા સહિત જાણો કઈ રાશિના જાતકોનું નસીબ ચમકશે તથા સૂર્ય-શનિના યોગના કારણે ધનલાભના પણ યોગ

Khaskhabar Editor Khaskhabar Editor 3 months ago
ASTROLOGER

સૂર્યનું મહાગોચર, આજથી 4 રાશિના જાતકો પર મોટુ સંકટ, ધનહાનિ અને સ્વાસ્થ્યને જોખમ

Khaskhabar Editor Khaskhabar Editor 3 months ago
ASTROLOGER

કર્ક રાશિમાં લક્ષ્મી નારાયણ યોગ, બુધ-શુક્રને કારણે જાણો કઈ રાશિના જાતકોને થશે લાભ

Khaskhabar Editor Khaskhabar Editor 3 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?