By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઇરાન યુધ્ધ ટ્રમ્પ માટે ગળાનું હાટકું બન્યુ : 3.38 લાખ કરોડ સ્વાહા, પરિણામ શૂન્ય
    3 days ago
    હોર્મુઝ સ્ટ્રેટમાં બે ઓઈલ ટેન્કરોમાં વિસ્ફોટ થયાનો દાવો
    7 days ago
    અમેરિકાથી કુદરત રૂઠી, જંગલોમાં આગ વચ્ચે પૂરનો કહેર
    7 days ago
    અમેરિકાની સતત છઠ્ઠી રાતે ઇરાન પર એરસ્ટ્રાઇક
    1 week ago
    બંગાળની ખાડીમાં બોટ ડૂબી : 500ના મોત
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    જંતરમંતર : શાહિન બાગ પાર્ટ-૨
    23 hours ago
    સ્વદેશી એર ડિફેન્સ સિસ્ટમ કુશા મિસાઇલનું ઓડિશાના કલામ દ્વીપથી શક્તિપ્રદર્શન
    24 hours ago
    ICMR અને NINનો રિપોર્ટ : જંક ફૂડનું વેચાણ 150% વધ્યું
    1 day ago
    મોદીની ગેરંટી : પેપર લીક કેસ માટે ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવાશે, દોષિતોને છોડીશું નહીં
    2 days ago
    ભાજપ દ્વારા મોકલેલા ગુંડાઓ પ્રદર્શનકારીઓ વચ્ચે આવીને પથ્થરમારો કરી રહ્યા હોવાનો દીપકેનો આક્ષેપ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    કોમનવેલ્થ ગેમ્સની ઓપનિંગ સેરેમની : મીરાબાઈ ચાનુ અને લવલીના બોરગોહેને તિરંગો લઈ ભારતીય ટીમની આગેવાની કરી
    1 day ago
    શુભમન ગિલ વન-ડેમાં નંબર ૧ બનવાથી એક પોઇન્ટ દૂર : ન્યૂઝિલેન્ડનો મિચેલ ટોચ પર યથાવત્
    2 days ago
    ભારતીય ક્રિકેટ મેચોમાં લાગુ થશે 7 નવા નિયમ
    4 days ago
    ઇંગ્લેન્ડે ભારતને 27 રનથી હરાવ્યું : સિરીઝ 2-1થી જીતી
    5 days ago
    સ્પેને 16 વર્ષ બાદ ફૂટબોલ વર્લ્ડ કપ જીત્યો : ફાઈનલમાં આર્જેન્ટિનાને 1-0થી હરાવ્યું
    5 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 month ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 month ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 month ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    22 hours ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 week ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 week ago
    રાજકોટમાં અચાનક વાતાવરણમાં પલટો : પવન સાથે ધોધમાર વરસાદ
    1 week ago
    ચોમાસું સક્રિય, તંત્ર નિષ્ક્રિય? : મોતને આમંત્રણ આપતા જર્જરિત મકાનો, તંત્ર કાર્યવાહી કરશે કે દુર્ઘટનાની રાહ જોશે?
    2 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: એઇમ્સમાં કેન્સરની રેડિયશન થેરપી માટેનું લીનેક મશીન બે વર્ષથી ધૂળ ખાઇ રહ્યુ છે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > એઇમ્સમાં કેન્સરની રેડિયશન થેરપી માટેનું લીનેક મશીન બે વર્ષથી ધૂળ ખાઇ રહ્યુ છે
રાજકોટ

એઇમ્સમાં કેન્સરની રેડિયશન થેરપી માટેનું લીનેક મશીન બે વર્ષથી ધૂળ ખાઇ રહ્યુ છે

Khaskhabar Editor
Last updated: 2025/09/29 at 5:36 PM
Khaskhabar Editor 10 months ago
Share
3 Min Read
SHARE

એઇમ્સમાં મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટની બેદરકારાથી દર્દીઓને સુવિધા મળતી નથી : ગાયત્રીબા વાઘેલા

તાત્કાલીક ધોરણે આ મશીન ચાલું કરવા જિલ્લા કલેક્ટરને કરાઇ રજૂઆત:
લીનેક મશીન માટેનો ખાસ રૂમ પણ તૈયાર છે છતા શા માટે મશીન શરૂ થતું નથી ?

- Advertisement -

કેન્સરના ડૉક્ટરને હૉસ્પિટલ એડમિનિસ્ટ્રેટીવનું પદ કોની મહેરબાનીથી મળ્યુ ?

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સૌરાષ્ટ્ર કચ્છના હજારો કેન્સરના દર્દીઓની આધુનીક રેડિયશન થેરાપી ઉપયોગી બનાવવા છેલ્લા બે વર્ષથી રાજકોટની એઇમ્સ હોસ્પિટલમાં રહેલા કરોડોની કિંમતનું લીનેક મશીન ધૂળ ખાઇ રહ્યુ છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ ગાયત્રીબા વાઘેલાએ જણાવ્યુ કે હોસ્પિટલ પ્રશાસનીક અધિકારી અને મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટની બેદરકારીના કારણે દર્દીઓને સુવિધા મળતી ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ત્યારે તાત્કાલીક ધોરણે આ મશીન ચાલુ કરવા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરાઇ હતી. જેમાં જણાવ્યુ મુજબ કેન્સરની તમામ પ્રકારની સારવાર અને ટ્રીટમેન્ટ માટે ઉપયોગી થતું મશીનનો ઉપયોગ શા માટે દર્દીઓના લાભાર્થે કરવામાં આવતો નથી તેવા સવાલો ઉઠાવી તે અંગેના કારણોની તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી કરવા માગ કરી છે.

કેન્સરની સારવારનું મશીન જે જગ્યાએ રાખવાનું છે તે જગ્યાની ઉપયોગીતા માટે મેળવવાના તમામ પ્રકારના ગઘઈ તેમજ ફાયર NOC મેળવવા માટે ડીપાર્ટમેન્ટના વડા દ્વારા કોઇ કાર્યવાહી કરાઇ છે કે નહીં તેની તપાસ કરવી જોઇએ. કેન્સર ટ્રીટમેન્ટ માટેની બેકી થેરાપી મશીન અંદાજીત કિંમત 50 લાખ, સીટી સીમીલેટર અંદાજીત કિંમત 45 લાખ, પેટ સીટ મશીન અંદાજીત કિંમત 50 લાખ આ બધાજ મશીનો એક વર્ષથી ઘુળ ખાઈ છે.

- Advertisement -

સ્પેશિયલ કોર્સ કર્યો ન હોવા છતા એડમિનિસ્ટ્રેટિવ પદનો કાર્યભાર સંભાળે છે ડૉ.સ્નેહા ઢીલોન

AIIMS હોસ્પિટલમાં “હોસ્પીટલ એડમિનિસ્ટ્રેટીવ” પદનો કાર્યભાર સંભાળતા ડો. સ્નેહા ઢીલોન કેન્સરને લગતી સારવારના ડોક્ટર હોવા છતાં તેમને કોઈપણ જાતના અનુભવ વગર કોની મહેરબાનીથી AIIMS હોસ્પિટલ “હોસ્પીટલ એડમિનિસ્ટ્રેટીવ” નો ચાર્જ સોપવામાં આવ્યો છે તેની તપાસ કરવી. AIIMS હોસ્પિટલ એડમિનિસ્ટ્રેટીવ પદનો કાર્યભાર સંભાળતા ડો. સ્નેહા ઢીલોન આ પદ સંભાળવા માટે બે વર્ષનો સ્પેશ્યલ કોર્ષ પણ કર્યો નથી. અને તેમનો ઓર્ડર પણ હોસ્પિટલ એડમિનિસ્ટ્રેટીવ તરીકે થયો નથી છતાં કોની મહેરબાનીથી આ કાર્ય સંભાળે છે તેના કારણોની તપાસ કરી કાર્યવાહી કરવી. ડો. સ્નેહા ઢીલોનને તેમની લાયકાત વગર, અનુભવ વગર જે કાર્યભાર સોંપવામાં આવ્યો છે તે કાર્યભારમાંથી મુકત કરી તેમનો મુકત કાર્યભાર સોંપવો. ડો. સ્નેહા ઢીલોનને હાલ જે કાર્યભાર સોંપવામાં આવ્યો છે ત્યારે તેઓ બંને પદનો ડબલ પગાર મેળવી રહ્યા છે કે કેમ ? અને જો ડબલ પગાર મેળવ્યો હોવાનું રેકર્ડ ઉપર જણાય તો સરકારી નાણાની વસુલાત કરવાની કાર્યવાહી કરવી.

સિનિયર ડૉક્ટર, આધુનિક મશીનો છતાં કેન્સરની સારવાર દર્દીઓને મળતી નથી
રાજકોટ એમ્સ હોસ્પિટલના કેન્સરના સીનીયર ડોક્ટર તથા મશીનો હોવા છતાં હજુ સુધી કેન્સરની કોઈપણ જાતની સારવાર દર્દીઓને મળતી નથી. જરૂરિયાતમંદ દર્દીઓ ના છૂટકે અન્ય ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવવા માટે મજબૂર બની રહ્યા છે ત્યારે તાકીદે આ સારવાર શરૂ કરાઇ તે જરૂરી છે.

You Might Also Like

ડિઝાસ્ટર કંટ્રોલ રૂમની સમીક્ષા અને CHC હોસ્પિટલમાં સરપ્રાઈઝ મુલાકાત લઈ આરોગ્ય સેવાઓનું નિરીક્ષણ કર્યું

સોની બજારમાં લારી-ગલ્લાના દબાણથી વેપારીઓમાં રોષ : કાર્યવાહી નહીં થાય તો આંદોલનની ચીમકી

વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ

શાપર-વિરવા મુખ્ય માર્ગ બિસ્માર : ખાડાઓના સામ્રાજ્યથી વાહનચાલકો અને ગ્રામજનો ત્રાહિમામ

બેડીપરા વિસ્તારમાં પાણીની ગંભીર સમસ્યા : ઓછા ફોર્સ અને ડહોળા પાણીથી રહેવાસીઓ પરેશાન

TAGGED: Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article વિધર્મીઓનાં પ્રવેશ બાબતે ‘અબતક-સુરભી’ની સખ્તાઈની ચોતરફ પ્રશંસા
Next Article છરી સાથે સોશિયલ મીડિયામાં ફોટો વાયરલ કરનાર બે યુવાનો ઝડપાયા: હળવદ પોલીસે કાયદાનું ભાન કરાવ્યું

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

સંસદની દરેક મિનિટનો ખર્ચ 2.5 લાખ, છતાં હોબાળાથી ઠપ કાર્યવાહી

Khaskhabar Editor Khaskhabar Editor 5 minutes ago
એવરીથિંગ ઇઝ ગ્રે !
તક અને સાવચેતી
પગની નસોમાં લોહીનું ગંઠાઈ જવું તે એક જોખમી સ્થિતિ છે
શું આપણે જીવીએ છીએ ?
वसुधैव कुटुम्बकम्
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

ડિઝાસ્ટર કંટ્રોલ રૂમની સમીક્ષા અને CHC હોસ્પિટલમાં સરપ્રાઈઝ મુલાકાત લઈ આરોગ્ય સેવાઓનું નિરીક્ષણ કર્યું

Khaskhabar Editor Khaskhabar Editor 39 minutes ago
રાજકોટ

સોની બજારમાં લારી-ગલ્લાના દબાણથી વેપારીઓમાં રોષ : કાર્યવાહી નહીં થાય તો આંદોલનની ચીમકી

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
TALK OF THE TOWNરાજકોટ

વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?