By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાન પર USનો ફરી હુમલો
    7 hours ago
    નેપાળમાં ફરી પૂરનું એલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
    1 day ago
    SCO સમિટ- બેઠક નક્કી નહોતી, છતાં મળ્યા મોદી-જિનપિંગ : હાથ મિલાવ્યા અને વાતચીત કરી
    1 day ago
    મદદ કરવી એ ભારતની પરંપરા : મોહન ભાગવત
    2 days ago
    નેપાળ પૂર હોનારતમાં 950 નાગરિકના મોત : અત્યાર સુધી 4200થી વધુ લોકો ગુમ : મૃતદેહોને દફનાવવાનું શરૂ
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ખાદ્ય તેલના બિન-પ્રમાણિત પેકેટના વેચાણ પર પ્રતિબંધ
    6 hours ago
    દેશભરમાં બંધ થતી શાળાઓમાંથી 50%થી વધુ એકલા મધ્યપ્રદેશમાં: શિક્ષણ પ્રણાલી સામે સવાલો
    6 hours ago
    શેરબજારમાં 800 પોઈન્ટનો કડાકો
    7 hours ago
    રેલવેના રૂ.675 કરોડના 3 સુરક્ષા પ્રોજેક્ટને મંજૂરી
    7 hours ago
    ચિત્રકૂટમાં પૂરથી 80થી વધુ મકાન ધરાશાયી
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    1 day ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    2 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    3 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    4 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 month ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 month ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: 1 કલાક મોડો આવ્યો ફૂડ ડિલિવરી બોય તો ગ્રાહકે આરતી ઉતારી કર્યુ સ્વાગત, જુઓ વાયરલ વીડિયો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > અજબ ગજબ > 1 કલાક મોડો આવ્યો ફૂડ ડિલિવરી બોય તો ગ્રાહકે આરતી ઉતારી કર્યુ સ્વાગત, જુઓ વાયરલ વીડિયો
અજબ ગજબ

1 કલાક મોડો આવ્યો ફૂડ ડિલિવરી બોય તો ગ્રાહકે આરતી ઉતારી કર્યુ સ્વાગત, જુઓ વાયરલ વીડિયો

Khaskhabar Editor
Last updated: 2022/10/08 at 1:41 PM
Khaskhabar Editor 4 years ago
Share
2 Min Read
SHARE

સોશિયલ મીડિયા પર અવારનવાર આવી વસ્તુઓ જોવા મળે છે જેને જોઈને આપણે આપણું હસવું ન રોકી શકીએ. હવે ફૂડ ડિલિવરી બોયના મસ્તીભર્યા સ્વાગતનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

દેશમાં અવારનવાર ફૂડ ડિલિવરી બોયની સાથે ગેરવર્તણૂકની ઘટનાઓ સામે આવે છે. પરંતુ હાલ સોશિયલ મીડિયામાં એક એવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેને જોઈ તમે પોતાનું હસવું નહીં રોકી શકો. હકીકતે એક ફૂડ ડિલિવરી બોય ઓર્ડર આપવા માટે લગભગ એક કલાક મોડો પહોંચ્યો પરંતુ ગુસ્સે થવાને બદલે ગ્રાહકે તેનું આરતીની થાળીથી સ્વાગત કર્યું. આ વીડિયો પર લોકો અલગ અલગ કોમેન્ટ કરી રહ્યા છે.

- Advertisement -

એક દિવસમાં મળ્યા 20 લાખ વ્યુઝ
આ વીડિયો યુઝર સંજીવ કુમારે ગુરુવારે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. એક જ દિવસમાં આ વીડિયોને 20 લાખથી વધુ વ્યૂઝ અને 2 લાખથી વધુ લાઈક્સ મળી ચૂક્યા છે. આ વીડિયો ક્લિપ સાથે સંજીવ કુમારે લખ્યું કે, ‘દિલ્હી ટ્રાફિક’ છતાં તમારો ઓર્ડર મળી રહ્યો છે. આભાર Zomato.’

http://

View this post on Instagram

A post shared by Sanjeev Tyagi (@sanjeevkumar220268)

- Advertisement -

આરતીની થાળીથી સ્વાગત
વીડિયોમાં જોઈ શકાય છે કે સંજીવ કુમાર ફૂડ ડિલિવરી બોયનું સ્વાગત કરવા આરતીની થાળી લઈને ઉભા છે. જેમ જેમ ડિલિવરી બોય તેમના ઘરની નજીક આવે છે. કુમાર સાનુનું પ્રખ્યાત ગીત ‘આયે આપકા ઇન્તેઝાર થા’ બેકગ્રાઉન્ડમાં વાગવા લાગે છે. આ પછી સંજીવ કુમાર ડિલિવરી બોયના કપાળ પર તિલક લગાવે છે અને હસીને તેની પાસેથી ફૂડ લે છે.

ઈન્ટરનેટ યુઝર્સે ખૂબ કર્યા વખાણ
ડિલિવરી બોય સાથે સંજીવ કુમારનું આ વર્તન લોકોના દિલને સ્પર્શી ગયું. ઘણા લોકોએ કમેન્ટ કરી કે આ વીડિયો ખૂબ જ ક્યૂટ છે. લોકોએ કહ્યું કે ડિલિવરી બોયનું આનાથી સારું સ્વાગત ન થઈ શકે. એક યુઝરે કહ્યું કે જો તેને ક્યારેય તક મળશે તો તે ડિલિવરી બોયનું પણ આ જ રીતે સ્વાગત કરશે.

You Might Also Like

મોંમાં પાણી લાવી દે તેવા ચટાકેદાર મરચાં બજારમાં આવવા તૈયાર: સૌરાષ્ટ્રના ગોંડલ પંથકમાં ‘રેડ કાર્પેટ’ જેવો નજારો

લ્યો ! બોલો આ જાપાની મહિલાએ AI સાથે લગ્ન કર્યા

હિમાચલ પ્રદેશમાં છરીના લગ્ન અથવા ખંજર લગ્ન થાય છે

અહો આશ્ચર્યમ: આ વ્યક્તિ 33 વર્ષથી માત્ર પેટ્રોલ અને ડીઝલ પીને જીવન ગાળી રહ્યો છે

આ જનજાતિની મહિલાઓમાં પૂર્વજોના વાળની વિગ પહેરવાનો રીવાજ છે

TAGGED: coustmer, fooddelivery, viralvideo, warmwelcome
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article તાંબાના વાસણમાં દરરોજ પીવો પાણી, એનીમિયા સહિત આ બીમારીઓ થશે દૂર
Next Article યુક્રેનમાંથી વધુ એક સામૂહિક કબર મળી: 200 મૃતદેહો દફનાવાયા છે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

RMC આવાસ યોજનામાં મૂળથી જ ભ્રષ્ટાચાર : આવાસ યોજનાના હેડ ક્લાર્ક અજય પરમારે ખૂદને જ આવાસ ફાળવી દીધું!

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
રાજકોટમાં ઓવરલોડથી લઇ લાઇસન્સ વિના ડ્રાઇવિંગના 2,017 કેસમાં રૂ.63.34 લાખનો દંડ વસૂલાયો
ખાદ્ય તેલના બિન-પ્રમાણિત પેકેટના વેચાણ પર પ્રતિબંધ
રાજકોટ બન્યું મથુરા-ગોકુળનગરી : જન્માષ્ટમીમાં શહેર કૃષ્ણના રંગે રંગાયું
જન્માષ્ટમી શોભાયાત્રામાં નટખટ કાનુડો આવશે… રાજકોટ ઝૂમી ઊઠશે!
દેશભરમાં બંધ થતી શાળાઓમાંથી 50%થી વધુ એકલા મધ્યપ્રદેશમાં: શિક્ષણ પ્રણાલી સામે સવાલો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

અજબ ગજબ

મોંમાં પાણી લાવી દે તેવા ચટાકેદાર મરચાં બજારમાં આવવા તૈયાર: સૌરાષ્ટ્રના ગોંડલ પંથકમાં ‘રેડ કાર્પેટ’ જેવો નજારો

Khaskhabar Editor Khaskhabar Editor 9 months ago
અજબ ગજબ

લ્યો ! બોલો આ જાપાની મહિલાએ AI સાથે લગ્ન કર્યા

Khaskhabar Editor Khaskhabar Editor 10 months ago
અજબ ગજબ

હિમાચલ પ્રદેશમાં છરીના લગ્ન અથવા ખંજર લગ્ન થાય છે

Khaskhabar Editor Khaskhabar Editor 10 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?