By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    મસ્કે રજૂ કરી ઉડતી કાર : ટેસ્લાની ‘રોડસ્ટર’ હવામાં પલટી મારીને જમીન પર લેન્ડ થઈ
    11 hours ago
    પેશાવરમાં શાળાની છત ધરાશાયીઃ ૨૮ ભૂલકાંના મોત
    1 day ago
    ગૂગલે સૌથી પાવરફૂલ એઆઈ મોડલ જેમિની 4 આર્ગોન લોન્ચ કર્યું
    2 days ago
    સાઉદીમાં વિશ્વની સૌથી મોટી ઓઈલ કંપની ‘અરામકો’ પર હુથીઓનો હુમલો
    2 days ago
    ભારત જ નહીં વિશ્વના અન્ય 7 દેશમાં ભડક્યો જનાક્રોશ!
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    સમગ્ર દેશમાંથી ચોમાસાની વિદાયઃ મોડી એન્ટ્રી છતાં એક્ઝિટ નિયત સમયે
    11 hours ago
    મહારાષ્ટ્રમાં જાહેર રસ્તાઓ પર ફટાકડા ફોડવા પર આખું વર્ષ પ્રતિબંધ : બોમ્બે હાઈકોર્ટનો મોટો આદેશ
    11 hours ago
    મીઠાઈ મંગાવવી મોંઘી પડી! : ઈન્ફ્લુએન્સરને 1.69 લાખના COD પાર્સલ મળ્યા
    11 hours ago
    દિલ્હીમાં આજે CJPની તિરંગા રેલી
    11 hours ago
    દિલ્હીમાં આ વખતે રાવણ સાથે ‘વંદા’નું પણ દહન થશે
    11 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓ પાછળ 700 કરોડ ખર્ચ્યા છતાં એશિયન ગેમ્સમાં મેડલ ઘટ્યા
    1 week ago
    પ્રથમ T20માં ભારતનો વેસ્ટ ઈન્ડિઝ સામે 8 વિકેટે વિજયઃ શ્રેયસ ઐયરની તોફાની સદી
    1 week ago
    ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરે તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી
    1 week ago
    પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ
    2 weeks ago
    વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
    2 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    4 weeks ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    5 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    11 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: આ વખતની ચુંટણીમાં સૌથી બેસ્ટ પર્ફોમિંગ સ્ટેટ પશ્ચિમ બંગાળ હશે: પ્રધાનમંત્રી મોદી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > આ વખતની ચુંટણીમાં સૌથી બેસ્ટ પર્ફોમિંગ સ્ટેટ પશ્ચિમ બંગાળ હશે: પ્રધાનમંત્રી મોદી
રાષ્ટ્રીય

આ વખતની ચુંટણીમાં સૌથી બેસ્ટ પર્ફોમિંગ સ્ટેટ પશ્ચિમ બંગાળ હશે: પ્રધાનમંત્રી મોદી

Khaskhabar Editor
Last updated: 2024/05/28 at 12:51 PM
Khaskhabar Editor 2 years ago
Share
8 Min Read
SHARE

વડાપ્રધાન મોદીએ તેમના તાજેતરના ઇન્ટરવ્યુમાં, મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલના જામીનથી લઈને મમતા બેનર્જીની ન્યાયતંત્ર પરની ટિપ્પણી, મુખ્યમંત્રી નવીન પટનાયક સાથેના તેમના સંબંધો, કાશ્મીરમાં ઊંચું મતદાન અને બીજા ઘણા વિષયો પર પોતાના વિચારો વ્યક્ત કર્યા છે.

તાજેતરના ઇન્ટરવ્યુમાં, પીએમ મોદીએ દિલ્હીના સીએમ કેજરીવાલને જામીન મળવા પર અને ધર્મના આધારે અનામતના મુદ્દા પર પોતાના વિચારો વ્યક્ત કર્યા અને કહ્યું કે કોંગ્રેસ બંધારણની મૂળ ભાવના સાથે રમત કરી રહી છે.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે જ્યાં સુધી મોદીનો સવાલ છે તો હું છેલ્લા 24 વર્ષથી ગાળો ખાઈ-ખાઈને ગાળ પ્રૂફ બની ગયો છું. મોતનો સૌદાગર અને ગંદી નાલી કા કીડા કોને કહ્યું હતું? સંસદમાં અમારા એક સાથીએ હિસાબ કર્યો હતો, 101 ગાળો બનાવી હતી, તો ભલે ચૂંટણી હોય કે ન હોય, આ લોકો (વિપક્ષ) માને છે કે ગાળો આપવાનો હક એમનો જ છે અને તેઓ એટલા હતાશ-નિરાશ થઈ ગયા છે કે ગાળો આપવાની, અપશબ્દો બોલવાનો તેમનો સ્વભાવ બની ગયો છે.”

- Advertisement -

 

પીએમ મોદીએ તાજેતરના ઈન્ટરવ્યુમાં કહ્યું કે તેઓ એસસી, એસટી અને ઓબીસી કેટેગરીને એલર્ટ કરવા માંગે છે કારણ કે તેમને અંધારામાં રાખીને તેમની અનામત લૂંટવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે ‘ચૂંટણી એવો સમય છે જ્યારે મારે દેશવાસીઓને આ સૌથી મોટા ખતરાની ચેતવણી આપવી જોઈએ. હું લોકોને સમજાવું છું કે આ ભારતના બંધારણની મૂળ ભાવનાનું ઉલ્લંઘન છે અને આ વોટ બેંકની રાજનીતિ માટે કરવામાં આવી રહ્યું છે.’

ઓડિશામાં વિધાનસભાની ચૂંટણી પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, “25 વર્ષથી ઓડિશામાં પ્રગતિ નથી થઈ રહી. સૌથી મોટી ચિંતા એ વાતની છે કે કેટલાક એવા લોકોનું ટોળું છે જેને આખા ઓડિશાની વ્યવસ્થા પર કબજો કરી લીધો છે… ઓડિશા જો એ બંધનોમાંથી બહાર આવશે તો ઓડિશા ખીલશે.” તેમણે આગળ જણાવ્યું કે “ઓડિશા પાસે એટલા પ્રાકૃતિક સંસાધન છે, આટલા સમૃદ્ધ રાજ્યમાં ગરીબ લોકોને જોઇને દુઃખ થાય છે. ઓડિશા ભરના સમૃદ્ધ રાજ્યોમાંથી એક છે. ઘણી પ્રાકૃતિક સંપત્તિ છે અને ઓડિશા પણ ભારતનાં ગરીબ લોકોના રાજ્યોમાંથી એક છે, એટલે ઓડિશાના લોકોને તેમનો અધિકાર મળવો જોઈએ જેના માટે સરકાર જવાબદાર છે… ઓડિશાનું ભાગ્ય બદલાવાનું છે, સરકાર બદલાઈ રહી છે. મેં કહ્યું છે કે વર્તમાન ઓડિશા સરકારની એક્સપાયરી ડેટ 4 જૂન છે…”

- Advertisement -

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, “ભારતના તમામ રાજકીય પક્ષોના નેતાઓ સાથે અમારા સારા સંબંધો છે. લોકશાહીમાં અમારી દુશ્મની નથી. હવે સવાલ એ છે કે મારે મારા સંબંધો સંભાળવા જોઈએ કે પછી ઓડિશાના ભાવિની ચિંતા કરવી જોઈએ. મેં ઓડિશાના ઉજ્જવળ ભવિષ્ય માટે મારી જાતને બલિદાન આપવાનો માર્ગ પસંદ કર્યો છે, જો તેના માટે મારે મારા સંબંધોનું બલિદાન આપવું પડશે તો હું તૈયાર છું…”

મુસ્લિમો માટે OBC ક્વોટા પર કલકત્તા હાઈકોર્ટના આદેશ અને ત્યારપછીના હાઈકોર્ટના આદેશ પર મમતા બેનર્જીની પ્રતિક્રિયા પર વાત કરતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, “જ્યારે (કલકત્તા) હાઈકોર્ટનો નિર્ણય આવ્યો, ત્યારે તે સ્પષ્ટ થઈ ગયું કે આટલી મોટી છેતરપિંડી થઈ રહી હતી. પરંતુ વધુ કમનસીબી એ છે કે વોટબેંકની રાજનીતિ માટે હવે તેઓ ન્યાયતંત્રનો પણ દુરુપયોગ કરી રહ્યા છે… આ સ્થિતિ કોઈ પણ સંજોગોમાં સ્વીકાર્ય ન હોઈ શકે.”

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, “TMC બંગાળની ચૂંટણીમાં અસ્તિત્વ ટકાવી રાખવા માટે લડી રહી છે. છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં અમે 3 હતા અને બંગાળના લોકોએ અમને 80 પર પહોંચાડી દીધા. છેલ્લી ચૂંટણીઓમાં અમને ભરે બહુમતી મળતી હતી. આ વખતે આખા હિન્દુસ્તાનમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનાર કોઈ રાજ્ય હશે તો એ પશ્ચિમ બંગાળ હોવાનું છે. ભાજપને સૌથી વધુ સફળતા પશ્ચિમ બંગાળમાં મળી રહી છે. ત્યાંની ચૂંટણીઓ એકતરફી છે. જનતા તેની આગેવાની કરી રહી છે. TMC ના લોકો બઘવાઈ ગયા છે, સતત હત્યાઓ થઈ રહી છે. ભાજપના કાર્યકર્તાઓને ચૂંટણી પહેલા જેલમાં પૂરી દેવામાં આવી રહ્યા છે.”

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, “મારે મારા SC, ST, OBC અને અત્યંત પછાત ભાઈ-બહેનોને ચેતવણી આપવી છે, કારણ કે તેમને અંધારામાં રાખીને આ લોકો લૂંટ ચલાવી રહ્યા છે. ચૂંટણી એ એવો સમય છે જ્યારે સૌથી મોટું સંકટ આવી રહ્યું છે ત્યારે આ વિશે દેશવાસીઓને મારે જાગૃત કરવા જોઈએ, તેથી હું લોકોને સમજાવવાનો આગ્રહ કરી રહ્યો છું. બે વસ્તુઓ થઈ રહી છે – એક, ભારતના બંધારણની મૂળ ભાવનાનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. બંધારણની મર્યાદાઓનું ઉલ્લંઘન થઈ રહ્યું છે અને તે પણ વોટબેંકના રાજકારણ માટે. મને યાદ છે કે મેં ક્યારેય કોંગ્રેસના નેતાઓને ગૃહમાં સાંભળ્યા તો તેઓ કહેતા હતા કે જો તમે PSUનું ખાનગીકરણ કરી રહ્યા છો, તો તમે અનામતને ખતમ કરવા માંગો છો. આ સત્ય નથી. જેઓ પોતાને દલિતોના શુભચિંતક, આદિવાસીઓના શુભચિંતક કહે છે તેઓ વાસ્તવમાં તેમના ઘોર દુશ્મન છે. રાતોરાત તેઓએ શૈક્ષણિક સંસ્થાઓને લઘુમતી સંસ્થાઓમાં રૂપાંતરિત કરી અને તેમાં અનામત ખતમ કરી દીધું… દિલ્હીની જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટીમાં તમામ આરક્ષણો સમાપ્ત થઈ ગયા. બાદમાં બહાર આવ્યું કે લગભગ 10 હજાર એવી સંસ્થાઓ છે જ્યાંથી SC, ST, OBCનો અનામતનો અધિકાર પાછલા બારણેથી છીનવી લેવામાં આવ્યો છે.

વિપક્ષના એ આરોપ પર કે પીએમ મોદી અનામત ખતમ કરી દેશે, પીએમ મોદીએ કહ્યું કે, “તેમણે આ પાપ કર્યું છે. હું તેમની વિરુદ્ધ બોલી રહ્યો છું અને તેથી જ તેમણે જુઠું બોલવા માટે આવી વાતોનો સહારો લેવો પડી રહ્યો છે.” દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના આરોપ પર કે પીએમ મોદીએ તેમને જેલમાં મોકલ્યા છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, સારું રહેશે કે આ લોકો બંધારણ વાંચો કે, દેશના કાયદા વાંચી લે, મારે કોઈને કંઈ કહેવાની જરૂર નથી.”

કાશ્મીરમાં રેકોર્ડ વોટિંગ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, “કાશ્મીરમાં બદલાયેલી પરિસ્થિતિના સંદર્ભમાં, હું સૌથી પહેલા દેશની ન્યાયતંત્રને પ્રાર્થના કરવા માંગુ છું. સરકાર પાસે કામ કરવાની રણનીતિ હોય છે. તેના માટે, ક્યારેક હું ઇન્ટરનેટ બંધ કરવું પડ્યું, કેટલીક એનજીઓ કોર્ટમાં ગઈ અને તે કોર્ટમાં મુદ્દો બન્યો. મેં થોડા સમય માટે ઇન્ટરનેટ બંધ કર્યું હતું તેમ છતાં આજે ત્યાંના બાળકો ખૂબ જ ગર્વ સાથે કહે છે કે 5 વર્ષથી ઇન્ટરનેટ બંધ થયું નથી. અમને છેલ્લા 5 વર્ષથી તમામ સુવિધાઓ મળી રહી છે. તે થોડા દિવસો માટે દુઃખદાયક હતું પરંતુ તે એક સારા કારણ માટે હતું. જે એનજીઓએ કોર્ટના આધારે લડવાનું શરૂ કર્યું છે તેમનાથી દેશને બચાવવો ખૂબ જ જરૂરી છે.”

કલમ 370 હટાવવાના નિર્ણય પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, “આર્ટિકલ 370 માત્ર 4-5 પરિવારોનો એજન્ડા હતો, તે ન તો કાશ્મીરના લોકોનો એજન્ડા હતો અને ન તો દેશના લોકોનો એજન્ડા હતો. પોતાના ફાયદા માટે તેઓએ 370ની એવી દિવાલ બનાવી અને કહેતા હતા કે 370 હટાવશો તો આગ લાગી જશે…આજે એ વાત સાચી પડી છે કે 370 હટાવ્યા બાદ લોકોમાં એકતાની લાગણી વધી રહી છે. કાશ્મીરનાં લોકોમાં પોતીકાપણાની ભાવના વધી રહી છે અને તેથી તેનો સીધો સંબંધ ચૂંટણી અને પર્યટનમાં પણ જોવા મળી રહ્યો છે…”

You Might Also Like

સમગ્ર દેશમાંથી ચોમાસાની વિદાયઃ મોડી એન્ટ્રી છતાં એક્ઝિટ નિયત સમયે

મહારાષ્ટ્રમાં જાહેર રસ્તાઓ પર ફટાકડા ફોડવા પર આખું વર્ષ પ્રતિબંધ : બોમ્બે હાઈકોર્ટનો મોટો આદેશ

મીઠાઈ મંગાવવી મોંઘી પડી! : ઈન્ફ્લુએન્સરને 1.69 લાખના COD પાર્સલ મળ્યા

દિલ્હીમાં આજે CJPની તિરંગા રેલી

દિલ્હીમાં આ વખતે રાવણ સાથે ‘વંદા’નું પણ દહન થશે

TAGGED: ELECTION 2024, Prime Minister Modi, West Bengal
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મીઝોરમમાં વરસાદનું રૌદ્ર સ્વરૂપ: પથ્થરની ખાણ ધસી પડતા 10 લોકોના મોત
Next Article મંગલાવારની જોરદાર શરૂઆત: સેન્સેક્સે વટાવ્યો 75 હજારનો આંક, માર્કેટ ઓલટાઇમ હાઇ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રાજકોટમાં દશેરાએ રાવણ, મેઘનાદ અને કુંભકર્ણનાં પૂતળાંનું થશે દહન

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
ડૉ. નિદત્ત બારોટ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ વિચાર વિભાગના અધ્યક્ષ નિયુક્ત
સહિયર ક્લબમાં ખેલૈયાઓનો મહાસાગર! : ‘હાઉસફુલ’ સહિયરમાં ડાકલા, ટીમળી, ગરબી અને છકડા પેટર્નના રાસે જમાવ્યો રંગ
૫૫ વર્ષથી અખંડ ભક્તિની પરંપરા : સૂર્યમુખી ચોકની પ્રાચીન ગરબીમાં બાળાઓના રાસ-ગરબાની રમઝટ
ખેડૂતો વ્યાજખોરોની જાળમાં ફસાવાને બદલે સરકારની યોજનાઓનો લાભ લો : હર્ષ સંઘવી
જાફરાબાદઃ હેવાન શિક્ષકે 4 સગીરાને પીંખી, ધરપકડ
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

રાષ્ટ્રીય

સમગ્ર દેશમાંથી ચોમાસાની વિદાયઃ મોડી એન્ટ્રી છતાં એક્ઝિટ નિયત સમયે

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
રાષ્ટ્રીય

મહારાષ્ટ્રમાં જાહેર રસ્તાઓ પર ફટાકડા ફોડવા પર આખું વર્ષ પ્રતિબંધ : બોમ્બે હાઈકોર્ટનો મોટો આદેશ

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
રાષ્ટ્રીય

મીઠાઈ મંગાવવી મોંઘી પડી! : ઈન્ફ્લુએન્સરને 1.69 લાખના COD પાર્સલ મળ્યા

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?