By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારતીય ક્રૂ મેમ્બર્સ ધરાવતા જહાજ પર અમેરિકાના હુમલા બાદ ભારત લાલઘૂમ
    18 hours ago
    કૈલાશ માનસરોવર યાત્રામાં ભારતીયોને નો એન્ટ્રી
    20 hours ago
    હોર્મુઝ નાકાબંધી વચ્ચે તેલનો ખેલ, અમેરિકા જોતું રહી ગયું, ભારત-પાક. અને ચીનને મોટો ફાયદો
    2 days ago
    USના વિઝા હવે ફટાફટ!
    3 days ago
    ઈઝરાયલમાં ગૂંજશે ‘જય ભવાની’: છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય પ્રતિમા સ્થાપિત થશે
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    મહિલાઓને ‘હોમ મેકર’ નહીં ‘નેશન બિલ્ડર’ કહો! અકસ્માત વળતરમાં ગૃહિણીઓના કામનું માસિક મૂલ્ય 30,000 નક્કીઃ સુપ્રીમ કોર્ટ
    17 hours ago
    ઈઝરાયલમાં ગૂંજશે ‘જય ભવાની’: છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા સ્થાપિત થશે
    2 days ago
    ઈઝરાયલ બાદ હવે USની ઈરાન પર એરસ્ટ્રાઈક
    2 days ago
    પાકિસ્તાનની અફઘાનિસ્તાન પર ફરી એરસ્ટ્રાઈક: 11 બાળક સહિત 13નાં મોત
    2 days ago
    પેટ્રોલ-ડીઝલ સસ્તું થશે!
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    સૌથી મોટો વુમન્સ T-20 વર્લ્ડકપ કાલથી શરૂ
    18 hours ago
    બાંગ્લાદેશ ક્રિકેટ ટીમે રચ્યો ઇતિહાસ, 21 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયાને વન-ડેમાં હરાવવામાં સફળ
    2 days ago
    ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત, અફઘાનિસ્તાન સામેની વન-ડે સીરિઝમાંથી બહાર
    2 days ago
    ભારતની ટેસ્ટ ઇતિહાસમાં સૌથી મોટી જીત: અફઘાનિસ્તાનને એક ઇનિંગ્સ અને 300 રનથી હરાવ્યું
    4 days ago
    ‘કોઈના પડછાયામાં નથી રહેવું…’, T20 કેપ્ટન બનતા જ શ્રેયસ અય્યરે બતાવ્યા કડક તેવર
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    1 week ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    1 week ago
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    2 weeks ago
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    3 weeks ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    1 week ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    7 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    8 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ–જેતપુર હાઇવે પર ચોમાસા પહેલા તાત્કાલિક કામગીરી કરો : કોંગ્રેસની NHAIને રજૂઆત
    21 hours ago
    10 દિવસ સુધીના ટોકન આપી લોકોને ચોક્કસ સમયે બોલાવાશેઃ ડૉ. મેયર નેહલ શુક્લ
    2 days ago
    જન્મ-મરણના દાખલાનું સર્વર ડાઉન થતા મનપા કચેરીએ ભારે હોબાળો
    2 days ago
    રાજકોટ એસ.ટી. વિભાગને વધુ 5 નવી વોલ્વો બસોની ભેટ
    3 days ago
    ભારતમાં જન્મ લેનાર પ્રત્યેક વ્યક્તિ હિન્દુ છે : ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી
    4 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: કલાકારોએ મા ઉમિયાની આરતી, હાસ્ય રસ અને સાંસ્કૃતિક કાર્યક્રમ થકી પાટીદારોને તરબોળ કર્યા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > કલાકારોએ મા ઉમિયાની આરતી, હાસ્ય રસ અને સાંસ્કૃતિક કાર્યક્રમ થકી પાટીદારોને તરબોળ કર્યા
રાજકોટ

કલાકારોએ મા ઉમિયાની આરતી, હાસ્ય રસ અને સાંસ્કૃતિક કાર્યક્રમ થકી પાટીદારોને તરબોળ કર્યા

Khaskhabar Editor
Last updated: 2024/10/18 at 5:32 PM
Khaskhabar Editor 2 years ago
Share
4 Min Read
SHARE

કડવા પાટીદાર પરિવારોએ દુધપૌવાની રંગત સાથે શરદોત્સવ મનાવ્યો
શુભમંગલ પાર્ટીપ્લોટમાં 30,000 પાટીદારો મા ઉમિયાની મહાઆરતીમાં જોડાયા
વિધાર્થી શિક્ષણ સહાયની આર્થિક મર્યાદા વધારી ઉમા ડાયગ્નોસ્ટિક સેન્ટરનો લાભ લેવા સંસ્થાની હાંકલ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

રાજકોટની સામાજીક અને સેવાકીય પ્રવૃત્તિ કરતી ઉમિયા યુવા ચેરીટેબલ ટ્રસ્ટ તથા ઉમિયા યુવા સોશ્યલ ગૃપ દ્વારા ગઇકાલે શરદપુનમની રઢીયાળી રાતે કલાકાર કમલેશ પ્રજાપતિ અલ્પાબેન પટેલે શુભમંગલ પાર્ટી પ્લોટમાં હજારો પાટીદારોએ પરિવાર સાથે સાંસ્કૃતીક કાર્યક્રમ સાથે દુધપીવાની રંગત માણી હતી. આ કાર્યક્રમમાં રકતદાન કેમ્પ યોજાયો હતો. રાજકોટના ન્યુ 150 ફુટ રીંગ રોડ પર શુભમંગલ પાર્ટી પ્લોટ ખાતે ગઈ કાલે તા. 17 ઓકટો.ના રાત્રીના સાડા આઠ કલાકે રાજકોટની ઉમિયા યુવા ચેરીટેબલ ટ્રસ્ટ તથા ઉમિયા યુવા સોશ્યલ ગ્રુપ દ્રારા યોજાયેલ શરદોત્સવમાં રાજકોટના 30,000 થી વધુ કડવા પાટીદારો એકસાથે બેસીને દુધપીવા તેમજ સાંસ્કૃતીક કાર્યક્રમ માણી શકે તેવા શરદોત્સવના કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે ઉમિયા માતાજી સંસ્થાન રાજકોટના અરવિંદભાઈ પટેલે સંસ્થાને શુભેચ્છા પાઠવી હતી.

- Advertisement -

ઉમિયા પરિવારના તંત્રી જયેશભાઈ વછાણીએ પાટીદાર સમાજના નાના લોકો માટે મોટું કામ કરતી આ સંસ્થાની પ્રવૃતીને બિરદાવતા જણાવ્યુ હતુ કે સંસ્થાઓ પાસે દાતાઓ, પ્રવૃતિને વેગવંતી બનાવનાર વિઝનરી ટીમ તેમજ કાર્યક્રમને સફળ બનાવવા કાર્યકરોનો ત્રીવેણી સંગમ હોય પરિણામે સંસ્થાના દરેક કાર્યોમાં સેવાની સુવાસ જોવા મળે છે. આ કાર્યક્રમમાં હાઈ બોન્ડના મનસુખભાઈ પાણ, રેપ્યુટ પોલીમર્સના કે.બી.વાછાણી, ઉમિયા ચા ના દિનેશભાઈ સાણંદિયા, દાવત બેવરેજીસના ચંદુભાઈ ખાનપરા, જગદીશભાઈ કોટડીયા, ધીરૂભાઈ ડઢાણીયા, રાજુભાઈ કોરડીયા, સંજયભાઈ પાણ, ડો. ચંદ્રકાન્ત રબારા, વિપુલભાઈ માકડીયા, ગૌતમભાઈ ધમસાણીયા, કિશોરભાઈ ખાંટ, અશોકભાઈ વૈશ્નાણી, વગેરે ઉપસ્થિત રહ્યા હતા. શુભ મંગલ પાટી પ્લોટમાં યોજાયેલા આ શરદોત્સવમાં ઉપસ્થિત પાટીદારોએ મોબાઈલ ફલેશ લાઈટના સથવારે મા ઉમિયાની મહાઆરતી કરી હતી. આ શરદોત્સવમાં યોજાયેલ રકતદાન કેમ્પમાં 351 બોટલ રકત એકત્ર કરવામાં આવ્યું હતું.

ઉમિયા યુવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજીત આ શરદોત્સવમાં પ્રાસંગીક ઉદ્બોધનમાં સંસ્થાના પ્રમુખ અશોકભાઈ દલસાણીયાએ દાતાઓને છુટા હાથે દાન કરવા અપીલ કરતા જણાવ્યુ હતુ કે દાતાઓએ સંસ્થાને આપેલો 1 રૂપીયો જરૂરીયાતમંદ પાસે સવા રૂપીયો થઈને જશે તેવી ખાતરી આપી હતી. સ્વાગત પ્રવચનમાં સંસ્થાના ઉપપ્રમુખ હરીભાઈ કલોલાએ મેડિકલ તથા શૈક્ષણીક ક્ષેત્રે સંસ્થાએ કરેલી કામગીરીનો ચિતાર આપ્યો હતો. સંસ્થાના ટ્રસ્ટી ગોરધનભાઈ કણસાગરાએ સંસ્થાની વિવિધ પ્રવૃતી વિશે વાત કરી હતી. આભારવિધી ટ્રસ્ટી મહેશભાઈ ભુવાએ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું રસાળ શૈલીમાં સંચાલન જે.એમ. પનારા, સી.એન.જાવીયાએ કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું યુ ટયુબ તથા ફેસબુકમાં લાઇવ પ્રસારણ કરવામાં આવ્યું હતું.

આ શરદોત્સવના કાર્યક્રમમાં કમલેશભાઈ પ્રજાપતિએ હાસ્યની રમઝટ બોલાવી હતી. જયારે કલાકાર અલ્પાબેન પટેલે મા ઉમિયાની મહાઆરતી સાથે શરદોત્સવના કાયક્રમનો પ્રારંભ કર્યો હતો. ગીત-ભજનની સુરાવલી વચ્ચે કલાકારોએ મા ઉમિયા ભકિત સભર સાંસ્કૃતિક ગીતો દ્વારા દર્શકોને મોહીત કરી દીધા હતા. શરદપુનમની રઢીયાણી રાતે પાટીદાર સમાજના દરેક વ્યકતી પરિવાર સાથે બેસી દુધ પીવાની રંગત માણી શકે અને અંદાજે 30000 થી વધુ જનમેદનીને ગણતરીની મીનીટોમાં દુધ પીવાની પ્રસાદી સ્થળ પર જ મળી રહે તેવી અદભુત વ્યસ્વસ્થા સંસ્થાના કાર્યકરો દ્વારા કરવામાં આવી હતી.
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ઉમિયા યુવા ચેરીટેબલ ટ્રસ્ટ તથા ઉમિયા યુવા સોશ્યલ ગ્રુપના પ્રમુખ પ્રમુખ અશોકભાઈ દલસાણિયા, ઉપપ્રમુખ હરીભાઈ કલોલા, મંત્રી સુરેશભાઈ વડાલીયા, ખજાનચી ગોરધનભાઈ કણસાગરા તેમજ ટ્રસ્ટી મહેશભાઈ ભુવા, પ્રવિણભાઈ જીવાણી, ચંદુભાઈ કાલાવડીયા, મનસુખભાઈ ભાલોડિયા, અરવિંદભાઈ જીવાણી, કારોબારી સભ્યો પો. જે.એમ. પનારા, જેન્તીભાઈ મારડીયા, હિતેશ શોભાણા, ચિરાગ દેસાઈ, પોપટભાઈ ભાલોડી, વિપુલ વડાલીયા, અલ્પેશ વડાલીયા, દિપક કાલરીયા, જીગ્નેશ વિરોજા, જીતેન્દ્રભાઈ ડઢાણીયા, જેન્તીભાઈ ગોઠી, સંજય કટારીયા, પારસ માકડીયા, નીતીન કાનાણી, જીતેન્દ્ર લાડાણી, અર્જુન બરોચીયા સાવન અધેરા તથા ઓફિસ મેનેજર જેન્તીભાઈ આલોદ્રા જહેમત ઉઠાવી હતી.

- Advertisement -

You Might Also Like

પ્લેન ક્રેશની તપાસ પર સંપૂર્ણ વિશ્વાસ છે : ઋષભ રૂપાણી

નવનિર્મિત સાંઢીયા પુલનું શનિવારે Dy.CM હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ

કિડની અવેરનેસ સેમિનાર : કિડની રોગો, અંગદાન અને સ્વસ્થ જીવનશૈલી અંગે નિષ્ણાતો આપશે માર્ગદર્શન

વિજય રૂપાણી મેમોરિયલની જનકલ્યાણકારી પહેલ : રાજકોટમાં 14 જૂને વિનામૂલ્યે સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પ

ધરમનગર વિસ્તારમાં દૂષિત પાણી મુદ્દે મહિલાઓનો ઉગ્ર વિરોધ

TAGGED: Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાજકોટની શોભા વધારવા લાખોનાં ખર્ચે બનેલા સર્કલ તોડી નાનાં કરવાની કામગીરી શરૂ
Next Article જય જીતુલભાઈ કોટેચાના 34મા જન્મદિને થેલેસેમિયા પીડિત બાળકો માટે મેડિકલ માર્ગદર્શન કેમ્પ યોજાશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

મહિલાઓને ‘હોમ મેકર’ નહીં ‘નેશન બિલ્ડર’ કહો! અકસ્માત વળતરમાં ગૃહિણીઓના કામનું માસિક મૂલ્ય 30,000 નક્કીઃ સુપ્રીમ કોર્ટ

Khaskhabar Editor Khaskhabar Editor 17 hours ago
પ્લેન ક્રેશની તપાસ પર સંપૂર્ણ વિશ્વાસ છે : ઋષભ રૂપાણી
સૌથી મોટો વુમન્સ T-20 વર્લ્ડકપ કાલથી શરૂ
ભારતીય ક્રૂ મેમ્બર્સ ધરાવતા જહાજ પર અમેરિકાના હુમલા બાદ ભારત લાલઘૂમ
નવનિર્મિત સાંઢીયા પુલનું શનિવારે Dy.CM હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ
કિડની અવેરનેસ સેમિનાર : કિડની રોગો, અંગદાન અને સ્વસ્થ જીવનશૈલી અંગે નિષ્ણાતો આપશે માર્ગદર્શન
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

પ્લેન ક્રેશની તપાસ પર સંપૂર્ણ વિશ્વાસ છે : ઋષભ રૂપાણી

Khaskhabar Editor Khaskhabar Editor 18 hours ago
રાજકોટ

નવનિર્મિત સાંઢીયા પુલનું શનિવારે Dy.CM હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ

Khaskhabar Editor Khaskhabar Editor 18 hours ago
રાજકોટ

કિડની અવેરનેસ સેમિનાર : કિડની રોગો, અંગદાન અને સ્વસ્થ જીવનશૈલી અંગે નિષ્ણાતો આપશે માર્ગદર્શન

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?