By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ટ્રમ્પનો ટેરિફ મોહ: સુપ્રીમ કોર્ટની રોક છતાં નવા ટેરિફની તૈયારી, ભારત સહિત 60 દેશો રડાર પર!
    7 hours ago
    ચીને ઘાતક હથિયાર તૈયાર કર્યું, ભારત માટે પણ ખતરો! S-400 અને AWACS પણ ફેલ થશે…
    2 days ago
    કોણ કરી રહ્યું છે વિજ્ઞાનીઓનો શિકાર? અમેરિકા-ચીનના 20 એક્સપર્ટ ગાયબ કે મૃત, દુનિયામાં ફફડાટ
    4 days ago
    હોર્મુઝ સંકટ વચ્ચે નવો ટ્વીસ્ટ! ઓઇલના ભાવ ઘટાડવા હાથ મિલાવશે ટ્રમ્પ-પુતિન? G20 સમિટ પર દુનિયાની નજર
    4 days ago
    ઈસ્લામાબાદમાં વાટાઘાટોની શક્યતા વચ્ચે સમુદ્રમાં યુદ્ધ જેવી સ્થિતિ! અમેરિકાએ ફરી ઈરાનની દુખતી નસ દબાવી
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    હિંમતનગર પાસે ખાનગી બસે કારને ટક્કર મારતાં 6નાં મોત
    4 hours ago
    દેશનાં 15 રાજ્યમાં ભારે પવન સાથે વરસાદનું એલર્ટ
    4 hours ago
    ‘નરેન્દ્ર’થી ‘ભૂપેન્દ્ર’ સુધી આ ભાજપવાળાઓ સતત કેવી રીતે જીતી રહ્યાં છે?
    4 hours ago
    પશ્ર્ચિમ બંગાળમાં બીજા તબક્કામાં પણ બમ્પર મતદાન બપોરે 3 વાગ્યા સુધીમાં 78%
    4 hours ago
    બંગાળમાં જેનો ડર હતો એ જ થયું! બીજા તબક્કામાં મતદાન લોહિયાળ, ઠેર ઠેર હિંસા; EVM સાથે ચેડાં
    5 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPL 2026: લાઈવ મેચમાં ડ્રેસિંગ રૂમમાં ઈ-સિગારેટ પીતાં ઝડપાયો સ્ટાર ખેલાડી! BCCI લેશે એક્શન?
    6 hours ago
    કોલકાતાએ IPL 2026ની પહેલી સુપર ઓવર જીતી: નારાયણે લખનઉને એક રન જ બનાવવા દીધો
    2 days ago
    ‘મારું નામ રિંકુ જ રહેવા દો…’, KKRના ‘સંકટમોચક’ સ્ટાર બેટરનું દિલ જીતનારું નિવેદન વાઈરલ
    2 days ago
    MI vs CSK ની મેચમાં ઝઘડો! બે સ્ટાર ખેલાડી વચ્ચે તુ..તુ..મેં..મેં.., સૂર્યકુમાર પણ ભડક્યો
    5 days ago
    લખનઉનો હારનો સિલસિલો યથાવત : લૉ- સ્કોરિંગ મેચમાં રાજસ્થાને 40 રને હરાવ્યું
    6 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    બોક્સ ઓફિસ પર હોલિવૂડ ફિલ્મ ‘માઈકલ’નો ‘મૂનવોક’! ઓપનહાઈમરનો રેકોર્ડ તોડ્યો, જાણો કમાણીના આંકડા
    2 days ago
    102 કરોડનું સોનું, 30 દુબઈ ટ્રિપ્સ અને IPS પિતા… સ્મગલિંગ કેસમાં એક વર્ષ બાદ જેલની બહાર આવશે અભિનેત્રી રાન્યા રાવ
    6 days ago
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    2 weeks ago
    ‘ધુરંધર’એ રચ્યો વધુ એક ઈતિહાસ, 3000 કરોડ કમાનારી ભારતની પ્રથમ ફિલ્મ ફ્રેન્ચાઈઝી બની!
    2 weeks ago
    ‘ધૂરંધર 2’નો બોક્સ ઓફિસ પર ધમાકો: એક જ ભાષામાં 1000 કરોડ પાર કરનાર પહેલી ફિલ્મ બની…
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    6 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    6 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    6 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    6 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ટ્રમ્પ દ્વારા એલોન મસ્કને દેશનિકાલની ધમકી બાદ ટેસ્લાના શેરમાં 8%નો ઘટાડો થયો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > બિઝનેસ > ટ્રમ્પ દ્વારા એલોન મસ્કને દેશનિકાલની ધમકી બાદ ટેસ્લાના શેરમાં 8%નો ઘટાડો થયો
બિઝનેસ

ટ્રમ્પ દ્વારા એલોન મસ્કને દેશનિકાલની ધમકી બાદ ટેસ્લાના શેરમાં 8%નો ઘટાડો થયો

Khaskhabar Editor
Last updated: 2025/07/02 at 1:07 PM
Khaskhabar Editor 10 months ago
Share
3 Min Read
SHARE

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અબજોપતિ એલોન મસ્કના પ્રસ્તાવિત ‘વન બિગ બ્યૂટીફૂલ બિલ’ની તીવ્ર ટીકાના જવાબમાં તેમને દેશનિકાલ કરવાની ધમકી આપ્યા બાદ ટેસ્લાના શેરમાં ઘટાડો થયો.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈલોન મસ્કની મિત્રતા વિશ્વભરમાં ચર્ચાઈ હતી. સત્તામાં આવ્યા બાદ ટ્રમ્પે મસ્કને પોતાના એડવાઇઝર પણ બનાવ્યા હતા. પરંતુ થોડા મહિનામાં જ આ મિત્રતા દુશ્મનાવટમાં તબદીલ થઈ છે. ટ્રમ્પ અને ઈલોન મસ્ક વચ્ચે આક્ષેપબાજી થઈ રહી છે. ગઈકાલે ટ્રમ્પે મસ્કનો વિરોધ કરતાં તેમના બિઝનેસને મળતી સબસિડી મુદ્દે તપાસ હાથ ધરવા સૂચન કર્યું હતું.

- Advertisement -

ટ્રમ્પના નિવેદનથી ટેસ્લાને અબજો ડૉલરનું નુકસાન

ટ્રમ્પે ઈલોન મસ્કની કંપનીઓને મળતી સબસિડીમાં કાપ મૂકવાની ચીમકી આપી હતી. તેમણે કહ્યું હતું કે, મસ્ક અમેરિકન સરકારની સબસિડી પર નિર્ભર છે. જો તે બંધ કરવામાં આવે તો મસ્કે પોતાની દુકાનને તાળા મારી સાઉથ આફ્રિકા પરત જતું રહેવું પડશે. ટ્રમ્પના આ નિવેદનના કારણે ટેસ્લાના શેર ગઈકાલે 5 ટકા સુધી તૂટ્યા હતા. ટેસ્લાનો શેર 16.95 ડૉલર (5.34 ટકા) તૂટી 300.71 ડૉલર પર બંધ રહ્યો હતો. તેના લીધે મસ્કને મંગળવારે 12.1 અબજ ડૉલરનું નુકસાન થયું હતું. એક દિવસમાં જ શેરમાં મોટી અફરાતફરી મચતાં મસ્કની નેટવર્થ ઘટી 351 અબજ ડૉલર થઈ હતી. જો કે, મસ્ક હજુ પણ વિશ્વના ટોચના ધનિકમાં પ્રથમ ક્રમે છે.

મસ્કે આપી પ્રતિક્રિયા

- Advertisement -

બીજી બાજુ મસ્કે પણ આ ટીકા પર પ્રતિસાદ આપતાં કહ્યું કે, મને વળતો જવાબ આપવાની ખૂબ ઇચ્છા થઈ રહી છે. પરંતુ હું મારી જાતને કંટ્રોલ કરી રહ્યો છું. હજારો યુઝર્સે મસ્કના આ સંયમના વખાણ કર્યા છે. ટ્રમ્પના નિવેદન બાદ મીડિયાએ સવાલ કર્યો હતો કે, તમે મસ્કને ડિપોર્ટ કરવા માગો છો? તેનો જવાબ આપતાં ટ્રમ્પે કહ્યું હતું કે, અમે તેના પર વિચારી શકીએ છીએ. અમે ઈલોન માટે DOGE તપાસ હાથ ધરી છે. તમે જાણો છો DOGE શું છે. આ રાક્ષસ મસ્કને પછાડી શકે છે. તેણે ઘણી બધી સબસિડી લીધી છે.

મસ્કે ટ્રમ્પને જૂઠ્ઠા કહ્યા

ઈલોન મસ્ક અને ટ્રમ્પ વચ્ચેનો અણબનાવ સતત વધી રહ્યો છે. મસ્કે ટ્રમ્પને જુઠ્ઠા કહ્યા હતા. જો કે, આ નિવેદન બાદ તેમણે માફી માગી હતી. હાલમાં જ ટ્રમ્પ સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલું ‘વન બિગ બ્યૂટીફૂલ બિલ’નો પણ મસ્કે વિરોધ કર્યો હતો. તેને ટેક્સનો બોજો વધારનારો અને અમેરિકાને કંગાળ કરનાર ગણાવ્યું હતું. વિવાદો વચ્ચે અમેરિકાની સેનેટે મંગળવારે આ બિલને મંજૂરી આપી દીધી છે. હવે બિલ હાઉસ ઑફ રિપ્રેઝેન્ટેટિવ્સ સમક્ષ રજૂ કરવામાં આવશે.

You Might Also Like

8મું પગાર પંચ: કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે ખુશખબર, લઘુત્તમ પગાર ₹18,000થી વધીને ₹69,000 થવાની શક્યતા

ગુજરાતી દિલીપ સંઘવીએ રચ્યો ઇતિહાસ: ફાર્મા કંપની હસ્તગત કરવાનો દેશનો સૌથી મોટો સોદો

શેરબજારમાં કડાકો: સેન્સેક્સ 835 પોઈન્ટ તૂટ્યો, સોના-ચાંદીના ભાવમાં પણ મોટું ગાબડું

સોના-ચાંદીમાં મોટો કડાકો! એકઝાટકે 6000 રૂપિયા સસ્તું થયું ચાંદી, સોનું પણ ગગડ્યું!

અમેરિકા-ઈરાન વિવાદ વચ્ચે સોના-ચાંદીની કિંમતમાં ફરી મોટો ઉછાળો, જાણો આજના લેટેસ્ટ ભાવ

TAGGED: DONALD TRUMP, Elon Musk, USA President Trump And Elon Musk
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article લીક થયેલા ઓડિયોના મામલે કોર્ટે થાઈલેન્ડના વડા પ્રધાનને સસ્પેન્ડ કર્યા
Next Article કોવિડ રસી અચાનક હૃદયરોગના કારણે મૃત્યુનું કારણ બને છે? ICMR, AIIMSના અભ્યાસમાં શું બહાર આવ્યું

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

હિંમતનગર પાસે ખાનગી બસે કારને ટક્કર મારતાં 6નાં મોત

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
દેશનાં 15 રાજ્યમાં ભારે પવન સાથે વરસાદનું એલર્ટ
‘નરેન્દ્ર’થી ‘ભૂપેન્દ્ર’ સુધી આ ભાજપવાળાઓ સતત કેવી રીતે જીતી રહ્યાં છે?
પશ્ર્ચિમ બંગાળમાં બીજા તબક્કામાં પણ બમ્પર મતદાન બપોરે 3 વાગ્યા સુધીમાં 78%
બંગાળમાં જેનો ડર હતો એ જ થયું! બીજા તબક્કામાં મતદાન લોહિયાળ, ઠેર ઠેર હિંસા; EVM સાથે ચેડાં
મોદીએ કાશી વિશ્વનાથ મંદિરે રુદ્રાભિષેક કર્યો : ત્રિશૂલ અને ડમરૂ હાથમાં લઈ ફોટો પડાવ્યો ; હવે યોગી આદિત્યનાથ સાથે હરદોઈ જશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

બિઝનેસ

8મું પગાર પંચ: કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે ખુશખબર, લઘુત્તમ પગાર ₹18,000થી વધીને ₹69,000 થવાની શક્યતા

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
બિઝનેસ

ગુજરાતી દિલીપ સંઘવીએ રચ્યો ઇતિહાસ: ફાર્મા કંપની હસ્તગત કરવાનો દેશનો સૌથી મોટો સોદો

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
બિઝનેસ

શેરબજારમાં કડાકો: સેન્સેક્સ 835 પોઈન્ટ તૂટ્યો, સોના-ચાંદીના ભાવમાં પણ મોટું ગાબડું

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?