By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    વૈશ્વિક શેરબજાર માટે ખતરાની ઘંટી!
    14 hours ago
    ઈતિહાસમાં પ્રથમવાર અમેરિકામાં 2 લાખ વિદેશીના વિઝા રદ્દ થશે
    16 hours ago
    ઈટાલીમાં વાવાઝોડાના લીધે તબાહી, એરપોર્ટની છત ઊડી
    2 days ago
    USમાં એરપોર્ટ પર ઇંધણ ખૂટી જતા હોબાળો, વિમાનો અટવાયા : NOTAM ઇમરજન્સી એલર્ટ
    2 days ago
    અમેરિકાએ 50% ટેરિફ લગાવતાં કેનેડા ભડક્યું, વેપાર કરાર સ્થગિત કરી બદલાનું એલાન કર્યું
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    લોકસભાની સાથે જ MP, રાજસ્થાન, છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણી થશે!
    14 hours ago
    પટનામાં વિદ્યાર્થી આંદોલન : પટના- CM હાઉસને ઘેરવા નીકળ્યા વિદ્યાર્થીઓ, CRPF સાથે ઘર્ષણ
    15 hours ago
    જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં 3 શંકાસ્પદ આતંકવાદી ઝડપાયા
    15 hours ago
    મહારાષ્ટ્રનાં અમરાવતીમાં હોસ્પિટલના ચાઈલ્ડ યુનિટમાં આગ: 3 નવજાત શિશુનાં મોત
    2 days ago
    FSSAIની લાલ આંખ : ‘શ્રદ્ધા’, ‘શ્રી સરસ’ અને ‘ગોકુલ’ બ્રાન્ડના ઘીના વેચાણ પર તાત્કાલિક રોક
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    7 days ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    2 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    3 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    3 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    4 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    4 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 month ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સુરેન્દ્રનગર જમીન કૌભાંડ: ₹3,850 કરોડનો સોલાર પ્રોજેક્ટ માત્ર 80 કરોડમાં પધરાવી દીધો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > સુરેન્દ્રનગર > સુરેન્દ્રનગર જમીન કૌભાંડ: ₹3,850 કરોડનો સોલાર પ્રોજેક્ટ માત્ર 80 કરોડમાં પધરાવી દીધો
સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જમીન કૌભાંડ: ₹3,850 કરોડનો સોલાર પ્રોજેક્ટ માત્ર 80 કરોડમાં પધરાવી દીધો

Khaskhabar Editor
Last updated: 2025/12/26 at 4:52 PM
Khaskhabar Editor 8 months ago
Share
4 Min Read
SHARE

EDની તપાસમાં મની ટ્રેઇલનો પર્દાફાશ: ખેડૂતોની જમીન સસ્તામાં પડાવી ગઅ કરવાનું મોટું કૌભાંડ

EDએ કલેક્ટર કચેરીમાં એક સપ્તાહ સુધી રેકોર્ડ ખંખેર્યા: મની ટ્રેઇલ પર એજન્સીની ખાસ નજર

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.26

સુરેન્દ્રનગર જિલ્લામાં જમીન ગઅ કૌભાંડની તપાસમાં ઊઉએ ચોંકાવનારા ખુલાસા કર્યા છે. અંદાજે ₹3,850 કરોડની કિંમતનો સોલાર પ્લાન્ટ પ્રોજેક્ટ માત્ર ₹80 કરોડમાં હસ્તાંતરિત કરી દેવાયો હોવાનું સામે આવ્યું છે. પોતાનો આર્થિક ફાયદો કરવા માટે અધિકારીઓએ નિયમો નેવે મૂકી આ ખેલ પાડ્યો હોવાની આશંકા છે.
તપાસ એજન્સીએ ખેતીલાયક જમીનને ગેરકાયદે રીતે ઝડપથી બિનખેતી (ગઅ) કરી પ્લોટિંગ કરાવી વિકાસકર્તાઓને ફાયદો પહોંચાડ્યો છે. હાલ ઊઉ દ્વારા બેંક ટ્રાન્ઝેક્શન અને શંકાસ્પદ કંપનીઓના ’મની ટ્રેઇલ’ની તપાસ ચાલી રહી છે, જેમાં અનેક મોટા માથાઓની ધરપકડ થવાની શક્યતા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં સામે આવેલા ગઅ જમીન કૌભાંડ મામલે તપાસની કાર્યવાહી વધુ તેજ બની છે. ખેડૂતની જમીનને ગેરરીતે ગઅ કરી વિકાસકર્તાઓને ફાયદો પહોંચાડવાના ગંભીર આક્ષેપો વચ્ચે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઊઉ) દ્વારા એક સપ્તાહ સુધી કલેક્ટર કચેરીમાં વ્યાપક તપાસ હાથ ધરવામાં આવી હતી.
આ તપાસ દરમિયાન જમીન વ્યવહારો, દસ્તાવેજો તથા નાણાકીય લેવડદેવડમાં મોટાપાયે ગેરરીતિઓ સામે આવી હોવાનું જાણવા મળ્યું છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે સોલાર પ્લાન્ટનો પ્રોજેક્ટ કિંમત આશરે રૂ. 3,850 કરોડ જેટલી થાય છે, તે માત્ર રૂ. 80 કરોડ જેવી અતિ ઓછી કિંમતે હસ્તાંતરિત કરવામાં આવી હતી. આ સમગ્ર પ્રક્રિયામાં પોતાને આર્થિક ફાયદા માટે આખુંય કૌભાંડ પાર પાડ્યું હોવાની શક્યતા તપાસ એજન્સીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આ જમીન વ્યવહારોમાં ખેતીલાયક જમીનને ઝડપી રીતે ગઅ (ગજ્ઞક્ષ-અલશિભીહિીંફિહ) જાહેર કરી, પ્લોટિંગ કરવામાં આવ્યું હોવાનું તપાસમાં સામે આવ્યું છે. આ પ્રક્રિયામાં નિયમોનું ઉલ્લંઘન કરી ખેડૂતોની જમીન ઓછી કિંમતે મેળવી વિકાસકર્તાઓ અને જમીન દલાલોને લાભ પહોંચાડવામાં આવ્યો હોવાનું અનુમાન છે. તપાસ દરમિયાન જમીનના નકશા, ગઅ મંજૂરીના આદેશો, વેચાણ કરાર, બેંક ટ્રાન્ઝેક્શન તથા અન્ય મહત્વપૂર્ણ રેકોર્ડ્સની ચકાસણી કરવામાં આવી છે.
ઊઉની ટીમ દ્વારા કલેક્ટર કચેરી ઉપરાંત સંબંધિત તાલુકા કચેરીઓ, સબ-રજિસ્ટ્રાર ઓફિસ અને અન્ય વિભાગોના દસ્તાવેજો પણ તપાસવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ, આ સમગ્ર કૌભાંડમાં કેટલાક સરકારી અધિકારીઓ, જમીન દલાલો અને ખાનગી વિકાસકર્તાઓની સંડોવણી હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, જેને લઈને તેમની ભૂમિકા અંગે વિગતવાર તપાસ ચાલી રહી છે. તપાસ એજન્સીઓ દ્વારા નાણાંના પ્રવાહ (ખજ્ઞક્ષયુ ઝફિશહ)ની પણ ચકાસણી કરવામાં આવી રહી છે. શંકાસ્પદ ખાતાઓ, ટ્રસ્ટો તથા કંપનીઓ મારફતે થયેલા વ્યવહારો પર ખાસ નજર રાખવામાં આવી રહી છે. આ સાથે, આવક કરતા વધુ સંપત્તિ એકત્રિત કરવાના મુદ્દે પણ તપાસ આગળ વધારવામાં આવી રહી છે. પ્રશાસન અને તપાસ એજન્સીઓએ સ્પષ્ટ કર્યું છે કે જમીન કૌભાંડ જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા કોઈપણ વ્યક્તિને બખશો નહીં અને કાયદાની જોગવાઈ મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે. આ કેસમાં વધુ ખુલાસાઓ અને ધરપકડોની શક્યતા પણ નકારી શકાય નહીં.

પ્રતિ ચો.મી. 10 રુ.નો ભાવ કરાયો હતો નક્કી, એક્સેલ શીટમાં 200 નામો સામેલ

- Advertisement -

સુરેન્દ્રનગરમાં જમીનને બિનખેતી (ગઅ) કરાવવાના એક મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે, જેમાં પ્રતિ ચોરસ મીટર ₹10ની લાંચનો ખુલ્લો દર નિર્ધારિત કરાયો હતો. સુરેન્દ્રનગર કલેક્ટર સહિતના વરિષ્ઠ અધિકારીઓના નિવાસસ્થાને પાડવામાં આવેલા દરોડા દરમિયાન મળી આવેલી એક બે પાનાની એક્સેલ શીટ પરથી આ કૌભાંડનો ભેદ ઉકેલાયો છે. આ શીટમાં લાંચના વ્યવહારો, લાંચના દરો અને સંડોવાયેલા આશરે 200થી વધુ લોકોના નામોની વિગતો ઝીણવટપૂર્વક નોંધાયેલી છે. તપાસ એજન્સીઓ માટે આ સ્પ્રેડશીટ સૌથી મહત્વનો અને મજબૂત દસ્તાવેજી પુરાવો સાબિત થઈ રહી છે. દસ્તાવેજમાં ગઅ અરજીઓ મંજૂર કરવા માટે ₹10 પ્રતિ ચોરસ મીટરના હિસાબે લાંચ લેવાનો દર સ્પષ્ટપણે નોંધાયેલો છે. એક્સેલ શીટમાં પેન્ડિંગ અને મેળવેલી ચૂકવણીઓની વિગતો તેમજ લાંચના નાણાંના હેતુપૂર્વકના પ્રાપ્તકર્તાઓની ફૂટનોટ્સ પણ ઝીણવટપૂર્વક નોંધાયેલી છે. તેમાં ઓનલાઈન અરજી નંબરો, સર્વે વિગતો, જમીનનો વિસ્તાર, અરજીનો પ્રકાર અને સૌથી મહત્ત્વપૂર્ણ રીતે, વ્યક્તિગત અરજદારો પાસેથી એકત્ર કરાયેલી અથવા બાકી રહેલી લાંચની રકમનો સમાવેશ થાય છે. મળતી વિગતો મુજબ આ શીટમાં ઓછામાં ઓછા 200 નામો છે, જે એજન્સીએ જપ્ત કર્યા છે. આ નામો અને જમીનના પાર્સલની ચકાસણી કરવામાં આવી છે.

You Might Also Like

5,000 એકર જમીન ખાનગી કંપનીને ફાળવવા સામે અગરિયાઓનો વિરોધ

સુરેન્દ્રનગર જિલ્લામાં PIની બદલી

હવે નાગરિકો તાલુકા મથકેથી જ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જિલ્લા કલેક્ટરને સીધી રજૂઆત કરી શકશે

ધ્રાંગધ્રા માર્કેટિંગ યાર્ડની ચૂંટણી બિનહરીફ માટે “લોઢાના ચણા” જેવી સ્થિતિ

ધ્રાંગધ્રાના કોંઢ ગામે પાવરગ્રીડ કંપનીના વિરોધમાં ખેડૂતોનું રસ્તા રોકો આંદોલન

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article કારના સોદા પેટે દોઢ લાખ આપી યુવાન સાથે ઠગાઈ કરી 3.42 લાખ પડાવી લીધા
Next Article મોરબી જલારામ ધામમાં સદાવ્રત સેવા: સબ રજિસ્ટ્રાર બીપીનભાઈ જોબનપુત્રા પરિવાર દ્વારા મહાપ્રસાદ યોજાયો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રામનાથ મહાદેવ મંદિરે શ્રાવણના સોમવારે અડધી કલાક અંધારપટ

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
વૈશ્વિક શેરબજાર માટે ખતરાની ઘંટી!
લોકસભાની સાથે જ MP, રાજસ્થાન, છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણી થશે!
પ્રમુખ સ્વામી આર્કેડમાં હાઈ ડ્રિમ વેલનેસ સ્પમાંથી 10 મહિનામાં બીજી વખત કુટણખાનું ઝડપી લેતી પોલીસ
રાજકોટની ન્યૂ ફ્લોરા અને અંબિકા વિદ્યાલય સામે કાર્યવાહીમાં ઢીલાશ
માનવતાની મહેક : થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે 460 બોટલ રક્ત એકત્ર
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

સુરેન્દ્રનગર

5,000 એકર જમીન ખાનગી કંપનીને ફાળવવા સામે અગરિયાઓનો વિરોધ

Khaskhabar Editor Khaskhabar Editor 3 months ago
સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લામાં PIની બદલી

Khaskhabar Editor Khaskhabar Editor 3 months ago
સુરેન્દ્રનગર

હવે નાગરિકો તાલુકા મથકેથી જ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જિલ્લા કલેક્ટરને સીધી રજૂઆત કરી શકશે

Khaskhabar Editor Khaskhabar Editor 3 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?