By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈટાલીમાં વાવાઝોડાના લીધે તબાહી, એરપોર્ટની છત ઊડી
    3 hours ago
    USમાં એરપોર્ટ પર ઇંધણ ખૂટી જતા હોબાળો, વિમાનો અટવાયા : NOTAM ઇમરજન્સી એલર્ટ
    3 hours ago
    અમેરિકાએ 50% ટેરિફ લગાવતાં કેનેડા ભડક્યું, વેપાર કરાર સ્થગિત કરી બદલાનું એલાન કર્યું
    2 days ago
    કોલેસ્ટ્રોલથી પીડાતા દર્દીઓ માટે આશાસ્પદ અને ક્રાંતિકારી શોધ : Verve-102 જીન થેરાપી
    3 days ago
    ડોલર અને યુરો કરતાં રૂપિયાની નોટોની સંખ્યા વધુ : ભારતમાં 176 અબજ બેંક નોટો ચલણમાં
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    મહારાષ્ટ્રનાં અમરાવતીમાં હોસ્પિટલના ચાઈલ્ડ યુનિટમાં આગ: 3 નવજાત શિશુનાં મોત
    3 hours ago
    FSSAIની લાલ આંખ : ‘શ્રદ્ધા’, ‘શ્રી સરસ’ અને ‘ગોકુલ’ બ્રાન્ડના ઘીના વેચાણ પર તાત્કાલિક રોક
    4 hours ago
    પુણેમાં રાહુલ ગાંધીના કાર્યક્રમ પહેલાં NSUI-ABVP વચ્ચે ઘર્ષણ
    2 days ago
    પૂરમાં ગંભીર ઇજાગ્રસ્ત 53 વર્ષીય હાથિણ ‘જોયમોતી’ને એરલિફ્ટ કરી વનતારા લવાઈ
    2 days ago
    બ્રિટીશ એજન્સીનો રિપોર્ટ : અલ-નીનો 100 વર્ષનું સૌથી ભયંકર, 2027માં ગરમી ભૂક્કા બોલાવશે
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    5 days ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    1 week ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    3 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    3 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    4 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 month ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ત્રણ શકુનીઓને રોકડ રૂ.૧૬,૧૫૦/- ના મુદ્દામાલ સાથે જુગાર રમતા ૫કડી પાડતી લીંબડી પોલીસ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > ત્રણ શકુનીઓને રોકડ રૂ.૧૬,૧૫૦/- ના મુદ્દામાલ સાથે જુગાર રમતા ૫કડી પાડતી લીંબડી પોલીસ
ગુજરાત

ત્રણ શકુનીઓને રોકડ રૂ.૧૬,૧૫૦/- ના મુદ્દામાલ સાથે જુગાર રમતા ૫કડી પાડતી લીંબડી પોલીસ

khaskhabarrajkot
Last updated: 2020/12/28 at 1:38 PM
khaskhabarrajkot 6 years ago
Share
4 Min Read
SHARE

સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ અધીક્ષક મહેન્દ્રકુમાર બગડીયા ની સુચનાથી પ્રોહી-જુગાર અંગેની પ્રવુતિ નેસ્ત નાબુદ કરવાની સુચનાથી તેમજ ના.પો.અધિક્ષક ચેતનકુમાર પી. મુંધવા લીંબડી ડીવિઝનના માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ. એમ.કે.ઇશરાણી સા. તથા પ્રો.એ.એસ.આઇ. પી.એમ.ધાંધલ તથા પ્રો.એ.એસ.આઇ. એ.એન.અંગારી તથા અના.લોકરક્ષક નિલેશભાઇ સોમાભાઇ એમ પો.સ્ટાફના માણસો સાથે ક.૧૬/૩૦ વાગ્યાથી ખા.વા.માં લીંબડી પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં તે દરમ્યાન ક.૧૭/૦૦ વાગ્યે મોટાવાસના નાકે આવેલ સબ જેલ પાસે પહોંચતા આપ સા.ને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ બાતમી આધારે તુરત જ PCR વાનને બોલાવી તેમાં ફરજ પર રહેલ પો.કોન્સ. ખુશાલભાઇ ચુનીલાલ તથા ડ્રા.પો.કોન્સ. લક્ષ્મણભાઇ વિભાભાઇને પણ હકીકત થી વાકેફ કરી સબજેલ લીંબડીથી પુર્વ તરફ મોટાવાસમાં સીધે સીધા આશરે દોઢ સો મીટર જેટલુ ચાલી ડાબી બાજુએ આવેલ શેરીમાં વળી આશરે ત્રણ-ચાર ધર મુકી જાહેર શૌચાલય પાછળ આવતા ત્યાં આવેલ રા.રા.હોસ્પિટલની દીવાલ પાસે ખુલ્લામાં અમુક ઇસમો ગોળ કુંડાળુ વળી ગુડદી પાસા વડે પૈસાની હાર-જીતનો જુગાર રમતા હોય જેથી ક.૧૭/૫૦ વાગ્યે રેઇડ કરતાં પોલીસ તથા પંચોને જોઇ આ બધા ઇસમો ભાગવા લાગેલ જેમાંથી ત્રણ ઇસમોને અમોએ તથા સાથેના પોલીસ સ્ટાફના માણસોએ પાછળ દોડીને પકડી લીધેલ અને બીજા ઇસમો ભાગી ગયેલ ત્યારબાદ પકડાયેલ ઇસમોના વારાફરતી પંચો રૂબરૂમાં નામઠામ પુછતા
પ્રથમ ઇસમે પોતાનું નામ સંજયભાઇ પરષોત્તમભાઇ મકવાણા જાતે-અનુ.જાતિ ઉ.વ.૨૩ ધંધો સેંન્ટીગકામ રહે.મોટોવાસ લીંબડી તા.લીંબડી વાળો હોવાનું જણાવે છે મજકુર ઇસમ પાસેથી રોકડ રૂ.૩,૧૫૦/- મળી આવેલ તેમજ મજકુર ઇસમની અંગ ઝડતી કરતા તેની પાસેથી એક SAMSUNG કંપનીનો બ્લુ કલરનો સાદો કી-પેડ મોબાઇલ મળી આવેલ જે મોબાઇલનું પાછળનું કવર ખોલી બેટરી કાઢી જોતા તેના સીમ સ્લોટમાં કોઇ સીમકાર્ડ જોવામાં આવતુ નથી અને IMEI નંબર જોતા 355916/11/064228/5 લખેલ જોવામાં આવે છે જે મોબાઇલની કી.રૂ.૫,૦૦/- ગણી રોકડ રૂપિયા તથા મોબાઇલ એક કવરમાં મુકી કવર પર પંચોની સહીઓ લઇ તપાસ અર્થે કબજે કરેલ છે.
બાદ બીજા ઇસમનું નામઠામ પુછતાં પોતાનું નામ દીનેશભાઇ હમીરભાઇ ચૌહાણ જાતે-અનુ.જાતિ ઉ.વ.૪૪ ધંધો મજુરી રહે.મોટોવાસ લીંબડી તા.લીંબડી વાળો હોવાનું જણાવે છે મજકુર ઇસમ પાસેથી રોકડ રૂ.૩,૦૦૦/- મળી આવેલ જેને ઉપર મુજબ તપાસ અર્થે કબજે કરેલ છે.
બાદ ત્રીજા ઇસમનું નામઠામ પુછતાં પોતાનું નામ ચેતનભાઇ મનસુખભાઇ પરમાર જાતે-અનુ.જાતિ ઉ.વ.૨૦ ધંધો મજુરી રહે.લીંબડી મોટોવાસ તા.લીંબડી વાળો હોવાનું જણાવે છે મજકુર ઇસમ પાસેથી રોકડ રૂ.૨,૦૦૦/- મળી આવેલ તેમજ તેમજ મજકુર ઇસમની અંગ ઝડતી કરતા તેની પાસેથી એક realme કંપનીનો વાદળી-ગુલાબી કલરનો ટચસ્ક્રીન એન્ડ્રોઇડ ફોન મળી આવેલ જેને ચાલુ કરતા સદરહુ મોબાઇલમાં પાસવર્ડ છે તેમજ સીમ ટ્રે ખોલી જોતા તેમાં પ્રથમ મેમરીકાર્ડનું સ્લોટ ખાલી છે તથા વચ્ચેના સ્લોટમાં BSNL 4G સીમકાર્ડ છે તથા ત્રીજા નંબરનું સીમ સ્લોટ પણ ખાલી છે અને સદરહું મોબાઇલને જેમનો તેમ રહેવા દઇ કી.રૂ.૫,૦૦૦/- ગણી ઉપર મુજબ તપાસ અર્થે કબજે કરેલ
તેમજ ઉ૫રોકત ઇસમો જે જગ્યાએ ગોળ કુંડાળું વળી ગુડદી પાસા નો જુગાર રમતાં હતા તે જગ્યાએ વચ્ચે પટ્ટમાં રોકડ રૂપિયા ૨,૫૦૦/- તથા સફેદ કલરના ૧,૩,૪,૬ અંક દર્શાવતા બે પ્‍લા.ના ગુડદી પાસા મળી આવેલ તેની કી.રૂ.૦૦/૦૦ ગણી એક અલગ કવરમાં મુકી ઉપર મુજબ પંચનામાની વિગતે તપાસ અર્થે કબજે કરેલ તેમજ રેઇડ દરમ્યાન નાશી જનાર ઇસમોના નામ સરનામા બાબતે પકડાયેલ ત્રણેય ઇસમોની પુછપરછ કરતા આ નાશી જનાર ઇસમોમાં નં.(૧) હરીભાઇ ખાટકી રહે.લીંબડી નાનોવાસ (૨) જાલો ખાટકી રહે.મોટોવાસ લીંબડી (૩) પવો ઉર્ફે છપ્પન પરમાર રહે.નાનોવાસ લીંબડી (૪) કીશોરભાઇ દલપતભાઇ મકવાણા રહે.મોટોવાસ લીંબડી (૫) અરવીંદભાઇ બચુભાઇ મઢવી રહે.લીંબડી ઉંટડી પુલના સામા કાંઠે વાળાઓ હોવાનુ જણાવે છે.
આમ ઉપરોક્ત ત્રણેય પકડાયેલ ઇસમો તથા નાશી જનાર પાંચેય ઇસમો મોટાવાસમાં આવેલ જાહેર શૌચાલય પાછળ રા.રા.હોસ્પિટલ લીંબડીની દીવાલ પાસે જાહેરમાં ગુડદી પાસા વડે નસીબ આધારીત પૈસાની હારજીતનો જુગાર રમતા રોકડા રૂ.૧૦,૬૫૦/- તથા મોબાઇલ ફોન નંગ-૨ કી.રૂ.૫,૫૦૦/- તથા ગુડદી પાસા નંગ-૨ કી.રૂ.૦૦/૦૦ મળી કુલ રૂ.૧૬,૧૫૦/- ના મુદ્દામાલ સાથે મળી આવતાં જે અંગેનું વિગતવારનું પંચનામુ ક.૧૮/૩૫ વાગ્યા સુધીનું આપ સા.એ કરી લઇ મજકુર ઇસમોને ધોરણસર અટક કરેલ હોય તો ઉપરોક્ત ત્રણેય ઇસમો તથા નાશી જનાર પાંચેય ઇસમો સામે જુ.ધા.કલમ-૧૨ મુજબ ધોરણસર કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

રિપોર્ટર
દિપકસિંહ વાઘેલા, લીંબડી

- Advertisement -

You Might Also Like

સુરતની ફિશ માર્કેટને ‘નરેન્દ્ર મોદી’નું નામ અપાતાં વિવાદ

ધારાસભ્ય રમેશ ટીલારા દ્વારા 29મીએ વિનામૂલ્યે મેગા સર્વ રોગ નિદાન કેમ્પ

લાખાજીરાજ રોડ-ધર્મેન્દ્ર રોડ પર ફરીવાર ફેરિયાઓનો ત્રાસ

રામનાથ મંદિરે ભાવિકોને અગવડ ન પડે તે માટે 1000 ફૂટની ગ્રીલ ફીટ કરાઇ

રાજકોટ જિલ્લા પંચાયતની કારોબારી સમિતિએ રૂ.39.63 કરોડના ખર્ચે 43 કામને મંજૂરી આપી

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article લીંબડી વેપારી એસોસિયેશન તથા સમસ્ત સમાજ દ્વારા અભિવાદન કાર્યક્રમ યોજાયો
Next Article ગોંડલ ફોરેસ્ટ યુથ કલબ દ્વારા સુવર્ણપ્રાશન ઔષધ વિનામૂલ્યે બાળકોને આપવામાં આવશે.

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીય

ઈટાલીમાં વાવાઝોડાના લીધે તબાહી, એરપોર્ટની છત ઊડી

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
સુરતની ફિશ માર્કેટને ‘નરેન્દ્ર મોદી’નું નામ અપાતાં વિવાદ
ધારાસભ્ય રમેશ ટીલારા દ્વારા 29મીએ વિનામૂલ્યે મેગા સર્વ રોગ નિદાન કેમ્પ
લાખાજીરાજ રોડ-ધર્મેન્દ્ર રોડ પર ફરીવાર ફેરિયાઓનો ત્રાસ
રામનાથ મંદિરે ભાવિકોને અગવડ ન પડે તે માટે 1000 ફૂટની ગ્રીલ ફીટ કરાઇ
મહારાષ્ટ્રનાં અમરાવતીમાં હોસ્પિટલના ચાઈલ્ડ યુનિટમાં આગ: 3 નવજાત શિશુનાં મોત
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ગુજરાત

સુરતની ફિશ માર્કેટને ‘નરેન્દ્ર મોદી’નું નામ અપાતાં વિવાદ

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
રાજકોટ

ધારાસભ્ય રમેશ ટીલારા દ્વારા 29મીએ વિનામૂલ્યે મેગા સર્વ રોગ નિદાન કેમ્પ

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
રાજકોટ

લાખાજીરાજ રોડ-ધર્મેન્દ્ર રોડ પર ફરીવાર ફેરિયાઓનો ત્રાસ

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?