By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કોણ કરી રહ્યું છે વિજ્ઞાનીઓનો શિકાર? અમેરિકા-ચીનના 20 એક્સપર્ટ ગાયબ કે મૃત, દુનિયામાં ફફડાટ
    2 hours ago
    હોર્મુઝ સંકટ વચ્ચે નવો ટ્વીસ્ટ! ઓઇલના ભાવ ઘટાડવા હાથ મિલાવશે ટ્રમ્પ-પુતિન? G20 સમિટ પર દુનિયાની નજર
    4 hours ago
    ઈસ્લામાબાદમાં વાટાઘાટોની શક્યતા વચ્ચે સમુદ્રમાં યુદ્ધ જેવી સ્થિતિ! અમેરિકાએ ફરી ઈરાનની દુખતી નસ દબાવી
    4 hours ago
    ભારતને ‘નર્ક’ ગણાવનારા ટ્રમ્પને ઈરાનનો જડબાતોડ જવાબ, શેર કર્યો મહારાષ્ટ્રનો શાનદાર VIDEO
    1 day ago
    યુદ્ધ વચ્ચે ચાબહાર પોર્ટ અંગે ભારત સરકાર લેશે મોટો નિર્ણય, 12 કરોડ ડૉલર લાગેલા છે દાવ પર
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    કોહલીના ‘ડ્રોપ કેચ’થી ગુજરાતની દશા બગડી: બેંગ્લોર પાંચ વિકેટે જીત સાથે પોઇન્ટ ટેબલમાં બીજા ક્રમે
    56 minutes ago
    અરવિંદ કેજરીવાલ દિલ્હીના ‘રહેમાન ડકૈત’: ભાજપનો આક્ષેપ
    58 minutes ago
    મણિપુર ફરી ભડકે બળ્યું: નાગા-કુકી જૂથો વચ્ચે ગોળીબાર, 3 લોકોનાં મોત: ઘરોમાં આગચંપી
    59 minutes ago
    ભારત વિશ્ર્વગુરુ ચોક્કસ બનશે, કોઈ શંકા નથી: મોહન ભાગવત
    1 hour ago
    મે-જૂનથી જ ચોમાસા પર અલ નીનોનો પ્રભાવ રહેશે
    1 hour ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    MI vs CSK ની મેચમાં ઝઘડો! બે સ્ટાર ખેલાડી વચ્ચે તુ..તુ..મેં..મેં.., સૂર્યકુમાર પણ ભડક્યો
    1 day ago
    લખનઉનો હારનો સિલસિલો યથાવત : લૉ- સ્કોરિંગ મેચમાં રાજસ્થાને 40 રને હરાવ્યું
    2 days ago
    ચાલુ IPLમાં સ્ટાર બોલર પર તૂટ્યો દુ:ખનો પહાડ, માતાના અંતિમ સંસ્કાર કરી ટીમમાં પરત ફર્યો
    2 days ago
    હૈદરાબાદની સતત ત્રીજી જીત, દિલ્હીને 47 રનથી હરાવ્યું
    3 days ago
    અમદાવાદમાં પહેલીવાર મુંબઈ ઈન્ડિયન્સે જીતનો સ્વાદ ચાખ્યો
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    102 કરોડનું સોનું, 30 દુબઈ ટ્રિપ્સ અને IPS પિતા… સ્મગલિંગ કેસમાં એક વર્ષ બાદ જેલની બહાર આવશે અભિનેત્રી રાન્યા રાવ
    2 days ago
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    1 week ago
    ‘ધુરંધર’એ રચ્યો વધુ એક ઈતિહાસ, 3000 કરોડ કમાનારી ભારતની પ્રથમ ફિલ્મ ફ્રેન્ચાઈઝી બની!
    1 week ago
    ‘ધૂરંધર 2’નો બોક્સ ઓફિસ પર ધમાકો: એક જ ભાષામાં 1000 કરોડ પાર કરનાર પહેલી ફિલ્મ બની…
    2 weeks ago
    હોલિવૂડ સ્ટાર મેથ્યુ પેરી મોત કેસમાં ભારતીય મૂળની મહિલાને 15 વર્ષની સજા! કોર્ટમાં રડી પડી ‘કેટામાઇન ક્વીન’
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    6 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    6 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    6 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    6 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ધ્રાંગધ્રાની નકલી સ્કૂલમાં BRCની પુન: તપાસ બાદ DPEOને અહેવાલ પાઠવ્યો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > સુરેન્દ્રનગર > ધ્રાંગધ્રાની નકલી સ્કૂલમાં BRCની પુન: તપાસ બાદ DPEOને અહેવાલ પાઠવ્યો
સુરેન્દ્રનગર

ધ્રાંગધ્રાની નકલી સ્કૂલમાં BRCની પુન: તપાસ બાદ DPEOને અહેવાલ પાઠવ્યો

Khaskhabar Editor
Last updated: 2024/09/20 at 4:47 PM
Khaskhabar Editor 2 years ago
Share
3 Min Read
SHARE

પરવાનગી વગર ધમધમતી સ્કૂલમાં 13 વિદ્યાર્થીઓ 5 વર્ષથી વધુ હોવાનો ઉલ્લેખ

ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.20
ધ્રાંગધ્રા શહેરના કુડા ચોકડી ખાતે ચાલતી શિક્ષણ વિભાગની મંજૂરી વગર નકલી સ્કૂલમાં જિલ્લા શિક્ષણ અધિકારી શિલ્પાબેન દ્વારા પુન: તપાસ માટે આદેશ કર્યો હતો આગાઉ પણ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા પ્રથમ તપાસ તાલુકા શિક્ષણ અધિકારીને સોંપ્યો હતો પરંતુ તે સમયે તાલુકા શિક્ષણ અધિકારી દ્વારા તપાસના અંતે કુલડીમાં ગોળ ભાંગ્યો હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું જેને લઇ ફરી પુન: તપાસ માટે બી.આર.સી જીગ્નેશભાઈ પટેલને તપાસ સોંપતા તેઓ દ્વારા 18 સપ્ટેમ્બરના રોજ મજૂરી વગરની નકલી સ્કૂલ ખાતે તપાસ આદરી હતી.

- Advertisement -

જે તપાસ દરમિયાન સ્કૂલમાં અભ્યા કરતા કુલ વિદ્યાર્થીઓની સંખ્યામાં કુલ 13 જેટલા વિદ્યાર્થીઓ પાંચ વર્ષથી વધુ ઉંમરના હોવાનું સામે આવ્યું હતું જે તમામ વિદ્યાર્થીઓને શિક્ષણ વિભાગની ગાઈડ લાઈન મુજબ ખરેખર બાલવાટિકામાં પ્રવેશ મળવો જોઈએ જેના બદલે આ પાંચ વર્ષથી વધુ ઉંમરના વિદ્યાર્થીઓને નર્સરી અંગે અભ્યાસ ક્રમમાં હોવાનો અહેવાલમાં ઉલ્લેખ કર્યો હતો સાથે જ સ્કૂલના સંચાલક દ્વારા કોઈ પણ પ્રકારની ઓનલાઇન કે ઓફ લાઈન સ્કૂલ મંજૂરી માટે પ્રક્રિયા હાથ નહિ ધરી હિવા છતાં પણ સ્કૂલ શરૂ કરી બાળકોના વાલી પાસેથી રૂપિયાનું ઉઘરાણું કરી ચૂક્યા હતા.વળી સ્કૂલને મંજૂરી નહિ હોવાથી કોઈકનું સરકારી રેકર્ડ કે રજીસ્ટર પણ નિભાવતા નથી જેથી આહી અભ્યાસ કરતા તેમ વુભરથીઓનું ભાવિ જોખમમાં હોય તેવું સ્પષ્ટ  જણાઈ આવે છે.

ત્યારે બી.આર.સી જીગ્નેશભાઈ પટેલ દ્વારા આ તમામ બાબતનો અહેવાલ જિલ્લા શિક્ષણ અધિકારીને પાઠવી દીધો હતો ત્યારે હવે જિલ્લા શિક્ષણ અધિકારી મજૂરી વગર માત્ર રૂપિયા ખંખેરવા ચાલતી આ નકલી સ્કૂલ સામે કેવા પ્રકારના પગલાં ભારે છે તેના સામે મીટ મંડાયેલી છે.

ધ્રાંગધ્રામાં મંજૂરી વગર ધમધમતી સ્કૂલમાં BRCની તપાસમાં ખુલાસો

- Advertisement -

સ્કૂલને મજૂરી નહિ હોવાથી કોઈ વિદ્યાર્થીઓની હાજરી સહિત અન્ય રજીસ્ટર નિભાવતા નથી. સ્કૂલના તમામ વિદ્યાર્થીઓમાંથી કુલ 13 વિદ્યાર્થીઓ જે પાંચ વર્ષથી વધુ ઉંમરના છે તેઓને બાલવાટિકા અભ્યાસક્રમમાં હોવા જરૂરી છે. સ્કૂલના સંચાલક દ્વારા હજુ ઓનલાઇન મંજૂરી માટે પ્રક્રિયા પણ કરાઈ નથી. સ્કૂલમાં જરૂરી ફાયર સેફ્ટી સંસાધનોનો અભાવ છે જેથી બી.યુ પરમિશન પણ મળેલ નથી.

જિલ્લા શિક્ષણ અધિકારીને “ખાસ – ખબર” ટકોર

ધ્રાંગધ્રા શહેરના કુડા ચોકડી પાસેની સ્કૂલ દ્વારા શિક્ષણ વિભાગની મંજૂરી માટે કોઈપણ પ્રકારની કાર્યવાહી કરી નહિ હોવા છતાં પણ સ્કૂલને બંધ કરાવી શકાય તેમ નથી ? તો પછી હવે આ પ્રકારે મંજૂરી વગર શેરી ગલીએ રૂપિયા કમાવવાની લાલચ શિક્ષણના હાટડા ખોલીને બેસી જશે અને અંતે આ પ્રકારની સ્કૂલોમાં અભ્યાસ કરતા બાળકોનું ભવિષ્ય અંધકારમાં ધકેલાશે તે નક્કી છે.

સ્કૂલના સંચાલકોએ સરકારના શિક્ષણ વિભાગની ગાઈડ લાઇનનું અર્થઘટન કર્યું

રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા જે નર્સરી અને બાલવાટિકા સ્કૂલો કાર્યરત છે તેને 15 ફેબ્રુઆરી 2025 સુધીમાં ઓનલાઇન પરમિશન લઇ લેવા માટે ટકોર કરી છે, પરંતુ આ સ્કૂલ નવનિર્માણ થયેલ છે અને મંજૂરી માટે કોઈ પણ પ્રકારની કાર્યવાહી પણ થયેલ નથી જેથી સરકારની ગાઈડ લાઈનનું ખોટું અર્થઘટન કરી સ્કૂલ શરૂ કરી દીધી છે.

 

You Might Also Like

ધ્રાંગધ્રા માર્કેટિંગ યાર્ડ બંધ થતા ખેડૂતોને જણસી વેંચાણ માટે 30 કિમીના ધક્કા

રતનપર નજીક ઈકો કાર પલટી જતાં 8 ધાયલ

સુરેન્દ્રનગર જિલ્લામાં રાજ્યવ્યાપી વેંચાતા નકલી ઘી કૌભાંડનો પર્દાફાશ

લખતરના સદાદ ગામે ગેરકાયદે રેતીના વૉશ પ્લાન્ટ પર કાર્યવાહીમાં ઢીલી નીતિ

ધ્રાંગધ્રા નગરપાલિકાની ચૂંટણીમાં 8 બેઠકો બિનહરીફ થતાં 16488 મતદારોનો મતાધિકાર છીનવાયો

TAGGED: BRC, Dhrangadhra, fake school, Submitted report
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ધ્રાંગધ્રા સોની તલાવડી વિસ્તારમાં ઘરફોડ ચોરી કરનારને LCB સ્ટાફે ઝડપી લીધો
Next Article ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા શહેરને સ્વચ્છ, સુંદર અને હરિયાળું બનાવવા સંકલ્પ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

ઓસ્કાર એવોર્ડ્સમાં અપાયેલું એક અદ્ભુત વક્તવ્ય

Khaskhabar Editor Khaskhabar Editor 30 minutes ago
ભારતીય છો તો ભારતીય બનીને જ રહો, નહીં કે દેશના ગુનેગાર
ગુજરાતમાં ભાજપના સતત વિજય પાછળનું શું છે રહસ્ય?
બૈરન, પ્રેમ, આશિકી અને લિમરન્સ
સોર્સોપ એટલે કે હનુમાનફળ: એક અદભૂત સ્વાદિષ્ટ ઔષધીય ફ્રુટ
લપસ્યો છું, પડ્યો નથી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

સુરેન્દ્રનગર

ધ્રાંગધ્રા માર્કેટિંગ યાર્ડ બંધ થતા ખેડૂતોને જણસી વેંચાણ માટે 30 કિમીના ધક્કા

Khaskhabar Editor Khaskhabar Editor 41 minutes ago
સુરેન્દ્રનગર

રતનપર નજીક ઈકો કાર પલટી જતાં 8 ધાયલ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લામાં રાજ્યવ્યાપી વેંચાતા નકલી ઘી કૌભાંડનો પર્દાફાશ

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?