By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઇટાલીમાં હિંસા પર કડક કાયદો : સગીર તોડફોડ કરશે તો માતા-પિતાએ વળતર ચૂકવવું પડશે
    5 hours ago
    દુનિયામાં તબીબોની ભારે અછત સર્જાશેઃ દર ચારમાંથી એક ડોકટર નિવૃત્તિના આરે, WHOની ચેતવણી
    5 hours ago
    આગામી 5 વર્ષમાં અંતરિક્ષ યુદ્ધ ફાટી નીકળવાની શક્યતા
    1 day ago
    ટ્રમ્પનું સિંહાસન ડગમગ્યું
    1 day ago
    વિશ્વના 20 સૌથી પ્રદૂષિત શહેરોમાં ભારતના 13 શહેર સામેલ
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    SBI બૅંક પર સાયબર હુમલો
    4 hours ago
    11 એરપોર્ટનું ખાનગીકરણ કરવા તૈયારી!
    5 hours ago
    સૌરવ-આશુતોષ કાયદાનું સન્માન કરતા નથી, વિશ્વાસ કરવો મુશ્કેલઃ કોર્ટ
    1 day ago
    ભારતમાં બાંગ્લાદેશ-ફ્રાન્સ જેવી સ્થિતિ ઊભી કરવાનો પ્રયાસઃ મોહન ભાગવત
    1 day ago
    બીમારીઓ છુપાવવાના બહાને વીમા કંપની કક્લેમ રદ ન કરી શકે
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓ પાછળ 700 કરોડ ખર્ચ્યા છતાં એશિયન ગેમ્સમાં મેડલ ઘટ્યા
    2 weeks ago
    પ્રથમ T20માં ભારતનો વેસ્ટ ઈન્ડિઝ સામે 8 વિકેટે વિજયઃ શ્રેયસ ઐયરની તોફાની સદી
    2 weeks ago
    ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરે તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી
    2 weeks ago
    પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ
    3 weeks ago
    વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    1 month ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    4 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    5 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    11 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સીઝફાયર બાદ શેરબજારમાં તેજી, સેન્સેક્સમાં 2200, નિફ્ટીમાં એકઝાટકે 600 પોઇન્ટનો ઉછાળો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > બિઝનેસ > સીઝફાયર બાદ શેરબજારમાં તેજી, સેન્સેક્સમાં 2200, નિફ્ટીમાં એકઝાટકે 600 પોઇન્ટનો ઉછાળો
બિઝનેસ

સીઝફાયર બાદ શેરબજારમાં તેજી, સેન્સેક્સમાં 2200, નિફ્ટીમાં એકઝાટકે 600 પોઇન્ટનો ઉછાળો

Khaskhabar Editor
Last updated: 2025/05/12 at 11:52 AM
Khaskhabar Editor 1 year ago
Share
3 Min Read
SHARE

માર્કેટ આજે સોમવારે રોકેટ સ્પીડે ચાલ્યું છે. માર્કેટ ખૂલ્યું એની 10 જ સેકન્ડ ની અંદર રોકાણકારોને બમણો ફાયદો થયો છે.

ભારત – પાક તનાવ શાંત થતા હવે તમામ પરિબળો તેજી માટે અનુકુળ: દરેક ક્ષેત્રોનાં શેરો ઉંચકાયા

- Advertisement -

ઓપરેશન સિંદૂર પછી ચાર દિવસ ચાલેલા સંઘર્ષનો અંત આવ્યા પછી સ્થાનિક શેરબજારે ફરીથી ચમક મેળવી. આજે શેર માર્કેટની શરૂઆતથી જ તેજી દેખાઈ રહી હતી. અને માર્કેટ ખૂલવાના માત્ર 10 સેકન્ડમાં જ રોકાણકારોને ડબલ બેનિફિટ થયો છે. આજે સોમવારે ટ્રેડિંગ અને સપ્તાહના પહેલા દિવસે શરૂઆતના કારોબારમાં શેરબજારમાં તેજી જોવા મળી. બજાર લીલા નિશાન પર ખુલ્યું અને ગતિની નવી ઊંચાઈઓને સ્પર્શવાનું શરૂ કર્યું. સેન્સેક્સ 900 પોઈન્ટ વધ્યો અને નિફ્ટી 24500 પર પહોંચ્યો.

આ શેરોમાં ઉથલપાથલ

શરૂઆતના કારોબારમાં અદાણી એન્ટરપ્રાઇઝના શેરમાં 6 ટકાથી વધુનો ઉછાળો આવ્યો હતો. જ્યારે જિયો ફાઇનાન્શિયલ સર્વિસિસના શેરમાં 5 ટકાથી વધુનો ઉછાળો આવ્યો હતો. આ ઉપરાંત ટ્રેન્ટના શેરમાં 5 ટકા, એક્સિસ બેંકમાં 4 ટકા અને શ્રીરામ ફાઇનાન્સમાં 4 ટકાનો ઉછાળો આવ્યો છે. આજના કારોબારમાં બેંકિંગ શેરમાં વધારો જોવા મળી રહ્યો છે. તે જ સમયે ફાર્મા ક્ષેત્રના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. નિફ્ટી50 પેકમાંથી સન ફાર્મા સૌથી વધુ લુઝર રહ્યો. જેમાં 4 ટકાથી વધુનો ઘટાડો થયો. જ્યારે સિપ્લાના શેરમાં પણ લગભગ 1 ટકાનો ઘટાડો થયો.

- Advertisement -

આ 10 મોટા શેરો રોકેટ બનીને ઊડ્યાં

શેરબજારમાં તેજી વચ્ચે જે લાર્જ-કેપ કંપનીઓના શેર સૌથી ઝડપી ગતિએ ચાલ્યા તેમાં ટોપ-10 શેરોમાં એક્સિસ બેંક (4%), અદાણી પોર્ટ્સ (3.88%), બજાજ ફિનસર્વ (3.75%), એટરનલ શેર (3.61%), બજાજ ફાઇનાન્સ શેર (3.61%), NTPC શેર (3.50%), ટાટા સ્ટીલ શેર (3.40%), રિલાયન્સ શેર (3.23%), ICICI બેંક શેર (2.90%) અને HDFC બેંક શેર (2.85%)નો સમાવેશ થાય છે.

મિડકેપ અને સ્મોલકેપ શેરોની વાત કરીએ તો મિડકેપ ઇન્ડેક્સમાં સમાવિષ્ટ એસ્કોર્ટ્સ શેર (7.63%), સુઝલોન શેર (7.32%), ફર્સ્ટ ક્રાય શેર (7.22%), ડિક્સન ટેક શેર (6.40%), RVNL શેર (6.30%), IREDA શેર (5.43%) ઊંચા ટ્રેડિંગમાં હતા. જ્યારે સ્મોલકેપ કેટેગરીમાં, પંજાબ કેમિકલ (13%) અને KPEL 10% ના વધારા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા.

ધૂમ તેજીના પહેલા જ સંકેત મળી ગયા હતા 

ઉલ્લેખનીય છે કે સોમવારે બજાર ખુલે એ પહેલા જ શેરબજારમાં તેજી જોવા મળશે તેવા સંકેત મળી ગયા હતા. એશિયન બજારોમાં તેજી બાદ જ બીએસઈ સેન્સેક્સ અને નિફ્ટીમાં પણ તેજી દેખાઈ. શેરબજારમાં તેજી વચ્ચે લાર્જકેપ કંપનીઓમાં સામેલ એક્સિસ બેન્ક, અદાણી પોર્ટ, બજાજ ફિનસર્વ, ઈટરનલ શેર, બજાજા ફાઈનનાન્સ, એનટીપસી, ટાટા સ્ટીલ, રિલાયન્સ અને આઈસીઆઈસીઆઈ જેવા શેર્સમાં તેજી નોંધાઇ હતી.

યુદ્ધવિરામ પછી સારા સંકેતો

ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામ પછી, બજાર માટે વિદેશમાંથી સારા સંકેતો મળી રહ્યા હતા. જેની અસર પણ જોવા મળી હતી. જ્યાં છેલ્લા ટ્રેડિંગ દિવસે યુએસ શેરબજાર મિશ્ર સ્તરે બંધ થયું. તો સોમવારે અઠવાડિયાના પહેલા ટ્રેડિંગ દિવસે મોટાભાગના એશિયન બજારો વધારા સાથે ટ્રેડ થઈ રહ્યા છે. શરૂઆતના કારોબારમાં ગિફ્ટ નિફ્ટી 525 પોઈન્ટ ઉછળીને 24,610 ના સ્તરે પહોંચ્યો.

 

You Might Also Like

જિયોનો IPO ખૂલતાં વેંત જ ફુલ્લી સબસ્ક્રાઈબઃ જેને લાગશે તેને બખ્ખાં

શેરબજારમાં ઉથલપાથલ : સેન્સેક્સમાં ઉછાળા બાદ 1300 તો નિફ્ટીમાં 400થી વધુ પોઈન્ટનો કડાકો

સેન્સેક્સ 6590 પોઈન્ટ તૂટ્યો!

સેન્સેક્સમાં 1000, નિફટીમાં 300 પોઈન્ટનો કડાકો : રોકાણકારોના 6 લાખ કરોડ સ્વાહા

શેરબજારમાં આવશે મોટો કડાકો!

TAGGED: sensex, stock market
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article લગ્નની લાલચ અને પુત્રીને પિતાનું નામ અપાવવાનું કહી વારંવાર આચર્યું દુષ્કર્મ
Next Article શ્રીલંકામાં બસ ખડક પરથી પડી જતાં 21 લોકોના મોત, 35થી વધુ ઘાયલ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

SBI બૅંક પર સાયબર હુમલો

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
અમેરિકન વિદેશમંત્રી માર્કો રૂબિયોનું જામનગરમાં આગમન, રિલાયન્સની મુલાકાત લીધી
જિયોનો IPO ખૂલતાં વેંત જ ફુલ્લી સબસ્ક્રાઈબઃ જેને લાગશે તેને બખ્ખાં
શેરબજારમાં ઉથલપાથલ : સેન્સેક્સમાં ઉછાળા બાદ 1300 તો નિફ્ટીમાં 400થી વધુ પોઈન્ટનો કડાકો
પ્રાચીન ભારત પાસે છે રસાયણશાસ્ત્રનો સુવર્ણ ઈતિહાસ
લ્યો બોલો, હવે પોર્ટરમાં ડ્રગ્સની હેરાફેરી શરૂ થઈ!
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

બિઝનેસ

જિયોનો IPO ખૂલતાં વેંત જ ફુલ્લી સબસ્ક્રાઈબઃ જેને લાગશે તેને બખ્ખાં

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
બિઝનેસ

શેરબજારમાં ઉથલપાથલ : સેન્સેક્સમાં ઉછાળા બાદ 1300 તો નિફ્ટીમાં 400થી વધુ પોઈન્ટનો કડાકો

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
બિઝનેસ

સેન્સેક્સ 6590 પોઈન્ટ તૂટ્યો!

Khaskhabar Editor Khaskhabar Editor 3 weeks ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?