By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઇરાન યુધ્ધ ટ્રમ્પ માટે ગળાનું હાટકું બન્યુ : 3.38 લાખ કરોડ સ્વાહા, પરિણામ શૂન્ય
    2 days ago
    હોર્મુઝ સ્ટ્રેટમાં બે ઓઈલ ટેન્કરોમાં વિસ્ફોટ થયાનો દાવો
    6 days ago
    અમેરિકાથી કુદરત રૂઠી, જંગલોમાં આગ વચ્ચે પૂરનો કહેર
    6 days ago
    અમેરિકાની સતત છઠ્ઠી રાતે ઇરાન પર એરસ્ટ્રાઇક
    7 days ago
    બંગાળની ખાડીમાં બોટ ડૂબી : 500ના મોત
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    મોદીની ગેરંટી : પેપર લીક કેસ માટે ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવાશે, દોષિતોને છોડીશું નહીં
    14 hours ago
    ભાજપ દ્વારા મોકલેલા ગુંડાઓ પ્રદર્શનકારીઓ વચ્ચે આવીને પથ્થરમારો કરી રહ્યા હોવાનો દીપકેનો આક્ષેપ
    14 hours ago
    વિદ્યાર્થીના સમર્થનમાં અન્ના હજારેનું મૌન વ્રત
    14 hours ago
    દેશને નેપાળ બનાવવા વિરોધ પક્ષનાં હવાતિયાં
    14 hours ago
    No.1, RC, XXX, એન્ટિક્વિટી, બેગપાઈપર સહિત 6 દારૂ બ્રાન્ડના નમૂના ફેઈલ
    14 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    શુભમન ગિલ વન-ડેમાં નંબર ૧ બનવાથી એક પોઇન્ટ દૂર : ન્યૂઝિલેન્ડનો મિચેલ ટોચ પર યથાવત્
    18 hours ago
    ભારતીય ક્રિકેટ મેચોમાં લાગુ થશે 7 નવા નિયમ
    3 days ago
    ઇંગ્લેન્ડે ભારતને 27 રનથી હરાવ્યું : સિરીઝ 2-1થી જીતી
    4 days ago
    સ્પેને 16 વર્ષ બાદ ફૂટબોલ વર્લ્ડ કપ જીત્યો : ફાઈનલમાં આર્જેન્ટિનાને 1-0થી હરાવ્યું
    4 days ago
    ઇંગ્લેન્ડ સામે છેલ્લી વન-ડે મેચ રમીને રોહિત શર્મા નિવૃત્તિ લે તેવી સંભાવના !
    7 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 month ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 month ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    7 days ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 week ago
    રાજકોટમાં અચાનક વાતાવરણમાં પલટો : પવન સાથે ધોધમાર વરસાદ
    1 week ago
    ચોમાસું સક્રિય, તંત્ર નિષ્ક્રિય? : મોતને આમંત્રણ આપતા જર્જરિત મકાનો, તંત્ર કાર્યવાહી કરશે કે દુર્ઘટનાની રાહ જોશે?
    1 week ago
    મવડીમાં અદ્યતન જિમનો પ્રારંભ : માત્ર રૂ.500 પ્રતિ માસથી સભ્યપદ શરૂ
    2 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: શહેરીજનોને જન્માષ્ટમીની શુભેચ્છા પાઠવતા પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ ઉદય કાનગડ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > શહેરીજનોને જન્માષ્ટમીની શુભેચ્છા પાઠવતા પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ ઉદય કાનગડ
રાજકોટ

શહેરીજનોને જન્માષ્ટમીની શુભેચ્છા પાઠવતા પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ ઉદય કાનગડ

Khaskhabar Editor
Last updated: 2021/08/27 at 2:52 PM
Khaskhabar Editor 5 years ago
Share
3 Min Read
SHARE

શ્રી કૃષ્ણ માનવજીવનના અજરઅમર ભોમીયા છે. જન્મથી મૃત્યુ સુધી તેમનુ સમગ્ર જીવન એ એક બોધ છે

પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ ઉદય કાનગડે શહેરીજનોને જન્માષ્ટમી પર્વની શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે શ્રીકૃષ્ણ જે વિષ્ણુના અવતાર છે. શ્રાવણ વદ આઠમ (કૃષ્ણ પક્ષ) એટલે કે શ્રીકૃષ્ણના જન્મદિવસને ગોકુલઅષ્ટમી તરીકે ઉજવાય છે ત્યારે સમગ્ર ભારતભરમાં ખુબ જ ઉત્સાહ થી ઉજવાતો આ તહેવાર કૃષ્ણજન્મોત્સવ તરીકે પણ ઓળખાય છે. ત્યારે અર્ધમનો નાશ કરવા અને પૃથ્વી પર ધર્મની સ્થાપના કરવા યુગે યુગે પ્રભુ જન્મ લેતા રહે છે, એમ ભારતભૂમિ ૫૨ ધર્મસંસ્થાપન માટે વિષ્ણુએ અવતાર લીધો કૃષ્ણ તરીકે. શ્રાવણ વદ આઠમના દિવસે અંધારી મેઘલી રાત્રે મુશળધાર વર્ષા વરસે છે ત્યારે મથુરાના કારાગૃહમાં માં દેવકીની કુખે કૃષ્ણ પ્રગટ થયા.

આ દિવસ એટલે સમસ્ત ભારતને ભકિતરસમાં તરબોળ કરનાર જન્માષ્ટમી કૃષ્ણાષ્ટમી. કૃષ્ણે પોતાના કાર્યોને સિધ્ધ કરવા, ગોપીઓને ઘેલુ લગાડવા જન્મતા સાથે જ વીજળીના કડાકાભડાકા અને મુશળધાર વરસાદ સાથે ગોકુળ જવા માટેની સફર ચાલુ કરી. અને દેવકીપુત્ર એ ગોકુળમાં જશોદાનો જાયો બનીને અનેક લીલાઓ કરી. મુરલીના નાદે જીવમાત્રના, જડચેતન ના મન મોહયા અને સાથોસાથ અસુરોનો અંત પણ આણ્યો. માખણ ચોર્યા સાથે નાગદમન પણ કર્યુ. ગેડીદડે રમ્યા, માં જશોદાને બ્રહમાંડ દર્શન પણ કરાવ્યુ અને યુગો સુધી અમર રહે તેવું યુગ્મ રચ્યુ રાધેકૃષ્ણનું. ત્યારબાદ કંસવધ માટે ગોકુલવાસીઓને વિરહની વેદનાના સાગરમાં ડુબાડી મથુરા તરફ પ્રયાણ કર્યુ. કંસવધ કરી ગોપાલકૃષ્ણ બન્યા મથુરાના રાજવી. ત્યારબાદ જરાસંઘના વારંવારના આક્રમણનો ભોગ બનતી નિર્દોષ પ્રજાની સલામતી માટે સૌરાષ્ટ્રમાં સમુદ્રની વચ્ચે ઘ્વારકા નગરી સ્થાપી અને ધ્વારકાધીશ તરીકે પ્રસિધ્ધી પામ્યા. ત્યારબાદ ધર્મની રક્ષા માટે હસ્તીનાપુર જઈને પાંડવોના સંપૂર્ણ માર્ગદર્શક બન્યા, કુરૂક્ષેત્રના મેદાન પર પોતાન પરમ મિત્ર અને શીષ્ય અર્જુનને ગીતાજ્ઞાન આપ્યુ, પોતાના વિરાટ સ્વરૂપનું દર્શન કરાવ્યુ અને કુરૂક્ષેત્રમાં દુર્યોધનરૂપી અધર્મનો અંત આણ્યો.

- Advertisement -

આમ કૃષ્ણે પોતાના જીવનમાં અનેક લીલાઓ કરી છે, સાથોસાથ અનેક વેદનાઓ સહન કરીને પણ સદૈવ પ્રસન્ન રહી, હસતા મુખે અન્યોની સંતાપો હરતા રહયા છે ત્યારે શ્રી કૃષ્ણ માનવજીવનના અજર-અમર ભોમીયા છે. જન્મ થી મૃત્યુ સુધી તેમનુ સમગ્ર જીવન એ એક બોધ છે. તેમનો સખા સ્વભાવ, ભકત વાત્સલ્ય અર્જુન, સુદામા, નરસિંહ મહેતા, ઉધ્ધવ, મીરા, રૂકમણી, દ્રોપદી, ગોપી માં સાકાર થાય છે. સદૈવ પ્રસન્ન મુખ રહેતા કૃષ્ણએ જન્માદાતા, પાલક માતા-પિતા અને રાધાના વિરહની વેદના સહન કરી છે. પોતાના સગા મામા કંસનો વધ કરવાનુ દુઃખ, ગાંધારીના શાપને કારણે પોતાના યાદવ કુળના વિનાશની પીડા પણ સહન કરવી પડી છતા સ્થિતપ્રજ્ઞ રહીને, નિર્મળ હાસ્યસભર મુખ સાથે બીજાની પીડા હરી છે. ત્યારે આવો તારણહાર, ઉધ્ધારક જન્મે ત્યારે લોકહૈયુ પુલકિત થાય જ. કૃષ્ણ જન્મ આવે એટલે બધાજ પોતાના સંતાપો ભુલી જઈ આ મહોત્સવ ઉજવે છે. ‘નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી’ના નારા સાથે માનવ મહેરામણ હિલોળે ચઢે છે. મંદિરોમાં કૃષ્ણ જન્મોત્સવે પંજરીના પ્રસાદની લહાણી થાય છે. લોકો ઉપવાસ કરીને પૂછ્યું પણ આ દિવસે મેળવે છે. ત્યારે પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ ઉદય કાનગડે શહેરીજનોને જન્માષ્ટમી પર્વની ભક્તિસભર શુભેચ્છા પાઠવી હતી.

You Might Also Like

‘કેશુભાઈ માત્ર નેતા નહીં, ગુજરાતના વિકાસના શિલ્પી હતા’: પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ

બહુમાળી ભવન ચોકમાં શિક્ષણમંત્રીના રાજીનામાની માંગ સાથે AAPના ધરણા

રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીએ રૂ.107.46 કરોડના વિકાસ કામોને આપી મંજૂરી

નિયમોને નેવે મૂકી બે વર્ષથી ધમધમતી ન્યૂ ફ્લોરા સ્કૂલ બંધ થશે !

NEET પેપર લીક મુદ્દે કોંગ્રેસના વરિષ્ઠ નેતા શક્તિસિંહ ગોહિલના કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાજકોટ જીલ્લા ભાજપા લઘુમતી મોરચાની પ્રથમ બેઠક પરિચય યોજાઈ
Next Article શહેરીજનોને ગોકુલઅષ્ટમીની શુભેચ્છા પાઠવતા ધનસુખ ભંડેરી, નિતીન ભારઘ્વાજ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

મોદીની ગેરંટી : પેપર લીક કેસ માટે ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવાશે, દોષિતોને છોડીશું નહીં

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
ભાજપ દ્વારા મોકલેલા ગુંડાઓ પ્રદર્શનકારીઓ વચ્ચે આવીને પથ્થરમારો કરી રહ્યા હોવાનો દીપકેનો આક્ષેપ
વિદ્યાર્થીના સમર્થનમાં અન્ના હજારેનું મૌન વ્રત
દેશને નેપાળ બનાવવા વિરોધ પક્ષનાં હવાતિયાં
No.1, RC, XXX, એન્ટિક્વિટી, બેગપાઈપર સહિત 6 દારૂ બ્રાન્ડના નમૂના ફેઈલ
સેટેલાઇટ તસવીરોમાં અદભૂત નજારો : ભારતથી સાઉથ કોરિયા સુધી 10000 કિ.મી. લાંબી વાદળોની પટ્ટી છવાઇ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ગુજરાતરાજકોટ

‘કેશુભાઈ માત્ર નેતા નહીં, ગુજરાતના વિકાસના શિલ્પી હતા’: પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
રાજકોટ

બહુમાળી ભવન ચોકમાં શિક્ષણમંત્રીના રાજીનામાની માંગ સાથે AAPના ધરણા

Khaskhabar Editor Khaskhabar Editor 16 hours ago
રાજકોટ

રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીએ રૂ.107.46 કરોડના વિકાસ કામોને આપી મંજૂરી

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?