By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    વિશ્વના સૌથી મોટા ક્રિપ્ટો એક્સચેન્જમાં હેકર્સની Heist : ₹50,000 કરોડની મહાલૂંટ
    20 minutes ago
    ભૂતાનમાં ગ્લેશિયર તળાવ ફાટ્યું
    1 hour ago
    દુનિયા માટે ખતરાની ઘંટડી
    1 day ago
    કેપ્ટન સ્મિત મચ્છરને UAEનું સન્માન, રાષ્ટ્રપતિ ભેટી પડયાં
    2 days ago
    દક્ષિણ આફ્રિકાએ રચ્યો ઇતિહાસઃ 696 ડબ્બા અને 7.6 કિમી લાંબી ટ્રેન દોડાવી તોડયો વર્લ્ડ રેકોર્ડ
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    વૈષ્ણોદેવી, અમરનાથ સહિત ૧૫ સ્થળ પર શ્રદ્ધાળુઓની સંખ્યા મર્યાદિત થશે
    39 minutes ago
    કોંગ્રેસ દિલ્હીમાં રસ્તા પર સંસદ યોજશેઃ પૂર્વ સ્પીકર મીરા કુમાર અધ્યક્ષતા કરશે
    46 minutes ago
    કેદારનાથના દર્શન કરવા બદલ સારા અલી ખાન વિરુદ્ધ ફતવો જાહેર
    59 minutes ago
    એક્સપ્રેસ વૅ પર 120 kmphની ઝડપે ગાડી દોડાવવાની છૂટઃ મેમો નહીં ફાટે
    1 hour ago
    ચક્રવાત અર્નબને કારણે આંધ્ર અને ઓડિશામાં 5 લોકોનાં મોત
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    3 ગોલ્ડ મેડલ જીતનારા ભારતીય ચેમ્પિયન નીરજ યાદવે જીવન ટૂંકાવ્યું
    2 days ago
    ૭૫ વર્ષની વયે રંજનબેન ઠાકરની દોડમાં સુવર્ણ હેટ્રિક : ત્રણ સ્પર્ધામાં ત્રણ ગોલ્ડ મેડલ જીતી રચ્યો ઈતિહાસ!
    2 days ago
    મુંબઈ ઇન્ડિયન્સે કિરોન પોલાર્ડને હેડ કોચ બનાવ્યા
    6 days ago
    ખેલાડીઓ પાછળ 700 કરોડ ખર્ચ્યા છતાં એશિયન ગેમ્સમાં મેડલ ઘટ્યા
    3 weeks ago
    પ્રથમ T20માં ભારતનો વેસ્ટ ઈન્ડિઝ સામે 8 વિકેટે વિજયઃ શ્રેયસ ઐયરની તોફાની સદી
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    1 month ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    4 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    5 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    5 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    5 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    11 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાજકોટના નહેરુનગરમાં ચાલતા ગેરકાયદે ગેસ રિફિલિંગના મોટા નેટવર્કનો પર્દાફાશ કરતી SMC
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > CRIME > રાજકોટના નહેરુનગરમાં ચાલતા ગેરકાયદે ગેસ રિફિલિંગના મોટા નેટવર્કનો પર્દાફાશ કરતી SMC
CRIME

રાજકોટના નહેરુનગરમાં ચાલતા ગેરકાયદે ગેસ રિફિલિંગના મોટા નેટવર્કનો પર્દાફાશ કરતી SMC

Khaskhabar Editor
Last updated: 2026/10/30 at 1:40 PM
Khaskhabar Editor 54 minutes ago
Share
4 Min Read
SHARE

517 ગેસ સિલિન્ડર સાથે 7 શખ્સોની ધરપકડ : 15ને વોન્ટેડ જાહેર કરાયા, ઊંચા ભાવે કાળાબજાર કરતા

ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં આવશ્‍યક ચીજવસ્‍તુ ધારાની કલમ અને બીએનએસની કલમો હેઠળ બે ગુના

- Advertisement -

રાજકોટમાં ગેસના બાટલાની ગેરકાયદેસર રીફ્‌લીંગ અને સંગ્રહ કરી લોકોની જિંદગી જોખમમાં મુકનારાઓ સામે સ્‍ટેટ મોનિટરિંગ સેલની ટીમે કાર્યવાહી કરી છે શહેરના આહિર ચોક પાસે નહેરૂનગરના એક ઘર અને ગોડાઉનમાં દરોડો પાડી અહિથી 2 શખ્‍સોને 313 ગેસ સિલિન્ડર સાથે પકડી લીધા હતાં આ બંને અને વોન્‍ટેડ જાહેર કરાયેલા ૭ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે આ ઉપરાંત બીજો દરોડો અટીકા ન્‍યુ નહેરૂનગર સાઉથ અને ન્‍યુ નહેરૂનગર આરતી મેઇન રોડ પર પાડી અહિથી પણ રીફીલીંગનું કૌભાંડ ચલાવતા 5ને પકડી લઇ 240 બાટલા કબ્‍જે કર્યા છે આ કેસમાં બીજા 8ને વોન્‍ટેડ જાહેર કરવામાં આવ્યા છે જેમાં અલગ અલગ ગેસ એજન્‍સીના માણસો પણ સામેલ છે. ઘણા સમયથી આ રીફીલીંગનું કારસ્‍તાન ચાલતુ હોવાનું ખુલ્‍યું હતું. બંને દરોડામાં મળી એસએમસીએ કુલ 553 ગેસ સિલિન્ડર કબ્‍જે કર્યા છે બંને કેસમાં કુલ 22 સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

જાણવા મળ્‍યા મુજબ રાજકોટના ઢેબર રોડ અટીકા વિસ્‍તારમાં મોટા પ્રમાણમાં ગેસ રીફીલીંગ ચાલતું હોવાની બાતમી આધારે સ્‍ટેટ મોનીટરીંગ સેલની ટીમે ગત સાંજે અટીકા આહિર ચોક નહેરૂનગર-૬, ૮ અને ૧૦માં મકાન તેમજ ગોડાઉનમાં દરોડો પાડ્યો હતો અહિ તપાસ કરતાં ગેસના બાટલાઓમાંથી રીફીલીંગ થતું જોવા મળ્‍યું હતું તપાસ બાદ આ મામલે સ્‍ટેટ મોનિટરિંગ સેલના હેડ કોન્‍સ્‍ટેબલ જીતેન્‍દ્રસિંહ વજુભા ઝાલાની ફરિયાદ આધારે ગુનો નોંધાયો છે. જેમાં અમિત ધીરૂભાઈ ડાંગર તથા આશિષ રમેશભાઈ ગોગરાની ધરપકડ કરી ધીરૂ રાયઘનભાઈ ડાંગર, પ્રફુલ નારણભાઈ ડાંગર, ઉમેશ પ્રભાતભાઈ બોરીચા, દ્વારકેશ ગેસ એજન્સીનો ડિલિવરી બોય સંજય ચાવડા, ફ્રીડમ ગેસ એજન્સીનો ડિલિવરી બોય સંજય રજપુત, રાજ નામનો માણસ અને જૈમિન ગેસ એજન્‍સીમાંથી બોટલો ડિલેવરી કરનાર તજુ નામનો માણસ સામે આવશ્‍યક ચીજવસ્‍તુ ધારાની કલમ અને બીએનએસની કલમો હેઠળ ગુનો નોંધાયો છે.
પકડાયેલા આરોપીઓ અને વોન્‍ટેડ જાહેર થયેલા આરોપીઓ પોતાના તથા ભાડાના ગોડાઉનમાં કોમર્શિયલ તેમજ ઘર વપરાશના ગેસના બાટલા ગેરકાયદેસર રીતે રાખી અન્‍ય બાટલાઓમાં ગેસ રીફીલીંગ કરતાં હતાં અને નિર્ધારીત બજાર કિંમત કરતાં ઉંચા ભાવે વેંચાણ કરતાં હતાં.

આ ઉપરાંત બીજો ગુનો સ્‍ટેટ મોનિટરિંગ સેલના પોલીસ કોન્‍સ્‍ટેબલ અક્ષયકુમાર જગતસિંહની ફરિયાદના આધારે નોંધાયો છે એસએમસીની ટીમે ન્‍યુ નહેરૂનગર, શેરી નંબર-૪, આટીકા સાઉથ તેમજ ન્‍યુ નહેરૂનગર, આરતી મેઇન રોડ, શેરી નંબર-૨ ખાતે આવેલા મકાનોમાં દરોડા પડ્‍યા હતા. અહિથી 313 જેટલા સિલિન્ડર મળી આવ્‍યા હતાં આ કેસમાં પોલીસે હરદેવ કાનજીભાઈ ચાવડા, મેરામણ કરશનભાઈ ચાવડા, રમેશ ગગુભાઈ ચાવડા, રાકેશ મહેશકુમાર બિશ્નોઈ અને પુરેનનાથ ઘનશ્‍યામભાઈ કોરીની ધરપકડ કરી છે જ્‍યારે જયમીન ગેસ એજન્‍સીનો માણસ રાજુ સોલંકી, જયમીન ગેસ એજન્‍સીનો માણસ કરણ લાવડીયા, મધુરમ ગેસ એજન્સીનો માણસ મંગાભાઈ, જય ભીમ ગેસ એજન્સીઓનો માણસ અરવિંદ નટ, એજીએસ પયોગ ગેસ એજન્સીનો હિતેશ ગગુભાઈ ચાવડા, મધુરમ ગેસ એજન્સીનો માણસ શૈલેષ ગગુભાઈ ચાવડા, રીક્ષા ડ્રાયવર ચંદુ રાઠોડ અને જીતેન્‍દ્રને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.

- Advertisement -

પોલીસે 11.46 લાખનો મુદામાલ કબ્જે કર્યો
સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે ઉપરોક્ત બંને દરોડામાં અલગ અલગ સાઈઝના 517 ગેસ સિલિન્ડર, રિફિલિંગની 16 નોઝલ, રિલાયન્સ ગેસ લખેલા 44 સ્ટીકરના પાના, ગેસ સિલિન્ડર ઉપ્પર લગાડવાના 48 ઢાંકણા, 5 ઇલેક્ટ્રિક મોટર, 12 વજન કાંટા, 2 સાદા વજન કાંટા, 3 વાહન, 7 મોબાઈલ, રોકડ 1970 સહીત 11,45,946 રૂપિયાનો મુદામાલ કબ્જે કર્યો છે.

You Might Also Like

રાજકોટમાં ઝેડ ઇવેન્ટ કંપનીના મંડપ સર્વિસના ગોડાઉનમાં ભીષણ આગ

85થી વધુ ગુનામાં સંડોવાયેલ જેતપુરનો ડબલી સહિત 3 કુખ્યાત જુગાર રમતાં ઝડપાયા

ધોરાજીમાં બાઈક અથડાવવા મુદ્દે જૂથ અથડામણ : 7ને ઇજા, બંને પક્ષના 49 વિરુદ્ધ સામસામે ફરિયાદ

કાલાવડ રોડ પર ગોડાઉનમાંથી પ્રતિબંધિત ઉંદરડી ફટાકડા સાથે વેપારી ઝડપાયો

પૂર્વ પ્રેમિકા અને તેના સાગરીતના ત્રાસથી કંટાળી નેપાળી યુવકનો ઝેરી દવા પી આપઘાત

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article શિક્ષણના શિખરો સર કરતા કારડીયા રાજપૂત સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન
Next Article જિયો પ્લેટફોર્મ્સના લિસ્ટિંગની ધીરુભાઈ અંબાણીના વતન ચોરવાડમાં ઉજવણી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

કેટલાંકને દેશને તકલીફમાં જોવામાં આનંદ મળે છેઃ મોદી

Khaskhabar Editor Khaskhabar Editor 7 minutes ago
વિશ્વના સૌથી મોટા ક્રિપ્ટો એક્સચેન્જમાં હેકર્સની Heist : ₹50,000 કરોડની મહાલૂંટ
દિવાળી પછી જૂના રાજકોટની થશે કાયાપલટ: સેન્ટ્રલ ઝોનમાં 45 કરોડના ખર્ચે ડામર રોડ બનશે
વૈષ્ણોદેવી, અમરનાથ સહિત ૧૫ સ્થળ પર શ્રદ્ધાળુઓની સંખ્યા મર્યાદિત થશે
રાજકોટના 1.95 લાખ ખેડૂતો માટે આગોતરી દિવાળી: ‘કિસાન સન્માન નિધિ’ હેઠળ ખાતામાં 39 કરોડ જમા
મનફાવે ત્યાં ઠંડા પીણાં પીવાના શોખીનો સાવધાન!…પડતર માલ વેચતી હરિયોગી પફમાં દરોડા
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

CRIME

રાજકોટમાં ઝેડ ઇવેન્ટ કંપનીના મંડપ સર્વિસના ગોડાઉનમાં ભીષણ આગ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
CRIME

85થી વધુ ગુનામાં સંડોવાયેલ જેતપુરનો ડબલી સહિત 3 કુખ્યાત જુગાર રમતાં ઝડપાયા

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
CRIME

ધોરાજીમાં બાઈક અથડાવવા મુદ્દે જૂથ અથડામણ : 7ને ઇજા, બંને પક્ષના 49 વિરુદ્ધ સામસામે ફરિયાદ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?