By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    3 days ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    3 days ago
    ટ્રમ્પે હથિયાર હેઠે મૂક્યા! : અમેરિકા હવે પરમાણુ કરાર વિના પણ આ યુદ્ધમાંથી પીછેહઠ કરવા તૈયાર
    4 days ago
    ભારત પર 100 % ટેરિફવાળું બિલ અમેરિકી સેનેટમાં પાસ
    6 days ago
    ન્યૂ મેક્સિકો કોર્ટે મેટાને 5390 કરોડનો દંડ ફટકાર્યો
    7 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    વિશ્વ હાથી દિવસ : વનતારાએ ભારત અને વૈશ્વિક સ્તરે હાથી કલ્યાણના ફેલાવાના કાર્યક્રમોનો વિસ્તાર કર્યો
    24 hours ago
    ગુરૂગ્રામમાં 271 કરોડનું એક પેન્ટહાઉસ ખરીદાયું
    24 hours ago
    ફિટનેસના શોર્ટકટ માટે ક્રિકેટરોમાં વજન ઘટાડવાના ઇન્જેક્શન લેવાનો ટ્રેન્ડ
    24 hours ago
    દેશમાં 61 હજારથી વધુ દર્દી કિડની ટ્રાન્સપ્લાન્ટની રાહમાં
    24 hours ago
    સંસદમાં દરેક મુદ્દે જવાબ આપીશ, વિપક્ષ સદન ચાલવા દેઃ અમિત શાહ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    21 minutes ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 week ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    2 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    2 weeks ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    2 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 month ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    4 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    4 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ડ્રેનેજ સફાઈ માટેના સુરક્ષાના અત્યાધુનિક સાધનોના ઉપયોગ વિશે સફાઈ કર્મચારીઓ અને સેનેટરી ઇન્સ્પેકટરો માટે બીજાતબક્કાની તાલીમ યોજાઈ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > ડ્રેનેજ સફાઈ માટેના સુરક્ષાના અત્યાધુનિક સાધનોના ઉપયોગ વિશે સફાઈ કર્મચારીઓ અને સેનેટરી ઇન્સ્પેકટરો માટે બીજાતબક્કાની તાલીમ યોજાઈ
રાજકોટ

ડ્રેનેજ સફાઈ માટેના સુરક્ષાના અત્યાધુનિક સાધનોના ઉપયોગ વિશે સફાઈ કર્મચારીઓ અને સેનેટરી ઇન્સ્પેકટરો માટે બીજાતબક્કાની તાલીમ યોજાઈ

Khaskhabar Editor
Last updated: 2021/08/27 at 4:41 PM
Khaskhabar Editor 5 years ago
Share
3 Min Read
SHARE

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ભૂગર્ભ ગટરની સફાઈ માટે કોઇપણ સંજોગોમાં કામદાર/વ્યકિતને મેનહોલ કે વેટવેલમાં ઉતારી કરાવવામાં આવતી નથી પરંતુ સાવચેતી અને તકેદારી માટે આવી સફાઈની કામગીરી કરતા પહેલા અને સફાઈ દરમિયાન થતા અકસ્માત રોકવા માટે આજે તા.૨૭/૦૮/૨૦૨૧ ના રોજ  ડ્રેનેજ સફાઈ માટેના સુરક્ષાના અત્યાધુનિક સાધનોના ઉપયોગ વિશે સફાઈ કર્મચારીઓ અને સેનેટરી ઇન્સ્પેકટરો માટે બીજા તબક્કાની તાલીમ યોજાઈ હતી. આ ટ્રેનીંગ દરમિયાન ડ્રેનેજ સમિતિ ચેરમેન, હિરેનભાઈ એલ. ખીમાણીયા, ડ્રેનેજ પ્રોજેક્ટ શાખાના નાયબ કાર્યપાલક ઇજનેર, અશોક.જી પરમાર, કે.એલ.જોશી, મદદનીશ ઈજનેર, રાજેષ રાઠોડ એ.કે ડાંગર, ડી.બી.મોરી, જે.એમ ગેડિયા, અને વી.એમ ઉમરાણીયા, અને સેનેટરી ઇન્સ્પેકટર, આનંદ શુકલા, એસ.વી પઢિયાર અને જે.આર ત્રિવેદી હાજર રહેલ હતા.

- Advertisement -

રાજકોટ શહેરમાં અંદાજે ૧૨૦૦ કી.મી. લાંબી અન્ડર ગ્રાઉન્ડ મેઈન સીવરેજ લાઈન પથરાયેલી છે, આ લાઈન પર નિશ્ચિત અંતર પર મેન-હોલ અને હાઉસ ચેમ્બર આવેલા છે, જેમાં સિલ્ટ એકઠી થાય છે અને આ સિલ્ટ જમા થવાને કારણે ઘણા કિસ્સાઓમાં તેમાં સીવેજ ભરાઈ રહે છે, જેની સફાઈ માટે મિકેનિકલ મશીનરી વસાવવામાં આવેલ છે, જેનો ઉપયોગ કરી આ અન્ડર ગ્રાઉન્ડ સીવરેજ લાઈન, મેન-હોલ અને હાઉસ ચેમ્બરની સફાઈ કોન્ટ્રાક્ટર મારફતે કરાવવામાં આવે છે અને આજ પ્રકારે ડ્રેનેજ પંમ્પીંગ સ્ટેશનો પરના વેટવેલમાં પણ સીવેજ ભરાઈ રહેતું હોઈ ચેમ્બરો અને વેટવેલમાં ઘર ઘથ્થું અને ઉદ્યોગિક સીવેજનાં ડીકમ્પોઝીશનનાં કારણે તેમાં Toxic(ઝેરી) and Non Toxic Sewer Gas ઉત્પન થતા હોય છે.

આ Sewer Gas માં Hydrogen Sulfide, Ammonia, Methane, Esters, Carbon Monoxide, Sulfur Dioxide અને Nitrogen Oxides નો સમાવેશ થતો હોય છે, આ બધા ગેસ જીવલેણ હોય છે, મહાનગરપાલિકા દ્વારા ભૂગર્ભ ગટરની સફાઈ માટે કોઇપણ સંજોગોમાં કામદાર/વ્યકિતને મેનહોલ કે વેટવેલમાં ઉતારી કરાવવામાં આવતી નથી પરંતુ સાવચેતી અને તકેદારી માટે આવી સફાઈની કામગીરી કરતા પહેલા અને સફાઈ દરમિયાન થતા  અકસ્માત રોકવા માટે તેમાં રહેલ Toxic(ઝેરી) and Non-Toxic Sewer Gasને ચેક કરવાં, ચેમ્બર્સની તપાસ કરવા ડ્રેનેજ શાખા દ્વારા સુરક્ષાના અત્યાધુનિક સાધનો વસાવવામાં આવેલા છે, જે The Prohibition of Employment as Manual scavengers and their Rehabilitation rules-2013 નાં અમલવારી અને કેન્દ્ર સરકારના Ministry of Housing and Urban Affairs ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય લેવલની “SAFAIMITRA SURAKSHA CHALLENGE” કોમ્પિટિશનમાં રાજકોટ શહેર ભાગ લઈ રહયું છે.

- Advertisement -

આ સાધનોનાં ઉપયોગ, જાણવણી, સંગ્રહ માટે શહેરની ભૂગર્ભ લાઈન ની સફાઈ કામદારો તેઓના સેનેટરી ઇન્સ્પેકટર અને સફાઈ સાથે સીધી રીતે સંકળાયેલ Informal કામદારો માટે બીજા ફેઇઝની ટ્રેનીંગ નું તા.૨૭/૦૮/૨૦૨૧નાં રોજ બેડીનાકા પમ્પીંગ સ્ટેશન ખાતે આયોજન કરવામાં આવેલ જેમાં Dragger કંપનીના સર્ટીફાઇડ ટ્રેનર પ્રદીપસિંહ જાડેજા દ્વારા અંદાજે ૭૬ કામદારો અને કર્મચારીઓને આ સુરક્ષામાં સાધનોનાં ઉપયોગ વિશે વિસ્તૃત માહિતી આપી તેનું ડેમોસ્ટ્રેશન પણ કરવામાં આવેલ હતું.

You Might Also Like

અખંડ ભારત સંકલ્પ દિવસ નિમિત્તે રાજકોટમાં ભવ્ય ત્રિશુલ દીક્ષા કાર્યક્રમ

શિવભક્તનો અદભુત સેવાયજ્ઞ : રામનાથધામનું નવસર્જન

મેમો ફાડવામાં પોલીસની ઝડપ, ટ્રાફિક હટાવવામાં ધીમી ગતિ કેમ ?

શ્રાવણનો પ્રારંભ : હરહર મહાદેવના નાદ સાથે શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ

દેશભક્તિનાં રંગે રંગાયુ રાજકોટ : તિરંગા યાત્રામાં 20000થી વધુ લોકો ઉત્સાહભેર જોડાયા

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article અગામી ૩ સપ્ટેમ્બરના રોજ આજીડેમમાં નર્મદાના નીરની પધરામણી થશે
Next Article આજ રોજ ૩૧ સેશન સાઈટ પર કોવીશીલ્ડ રસી, ૦૨ સેસન સાઈટ પર કોવેક્સીન રસીનો માત્ર બીજો ડોઝ, ૦૩ સેસન સાઈટ પર કોવિશિલ્ડ રસીનો માત્ર બીજો ડોઝ આપવામાં આવશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સ્પોર્ટ્સ

રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની

Khaskhabar Editor Khaskhabar Editor 21 minutes ago
રાજકોટમાં ચોરી ચપાટી કરતા પિતાને સુધરવાની સલાહ આપતા પુત્રને બાપે હથોડા ફટકારી પતાવી દીધો
દંડનો ડર નહીં, મોતનો વિચાર નહીં! : ગુજરાતમાં 48.7 ટકા માર્ગ અકસ્માતો `જીવલેણ’
અખંડ ભારત સંકલ્પ દિવસ નિમિત્તે રાજકોટમાં ભવ્ય ત્રિશુલ દીક્ષા કાર્યક્રમ
કનેસરા ગામ પાસે કંનનાથ મહાદેવ, દુઃખભંજન હનુમાનજી અને ખોડિયાર માતાજીનું મંદિરનો ત્રિવેણી સંગમ
શિવભક્તનો અદભુત સેવાયજ્ઞ : રામનાથધામનું નવસર્જન
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

અખંડ ભારત સંકલ્પ દિવસ નિમિત્તે રાજકોટમાં ભવ્ય ત્રિશુલ દીક્ષા કાર્યક્રમ

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
Authorરાજકોટ

શિવભક્તનો અદભુત સેવાયજ્ઞ : રામનાથધામનું નવસર્જન

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
રાજકોટ

મેમો ફાડવામાં પોલીસની ઝડપ, ટ્રાફિક હટાવવામાં ધીમી ગતિ કેમ ?

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?