સારા અલી ખાને તેમના ભાઇ ઇબ્રાહિમ અલી ખાન અને જેહ અલી ખાન સાથે લંડનમાં વેકેશન એન્જોય કરી રહી છે.
- Advertisement -
સારા અલી ખાન અને ઇબ્રાહીમ અલી ખાનએ તેમના પિતા સૈફ અલી ખાન સાથેની ફોટો.
- Advertisement -
સારા અલી ખાન અને ઇબ્રાહીમ અલી ખાન કુલ લુકમાં લંડનના રસ્તા પર જોવા મળ્યા.
સારા અલી ખાન, ઇબ્રાહીમ અલી ખાન, તૈમુર અલી ખાન અને જેહ અલી ખાન તેમના ઘરે પિતા સાથે એન્જોય કરી રહ્યા છે.
સારા અલી ખાન અને ઇબ્રાહીમ અલી ખાન તેમના સૌથી નાના ભાઇ જેહ સાથે રમી રહ્યા છે.
ચારેય પટોડી કિડ્સ તેમના ફેમિલિ પોટ્રેટ માટે પિતા સૈફ સાથે પોઝ આપી રહ્યા છે.
સારા, ઇબ્રાહીમ અને તૈમુર એક સાથે તેમના પિતા સૈફ સાથે સ્નેપ લેતા જોવા મળે છે.
સારા અને ઇબ્રાહીમ અલી ખાન વિન્ટર વેર લુકમાં કોઝી લાગી રહ્યા છે.
સારા અલી ખાન તેમના નાના ભાઇ તૈમુર અલી ખાનને રાખડી બાંધતા જોવા મળે છે.
સારા અને ઇબ્રાહીમ અલી ખાનએ બેક્સપેક્ડ લુકમાં ટ્વાઇન કર્યુ છે.