ચકાચક’ બાપુનાં નામથી જાણીતા અમૃતગિરિ બાપુએ ‘ખાસ-ખબર’માં પાવન પગલાં પાડયા
- Advertisement -
જૂનાગઢના ભેંસાણમાં નવા વાઘણિયા ગામે ગહન ગેબી હનુમાનજી અને ખોડિયાર માતાજીનો આશ્રમ ધરાવતાં ચકાચક બાપુએ ‘ખાસ-ખબર’ની ટીમને આશીર્વાદ આપ્યા
ચકાચક બાપુના આશીર્વાદ લેતા ખાસ-ખબરના તંત્રી કિન્નર આચાર્ય
- Advertisement -